https://x.com/YAJadeja/status/1744750593745596802?t=Iu_9fKS2YmobUdED0YQVPg&s=35
#કોમર્સ ગ્રેજ્યુએટ નાં ઉમેદવારો માટે સારા સમચાર🎉 #હિસાબનીશ તથા #પેટા_હિસાબનીશ વર્ગ-૩ સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા ની જાહેરાત "26 જાન્યુઆરી" પહેલા થઈ શકે છે.
👍દરેક કોમર્સ ફિલ્ડ નાં ઉમેદવારો તૈયારી માં રહે.
👍સ્નાતક પૂરું કરેલ હોવું ફરજિયાત રહશે.
👍ભરતી પ્રક્રિયા ખૂબ ઝડપી ચાલશે.
(2024 નાં અંત સુધીમાં નિમણુંક પત્ર સુધી ભરતી પ્રક્રિયા પૂર્ણ કરવાની ભરતી બોર્ડ ની તૈયારી)
👍નવી પરીક્ષા પદ્ધતિ પ્રમાણે ઑનલાઇન આયોજન.
#CBRT
👍વર્તમાન નવા બદલાવ સાથે તૈયારી શરૂ કરી દેજો.
#GSSSB
https://twitter.com/YAJadeja/status/1744750593745596802?t=c4UUxlhrOp5YdFz1QjnsnA&s=19

💁ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ
💁ફોર્મ ભરવાના શરૂ
💁ફોર્મ ભરવા માટે લિંક-
https://ojas.gujarat.gov.in/AdvtList.aspx?type=lCxUjNjnTp8%3D
💁ફોર્મ ભરવા શરૂઆત તારીખ-4/1/2024
💁 ફોર્મ ભરવા માટે છેલ્લી તારીખ-31/01/2024
💁#GSSSB #CCE #CBRT #EXAM

📌CBRT પદ્ધતિથી તમે કઈ રીતે પરીક્ષા આપી શકશો તેના માટે ગૌણસેવા પસંદગી મંડળ દ્વારા ડેમો મોક ટેસ્ટ વેબસાઈટ ઉપર મૂકી છે જેની પ્રેક્ટિસ કરવા અહીંયા ક્લિક કરો 👇👇
⚡️https://g26.digialm.com/OnlineAssessment/index.html?32791@@M211
#GSSSB #CBRT

*#CBRT નું ઝડપથી ફિંડલું વડે એટલે એના લાભાર્થી ને લોલીપોપ આપી દો અને પસંદ ન પામેલ ને નવું ગાજર આપી દો એવું "સરકારી એજન્ટો" નું કામકાજ.... જેથી ઉમેદવારો માં ભાગલા પડી જાય, પોતાના આકા જેની પગચુંબી કરી રહ્યા છે એની છબી પણ ખરાબ ન થાય ને પોતાનું ગુડ બુક માં નામ આવે, ઝડપી કોકડું વાડી કરેલ કાંડ પણ પારદર્શીતા અને ગોપનીયતા નાં નામે છુપાવી દો, એટલે એક કાંકરે ચાર પક્ષી મારવા જેવી વાત. 🦆*
*આમાં સરકારી એજન્ટો નું કશું નુકશાન જ નહીં #TRP બન્ને તરફી મળવાની જ છે કેમ કે પૂરું ગુજરાત જાણે ગુજરાતના વિદ્યાર્થીઓ માં જ એકતા નહી, સ્વાર્થ માટે ગમે તે બાજુ ઢળી જાય.🧉*
એટલે લોભિયા હોઈ ત્યાં ધુતારા ભુખે ન મરે.
#FWD
**જ્ઞાન સારથી