GCC JOB INFO
46K subscribers
19.1K photos
558 videos
4.14K files
9.07K links
સરકારી ભરતી,પ્રાઇવેટ JOB, રોજેરોજ ના અગત્યના ન્યૂઝપેપર ના શૈક્ષણિક સમાચાર,પરિપત્રો,મટેરિયલ અને લેટેસ્ટ UPDATE માટે આજે જ જોડાઓ
Download Telegram
6 મહિનાનું કરંટ અફેર્સ.1.pdf
9.9 MB
6 મહિનાનું કરંટ અફેર્સ.1

દરરોજ 1 pdf મુકવામાં આવશે.
Pdf મેળવવા માટે અમારી સાથે જોડાયેલા રહો.
👉 Credit nikultrivedi

તૈયારી કરતા દરેક વિદ્યાર્થીઓ ને શેર કરજો.

અમારે કોઈ ક્રેડિટ નથી લેવી. અમે માત્ર વિદ્યાર્થીઓને પરીક્ષામાં ઉપયોગી થાય એવા ઉદ્દેશથી જ બનાવી છે.

તમે કોઈપણ રીતે શેર કરી શકો અમારા નામ સાથે કે લિંક સાથે શેર ના કરો તો પણ વાંધો નહીં.

અમારો ઉદેશ્ય માત્ર વિદ્યાર્થીઓને મદદરૂપ થવાનો જ છે ક્રેડિટ લેવાનો નહીં.
8
Sorted_By_Total_Marks_Descending.pdf
617.4 KB
માર્ક શોર્ટ લિસ્ટ કરી દીધા છે હો 🔥😁


(Not officially)
sarkarijamai
1
*💥 મોરબી અને સુરેન્દ્રનગર જિલ્લાનાં સંયુકત ઉપક્રમે કલ્સ્ટર કક્ષાનાં મેગા જોબફેર 💥*

શ્રમ , કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ, ગુજરાત સરકાર નિયામકશ્રી, રોજગાર અને તાલીમ - ગાંધીનગર સંચાલિત
જિલ્લા રોજગાર કચેરી- મોરબી અને જિલ્લા રોજગાર કચેરી - સુરેન્દ્રનગર દ્વારા આયોજિત

👉 *Online Registration* માટે અહિંયા આપેલ લીંકમાં રજિસ્ટ્રેશન કરીને હાજર રહેવુ.
https://forms.gle/igpRGd21sP6saaBC9

📅 *તારીખ : ૦૩/૦૧/૨૦૨૬ ને શનિવાર*
*સમય : સવારે ૧૦:૦૦ કલાકે*
🏛️ * *ભરતી મેળાનુંસ્થળ : આઇ.ટી.આઇ. -મોરબી મહેન્દ્રનગર ચોકડી, હળવદ રોડ –મોરબી*

*☀️ઉપસ્થિત રહેનાર કંપની :*
સુરેન્દ્રનગર તથા મોરબી જિલ્લાના વિવિધ સ્થાનિક તેમજ જિલ્લા બહારનાં કુલ ૪૦ થી વધુ નોકરીદાતાશ્રીઓ(કંપનીઓ) ઉપસ્થિત રહેનાર છે.

*🎤જગ્યાનું નામ :*
એડમીન એચ.આર. મેનેજર, ડિસ્પેચ એક્સેક્યુટીવ, એકાઉન્‍ટ એક્સેક્યુટીવ, , નર્સિંગ ટ્રેઇનર, રિસેપ્શનિશ્ટ, લેબ સુપરવાઇઝર, આસિ.,રિશેપ્શનીષ્ટ, એકાઉન્ટન્ટ, ટેલીકોલર, સેલ્સ & માર્કેટીંગ, એરીયા સેલ્સ મેનેજર, સેલ્સ એક્ઝિક્યુટીવ, ટ્રેઇની કેન્દ્ર મેનેજર, સર્વીસ મેન્ટેન્સ, કસટમર એડવાઇઝર, ટીમ લીડર, કોર્પોરેટ સેલ્સ એડવાઇઝર, પેટ્રોલર, એડમિનિસ્ટ્રેટીવ, કસ્ટમર એડવાઇઝર, મશીન ઓપરેટર, ઇલેક્ટ્રીશ્યન, ફીટર, વેલ્ડર, ઓફીસર, ઓટોકેડ, મીકેનીકલ & ઇલેક્ટ્રીકલ એંજિનીયર, પ્રોડક્શન & ક્વોલીટે એંજિનીયર, પ્લાન હેડ,હેલ્પર,ટર્નર, સી.એન.સી. ઓપરેટર- પ્રોગ્રામીંગ, એપ્રેન્ટીસશીપ, ક્વોલીટી, પ્રોડકશન, એલ.આઇ.સી. એજન્ટ, બીમા સખી, બોક્સ પેકર, ડ્રાઇવર,હાઉસ ક્લિનીગ વર્ક, , વેરહાઉસ વગેરે...

