GCC JOB INFO
44.2K subscribers
15.4K photos
450 videos
2.8K files
7.73K links
સરકારી ભરતી,પ્રાઇવેટ JOB, રોજેરોજ ના અગત્યના ન્યૂઝપેપર ના શૈક્ષણિક સમાચાર,પરિપત્રો,મટેરિયલ અને લેટેસ્ટ UPDATE માટે આજે જ જોડાઓ
Download Telegram
#AMC
📌અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન MPHW-FHW ભરતી.

🟢પરીક્ષાલક્ષી માહિતી મેળવવા આજે જ જોડાઓ અમારા whatsapp Group સાથે.
DocScanner 13 Aug 2023 3-39 pm.pdf
3 MB
💫અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન
SSIનુ પેપર💫

હવે આ લોકોને ગોખણપટ્ટી વાળા નથી જોઈતા ...

આજના પેપરમાં પ્રેકટીકલ સવાલ વધારે હતા

ગ્રાઉન્ડ ઉપર કામ કરી શકે તેવા કમૅચારીઓ જ જોઈએ‌ છે એ‌ આ પરીક્ષા ઉપરથી ફાઈનલ થાય છે
.
#AMC
#AMC_SSI
ViewFile (1).pdf
679.3 KB
📌AMC SUB SI પ્રોવિઝન આન્સર કી જાહેર.
#AMC_SSI

13-08-2023 Ans key
5_6339097383565003440.pdf
822.2 KB
#AMC

અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા સહાયક સેનેટરી સબ ઇન્સ્પેક્ટર નું ડોક્યુમેન્ટ વેરિફિકેશન લિસ્ટ જાહેર..

Candidate list of Document Verification for the post of Sahayak Sanitary Sub Inspector
#AMC_જુનિયર કલાર્ક અભ્યાસક્રમ જાહેર.
📌AMC TENTATIVE EXAMINATION SYLLABUS (Sahayak Jr. Clerk)
AMC & RMC પરીક્ષા વધી ને 1 થી 2 મહિનામાં લેવાય જશે તેવી શક્યતા..

#AMC CLERK
#RMC CLERK
#AMC
📌Sahayak Technical Supervisior (Light)
📌 Sahayak Technical Supervisior(engineering)
👆Exam Date declared
👉18/08/2024
AMC TS 2024.pdf
4.6 MB
📌આજ રોજ લેવાયેલ #AMC_Techinical_Assistant પરીક્ષાનું પ્રશ્નપત્ર.
#AMC_Junior_Clerk
👉મીડિયા સ્ત્રોત મુજબ જો દિવાળી પહેલા પરીક્ષા લેવાનું આયોજન છે તો
📌ઓક્ટોમ્બર માસ મા 06/10/24 અને 20/10/24 બે જ રવિવાર ખાલી છે.

👉 પરીક્ષા 06/10/24 લેવાઈ શકે પણ મહત્તમ સંભાવના તારીખ 20/10/2024 ની છે.

👉તારીખ 20/10/24 ના રોજ GPSC ની મુખ્ય પરીક્ષા પણ છે પરંતુ વર્ગ ઓછો હોઈ.... અંતિમ નિર્ણય AMC લઈ શકે.

👉હવે AMC પરીક્ષાની તારીખ જ જો આઉટઓફ સિલેબસ નીકાળે તો..... નવાઈ નહી.

👉પંરતું મહત્વ સંભાવનાની તારીખ 20/10/24 લાગે છે હાલની સ્થિતિએ.

-જ્ઞાનસારથી
*📌અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા #સહાયક_જુનિયર_ક્લાર્ક પરિક્ષા તારીખ 13/10/2024 ના રોજ લેવાઈ શકે છે.*

📌
#ઓફિશિયલ જાહેરાત 25/9/2024 ના આસપાસના દિવસોમાં કરવામાં આવશે.

*📌આજ દિવસે
#GPSC ની પણ પરીક્ષા હોઈ તેથી AMC જુનિયર ક્લાર્ક ભરતી ની તારીખ શું ફેરફાર કરવામાં આવશે કે કેમ ? તે પૂછતા જાણવા મળ્યું કે તારીખો માં ફેરફારની શકયતા ખૂબ ઓછી છે (99% તો નહીં જ). સમય કદાચ સવાર સાંજ માં ફેરફાર થઈ શકે. બાકી ઉમેદવારો ની રજૂઆત ઉપર નિર્ભર તો "અનિવાર્ય સંજોગોના તારીખમા બદલાવ" ને અવકાશ ખરી.*

