GCC JOB INFO
45.8K subscribers
18.8K photos
552 videos
4.03K files
8.97K links
સરકારી ભરતી,પ્રાઇવેટ JOB, રોજેરોજ ના અગત્યના ન્યૂઝપેપર ના શૈક્ષણિક સમાચાર,પરિપત્રો,મટેરિયલ અને લેટેસ્ટ UPDATE માટે આજે જ જોડાઓ
Download Telegram
👉 વિવિધ જિલ્લામાં રોજગાર ભરતી મેળાની માહિતી
👉રોજ રોજ સરકારી, પ્રાઇવેટ, લોકલ, નેશનલ અને રોજગાર ભરતી મેળા ની માહિતિ મેળવવાં માટે આજે જ 👉જોડાવો અમારા ગુજરાત જોબ ન્યુઝ નેટવર્ક માં
જોડાવા માટે JOIN લખીને મોકલી આપો વોટ્સએપ 9265814098 ફકત વોટસએપ
#રોજગાર #ભરત#અનુબંધમ #રોજગાર #RojgarMela #MCC #marugujarat.
#jobfair2022 #employment #MCC #ahmedabadjobs #ahmedabad #amrelijob #RojgarMela #rojgar #BankJobs #SBIJOBS #બેન્કનોકરી #TataMotors #harsoliyabrother #Gandhinagarjob #Paushak #gujjob #Gandhinagarjob #divybhaskarappoinment #jobfair2023 #ભરત#dailyjob #jobnews #ભરત#rojgarmelo
👉 વિવિધ જિલ્લામાં રોજગાર ભરતી મેળાની માહિતી
👉રોજ રોજ સરકારી, પ્રાઇવેટ, લોકલ, નેશનલ અને રોજગાર ભરતી મેળા ની માહિતિ મેળવવાં માટે આજે જ 👉જોડાવો

Whatsapp join 9265814098

#રોજગાર #ભરત#અનુબંધમ #રોજગાર #RojgarMela #MCC #marugujarat.
#jobfair2022 #employment #MCC #ahmedabadjobs #ahmedabad #amrelijob #RojgarMela #rojgar #BankJobs #SBIJOBS #બેન્કનોકરી #TataMotors #harsoliyabrother #Gandhinagarjob #Paushak #gujjob #Gandhinagarjob #divybhaskarappoinment #jobfair2023 #ભરત#dailyjob #jobnews #ભરત#rojgarmelo
👉 સુરત મહા નગરપાલિકામાં એપ્રેન્ટીસ ની કુલ 1000 જગ્યા પર જાહેરાત
👉રોજ રોજ સરકારી, પ્રાઇવેટ, લોકલ, નેશનલ અને રોજગાર ભરતી મેળા ની માહિતિ મેળવવાં માટે આજે જ 👉જોડાવો અમારા ગુજરાત કેરિયર માં
જોડાવા માટે Join લખીને મોકલી આપો વોટ્સએપ પર 9265814098
ફકત વોટસએપ #Reg_Fee_available
#રોજગાર #ભરત#અનુબંધમ #રોજગાર #thasranagarpalika #RojgarMela #AMCjob #marugujarat. #apprenticegujarat #rmc #વાપી #લોકલજોબ #smcjob
#jobfair2023 #employment #MCC #localjobs #ahmedabadjobs #postofficejobs #daksevak #RojgarMela #rojgar #vmcjob #BankJobs #SBIJOBS #બેન્કનોકરી #TataMotors #vadodarajobs #jobnews
