મદદનીશ નિયામક રોજગારની કચેરી અમદાવાદ દ્વારા આગામી તા.૦૬-૦૨-૨૦૨૪ ના રોજ સવારે ૧૦ કલાકે અસારવા બહુમાળી ભવન, પ્રથમ માળ, શાહીબાગ ખાતે ખાસ બેન્કિંગ તેમજ સર્વિસ સેક્ટર માટે રોજગાર ભરતી મેળો તેમજ પ્રેરણાત્મક સ્વરોજગાર શિબિર યોજાશે, જેમાં અમદાવાદ જીલ્લાની કાર્યાન્વિત અગ્રગણ્ય ૭ થી વધારે કંપનીઓ ઉપસ્થિત રહી નોકરી ઓફર કરશે, સિક્યુરીટી ગાર્ડ, હેલ્પર, ટેલિકોલર, રીલેશનશીપ મેનેજર, એકાઉન્ટન્ટ, સેલ્સ એક્ઝીક્યુટીવ, એચઆર એક્ઝીક્યુટીવ, લાઈન મેન, સર્વિસ એન્જીનીયર, વગેરે જેવી પોસ્ટ, સર્વિસ સેક્ટર, બેન્કિંગ સેક્ટર, , માટે જોબ ઓફર કરશે, ૦૭ કરતા વધારે કંપનીઓ સ્થળ પર ઈન્ટરવ્યું લેવા ઉપસ્થિત રહેશે, જેમાં ૧૦ પાસ, ૧૨ પાસ, ગ્રેજ્યુએટ, વગેરે જેવી શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારો ભાગ લઇ શકશે, તેમજ સ્વરોજગાર કરવા ઈચ્છા ધરાવતા ઉમેદવારો માટે પ્રેરણાત્મક સ્વરોજગાર શિબિર દ્વારા ગુજરાત સરકારના અન્ય વિભાગો દ્વારા આપતી લોન સહાય તેમજ યોજનાકીય માહિતી માટે સ્વરોજગાર પુસ્તિકા તેમજ માહિતી અને માર્ગદર્શન આપવામાં આવશે આથી રોજગાર મેળવવા ઉત્સુક ઉમેદવારોએ બાયોડેટાની ત્રણ કોપી સાથે રાખી તા. ૦૬-૦૨-૨૦૨૪ ના રોજ સમય: ૧૦:૦૦કલાકે અસારવા બહુમાળી ભવન, ગીરધરનગર બ્રીજ પાસે, શાહીબાગ અમદાવાદ ખાતે ઉપસ્થિત રેહવું, જેમા અમદાવાદ જીલ્લાની ૦૭ કરતા વધારે કંપનીઓ ઉપસ્થિત રહી જોબ ઓફર કરશે.
#jobalert #rojgar #employment #ahmedabad #amdavad #gujarat #nokri #anubandham #NCS #Alert #banking #service #opportunities
#jobalert #rojgar #employment #ahmedabad #amdavad #gujarat #nokri #anubandham #NCS #Alert #banking #service #opportunities
રાજ્યની માધ્યમિક-ઉચ્ચતર માધ્યમિક શાળાઓમા શિક્ષકોની 13,013 જગ્યાઓ ખાલી હોવાનો સરકારનો સ્વિકાર
ગૃહમાં જવાબ
સાહેબ #prafulpbjp હવે તો મોટી સંખ્યામાં કાયમી શિક્ષકોની ભરતી કરો
#gujarat_Want_Permanent_Teachers
#गुजरात_मांगे_स्थाई_शिक्षक
ગૃહમાં જવાબ
સાહેબ #prafulpbjp હવે તો મોટી સંખ્યામાં કાયમી શિક્ષકોની ભરતી કરો
#gujarat_Want_Permanent_Teachers
#गुजरात_मांगे_स्थाई_शिक्षक
હાઇકોર્ટ ભરતી 🔥
#Gujarat_HighCourt
#Vacancy
📌ગુજરાત હાઇકોર્ટ અને જિલ્લા અદાલતો વિવિધ સંવર્ગની સીધી ભરતી.
✍️Dyso 122 જગ્યા
✍️કોમ્પ્યુટર ઓપરેટર 148 જગ્યાઓ
✍️પ્રોસેસ બેઈલીફ 210 જગ્યાઓ
વગેરે......
