GPRB ground update
💫 ૬૦,૦૦૦ ફક્ત પોલીસ સબ ઇન્સ્પેકટરના અને
💫પોલીસ સબ ઇન્સ્પેકટર અને LRDમાં કોમન ૪૩૮૦૦૦ જેટલા ઉમેદવાર છે
💫 ૬ લાખ લોકરક્ષકના ઉમેદવારોના ફોર્મ આવેલ છે.
બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેકટર અને લોકરક્ષક કેડર ભરતી પ્રક્રિયાની શારીરિક કસોટી તા.૦૮/૦૧/૨૦૨૫ થી તા.૦૧/૦૩/૨૦૨૫ દરમ્યાન યોજાનાર છે.
Police Running : પુરુષ ઉમેદવારોએ ગ્રાઉન્ડમાં 12/13 રાઉન્ડ અને મહિલા ઉમેદવારોએ 4 રાઉન્ડ પૂર્ણ કરવાના રહેશે.
#psi #constable
https://x.com/YAJadeja/status/1873668194558443745?t=3XLaArvqZCJTObQFlkf--w&s=19