GCC JOB INFO
45.4K subscribers
16.7K photos
479 videos
3.13K files
8.4K links
સરકારી ભરતી,પ્રાઇવેટ JOB, રોજેરોજ ના અગત્યના ન્યૂઝપેપર ના શૈક્ષણિક સમાચાર,પરિપત્રો,મટેરિયલ અને લેટેસ્ટ UPDATE માટે આજે જ જોડાઓ
Download Telegram
*ડાંગના આહવા તાલુકાના વાસુર્ણા ગામમાં રહેતા ગંગાભાઈએ સતત* *પાંચ વર્ષ સુધી પાણી માટે શારીરિક અને માનસિક રીતે થકાવી દે તેવી જંગ લડી. તેઓ એકબાદ એક ત્યાં સુધી કૂવા ખોદતા રહ્યા જ્યાં સુધી જમીનમાંથી પાણી ના નીકળ્યું. ગંગાભાઈએ પણ જ્યારે કૂવો ખોદવાનું શરૂ હતું કર્યું ત્યારે લોકો તેમને ગાંડો કહેતા. અન્ય લોકો તો ઠીક પરંતુ તેમના ઘરના લોકોએ પણ તેમનો સાથ ના આપ્યો.*
👇🏻👇🏻👇🏻👇🏻
https://youtu.be/7CoVhru6TXU
👆🏻👆🏻👆🏻👆🏻
*લિંક પર ક્લિક કરી આખો વિડીયો જુઓ. શેર જરૂર કરજો*
*સુરતમાં રહેતા પરિવારને જાણ થઈ કે તે કિન્નર છે તો તેમને ઘરેથી કાઢી મુકવામાં આવ્યાં. ત્યારબાદ આ કિન્નર જેમણે આત્મનિર્ભર બનવા માટે ખુદનો નમકીનનો બિઝનેસ શરૂ કર્યો. જાણો સમગ્ર કરુણ ઘટના. તમે રડી પડશો.*
👇🏻👇🏻👇🏻👇🏻👇🏻
https://youtu.be/2HeiE-sJ7S0
👆🏻👆🏻👆🏻👆🏻👆🏻
*આખો વિડીયો જરૂર જુઓ તેમજ અન્ય લોકોને પણ આ વિડીયો મોકલો.*
Media is too big
VIEW IN TELEGRAM
હવે તમારૂ અધિકારી બનવાનું સપનું પુરૂ કરો • Free Seminar • Call - 81283 81283

તો તમારું સપનું સાકાર કરવાનું પરફેક્ટ મોમેન્ટ આવી ગયું છે!
આવો જોડાઈએ UPSC-GPSC Career Carnival Talk 2025 સાથે!

4 મીએ સવારે 9 વાગ્યે
📍દિનેશ હોલ, આશ્રમ રોડ, અમદાવાદ ખાતે.

તમારું માર્ગદર્શન કરવા માટે તૈયાર છે દેશના ટોપ એક્સપર્ટ્સ:
IAS, IRS, UPSC AIR 607 અને GPSC Rank 3 અધિકારીઓનું લાઇવ અનુભવથી ભરેલું ગાઈડન્સ!

અને ખાસ ખાસ હાજરી:
Ms. Harshita Goyal -UPSC CSE 2025 AIR-2!

તમારા સપનાને આપી શકો છો એક નવો ઉડાન!
તમારું ફ્રી રજીસ્ટ્રેશન આજે જ કરો - સ્કેન કરો QR કોડ કે સંપર્ક કરો 81283 81283

આ સેમિનારનું આયોજન કર્યું છે LIBERTY Career Academy અને Stoicure દ્વારા.

તમારું ભવિષ્ય તમારા પગલાંની રાહ જોઈ રહ્યું છે!
ચાલો, એક સાથે આગળ વધીએ!

#viral #trending #amdavad #ahmedabad #amdavadi #gujju #gujju #ahmedabad_instagram #gujarat #gpsc #upsc #exam #competitiveexam