GCC JOB INFO
44.2K subscribers
15.3K photos
450 videos
2.79K files
7.72K links
સરકારી ભરતી,પ્રાઇવેટ JOB, રોજેરોજ ના અગત્યના ન્યૂઝપેપર ના શૈક્ષણિક સમાચાર,પરિપત્રો,મટેરિયલ અને લેટેસ્ટ UPDATE માટે આજે જ જોડાઓ
Download Telegram
Group A માં કુલ 507 ઉમેદવારો ઉમેરવામાં આવ્યા છે.
Group B માં કુલ 1381 ઉમેદવારો ઉમેરવામાં આવ્યા છે.


#CCE #GSSSB
જાહેરાત ક્ર. 212/ 202324 #CCE ની મુખ્ય પરીક્ષા માટે નવા ઉમેદવારોએ ઓનલાઇન એપ્લિકેશન ભરવા સબમિટ કરવા રજીસ્ટર્ડ મોબાઇલ અને ઇમેલ પર ઓટીપી આવે છે.
☝️કોઈ ઉમેદવારના ફોન નંબર બદલાઈ ગયા હોય અથવા તો ઇમેલ નો પાસવર્ડ યાદ ન હોય તેવા ઉમેદવારે ઓનલાઈન એપ્લિકેશન કરવા સમય મર્યાદામાં ગૌણ સેવાની ઓફિસે રૂબરૂ જઈ પોતાનું ફોર્મ સબમીટ કરી શકશે.

#હસમુખ_પટેલ
#GSSSB
https://x.com/YAJadeja/status/1855866250997404158?t=kGXwTu0ylX8nTLltHkLwiQ&s=19
#CCE ગ્રુપ A ની મુખ્ય પરીક્ષા આજરોજ છે.
જેમાં પ્રિલિમ્ પાસ ઉમેદવારો અલગ અલગ સેન્ટર ઉપર પોહચી ગયા છે,મુખ્ય પરીક્ષાનો સમય 3 વાગ્યાનો છે.
મળતી માહિતી મુજબ ઉમેદવારો નાં કહેવા પ્રમાણે આણંદ અને અમદાવાદ નાં અમુક સેન્ટરમાં
#બાયોમેટ્રિક વેરીફીકેશન કરવાની ના પાડે છે.

📌પ્રેરણા હિન્દી હાયર સેકન્ડરી (ચાંદખેડા)
📌સાલ્વેશન આર્મી ઈંગ્લીશ મીડિયમ સ્કૂલ (આણંદ)

☝️આ બે સેન્ટર થી
#ઉમેદવાર દ્વારા સંપર્ક કરીને માહિતી આપવામાં આવેલ છે.

☝️શાળા માં રહેલા જાહેર માઇકમાં પણ આ એનાઉસમેંન્ટ થયેલ છે.
☝️આ બાબતે ઉપર જાગૃત ઉમેદવાર દ્વારા ત્યાંના હાજર ઊંચ અધિકારી ને પૂછતા જણાવવામાં આવ્યું છે કે "અમુક સેન્ટર ઉપર બાયોમેટ્રિક ની ટીમ પોહચી નાં હોવાને કારણે તમામ જગ્યાએ બાયોમેટ્રિક બંધ રાખવા માટેનો આદેશ વોટ્સ એપ પર મળેલ છે."
☝️પ્રીલિમ્ પરીક્ષા માં બાયોમેટ્રીક વેરીફીકેશન કરાવવામાં આવેલ હતું.
✍🏼ઉમેદવાર દ્વારા મળેલ માહિતી મુજબ

📌બાયોમેટ્રિક વગર તમામ સેન્ટર ઉપર એન્ટ્રી મળી રહશે.
આજે પહેલો દિવસ છે એટલે કદાચ અગવડતા પડી હોઈ શકે છે, ઉમેદવારો ને પરીક્ષા નાં સમયમાં મોડું ન થાય અને સમયસર પરીક્ષા આપી શકે તે માટે વગર બાયોમેટ્રીક પ્રવેશ આપવાની સૂચનો દરેક જિલ્લાઓ માં અપાય ગઈ છે.
📌સાચો જ ઉમેદવારો એન્ટ્રી લે તેના માટે કોલલેટર અને આઈડીપ્રૂફ સાથે કડકાઈ થી ચેક કરવામાં આવશે.
📌ઉમેદવાર સાથે કોઈ અન્યાય નહીં થવા દઈએ.
✍🏼ગૌણ_સેવા

#CCE_GROUP_A
#information

https://x.com/YAJadeja/status/1860977378224373967?t=PfCoguR61nkj4BY89ncKFQ&s=35
ViewFile.pdf
4.2 MB
📌જાહેરાત ક્રમાંક: ૨૧૨/૨૦૨૩૨૪ CCE ગૃપ-Aની મુખ્ય લેખિત પરીક્ષાના પેપર-૧ Gujarati Language Skill વિષય નુ તા.૨૫/૧૧/૨૦૨૪ નુ પ્રશ્નપત્ર

#GSSSB #CCE #Mains #Paper
ISSUE - 23 (1-12-2024) Low.pdf
5.3 MB
📍 ગુજરાત પાક્ષિક અંક ૨૩

#MAINS
#DYSO
#CCE
#GPSC
Media is too big
VIEW IN TELEGRAM
નામદાર હાઇકોર્ટે કોર્ટ દ્વારા ગૌણસેવા અને #TCS નો ઉધડો લેવામાં આવ્યો.

