GCC JOB INFO
37.9K subscribers
9.6K photos
268 videos
1.58K files
5.4K links
સરકારી ભરતી,પ્રાઇવેટ JOB, રોજેરોજ ના અગત્યના ન્યૂઝપેપર ના શૈક્ષણિક સમાચાર,પરિપત્રો,મટેરિયલ અને લેટેસ્ટ UPDATE માટે આજે જ જોડાઓ
Download Telegram
💁‍♂ CCE ની પ્રાથમિક પરીક્ષા એપ્રિલ માસમાં યોજાશે.
- 3,20,000 ઉમેદવારોએ ફી ભરી છે.
- હસમુખ પટેલ, સચિવ (ગૌણસેવા)

#GSSSB #CCE #EXAM
📌CBRT પદ્ધતિથી તમે કઈ રીતે પરીક્ષા આપી શકશો તેના માટે ગૌણસેવા પસંદગી મંડળ દ્વારા ડેમો મોક ટેસ્ટ વેબસાઈટ ઉપર મૂકી છે જેની પ્રેક્ટિસ કરવા અહીંયા ક્લિક કરો 👇👇
⚡️https://g26.digialm.com/OnlineAssessment/index.html?32791@@M211

#GSSSB #CBRT
5_6201798673660120633.pdf
446.4 KB
📌જાહેરાત ક્રમાંકઃ ૨૧૨/૨૦૨૩-૨૪,વર્ગ -૩(ગ્રુપ- A તથા ગ્રુપ – B) અંતર્ગત જગ્યાઓમાં વધારો કરવા અંગેની અગત્યની જાહેરાત

#GSSSB #CCE #update
📌જાહેરાત ક્રમાંકઃ ૨૧૨/૨૦૨૩-૨૪,વર્ગ -૩(ગ્રુપ- A તથા ગ્રુપ – B) અંતર્ગત જગ્યાઓમાં વધારો કરવા અંગેની અગત્યની જાહેરાત

#GSSSB #CCE #update
GSSSB_202324_225.pdf
564.6 KB
📌GSSSB દ્વારા સબ ઓડિટર અને ઓડિટરનું Official Notification જાહેર

#GSSSB
#GSSSB #CCE #update
📌 CCE માટે પણ લઘુત્તમ લાયકી ધોરણ 40% ગુણ ફરજિયાત રહેશે.

📌ગૌણસેવા પસંદગી મંડળ દ્વારા આ બાબતની સ્પષ્ટતા કરતો ઓફિશિયલ પરિપત્ર વેબસાઈટ ઉપર મૂકવામાં આવ્યો છે.

📌પ્રાથમિક તથા મુખ્ય પરીક્ષાઓમાં પાસ થવા માટે 40% ગુણ ફરજિયાત રહેશે.
📌ગૃપ:A ની મુખ્ય પરીક્ષાના તમામ પેપરમાં પણ 40% ગુણ લાવવા ફરજિયાત છે.
ViewFile (5).pdf
125.9 KB
#GSSSB
જાહેર ક્રમાંક 216/217/222
કોલ લેટર ડાઉનલોડ કરવા બાબતની અગત્યની જાહેરાત
ViewFile.pdf
1.1 MB
📌વનરક્ષક સંવર્ગમા આન્સર કી રજૂ કરવા માટેની માર્ગદર્શિકા.
#GSSSB
#Forest
🔥 TCS PATTERN PYQ PART-2: FOREST ALL SHIFT SOLUTION WITH WORK BOOK 🔥

⭕️ MATHS REASONING SPECIAL LECTURE PART-2

📍 જય હિંદ મિત્રો, શું તમે CCE માટે તૈયારી કરી રહ્યા છો ?

📍 શું તમારે અંતિમ ઘડીમાં TCS PATTERN ના તમામ દાખલાનું લાઈવ સોલ્યુશન કરવું છે ?

📍 શું તમારે TCS PATTERNના ખાસ કરીને ફોરેસ્ટ બીટગાર્ડના તમામ દાખલાની વર્ક બુક જોઈએ છે અને સાથે ફ્રી લાઈવ સોલ્યુશન પણ ?

📍 તો CCE પરીક્ષાની અંતિમ ક્ષણોમાં આ વિડિયો તમને ખૂબ જ ઉપયોગી સાબિત થશે..., આ વિડીયોમાં TCS PATTERNના ખાસ કરીને ફોરેસ્ટ બીટગાર્ડના તમામ દાખલા સોલ્વ કરાવવામાં આવશે...

📍 ફોરેસ્ટ-2024 ની પરીક્ષમાં TSC પેટર્નના પૂછાયેલા 48 શીફટના ગણિત અને રિઝનિંગ વિષયના દાખલાની PDF આપને નીચે મોકલી આપેલ છે જેની પ્રિન્ટ લઈને લાઈવ સોલ્યુશન વખતે સાથે રાખવી... જેથી સમજૂતીમાં સરળતા રહે
PDF Download link:
https://t.me/bookbirdacademy/15338

📍 તો મિત્રો શનિવારે સવારે 09:00 વાગ્યે લાઈવ આવી જજો...અત્યારે જ વીડિયો પર જઈને બેલ આઇકોન પ્રેસ કરી દેવું..જેથી તમને નોટીફિકેશ મળી રહે...

✔️ જય હિંદ, જય ભારત , જય જય ગરવી ગુજરાત...

https://www.youtube.com/live/xctJwSjG7ZU?si=xp8Dx2FBsVyLmUAj

ગૌણ સેવા પસંદગી મંડળ એડ નંબર 212 માં કોલલેટર ડાઉનલોડ કરવાની મુદતમાં વધારો. હવે 6 એપ્રિલ રાત્રિના 12:00 વાગ્યા સુધી ઉમેદવારો કોલ લેટર ડાઉનલોડ કરી શકશે.
#GSSSB #CCE
SSC GD Cons. 2024 Answer Key (Sample).pdf
3.3 MB
🛑SSC GD Cons. 2024 Answer Key
📌Usefull for
#CCE
#GSSSB
📌CCE પરીક્ષા માટે ઉપયોગી છે સોલ્યુશન કરી લેજો અગત્યના દાખલા અને મેથડ મુજબ આપેલા છે.
🛑SSC GD Cons. 2024 All Days Answer Key
#Usefull for

📌જા.ક્ર.212/202324ની માત્ર confirmed application ની પરીક્ષાફી ભરવા, OJAS વેબસાઈટ પર Fees ના મેનુમાં જઈ 'Late fees for Application' માં જઈ ફી ભરવાની છે અને Online payment receipt નીકાળવાની છે. કૉલલેટર માટે તા. 23 એપ્રિલ પછી GSSSB website પર જાહેરાત કરવામાં આવશે.