*📙લાયકાત :*
ધો.૫ થી ૧૨ પાસ, તથા ગ્રેજ્યુએટ, ITI (ટેકનીકલ ટ્રેડ), ડિપ્લોમા, બી.ઇ. બી. ટેક, વગેરે તથા જાહેરાતમાં દર્શાવેલ જગ્યાને અનુરૂપ

📙 *વય મર્યાદા :* 18-35 તથા જાહેરાતમાં દર્શાવેલ જગ્યાને અનુરૂપ
📙 *નોકરીનું સ્થળ* : જાહેરાતમાં દર્શાવેલ જગ્યાને અનુરૂપ

(ઇન્ટર્વ્યુ સમયે બાયોડેટા તેમજ પાસપોર્ટ સાઇઝ્નાં ફોટોગ્રાફ્સ સાથે ઉપસ્થિત રહેવુ.)

☀️વધુ વિગત માટે નીચે દર્શાવેલ ટેલીગ્રામ ચેનલ તથા ઇન્ટાગ્રામમાં જોવા વિનંતી.
Telegrame : https://t.me/deesurendranagar
Intagram https://www.instagram.com/employmentofficesurendranagar?igsh=MWZlc2QzNGpvaHY4eg==
WhatsApp Chanal : Follow the જિલ્લા રોજગાર કચેરી, સુરેન્દ્રનગર https://whatsapp.com/channel/0029VajFLSL8KMqqOQr4qL0y
5
*મહિલા ઉમેદવારો માટે ખાસ સુચના*
આપ કોલેજમાં ત્રાજા વર્ષમાં અભ્યાસ કરતા હોય અને તેમને હાલ ઇન્ટૅર્ન્શીપ કરવી હોય તો નીચે દર્શાવેલ સંસ્થાનો સંપર્ક કરવા વિનંતી.
સંસ્થાનું નામ :પીપલ ટ્રી ફાઉન્ડેશન
સ્થળ : : વર્ધમાન મહિલા ગૃહ ઉદ્યોગ, નીચેના માળે, નાથાવોરાની શેરી, ધોળીપોળ, વઢવાણ

👉 *સંપર્ક નંબર : ૭૦૧૬૬ ૭૮૯૫૩*
1
Kheti Madadnish.pdf
3.5 MB
🔥 સમગ્ર ગુજરાતના ખેતી મદદનીશ (Agriculture Assistant) ની તૈયારી કરતા ઉમેદવાર મિત્રો માટે ખાસ નોલેજ સંકુલ લઈને આવ્યું છે,

🔵 લેટેસ્ટ અભ્યાસક્રમ મુજબ તૈયાર કરેલી પરીક્ષાલક્ષી થીયરી અને MCQs બુક,

📌જેની કિંમત છે માત્ર 600 Rs, 📌બુક યુનિટ વાઇસ એપ્લિકેશન માં અપલોડ કરેલી છે,
📌બુક PDF ફોર્મેટ માં મળશે, જેની તમે પ્રિન્ટ પણ કાઢી શકશો,

🔵Telegram:- https://t.me/KNOWLEDGESANKOOL

🟢 WhatsApp:-
https://wa.link/euf0v

🔴 YouTube:-
https://youtube.com/@knowledge_sankul?si=GOXDu8v0K6KNgno3

🟢 Application:-
https://play.google.com/store/apps/details?id=com.ingenium.tca2001

🟣 Instagram:-
https://www.instagram.com/knowledge.sankul?igsh=MWx3dmlwcXJiM3F4dg==
5
https://t.me/Exam_Material_888

📚 Official Study Material Telegram Channel 📚

📖 Technical Exam ની તૈયારી કરતા વિદ્યાર્થી મિત્રો માટે એક Trusted Platform

અહીં મળશે –

▪️ High Quality Concept Based Notes (All Technical Exam)
▪️ Exam-Oriented PDFs
▪️MCQs + PYQs With Deep Explanation
▪️ Syllabus Wise Material
▪️ Regular Updates & Important Info

🎯 દરેક Technical Competitive Exam
બધા વિદ્યાર્થીઓ માટે ઉપયોગી Content

🚀 Smart Study શરૂ કરવા માટે આજે જ જોડાઓ અમારી Telegram Channel પર
8
3
#VACANCY
#Gujatat
ગુજરાત યુનિવર્સિટી વિવિધ પોસ્ટ પર ભરતી જાહેર.
જુનિયર ક્લાર્ક :- 84 જગ્યાઓ
🙏42
5_6233260494514297186.pdf
1014.1 KB
5_6233260494514297186.pdf
3
ગુજરાત યુનિવર્સિટી
🎖️ પોલીસ કોન્સ્ટેબલ સન્માન સમારોહ : 2025
°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°
👮🏻‍♂️ વિદ્યાર્થીઓની મહેનત અને
ડૉ. શહેઝાદ કાઝી સરના માર્ગદર્શનનું
આ કિશ્વા કેરિયર એકેડેમીનું
સુંદર પરિણામ છે.

• તમારા આશીર્વાદ અને પ્રતિભાવ
COMMENTમાં ચોક્કસ જણાવજો.