📌નામદાર કોર્ટ ની આ ટકોર દરેક ઉમેદવારે સાંભળવા અને સમજવા જેવી છે. ફક્ત #CCE નાં ઉમેદવારો માટે નહીં તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માટે આ લાગુ લડે છે, જે એજન્સી ને કોન્ટ્રાકટ આપવામાં આવે છે તેની જવાબદારી પણ ફિકસ થવી જ જોઈએ.

https://x.com/YAJadeja/status/1864992022030881088?t=Hf88HZLoVsi5I18ABz9bqQ&s=19
#GSSSB #UPDATES

📌ગૌણસેવા માં આવતા વર્ષની શરૂઆત માં આવી શકે છે એક વર્ષનું
#ભરતી_કેલેન્ડર
👉🏼ટેકનિકલ અને નોન ટેકનિકલ ભરતી નો સિલેબસ પણ અગાઉ આપી દેવામાં આવે તથા ભરતીની અંદાજિત તારીખ પણ જાહેર કરી દેવામાં આવે તે પ્રકારનું થઈ રહ્યું છે આયોજન.
👉🏼તમામ વિભાગો માંથી માંગણા પત્રક નાં આધારે જગ્યાઓ નક્કી કરવાની કામગીરી શરૂ છે.

📌
#CCE_ગ્રુપ_B ની પરીક્ષામાં થોડો વિલંબ થઈ શકે છે.
👉🏼 નવા સ્થાયી ચેરમેન ની નીમણુંક બાદ તારીખ થશે નક્કી.
👉🏼હાલમાં કોઈ જ તારીખ નક્કી કરવામાં આવેલ નથી.
👉🏼 પરીક્ષા ઓફ્લાઇન મોડ થી એટલે કે OMR પદ્ધતિ થી લેવાનું છે આયોજન.

📌હમણાં અમુક જાહેર થયેલા ભરતીના સિલેબસ માં PART 1
#અંગ્રેજી ભાષા માં છે તેમાં ગુજરાતી ભાષા પણ જોડે રાખવામાં આવે તે પ્રકારની રજૂઆતો થઈ રહી છે.
👉🏼હાલ આમાં કોઈ નિર્ણય લેવામાં આવેલ નથી.
👉🏼ગૌણસેવાનું કહેવું છે કે, આ પરીક્ષાના ઉમેદવારનું ગ્રેજ્યુએશન અને ટેકનિકલ ફિલ્ડ નો અભ્યાસ અંગ્રેજી ભાષા માં થયું હોઈ તેને મેથ્સ અને રીઝનિંગ (PART 1 નાં સિલેબસ પ્રમાણે) માં વાંધો નહીં આવે.
👉🏼અંતે ખો આપતા એવું કહેતા મળેલ છે કે સિલેબસ સામાન્ય વહીવટ વિભાગ નક્કી કરે છે. RR તેમના દ્વારા બનાવામાં આવ્યા છે.અમે તો ફક્ત પરીક્ષા લેવાનું કામ કરીએ છીએ.
(વ્યક્તિગત માનવું છે કે હજી સમય છે જો ઉમેદવાર સામે ચાલીને GAD અને ગૌણસેવામાં રજૂઆત કરે તો બદલાવ શક્ય છે.)

📌અટકેલી
#નિમણુંક બાબતે
👉🏼વધારે પડતાં
#કોમન_ઉમેદવાર ને કારણે ગૌણસેવા નું આયોજન #ક્રમિક_નિમણુંક આપવાનું છે, "તેથી ઘણી પ્રક્રિયા અટકી પડી છે." જેથી પહેલા જા. ક્ર. 209 ત્યારબાદ જા. ક્ર. 216,ત્યારબાદ જા. ક્ર. 217, ત્યારબાદ જા. ક્ર. 213 ને (higher pay scale to lower pay scale) નિમણુંક આપવામાં આવશે.

📌આ વર્ષના અંતમાં કાર્યકાળ પૂર્ણ થતાં ગૌણસેવા નાં સચિવ શ્રી
#હસમુખભાઈ_પટેલ થઈ રહ્યા છે નિવૃત્ત.📌

#GSSSB
#હસમુખ_પટેલ
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
#CCE પરીક્ષા કોર્ટ મેટર

ગૌણસેવા દ્વારા નામદાર હાઇકોર્ટે સમક્ષ પોતાના પક્ષ રજૂ કરવા માટે શુક્રવાર સુધીનો સમય માંગવામાં આવેલ. નામદાર હાઇકોર્ટ દ્વારા સોમવાર સુધીનો સમય આપવામાં આવ્યો છે.

કોર્ટે ટકોર પણ કરી છે.
#CCE ગૃપ B
#CCE ગ્રુપ Aનું પરિણામ 15 થી 25 ફેબ્રુઆરી આસપાસ આવશે CCE ગ્રુપ Bની પરીક્ષા માર્ચમાં આવવાની સંભાવના ગ્રુપ Bની પરીક્ષામાં હાઇકોર્ટમાં સુનાવણી 24 ફેબ્રુઆરીએ થયા બાદ પરીક્ષાની તારીખ નક્કી થશે..

ગૌણ સેવા પસંદગી બોર્ડની પરીક્ષામાં ઇંગ્લિશની સાથે ગુજરાતીમાં પણ પેપર આપી શકાશે ગુજરાતીમાં સિલેબસ અપાશે, સિલેબસમાં માર્ક મુકવાનો પણ નિર્ણય ગૌણ સેવા પસંદગી મંડળના ચેરમેન તુષાર ધોળકિયાનો મહત્વનો નિર્ણય

#GSSSB
https://x.com/YAJadeja/status/1879573909273825660?t=D8wh827tsJVG3-5m0p_b6g&s=35
🛑CCE ALL 4 CASE DETAIL AND SR NO  FOR Today's HEARING 🛑
#CCE
#GSSSB