GCC JOB INFO
41.7K subscribers
12.8K photos
398 videos
2.12K files
6.64K links
સરકારી ભરતી,પ્રાઇવેટ JOB, રોજેરોજ ના અગત્યના ન્યૂઝપેપર ના શૈક્ષણિક સમાચાર,પરિપત્રો,મટેરિયલ અને લેટેસ્ટ UPDATE માટે આજે જ જોડાઓ
Download Telegram
#Gujarat #Gandhinagar

આજે જ જુનીયર ક્લાર્કની પરીક્ષાની નવી તારીખ જાહેર કરાય તેવી શક્યતા.
#Gujarat_High_Court_Requrtement
💥ગુજરાત હાઇકોર્ટમા આવતી નીચલી અદાલતોમા વર્ગ 3 અને વર્ગ 4 મા વિવિધ સંવર્ગ ની કુલ  1667 જગ્યાઓ.
ખીલ વાળી ત્વચા માટે પારસ લીમડો તુલસી એલોવેરા સાબુ.

આ એન્ટિબેક્ટેરિયલ અને એન્ટિફંગલ સાબુ તમને ખીલ, ત્વચા ચેપ, ત્વચાની એલર્જી અને પિગમેન્ટેશન સાથે પણ લડવામાં મદદ કરે છે. તે ત્વચાને ઊંડે સુધી સાફ કરે છે અને ફોલ્લીઓને હળવા બનાવે છે

આ માત્ર સાબુ જ નથી પરંતુ પરફેક્ટ સ્કિન ટ્રીટમેન્ટ છે જે પ્રેમ અને લીમડાના તેલ, તુસલી અર્ક, એલોવેરા જેલ વડે બનાવવામાં આવે છે. તો શા માટે તમે એક વાર તેનો ફાયદો અનુભવવા અને તેના પ્રેમમાં પડવાનો પ્રયાસ ન કરો.😊😊

લીમડાના એન્ટીબેક્ટેરિયલ એન્ટી-ફંગલ ગુણધર્મો તમારી ત્વચાને ટોન અને પોષણ આપી શકે છે. તે ઊંડા સફાઇ અને સ્ક્રબિંગ અસર આપે છે.

તુલસી ત્વચાની રચના સુધારે છે

એલોવેરા જેલ ત્વચાની શુષ્કતા અને ખરબચડી દૂર કરવામાં ઉપયોગી છે અને ત્વચાને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે

કોઈ કૃત્રિમ રસાયણો નથી

કોઈ પ્રિઝર્વેટિવ્સ નથી

100% કુદરતી હર્બલ સાબુ

ખરીદવા માટે
https://www.gccbooksstore.in/s/gallery/gcc-books-store-/aayurved-product/4yr/product/-NWqUeLZXVS2Y2zl9EZ5

