GCC JOB INFO
46K subscribers
19.1K photos
558 videos
4.15K files
9.08K links
સરકારી ભરતી,પ્રાઇવેટ JOB, રોજેરોજ ના અગત્યના ન્યૂઝપેપર ના શૈક્ષણિક સમાચાર,પરિપત્રો,મટેરિયલ અને લેટેસ્ટ UPDATE માટે આજે જ જોડાઓ
Download Telegram
#GSSSB
#UPDATE
જાહેરાત ક્રમાંક: ૩૦૪/૨૦૨૫૨૬, ૩૦૨/૨૦૨૫૨૬, ૨૩૭/૨૦૨૪૨૫ અને ૩૧૧/૨૦૨૫૨૬, વર્ગ-૩ સંવર્ગોની સ્પર્ધાત્મક કસોટીની તારીખ અંગેની અગત્યની સૂચના.
3
1
#GSSSB
#UPDATE
વહીવટી કારણોસર મંડળ દ્વારા લેવામાં આવેલ નિર્ણય અન્વયે જા.ક.૩૦૨/૨૦૨૫૨૬ - સિનિયર વૈજ્ઞાનિક મદદનીશ, વર્ગ-૩ સંવર્ગની તા.૦૯/૧૧/૨૦૨૫ના રોજ લેવાનાર પરીક્ષા હવે તા.૨૩/૧૧/૨૦૨૫ ના રોજ લેવાનું નક્કી કરવામાં આવે છે.
7
6_wildlife_question_forum_24_09_2024.pdf
5.5 MB
વન્યજીવ પ્રશ્ન મંચ

#Forest
#EXAM
#Material
વન રક્ષકની તૈયારી કરતા ઉમેદવારો માટે ઉપયોગી સાહિત્ય. 👉 વન્યજીવ પ્રશ્ન મંચ
SEBC .pdf
114.4 KB
SEBC યાદી

#UPDATE
#LRD
#DOCUMENT_VERIFICATION
Letter for LRD Cast Verification
7
1019_1_1_CBRT_pariksha_paddhati.pdf
649.7 KB
#UPDATE
પંચાયત સેવા પસંદગી મંડળ સુધારા જાહેરાત.
5_6084912624758169570.pdf
649.7 KB
#UPDATE
પંચાયત સેવા પસંદગી મંડળ સુધારા જાહેરાત.
#GSSSB
#UPDATE
જાહેરાત ક્રમાંક: ૩૪૬/૨૦૨૫૨૬, એક્સ-રે આસિસ્ટન્ટ, જા.૬ ૩૫૨/૨૦૨૫૨૬ ડેન્ટલ ટેક્નિશીયન, જા.ક્ર. ૩૫૩/૨૦૨૫૨૬ રોયલ્ટી ઇન્સ્પેક્ટર અને જા.૬.૩૫૬/૨૦૨૫૨૬, સ્ટોર કીપર વર્ગ-૩ સંવર્ગોની સ્પર્ધાત્મક કસોટીની તારીખ અંગેની અગત્યની સૂચના.
#GPSSB
#UPDATE
#EXAM_Date

ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા વિવિધ સંવર્ગોની "ફક્ત દિવ્યાંગ ઉમેદવારો" માટેની સ્પર્ધાત્મક પરીક્ષાની તારીખ જાહેર કરવામાં આવી..

નોંધ : પરીક્ષા CBRT પદ્ધતિ અનુસાર લેવાશે
3
🔗 https://cdn3.digialm.com/EForms/configuredHtml/32791/95017/login.html
#GSSSB
#UPDATE
ઓપરેશન થિયેટર આસિસ્ટન્ટ બાબતે.
#GSSSB
#UPDATE
#SUB_Auditor
“પેટા હિસાબનીશ/સબ ઓડીટર”, વર્ગ-૩ અને “હિસાબનીશ, ઓડીટર/ પેટા તિજોરી અધિકારી/ અધિક્ષક”, વર્ગ-૩ સંવર્ગ જગ્યાઓ સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા મારફતે ભરવા માટેની સુધારા જાહેરાત.
2👏1
#UPDATE
#PSI #LRD
#POLICE
LRD-PSI અત્યાર સુધી 800900+ ફોર્મ ભરાયા છે.
👍52
#GSSSB
#UPDATE
જાહેરાત ક્રમાંકઃ૨૩૮/૨૦૨૪૨૫, લેબોરેટરી ટેક્નીશીયન(ભૌતિક જૂથ), વર્ગ-૩ ના ઉમેદવારોના અસલ પ્રમાણપત્રોની ચકાસણી કાર્યક્રમ યથાવત હોવા અંગેની અગત્યની જાહેરાત
1😁1
#GPSSB
પંચાયત વિભાગ વિવિધ અપડેટ
#UPDATE
#GR
#UPDATE
#Class_3
તાંત્રિક તેમજ બિનતાંત્રિક
[ખાસ વિષય/વિષયો (Subject Specific) શૈક્ષણિક લાયકાત તરીકે જરૂરી હોય તેવા],
વર્ગ-૩ના સંવર્ગની જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટેની પરીક્ષા પદ્ધતિમાં
પ્રશ્નપત્રનું માળખુ સુધારવા બાબત.

Maths & Reasoning ના કુલ 60 ગુણ હશે. 👍
2
#GSSSB
#Update
રેવન્યુ તલાટી પરિણામ બાબતે...