મદદનીશ નિયામક રોજગારની કચેરી અમદાવાદ દ્વારા આગામી તા.૦૬-૦૨-૨૦૨૪ ના રોજ સવારે ૧૦ કલાકે અસારવા બહુમાળી ભવન, પ્રથમ માળ, શાહીબાગ ખાતે ખાસ બેન્કિંગ તેમજ સર્વિસ સેક્ટર માટે રોજગાર ભરતી મેળો તેમજ પ્રેરણાત્મક સ્વરોજગાર શિબિર યોજાશે, જેમાં અમદાવાદ જીલ્લાની કાર્યાન્વિત અગ્રગણ્ય ૭ થી વધારે કંપનીઓ ઉપસ્થિત રહી નોકરી ઓફર કરશે, સિક્યુરીટી ગાર્ડ, હેલ્પર, ટેલિકોલર, રીલેશનશીપ મેનેજર, એકાઉન્ટન્ટ, સેલ્સ એક્ઝીક્યુટીવ, એચઆર એક્ઝીક્યુટીવ, લાઈન મેન, સર્વિસ એન્જીનીયર, વગેરે જેવી પોસ્ટ, સર્વિસ સેક્ટર, બેન્કિંગ સેક્ટર, , માટે જોબ ઓફર કરશે, ૦૭ કરતા વધારે કંપનીઓ સ્થળ પર ઈન્ટરવ્યું લેવા ઉપસ્થિત રહેશે, જેમાં ૧૦ પાસ, ૧૨ પાસ, ગ્રેજ્યુએટ, વગેરે જેવી શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારો ભાગ લઇ શકશે, તેમજ સ્વરોજગાર કરવા ઈચ્છા ધરાવતા ઉમેદવારો માટે પ્રેરણાત્મક સ્વરોજગાર શિબિર દ્વારા ગુજરાત સરકારના અન્ય વિભાગો દ્વારા આપતી લોન સહાય તેમજ યોજનાકીય માહિતી માટે સ્વરોજગાર પુસ્તિકા તેમજ માહિતી અને માર્ગદર્શન આપવામાં આવશે આથી રોજગાર મેળવવા ઉત્સુક ઉમેદવારોએ બાયોડેટાની ત્રણ કોપી સાથે રાખી તા. ૦૬-૦૨-૨૦૨૪ ના રોજ સમય: ૧૦:૦૦કલાકે અસારવા બહુમાળી ભવન, ગીરધરનગર બ્રીજ પાસે, શાહીબાગ અમદાવાદ ખાતે ઉપસ્થિત રેહવું, જેમા અમદાવાદ જીલ્લાની ૦૭ કરતા વધારે કંપનીઓ ઉપસ્થિત રહી જોબ ઓફર કરશે.
#jobalert #rojgar #employment #ahmedabad #amdavad #gujarat #nokri #anubandham #NCS #Alert #banking #service #opportunities
👍7
શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ, હસ્તકની રોજગાર અને તાલીમ નિયામકશ્રી ની કચેરી, ગાંધીનગર દ્વારા સંચાલિત મદદનીશ નિયામક રોજગારની કચેરી અમદાવાદ તેમજ સમાજવિદ્યા ભવન,ગુજરાત યુનિવર્સિટી,અમદાવાદ ના યુક્ત ઉપક્રમે આયોજિત રોજગાર ભરતી મેળો યોજાશે,
📅તા ૦૪/૦૯/૨૦૨૫
સમય:- સવારે ૧૧:૩૦ કલાકે
🏛️ભરતી મેળાનું સ્થળ:- સમાજવિદ્યા ભવન, ગુજરાત યુનિવર્સિટી કેમ્પસ, નવરંગપુરા અમદાવાદ
📙 લાયકાત:- ધોરણ ૧૦ પાસ, ૧૨ પાસ, ગ્રેજ્યુએટ, આઈટીઆઈ, ડીપ્લોમાં, ડીગ્રી વગેરે જેવી શૈક્ષણિક લાયકાત
📙 પગાર :- નિયમ મુજબ
ઉપરોક્ત ભરતી મેળામાં રોજગાર મેળવવા ઉત્સુક ઉમેદવારોએ બાયોડેટાની કોપી તેમજ આધાર કાર્ડ સાથે ઉપરોક્ત સ્થળ પર ઉપસ્થિત રેહવા મદદનીશ નિયામક રોજગાર ની કચેરી, અમદાવાદ દ્વારા જણાવવામાં આવે છે,
#jobsearch #anubandham #amdavadcity #employment #rojgar #jobopportunities #vacancy #gujarat #mcc #ahmedabadcity #naroda #government #industry #virał #job #naukri #employment #gujarat #ahmedabadnews #ahmedabadmirrorofficial
3🙏1