GCC JOB INFO
44.2K subscribers
15.4K photos
450 videos
2.8K files
7.74K links
સરકારી ભરતી,પ્રાઇવેટ JOB, રોજેરોજ ના અગત્યના ન્યૂઝપેપર ના શૈક્ષણિક સમાચાર,પરિપત્રો,મટેરિયલ અને લેટેસ્ટ UPDATE માટે આજે જ જોડાઓ
Download Telegram
#GPSSB #Update
જાહેરાત ક્રમાંક ૩/૨૦૨૧-૨૨ વિભાગીય હિસાબનીશ સવંર્ગની સ્પર્ધાત્મક પરીક્ષા નો સુધારેલ નવો કાર્યક્રમ
📌 વડોદરાની એક શાળાનું સ્થળ બદલાયેલ છે.
ઉમેદવારોએ વેબસાઇટમાં દર્શાવેલ નવા સરનામે જવાનું છે. કોઇ ઉમેદવાર આ મેસેજ ન વાંચે અને કોલ લેટરના સરનામે પહોંચે તો તેને મુશ્કેલી ન પડે તે માટે શાળાના જૂના સ્થળે પણ બંદોબસ્ત તથા વાહન રાખવામાં આવેલ છે. જેથી ઉમેદવારને તેના કેન્દ્ર પર મોકલી શકાય.

#LRD #Update
#UPDATE

અંદાજે કુલ 7384 જગ્યાઓ પર ભરતી પ્રક્રિયા ચાલુ વર્ષે કરવાનુ આયોજન

કોસ્ટેબલની 6324 જગ્યાઓ, બિન હથીયારી PSI 325 જગ્યાઓ

જેલ સિપાહી પૂરૂષ 678 જ્યારે 75 મહિલાઓની જગયાઓ પર ભરતી પ્રક્રિયા થશે

જગ્યાઓમા ફેરફાર થઈ શકે છે..
5_6201798673660120633.pdf
446.4 KB
📌જાહેરાત ક્રમાંકઃ ૨૧૨/૨૦૨૩-૨૪,વર્ગ -૩(ગ્રુપ- A તથા ગ્રુપ – B) અંતર્ગત જગ્યાઓમાં વધારો કરવા અંગેની અગત્યની જાહેરાત

#GSSSB #CCE #update
📌જાહેરાત ક્રમાંકઃ ૨૧૨/૨૦૨૩-૨૪,વર્ગ -૩(ગ્રુપ- A તથા ગ્રુપ – B) અંતર્ગત જગ્યાઓમાં વધારો કરવા અંગેની અગત્યની જાહેરાત

#GSSSB #CCE #update
#GSSSB #CCE #update
📌 CCE માટે પણ લઘુત્તમ લાયકી ધોરણ 40% ગુણ ફરજિયાત રહેશે.

📌ગૌણસેવા પસંદગી મંડળ દ્વારા આ બાબતની સ્પષ્ટતા કરતો ઓફિશિયલ પરિપત્ર વેબસાઈટ ઉપર મૂકવામાં આવ્યો છે.

📌પ્રાથમિક તથા મુખ્ય પરીક્ષાઓમાં પાસ થવા માટે 40% ગુણ ફરજિયાત રહેશે.
📌ગૃપ:A ની મુખ્ય પરીક્ષાના તમામ પેપરમાં પણ 40% ગુણ લાવવા ફરજિયાત છે.
#Revenue_Talati
#update
#New_Vacancy
2800+ રેવન્યુ તલાટી ના મહેકમને ટૂંક સમયમા મળી શકે છે મંજૂરી, નાણા વિભાગ અને GAD ની મંજૂરી બાદ સત્વરે સીધી ભરતી માટેની પક્રિયા શરુ થઈ શકે છે.

મંજૂરી માટે ફાઇલ મૂકવામાં આવી છે.