GCC JOB INFO
45.7K subscribers
18.7K photos
551 videos
4.02K files
8.96K links
સરકારી ભરતી,પ્રાઇવેટ JOB, રોજેરોજ ના અગત્યના ન્યૂઝપેપર ના શૈક્ષણિક સમાચાર,પરિપત્રો,મટેરિયલ અને લેટેસ્ટ UPDATE માટે આજે જ જોડાઓ
Download Telegram
👍4
5_6321254435855016389.pdf
234.5 KB
#UPDATE
Gujarat HC computer operator document Verification list.
#CCE_Group_B
#UPDATE

જાહેરાત ક્રમાક : ૨૧૨/૨૦૨૩૨૪, ગૃપ-B માટે તા. ૦૬-૦૮-૨૦૨૫ ના રોજ SEBC - Male ની સીટ સંપૂર્ણ ભરાઈ જવા બાબત.
2
#UPDATE
હાઇકોર્ટ બેલીફ ડોક્યુમેન્ટ વેરીફફિકેશન સ્થળ અને સમય.
#GSSSB
#UPDATE
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જા.ક્ર. 227/202425, પ્રોબેશન ઑફિસર , વર્ગ-૩ ની તા.12/10/2025 ના રોજ યોજાનાર MCQ-CBRT પધ્ધતિની સ્પર્ધાત્મક પરીક્ષાની હોલ ટીકીટ /કોલ લેટર ઉમેદવારો તા.03/09/2025 ના રોજ 14:00 કલાકથી ડાઉનલોડ કરી શકશે
https://t.me/gyansarthiofficial
3
#GSRTC
#UPDATE
દિવ્યાંગ કંડકટર ભરતી
2
BMC_2025_મહેકમ_ઊભું_કરવા_બાબત.pdf
30.2 MB
📌 BMC_2025_મહેકમ_ઊભું_કરવા_બાબત.
#BMC
#UPDATE
ભાવનગર મહાનગરપાલિકા ભરતી કેલેન્ડર વર્ષ ૨૦૨૫/૨૦૨૬
3
#GSSSB
#UPDATE
જાહેરાત ક્રમાંક: ૩૦૪/૨૦૨૫૨૬, ૩૦૨/૨૦૨૫૨૬, ૨૩૭/૨૦૨૪૨૫ અને ૩૧૧/૨૦૨૫૨૬, વર્ગ-૩ સંવર્ગોની સ્પર્ધાત્મક કસોટીની તારીખ અંગેની અગત્યની સૂચના.
3
1
#GSSSB
#UPDATE
વહીવટી કારણોસર મંડળ દ્વારા લેવામાં આવેલ નિર્ણય અન્વયે જા.ક.૩૦૨/૨૦૨૫૨૬ - સિનિયર વૈજ્ઞાનિક મદદનીશ, વર્ગ-૩ સંવર્ગની તા.૦૯/૧૧/૨૦૨૫ના રોજ લેવાનાર પરીક્ષા હવે તા.૨૩/૧૧/૨૦૨૫ ના રોજ લેવાનું નક્કી કરવામાં આવે છે.
7
6_wildlife_question_forum_24_09_2024.pdf
5.5 MB
વન્યજીવ પ્રશ્ન મંચ

#Forest
#EXAM
#Material
વન રક્ષકની તૈયારી કરતા ઉમેદવારો માટે ઉપયોગી સાહિત્ય. 👉 વન્યજીવ પ્રશ્ન મંચ
SEBC .pdf
114.4 KB
SEBC યાદી

#UPDATE
#LRD
#DOCUMENT_VERIFICATION
Letter for LRD Cast Verification
7
1019_1_1_CBRT_pariksha_paddhati.pdf
649.7 KB
#UPDATE
પંચાયત સેવા પસંદગી મંડળ સુધારા જાહેરાત.
5_6084912624758169570.pdf
649.7 KB
#UPDATE
પંચાયત સેવા પસંદગી મંડળ સુધારા જાહેરાત.
#GSSSB
#UPDATE
જાહેરાત ક્રમાંક: ૩૪૬/૨૦૨૫૨૬, એક્સ-રે આસિસ્ટન્ટ, જા.૬ ૩૫૨/૨૦૨૫૨૬ ડેન્ટલ ટેક્નિશીયન, જા.ક્ર. ૩૫૩/૨૦૨૫૨૬ રોયલ્ટી ઇન્સ્પેક્ટર અને જા.૬.૩૫૬/૨૦૨૫૨૬, સ્ટોર કીપર વર્ગ-૩ સંવર્ગોની સ્પર્ધાત્મક કસોટીની તારીખ અંગેની અગત્યની સૂચના.
#GPSSB
#UPDATE
#EXAM_Date

ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા વિવિધ સંવર્ગોની "ફક્ત દિવ્યાંગ ઉમેદવારો" માટેની સ્પર્ધાત્મક પરીક્ષાની તારીખ જાહેર કરવામાં આવી..

નોંધ : પરીક્ષા CBRT પદ્ધતિ અનુસાર લેવાશે
3
🔗 https://cdn3.digialm.com/EForms/configuredHtml/32791/95017/login.html
#GSSSB
#UPDATE
ઓપરેશન થિયેટર આસિસ્ટન્ટ બાબતે.
#GSSSB
#UPDATE
#SUB_Auditor
“પેટા હિસાબનીશ/સબ ઓડીટર”, વર્ગ-૩ અને “હિસાબનીશ, ઓડીટર/ પેટા તિજોરી અધિકારી/ અધિક્ષક”, વર્ગ-૩ સંવર્ગ જગ્યાઓ સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા મારફતે ભરવા માટેની સુધારા જાહેરાત.
2👏1