અથવા

9574305710 પર Whatsapp કરી શકો છો

#umaherbalcosmetic #parasfreshandnaturalsoap #herbalsoap #organicsoap #bathingsoap #naturalsoap #organicskincare #organicskincareproducts #herbalskincare #naturalskincareproducts #bathingskincare #neemsoap #aloeverasoap #tulsisoap #neemtulsisoap #neemaloeverasoap #tulsialoeverasoap #neemtulsialoevera #neemoil #aloeveragel #aloeveraskincare #neemsoap #tulsiextract #madeinindia #localforvocal #svadeshiproduct #svadeshi_apnaoo_desh_bachaoo #india #bharat #gujarat #soap
રોજગાર ભરતી મેળો ૨૦૨૩
રોજગાર કચેરી અમદાવાદ અસારવા બહુમાળી ભવન ખાતે રોજગાર ભરતી મેળો યોજાશે
મદદનીશ નિયામક (રોજગાર)ની કચેરી, અમદાવાદ ખાતે તા. ૧૬-૦૬-૨૦૨૩ ના રોજ સવારે ૧૦ કલાકે રોજગાર ભરતી મેળો યોજાશે, જેમાં અમદાવાદ જીલ્લાની કાર્યાન્વિત અગ્રગણ્ય કંપનીઓ ઉપસ્થિત રહી જોબ ઓફર કરશે, ૧૫ કરતા વધારે કંપનીઓ સ્થળ પર ઈન્ટરવ્યું લેવા ઉપસ્થિત રહેશે, જેમાં ધોરણ ૯,૧૦ પાસ, ૧૨ પાસ, ગ્રેજ્યુએટ, આઈ.ટી.આઈ તેમજ ડીપ્લોમાં જેવી શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારો ભાગ લઇ શકશે, આથી રોજગાર મેળવવા ઉત્સુક ઉમેદવારોએ બાયોડેટાની ત્રણ કોપી સાથે રાખી તા. ૧૬-૦૬-૨૦૨૩ ના રોજ સમય: ૧૦:૦૦ કલાકે મદદનીશ નિયામક રોજગારની કચેરી, પ્રથમ માળ, બ્લોક-ડી, અસારવા બહુમાળી ભવન, ગીરધરનગર બ્રીજ પાસે, અમદાવાદ ખાતે ઉપસ્થિત રેહવું
#RojgarMela #jobseekers#employment #ahmedabad #amdavad#anubandham #NCS #Nokri #gujarat #government
મદદનીશ નિયામક રોજગારની કચેરી અમદાવાદ દ્વારા તા.૧૫-૦૯-૨૦૨૩ ના રોજ સવારે ૧૦ કલાકે અસારવા બહુમાળી ભવન, પ્રથમ માળ, શાહીબાગ ખાતે રોજગાર ભરતી મેળો તેમજ પ્રેરણાત્મક સ્વરોજગાર શિબિર, અને ઓવરસીઝ સેમીનાર યોજાશે,જેમાં અમદાવાદ જીલ્લાની કાર્યાન્વિત અગ્રગણ્ય કંપનીઓ ઉપસ્થિત રહી નોકરી ઓફર કરશે , જેમાં ટેલિકોલર, રીલેશનશીપ મેનેજર, એકાઉન્ટન્ટ, સેલ્સ એક્ઝીક્યુટીવ, એચઆર એક્ઝીક્યુટીવ, લાઈન મેન, એન્જીનીયર, બેક ઓફીસ, સેલ્સ મેનેજર, એક્ઝીક્યુટીવ ફીટર,વેલ્ડર,ટર્નર,ઈલેક્ટ્રીકલ, ઈલેક્ટ્રીશયન, , હેલ્પર, ટેકનીશ્યન, વગેરે જેવી પોસ્ટ માટે મેન્યુફેક્ચરિંગ સેક્ટર, સર્વિસ સેક્ટર, બેન્કિંગ સેક્ટર,ફાર્મા સેક્ટર, માટે જોબ ઓફર કરશે, ૦૭ કરતા વધારે કંપનીઓ સ્થળ પર ઈન્ટરવ્યું લેવા ઉપસ્થિત રહેશે, જેમાં ધોરણ ૧૦ પાસ, ૧૨ પાસ, ગ્રેજ્યુએટ, આઈ.ટી.આઈ તેમજ ડીપ્લોમાં, ડીગ્રી વગેરે જેવી શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારો ભાગ લઇ શકશે, તે ઉપરાંત ઓવરસીઝ સેન્ટર દ્વારા વિદેશ જવા ઉત્સુક ઉમેદવારો માટે ઓવરસીઝ સેમીનાર યોજાશે તેમજ સ્વરોજગાર કરવા ઈચ્છા ધરાવતા ઉમેદવારો માટે પ્રેરણાત્મક સ્વરોજગાર શિબિર દ્વારા ગુજરાત સરકારના અન્ય વિભાગો દ્વારા આપતી લોન સહાય તેમજ યોજનાકીય માહિતી માટે સ્વરોજગાર પુસ્તિકાનું વિતરણ નિઃશુલ્ક કરવામાં આવશે તેમજ માહિતી અને માર્ગદર્શન આપવામાં આવશે આથી રોજગાર મેળવવા ઉત્સુક ઉમેદવારોએ બાયોડેટાની ત્રણ કોપી સાથે રાખી તા.૧૫-૦૯-૨૦૨૩ ના રોજ સમય: ૧૦:૦૦ કલાકે અસારવા બહુમાળી ભવન, ગીરધરનગર બ્રીજ પાસે, શાહીબાગ અમદાવાદ ખાતે ઉપસ્થિત રેહવું, જેમા અમદાવાદ જીલ્લાની ૦૭ કરતા વધારે કંપનીઓ ઉપસ્થિત રહી જોબ ઓફર કરશે,
#jobs #employment #RojgarMela #gujarat #anubandham #amdavadcity #ahmedabad #Sarkar #government
મદદનીશ નિયામક રોજગારની કચેરી અમદાવાદ દ્વારા આગામી તા.૦૬-૦૨-૨૦૨૪ ના રોજ સવારે ૧૦ કલાકે અસારવા બહુમાળી ભવન, પ્રથમ માળ, શાહીબાગ ખાતે ખાસ બેન્કિંગ તેમજ સર્વિસ સેક્ટર માટે રોજગાર ભરતી મેળો તેમજ પ્રેરણાત્મક સ્વરોજગાર શિબિર યોજાશે, જેમાં અમદાવાદ જીલ્લાની કાર્યાન્વિત અગ્રગણ્ય ૭ થી વધારે કંપનીઓ ઉપસ્થિત રહી નોકરી ઓફર કરશે, સિક્યુરીટી ગાર્ડ, હેલ્પર, ટેલિકોલર, રીલેશનશીપ મેનેજર, એકાઉન્ટન્ટ, સેલ્સ એક્ઝીક્યુટીવ, એચઆર એક્ઝીક્યુટીવ, લાઈન મેન, સર્વિસ એન્જીનીયર, વગેરે જેવી પોસ્ટ, સર્વિસ સેક્ટર, બેન્કિંગ સેક્ટર, , માટે જોબ ઓફર કરશે, ૦૭ કરતા વધારે કંપનીઓ સ્થળ પર ઈન્ટરવ્યું લેવા ઉપસ્થિત રહેશે, જેમાં ૧૦ પાસ, ૧૨ પાસ, ગ્રેજ્યુએટ, વગેરે જેવી શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારો ભાગ લઇ શકશે, તેમજ સ્વરોજગાર કરવા ઈચ્છા ધરાવતા ઉમેદવારો માટે પ્રેરણાત્મક સ્વરોજગાર શિબિર દ્વારા ગુજરાત સરકારના અન્ય વિભાગો દ્વારા આપતી લોન સહાય તેમજ યોજનાકીય માહિતી માટે સ્વરોજગાર પુસ્તિકા તેમજ માહિતી અને માર્ગદર્શન આપવામાં આવશે આથી રોજગાર મેળવવા ઉત્સુક ઉમેદવારોએ બાયોડેટાની ત્રણ કોપી સાથે રાખી તા. ૦૬-૦૨-૨૦૨૪ ના રોજ સમય: ૧૦:૦૦કલાકે અસારવા બહુમાળી ભવન, ગીરધરનગર બ્રીજ પાસે, શાહીબાગ અમદાવાદ ખાતે ઉપસ્થિત રેહવું, જેમા અમદાવાદ જીલ્લાની ૦૭ કરતા વધારે કંપનીઓ ઉપસ્થિત રહી જોબ ઓફર કરશે.
#jobalert #rojgar #employment #ahmedabad #amdavad #gujarat #nokri #anubandham #NCS #Alert #banking #service #opportunities
રાજ્યની માધ્યમિક-ઉચ્ચતર માધ્યમિક શાળાઓમા શિક્ષકોની 13,013 જગ્યાઓ ખાલી હોવાનો સરકારનો સ્વિકાર
ગૃહમાં જવાબ