📌દિવાળી પહેલા તો પરીક્ષા લેવાય જશે તે ચોક્કસ છે.
#AMC
#AMC_Junior_Clerk
https://x.com/YAJadeja/status/1835972935334433196?t=IE-4CXcyiLaUUhsQXqYruQ&s=19
#AMC_Junior_Clerk
📌
AMC જુનિયર કલાર્કની પરીક્ષા ઓક્ટોમ્બર માસ મા લેવાની સંપૂર્ણ તૈયારી કરી દેવામાં આવી હતી પંરતું ઓક્ટોમ્બર માસમા વધુ કામના ભારણ વચ્ચે જુનિયરની પરીક્ષામા મેનપાવરની જરૂરીયાત હોઈ તથા ઓક્ટોમ્બર માસ જ GPSC ના વિવિધ સંવર્ગોની પરીક્ષા હોઈ અંતિમ ઘડીએ ઓક્ટોમ્બર માસમા ફાયરમેનની પરીક્ષાનું આયોજન કરવાનું નક્કી કરાયુ હોવનું અનુમાન.
📌જેથી હવે
AMC દ્વારા જુનિયર કલાર્કની પરીક્ષા નવેમ્બર માસમા લેવાનું પ્રાથમિક આયોજન.
(સમયસંજોગ અનુસાર ફેરફાર થઇ શકે છે)
#AMC જુનિયર ક્લાર્ક
EXAM CONFIRMED ON 24-11-2024
#AMC_Junior_Clerk_Call_letter_Update
બધા ઉમેદવારો એક સાથે વેબસાઈટ પર કોલલેટર કરવાનો પ્રયત્ન કરતા હોવાના લીધે વેબસાઈટ મા Error આવતી હોઈ શકે છે.
થોડા સમયબાદ પ્રયત્ન કરવા.
🏹 Aspirants સ્પર્ધાત્મક પરીક્ષામાં સંપૂર્ણ તૈયારી બાદ સૌથી મહત્વનું હોય છે મોક ટેસ્ટ દ્વારા સ્વ મૂલ્યાંકન તો જે વિધ્યાર્થી મિત્રોને 24/11/2024 ના રોજ AMC ક્લાર્કની Exam છે તેમના માટે ખાસ જ્ઞાન લાઈવ દ્વારા Gyanlive Youtube ચેનલ પર Important Model Paperનું Solution કરાવવામાં આવશે તો પરીક્ષા પહેલા પરીક્ષા આપવા માટે સત્વરે જોડાઈ જજો Gyanlive Youtube ચેનલ પર...

▶️ AMC સહાયક જુ. ક્લર્ક | પરીક્ષા પહેલા પરીક્ષા Most IMP PAPER SOLUTION | LIVE @08PM ▶️
.🗓 Date : 22/11/2024
સમય: 8:00 pm 🔔
🔗Lecture Link : https://www.youtube.com/live/Rz9rgz5eRYE?feature=shared

▶️ AMC સહાયક જુ. ક્લર્ક | પરીક્ષા પહેલા પરીક્ષા Most IMP PAPER SOLUTION | LIVE @08PM ▶️
.🗓 Date : 23/11/2024
સમય: 8:00 pm 🔔
🔗 Lecture Link : https://www.youtube.com/live/2p4omRrMDD8?feature=shared
————————————-————————————-

▶️AMC Paper Solution | સૌથી પહેલાં, સૌથી સચોટ | Live Solution | LIVE @02:00pm▶️
. સમય: 2:00 pm 🔔
🗓 Date: 24/11/2024
🔗 AMC Paper Solution Link: https://www.youtube.com/live/6IWlJoboH9I?feature=shared


📱 IOS App Link: Click Here (https://apple.co/3SL9z70) | 📱 ORG Code: ogbsqj 📱
📱 Android App: Click Here (https://bit.ly/4alE3Tn)

📢 Join Telegram: Click Here (https://linktr.ee/official_gyanlive) ☄️ 📱
📞 Contact Us: 8469677555 | 8980677555 | 9512477585 📞
#AMC 🤯
5_6271435057194341578 (1).pdf
117.2 KB
#AMC
જુનિયર કલાર્ક ફાઇનલ આન્સર કી
#AMC_Junior_Clerk
📌AMC જુનિયર કલાર્કનું 10 જાન્યુઆરીની આસપાસ પ્રોવિઝનલ મેરીટ લિસ્ટ સાથે ડોક્યુમેન્ટ વેરિફિકેશન લિસ્ટ જાહેર થઇ શકે છે.
(સંભવિત
)
▬▬▬▬ஜ۩۞۩ஜ▬▬▬▬