#Gujarat_HighCourt
#Vacancy
📌ગુજરાત હાઇકોર્ટ અને જિલ્લા અદાલતો વિવિધ સંવર્ગની સીધી ભરતી.
✍️Dyso 122 જગ્યા
✍️કોમ્પ્યુટર ઓપરેટર 148 જગ્યાઓ
✍️પ્રોસેસ બેઈલીફ 210 જગ્યાઓ
વગેરે......
સુરતમાં મંતવ્ય ન્યુઝ સાથેની વાતચીતમાં પોલીસ ભરતી બોર્ડના ચેરમેન હસમુખ પટેલે ભરતી બાબતમાં શું કરી મહત્વની વાત..
https://youtu.be/P8b-ampoQhI?si=phuJI_cSuQ3OoOsP
https://youtu.be/P8b-ampoQhI?si=phuJI_cSuQ3OoOsP
YouTube
Surat માં હસમુખ પટેલે પોલીસ આવાસનું કર્યું નિરીક્ષણ | MantavyaNews
#Gujaratinews #gujarat #surat #suratnews #hasmukhpatel #police #mantavyanews
Watch LIVE Update on Mantavya News
Subscribe our youtube channel to watch Live news updates and concurrent issues on your fingertip.
=============================
Social Media…
Watch LIVE Update on Mantavya News
Subscribe our youtube channel to watch Live news updates and concurrent issues on your fingertip.
=============================
Social Media…
#વિદ્યા_સહાયક ધોરણ 1 થી 8 ની બાકી જગ્યાઓની સંયુકત જાહેરાત આવશે...
👉🏻12500 જેટલી જગ્યાઓની જાહેરાત 1 નવેમ્બરે નાં રોજ પ્રસિદ્ધ કરવા રાજ્ય સરકારની મંજૂરી લેવા ફાઈલ મૂકવામાં આવી છે.
📌 24700 ની સંપૂર્ણ જગ્યા ભરાવવા #ક્રમિક_ભરતી થવી ખૂબ જરૂરી છે.ક્રમિક ભરતી થશે તો મહત્તમ જગ્યા ભરાશે.
(5700 જૂના શિક્ષક + 1200 આચાર્ય = 6900 #બદલી_ને_ભરતી કહી દીધી છે.)
📌 ક્યાં #વિષયમાં અને #કેટેગરીમાં કેટલી જગ્યા છે? એના માટે લડો છો એના કરતાં 6900 જગ્યા વધારો માટે આગળ આવો.
#Gujarat #TET
https://x.com/YAJadeja/status/1850794316333223983?t=EQZYQQzAXlqPNzQlL5ZKiA&s=35

⚜ખેડા જિલ્લાનું સુકી ગામ જિલ્લાનું પ્રથમ અને રાજ્યનું ત્રીજુ સોલર વિલેજ બન્યું
#Gujarat
#PMSuryaGhar
#Renewable Energy #SolarVillage
#Gujarat
#PMSuryaGhar
#Renewable Energy #SolarVillage
ગુજરાતમાં સરકારી ભરતી 2025નું સંભવિત કેલેન્ડર
#gujarat #governmentrecruitment #calendar #governmentrecruitment2025 #tv13gujarati
#gujarat #governmentrecruitment #calendar #governmentrecruitment2025 #tv13gujarati
#Gujarat
સરકારી નોકરી ઇચ્છતા મિત્રો માટે માઠા સમાચાર
ગુજરાત રાજ્ય વેર હાઉસ નિગમની 144 જગ્યાઓ રદ કરી દેવાઇ.
સરકારી નોકરી ઇચ્છતા મિત્રો માટે માઠા સમાચાર
ગુજરાત રાજ્ય વેર હાઉસ નિગમની 144 જગ્યાઓ રદ કરી દેવાઇ.
શિક્ષકોની ભરતીને લઈને શિક્ષણમંત્રીની મહત્વની જાહેરાત
રાજ્ય સરકાર 24,700 શિક્ષકોની કરશે ભરતી
આચારસંહિતાના કારણે ભરતી પ્રક્રિયામાં થયો વિલંબ
શિક્ષકોની ઘટ પૂર્ણ કરવા સરકારની સત્તાવાર જાહેરાત
સરકાર પોતાના કમિટેન્ટ મુજબ કરશે શિક્ષકોની ભરતી
#TeachersRecruitment #Gujarat