GCC JOB INFO
45.5K subscribers
17.4K photos
493 videos
3.42K files
8.64K links
સરકારી ભરતી,પ્રાઇવેટ JOB, રોજેરોજ ના અગત્યના ન્યૂઝપેપર ના શૈક્ષણિક સમાચાર,પરિપત્રો,મટેરિયલ અને લેટેસ્ટ UPDATE માટે આજે જ જોડાઓ
Download Telegram
#GSRTC
#Conductor
📌કંડક્ટરનો બેઇઝ માટે રેડક્રોસ સોસાયટીના જિલ્લા વાઈઝ સરનામા.
(Special Thank For Source Compile Mr Dinesh Kanet)
GSRTC DRIVER OMR RESULT.pdf
8.8 MB
#GSRTC
GSRTC DRIVER OMR RESULT

➡️ ડ્રાયવર કક્ષાની જાહેરાત ક્રમાંક : GSRTC/202324/1 અન્વયે સીધી ભરતી હેતુલક્ષી લેખિત પરીક્ષાનું પરિણામ જાહેર.
#GSRTC 👍
👍171
જેમનો પણ મેરીટ માં સમાવેશ થયેલ હોય એ ઉમેદવારે આ #અભ્યાસક્રમ ધ્યાનમાં રાખીને તૈયારીમા લાગી જવું. પરીક્ષા ઝડપી લેવાય શકે છે સમય ઓછો મળી શકે.
#GSRTC

https://x.com/YAJadeja/status/1836423867587334416?t=VoTXw9dPmZrNaXVO6waqbQ&s=19
👍6
📌કંડકટર લેખિત પરીક્ષા 29/12/2024 ના રોજ યોજાશે.
#GSRTC
▬▬▬▬ஜ۩۞۩ஜ▬▬▬▬
3👍2
વય મર્યાદા
શેક્ષણિક લાયકાત
#GSRTC
👍7
💁‍♂GSRTC Conductor

ADVT GSRTC/202324/32

👨‍💻Call letter link

⚡️https://ojas.gujarat.gov.in/PrintApplForm.aspx?opt=OTMUam2FvAo=

Exam Date   29/12/24

#GSRTC #Call_letter
👍2
👆GSRTC  કલાર્ક સંવર્ગ સીધી ભરતી  માટે લઘુતમ લાયકાત હવે સ્નાતક રહેશે.
#GSRTC
👍2
😍4👍3
👍1
#GSRTC
👆નિગમની_કંડકટર_કક્ષાની_જાહેરાત_
દસ્તાવેજ _ચકાસણી_માટે_બોલાવવા_બાબત
👆Cut off Marks 👆
#GSRTC
#GSRTC
હેલ્પર_કક્ષાની_ની મેરીટ યાદી.
👆🏻 યાદ રાખજો આ બધું જોયા પછી હજી પણ મૌન રહેશો તો #GSRTC અને #રેવેન્યુ_તલાટી પાઈપલાઈન માં જ છે....👆🏻
👍7
ડ્રાયવર_કક્ષાની_જાહેરાત_ક્રમાંક_GSRTC_202324_1_અન્વયે_ડ્રાઈવીંગ.pdf
6 MB
#GSRTC
ડ્રાયવર_કક્ષાની_જાહેરાત_ક્રમાંક_GSRTC_202324_1_અન્વયે_ડ્રાઈવીંગ.
👉GSRTC ડ્રાઈવર ની ડ્રાઇવિંગ ટેસ્ટ ની તારીખ સહિત અન્ય સૂચનાઓ જાહેર
#GSRTC #UPDATE
ડ્રાઈવિંગ ટેસ્ટ મોકૂફ રાખવા બાબત.
👍2
જાહેરાત_ક્રમાંક_GSRTC_202324_32_કંડકટર_કક્ષાના_ઉમેદવારોની_કામચલાઉ.pdf
1.8 MB
GSRTC
▪️ PROVISION MERIT LIST
▪️જાહેરાત ક્રમાંક
GSRTC-202324-32 કંડકટર કક્ષાના ઉમેદવારોની કામચલાઉ પસંદગીયાદી
#GSRTC
#LRD
#Bus_Availability
#GSRTC
#Exam

📌૧૫/૦૬/૨૦૨૫ ના રોજ રાજ્યના વિવિધ પરીક્ષા કેન્દ્રો ખાતે આયોજિત થનાર LRD પરીક્ષામાં એક્સ્ટ્રા બસોનું સંચાલન

📌 ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા આગામી સમય તા-૧૫/૦૬/૨૦૨૫ ના રોજ સવારે ૯.૩૦ થી ૧૨.૩૦ સુધી લોકરક્ષક કેડરની લેખતી પરીક્ષા રાજ્યના અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ગાંધીનગર, આણંદ અને ભાવનગર પરીક્ષા કેન્દ્રો ખાતે આયોજિત કરેલ છે. જેમાં રાજ્યના અલગ-અલગ જીલ્લાઓમાંથી ૨.૪૮ લાખ જેટલા ઉમેદવારો પરીક્ષા આપવા આવનાર છે.

📌આ સંદર્ભે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા ઉમેદવારોને પોતાના વતનના નજીકના ડેપો ખાતેથી પરીક્ષા કેન્દ્રના નજીકના ડેપો સુધી જવા-આવવા માટે જરૂરિયાત મુજબ તા-૧૪/૦૬/૨૦૨૫ અને તા-૧૫/૦૬/૨૦૨૫ દરમ્યાન એક્સ્ટ્રા બસોનું આયોજન હાથ ધરેલ છે.

📌 ઉમેદવારોના ધસારાને ધ્યાને લઇ નિગમ દ્વારા એડવાન્સમાં એક્સ્ટ્રા બસ સર્વીસોનું ઓનલાઈન ટીકીટ બુકિંગની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે.

📌સદર સમયગાળા દરમ્યાન નિગમ દ્વારા કરવામાં આવનાર એક્સ્ટ્રા સંચાલન અન્વયેની સર્વિસોનું નિગમના ડેપો ખાતેથી તથા નિગમની વેબસાઈટ gsrtc.in ઉપરથી તમામ ઉમેદવારો દ્વારા કાઉન્ટર તથા એડવાન્સ ઓનલાઈન બુકિંગનો લાભ મેળવી શકશે

📌 ઉમેદવારોને સંચાલન સંબંધિત પુછપરછ માટે નિગમના ટોલ ફ્રી નં. ૧૮૦૦ ૨૩૩ ૬૬૬૬૬૬ ઉપર ૨૪ કલાક જાણકારી મેળવી શકશે.
7
#GSRTC
👉GSRTC ડ્રાઇવર ની ટેસ્ટ તારીખ ૧૪/૭/૨૦૨૫ થી ૧૯/૭/૨૦૨૫ દરમ્યાન યોજાનાર ડ્રાઇવિંગ ટેસ્ટ મોકૂફ રાખવા બાબત.