સાહેબ #prafulpbjp હવે તો મોટી સંખ્યામાં કાયમી શિક્ષકોની ભરતી કરો
#gujarat_Want_Permanent_Teachers
#गुजरात_मांगे_स्थाई_शिक्षक
હાઇકોર્ટ ભરતી 🔥

#Gujarat_HighCourt
#Vacancy
📌ગુજરાત હાઇકોર્ટ અને જિલ્લા અદાલતો વિવિધ સંવર્ગની સીધી ભરતી.
✍️Dyso 122 જગ્યા
✍️કોમ્પ્યુટર ઓપરેટર 148 જગ્યાઓ
✍️પ્રોસેસ બેઈલીફ 210 જગ્યાઓ
વગેરે......
#Gujarat
#Police ભરતી માટે શારીરિક કસોટી ની તૈયારીઓ

શારીરિક કસોટી માટે મેદાન અંગેની માહિતી મંગાવવામાં આવી

નવેમ્બર મહિનામાં કસોટીનું આયોજન
Dipotsavi 2024.pdf
15.5 MB
દિપોત્સવી અંક 2024

#Gujarat
#Dipotsavi
#વિદ્યા_સહાયક ધોરણ 1 થી 8 ની બાકી જગ્યાઓની સંયુકત જાહેરાત આવશે...

👉🏻12500 જેટલી જગ્યાઓની જાહેરાત 1 નવેમ્બરે નાં રોજ પ્રસિદ્ધ કરવા રાજ્ય સરકારની મંજૂરી લેવા ફાઈલ મૂકવામાં આવી છે.

📌 24700 ની સંપૂર્ણ જગ્યા ભરાવવા
#ક્રમિક_ભરતી થવી ખૂબ જરૂરી છે.ક્રમિક ભરતી થશે તો મહત્તમ જગ્યા ભરાશે.

(5700 જૂના શિક્ષક + 1200 આચાર્ય = 6900
#બદલી_ને_ભરતી કહી દીધી છે.)

📌 ક્યાં
#વિષયમાં અને #કેટેગરીમાં કેટલી જગ્યા છે? એના માટે લડો છો એના કરતાં 6900 જગ્યા વધારો માટે આગળ આવો.

#Gujarat #TET

https://x.com/YAJadeja/status/1850794316333223983?t=EQZYQQzAXlqPNzQlL5ZKiA&s=35
નવી #CCE 2025 માટેની તૈયારીઓ શરૂ...

🥕ગાજર છે કે લોકોનું ધ્યાન ભટકાવવા નું આયોજન તમે જે સમજો તે. પરંતુ આગામી ભરતી ની જાહેરાતનું આયોજન વહીવટી પ્રક્રિયાનો ભાગ રૂપે તો થઈ રહ્યું છે તે હકીકત છે.

#CCE_2025
#Gujarat