#GPRB
શારીરીક કસોટી તા.૦૮/૦૧/૨૦૨૫ થી શરૂ થનાર છે જે માટેના કોલલેટર ડાઉનલોડ કરવાની પ્રક્રિયા તા.૦૧/૦૧/૨૦૨૫ ના બપોર કલાકઃ ૧૪.૦૦ ચાલુ કરવામાં આવેલ છે. જે ઉમેદવારોએ કોલલેટર ડાઉનલોડ કરવાનો બાકી હોય તેવા ઉમેદવારોએ સત્વરે https://ojas.gujarat.gov.in ઉપરથી કોલલેટર ડાઉનલોડ કરી લેવા.

Downloads_ApplicationDateChangeGPRB_PET_PST_Dt_11012025.pdf
2.7 MB
શારીરીક કસોટીની તારીખ બદલવા અંગે તા.૧૧/૦૧/૨૦૨૫ સુધીમાં મળેલ અરજીઓની માહિતી
#GPRB
#GPRB