🏆 Like | Share | Subscribe

https://youtu.be/DGxDTYYUmOE?si=PWTnJ2V4Sb_1eCFG
2👏1
📍યુવાઓ નો ધ્યેય તો નક્કી જ હોય છે. પણ વચ્ચે કેટલાક લોકો દ્વારા સતત અવરોધો ઉત્પન્ન કરવામાં આવે છે.
👉 જેના કારણે ઘણાં યુવાઓની કારકિર્દી ધ્યેયપ્રાપ્તિ વિના જ ખતમ થઈ જાય છે.
👍14😁53
Adobe Scan 28 Dec 2025.pdf
3.4 MB
📌 BMC MPHW Paper 2025
1
BMC FHW PAPER.pdf
31.7 MB
આજ રોજ લેવાયેલ BMC FHW પેપર
2
Current 360 29122025_pdf.pdf
3.4 MB
🥳 *Current affairs 360°
Weekly
〰️〰️〰️〰️〰️〰️〰️〰️
29 Dec 2025

•••••~•••••~•••••~••••••~••••••
GK360°
•••••~•••••~•••••~••••••~••••••
વિશેષતા :-
👉🏻 ગુજરાત બન્યુ ટાઈગર સ્ટેટ
👉🏻 ISROની સિદ્ધિ 360°
👉🏻 2025માં થએલ ઓપરેશન્સ 360°
👉🏻 2025માં અન્ય દેશ સાથે થએલ લશ્કરી કવાયત, નૌકા કવાયત અને વાયુ અભ્યાસ 360°
👉🏻આવુ ઘણું બધું જે Exam Oriented છે

વોટસઅપ કમ્યુનિટીમાં જોડાવા

https://chat.whatsapp.com/DoNbafFo034AQv9p9MXBTS
6😍2
👮🏻‍♂️ 𝐍𝐄𝐖- 𝐏𝐒𝐈 & 𝐂𝐎𝐍𝐒𝐓𝐀𝐁𝐋𝐄
𝐎𝐟𝐟𝐥𝐢𝐧𝐞 + 𝐎𝐧𝐥𝐢𝐧𝐞 (𝐇𝐘𝐁𝐑𝐈𝐃)
ફાઉન્ડેશન બેચ 🏅

🎖️ 🅒︎🅞︎🅜︎🅘︎🅝︎🅖︎ 🅢︎🅞︎🅞︎🅝︎🎖️
°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°
ADMISSION OPEN
[વહેલા તે પહેલાના ધોરણે]

🔹ખાખી સુધીનો સૌથી વિશ્વસનીય માર્ગ...
🔹 𝟓𝟎𝟎𝟎+ સફળ વિદ્યાર્થીઓ આપનાર
ગુજરાતની એકમાત્ર સંસ્થા.

📈 વર્ષ 𝟐𝟎𝟐𝟓ની પોલીસ કોન્સ્ટેબલ
ભરતીમાં કિશ્વાના 𝟒𝟎𝟓+ વિદ્યાર્થીઓ
સફળ (ક્લાસરૂમ અને મોક ટેસ્ટ)

𝐅𝐨𝐫 𝐌𝐨𝐫𝐞 𝐈𝐧𝐪𝐮𝐢𝐫𝐲 :
☎️ 72268 50500 | 72289 37500

🔰 𝐀𝐃𝐃 : 𝟖𝟔𝟑, પ્રથમ માળ, વિશ્વકર્મા
શોપિંગ સેન્ટર, ગવર્નમેન્ટ લાઈબ્રેરીની
બાજુમાં, સેક્ટર-21, ગાંધીનગર.

નોંધ : બેચ ફૂલ થાય તે પહેલા જ
રજિસ્ટ્રેશન કરી લેવું...

@Kiswa_Official_Gandhinagar
6
Fireman Cum Driver.pdf
1.9 MB
🔥 સમગ્ર ગુજરાતના ફાયરમેન કમ ડ્રાઇવર ની તૈયારી કરતા ઉમેદવાર મિત્રો માટે ખાસ નોલેજ સંકુલ લઈને આવ્યું છે,

🔵 લેટેસ્ટ અભ્યાસક્રમ મુજબ તૈયાર કરેલી પરીક્ષાલક્ષી થીયરી અને MCQs બુક,

📌જેની કિંમત છે માત્ર 600 Rs, 📌બુક યુનિટ વાઇસ એપ્લિકેશન માં અપલોડ કરેલી છે,
📌બુક PDF ફોર્મેટ માં મળશે, જેની તમે પ્રિન્ટ પણ કાઢી શકશો,

🔵Telegram:- https://t.me/KNOWLEDGESANKOOL

🟢 WhatsApp:-
https://wa.link/euf0v

🔴 YouTube:-
https://youtube.com/@knowledge_sankul?si=GOXDu8v0K6KNgno3

🟢 Application:-
https://play.google.com/store/apps/details?id=com.ingenium.tca2001

🟣 Instagram:-
https://www.instagram.com/knowledge.sankul?igsh=MWx3dmlwcXJiM3F4dg==
2