📌Institute of kidney desease and research centre દ્વારા સીધી ભરતી માટે વિવિધ સંવર્ગની પરીક્ષા તારીખ
#IKDRC #Exam_Date
#IKDRC #Exam_Date
💁ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ
💁ફોર્મ ભરવાના શરૂ
💁ફોર્મ ભરવા માટે લિંક-
https://ojas.gujarat.gov.in/AdvtList.aspx?type=lCxUjNjnTp8%3D
💁ફોર્મ ભરવા શરૂઆત તારીખ-4/1/2024
💁 ફોર્મ ભરવા માટે છેલ્લી તારીખ-31/01/2024
💁#GSSSB #CCE #CBRT #EXAM

👍1
કુમાર પબ્લિકેશન SSC MTS અને હવાલદાર માટે ગુજરાતી બુક 2024-25 એડીશન બુક નો ડેમો વિડિયો માં જોવા માટે અહી ક્લિક કરો
https://youtu.be/fKhsNrfPW6U?si=S91ewkSJ4j0-iX5A

YouTube
કુમાર પબ્લિકેશન MTS અને હવાલદાર માટે 2024-25 એડીશન #study #books #exam #ssc #mts
👍1
#AMC_SCHOOL_Board.
#Exam_Date
જાહેર ખબર ક્રમાંક : ૧ થી ૫ / ૨૦૨૪-૨૦૨૫ અન્વયે લેખિત
પરીક્ષાનાં સમય પત્રકમાં થયેલ ફેરફાર અંગેની અગત્યની સૂચના.

👍5
Media is too big
VIEW IN TELEGRAM
હવે તમારૂ અધિકારી બનવાનું સપનું પુરૂ કરો • Free Seminar • Call - 81283 81283
તો તમારું સપનું સાકાર કરવાનું પરફેક્ટ મોમેન્ટ આવી ગયું છે!
આવો જોડાઈએ UPSC-GPSC Career Carnival Talk 2025 સાથે!
4 મીએ સવારે 9 વાગ્યે
📍દિનેશ હોલ, આશ્રમ રોડ, અમદાવાદ ખાતે.
તમારું માર્ગદર્શન કરવા માટે તૈયાર છે દેશના ટોપ એક્સપર્ટ્સ:
IAS, IRS, UPSC AIR 607 અને GPSC Rank 3 અધિકારીઓનું લાઇવ અનુભવથી ભરેલું ગાઈડન્સ!
અને ખાસ ખાસ હાજરી:
Ms. Harshita Goyal -UPSC CSE 2025 AIR-2!
તમારા સપનાને આપી શકો છો એક નવો ઉડાન!
તમારું ફ્રી રજીસ્ટ્રેશન આજે જ કરો - સ્કેન કરો QR કોડ કે સંપર્ક કરો 81283 81283
આ સેમિનારનું આયોજન કર્યું છે LIBERTY Career Academy અને Stoicure દ્વારા.
તમારું ભવિષ્ય તમારા પગલાંની રાહ જોઈ રહ્યું છે!
ચાલો, એક સાથે આગળ વધીએ!
#viral #trending #amdavad #ahmedabad #amdavadi #gujju #gujju #ahmedabad_instagram #gujarat #gpsc #upsc #exam #competitiveexam

👍4👌1
#LRD
#Bus_Availability
#GSRTC
#Exam
📌૧૫/૦૬/૨૦૨૫ ના રોજ રાજ્યના વિવિધ પરીક્ષા કેન્દ્રો ખાતે આયોજિત થનાર LRD પરીક્ષામાં એક્સ્ટ્રા બસોનું સંચાલન
📌 ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા આગામી સમય તા-૧૫/૦૬/૨૦૨૫ ના રોજ સવારે ૯.૩૦ થી ૧૨.૩૦ સુધી લોકરક્ષક કેડરની લેખતી પરીક્ષા રાજ્યના અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ગાંધીનગર, આણંદ અને ભાવનગર પરીક્ષા કેન્દ્રો ખાતે આયોજિત કરેલ છે. જેમાં રાજ્યના અલગ-અલગ જીલ્લાઓમાંથી ૨.૪૮ લાખ જેટલા ઉમેદવારો પરીક્ષા આપવા આવનાર છે.
📌આ સંદર્ભે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા ઉમેદવારોને પોતાના વતનના નજીકના ડેપો ખાતેથી પરીક્ષા કેન્દ્રના નજીકના ડેપો સુધી જવા-આવવા માટે જરૂરિયાત મુજબ તા-૧૪/૦૬/૨૦૨૫ અને તા-૧૫/૦૬/૨૦૨૫ દરમ્યાન એક્સ્ટ્રા બસોનું આયોજન હાથ ધરેલ છે.
📌 ઉમેદવારોના ધસારાને ધ્યાને લઇ નિગમ દ્વારા એડવાન્સમાં એક્સ્ટ્રા બસ સર્વીસોનું ઓનલાઈન ટીકીટ બુકિંગની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે.
📌સદર સમયગાળા દરમ્યાન નિગમ દ્વારા કરવામાં આવનાર એક્સ્ટ્રા સંચાલન અન્વયેની સર્વિસોનું નિગમના ડેપો ખાતેથી તથા નિગમની વેબસાઈટ gsrtc.in ઉપરથી તમામ ઉમેદવારો દ્વારા કાઉન્ટર તથા એડવાન્સ ઓનલાઈન બુકિંગનો લાભ મેળવી શકશે
📌 ઉમેદવારોને સંચાલન સંબંધિત પુછપરછ માટે નિગમના ટોલ ફ્રી નં. ૧૮૦૦ ૨૩૩ ૬૬૬૬૬૬ ઉપર ૨૪ કલાક જાણકારી મેળવી શકશે.

❤7