GCC JOB INFO
45.9K subscribers
19.2K photos
558 videos
4.17K files
9.09K links
સરકારી ભરતી,પ્રાઇવેટ JOB, રોજેરોજ ના અગત્યના ન્યૂઝપેપર ના શૈક્ષણિક સમાચાર,પરિપત્રો,મટેરિયલ અને લેટેસ્ટ UPDATE માટે આજે જ જોડાઓ
Download Telegram
Downloads_Toll_Free_FAQ_GPRB_PART_2_Dt_10042024.pdf
132.8 KB
ગુજરાત પોલીસ ભરતી બોર્ડ અંતર્ગત અગત્યના પ્રશ્નો/જવાબો
#GPRB #Police
હવે ASI ની સીધી ભરતી નહિ થાય.
#Police
👍6
LRD અને PSI માટે અરજી પોર્ટલ 26,aug થી 09,sep સુધી ખુલશે.
#LRD #PSI #Police
👍8
પોલીસ ભરતીમાં ઓનલાઇન અરજી બાબતે અગત્યની સૂચનાઓ
#Police #PSI #LRD
4👍2
#Gujarat
#Police ભરતી માટે શારીરિક કસોટી ની તૈયારીઓ

શારીરિક કસોટી માટે મેદાન અંગેની માહિતી મંગાવવામાં આવી

નવેમ્બર મહિનામાં કસોટીનું આયોજન
👍7
👍14
રાજ્યમાં પોલીસ વિભાગમાં ખાલી પદોને લઈ મોટા સમાચાર.

🏛️ગુજરાત હાઇકોર્ટ સમક્ષ ગૃહ વિભાગ નો જવાબ રજૂ કરાયો.

🏛️આગામી 4 સપ્તાહમાં 2000 ખાલી પદો(પ્રમોશનલ) પર ભરતી પૂર્ણ કરાશે.

🏛️ખાલી પડેલ જગ્યા માટે સીધી ભરતી માટે પ્રક્રિયા શરૂ છે.
ઝડપથી આગળની પ્રોસેસ સ્થાયી અધ્યક્ષ મળતા શરૂ થશે.

#Police #Recruitment

https://x.com/YAJadeja/status/1864977078203875746?t=_M2t8hAHD0w-sNmaQrj93Q&s=35
👍4
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
#LRD
#PSI
#POLICE_Requtments
📌પોલીસ બેડામાં સપ્ટેમ્બર 2025 સુધીમાં સીધી ભરતી કરાશે.
👍3
#UPDATE
#PSI #LRD
#POLICE
LRD-PSI અત્યાર સુધી 800900+ ફોર્મ ભરાયા છે.
👍52
5_6215241599174057775.pdf
1 MB
#POLICE
#Syllabus
LRD ઇન્ડોર તાલીમ અભ્યાસક્રમ.
▬▬▬▬▬ஜ۩۞۩ஜ▬▬▬▬▬▬
PSI - LRD ભરતી માટે અત્યાર સુધીમાં અધધધધ 13,93,500થી વધુ અરજીઓ નોંધાઈ ચૂકી છે.

જે ઉમેદવારો હજી સુધી અરજી કરવાનું ચૂકી ગયા હોય, તેઓ માટે આજે છેલ્લો અવસર છે.
🕚 આજે રાત્રે 11:59 વાગ્યા સુધી અરજી કરી શકાશે.

#PSI #LRD #Police
#LRDRecruitment
#JobCrisis

https://x.com/i/status/2003477103661162639
📌 #Police/PSI
4
5_6253284993552883508.pdf
295.7 KB
#GPRB
#POLICE
#UPDATE
પો.સ.ઇ. કેડર અને લોકરક્ષક કેડરમાં એક થી વધુ (Multiple) અરજી કરનાર ઉમેદવારોની અરજીઓને રદ્દ કરવા બાબતેની જરૂરી સુચનાઓ.
4👌1
👮પોલીસ ભરતી બોર્ડ દ્વારા નવી ભરતીની જાહેરાત 😍

#police
#VACANCY
#PSI

🚥PSI (વાયરલેસ) 172 જગ્યા
🚥ટેક્નિકલ ઓપરેટર 698 જગ્યા
🌟કુલ 870 જગ્યા


🚥PSI(મોટર ટ્રાન્સપોર્ટ) 35 જગ્યા
🚥હેડ કોન્સ્ટેબલ ડ્રાઇવર 45 જગ્યા
🌟કુલ 80 જગ્યા
4
DOC-20260103-WA0057.
295.7 KB
#GPRB
#POLICE
#UPDATE
👉🏻પો.સ.ઇ. કેડર અને લોકરક્ષક કેડરમાં એક થી વધુ (Multiple) અરજી કરનાર ઉમેદવારોની અરજીઓને રદ્દ કરવા બાબતેની જરૂરી સુચનાઓ.
4