GCC JOB INFO
45.7K subscribers
18.7K photos
551 videos
4.02K files
8.95K links
સરકારી ભરતી,પ્રાઇવેટ JOB, રોજેરોજ ના અગત્યના ન્યૂઝપેપર ના શૈક્ષણિક સમાચાર,પરિપત્રો,મટેરિયલ અને લેટેસ્ટ UPDATE માટે આજે જ જોડાઓ
Download Telegram
👍🏻અનેક રજૂઆતો અને મીડિયાના અહેવાલો બાદ સફળતા..👍🏻

#SSC_GD ની રનિંગ ટેસ્ટ ગાંધીનગરના #BSF કેમ્પ (#ચિલોડા) ખાતે લેવામાં આવી રહી છે,જ્યાં ગ્રાઉન્ડની હાલત અતિ ગંભીર કાદવ કીચડ વાળી હતી અને ઉમેદવારોને અગવડતા પડી રહી હતી.

જેમાં
📌ગઈકાલે SSC GD ની ફિઝિકલ પરીક્ષામાં જે ઉમેદવારોની દોડની તારીખ હતી તેને વરસાદી વાતાવરણ અને કાદવ કીચડ વાળી જમીન હોવાને કારણે તારીખ બદલી આપી છે.

📌 ગઈકાલે જે 150 જેવા ઉમેદવારો સ્વેચ્છાએ દોડવાનો નિર્ણય કર્યો હતો અને રનિંગ ટેસ્ટ આપી હતી તે સિવાયના બાકીના તમામ ઉમેદવારો ને હવે રનિંગ ટેસ્ટ માટે 8/સપ્ટેમ્બર/2025 પછીની નવી તારીખ આપવામાં આવશે.

📌ઉમેદવારોની માંગણી પ્રમાણે આજથી ઉમેદવારોને કાદવ કીચડ વાળા મેદાન ના બદલે રોડ ઉપર દોડાવવાનું નક્કી કર્યું છે, જ્યાંસુધી વરસાદી માહોલ છે ત્યાંસુધી રોડ ઉપર રનિંગ ટેસ્ટ થઈ શકે છે.

#આભાર
#SSCGD #CandidateSafety #JusticeForSSCGD
#GUJARAT

https://x.com/YAJadeja/status/1959297359361573329?t=owtpJMbqZiDAWM5jH-ELbQ&s=19
5