ViewFile (11).pdf
1.8 MB
વર્ગ-૩ સંવર્ગની તા.03/04-11-2025 ના રોજ લેવામાં આવેલ CBRT પરીક્ષાની Provisional Answer Key cum Response Sheet પ્રસિદ્ધ કરવા બાબતની અગત્યની સૂચના
#GSSSB
#CBRT
#GSSSB
#CBRT
❤1
980_1_1_AAE_2nd_Additional_PML.pdf
1.7 MB
Advt No .13 /202122 Additional Assistant Engineer (Civil) 2nd ADDITIONAL PROVISIONAL MERIT LIST
❤2
#GSSSB
#Answer_Key
મંડળ દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલ નીચે દર્શાવેલ તાંત્રિક સંવર્ગોની તા.૦૩/૧૧/૨૦૨૫ તેમજ તા. ૦૪/૧૧/૨૦૨૫ ના રોજ લેવામાં આવેલ CBRT પરિક્ષા ની Provisional Answer Key cum Response Sheet પ્રસિદ્ધ કરવા બાબતની અગત્યની સૂચના.
https://cdn3.digialm.com/EForms/configuredHtml/32791/95017/login.html❤2
*💥 રોજગાર ભરતી મેળો - સુરેન્દ્રનગર 💥*
જિલ્લા રોજગાર વિનિમય કચેરી-સુરેન્દ્રનગર દ્વારા આયોજીત ભરતી મેળો
👉Online Registration માટે અહિંયા આપેલ લીંકમાં રજિસ્ટ્રેશન કરીને હાજર રહેવુ.
https://forms.gle/Vmejcgg42XYW38RW6
📅 *તારીખ : ૦૭/૧૧/૨૦૨૫ ને શુક્રવાર*
⏰ *સમય : સવારે ૧૦:૩૦ કલાકે*
🏛️ *ભરતી મેળાનુંસ્થળ : જિલ્લા રોજગાર વિનિમય કચેરી-સુરેન્દ્રનગર*
☀️ઉપસ્થિત રહેનાર કંપની :
1. Windston Springs Pvt. Ltd. – Wadhwan
2. VINAYAK LECTRICAL INDUSTRIES
3. JAI GANESH AUTO CENTRE
4. Highly Electrical Appliances Limited
5. Suntara Cosmetic Pvt. Ltd.
🎤જગ્યાનું નામ :
1. Production Supervisor (Male)
2. LAB / QC Engineer (Male)
3. Computer Operator (Male)
4. Machine Operator (Male)
5. Assembling Worker (Female)
6. Sales Executive (Male )
7. Tele Caller (Female)
📙લાયકાત : ધો. 8 થી 12/ITI/Diploma/BE/Any Graduateતથા જાહેરાતમાં દર્શાવેલ જગ્યાને અનુરૂપ
📙પગાર : As Per Company Rule & Skill
📙વય મર્યાદા : 20-30 તથા જાહેરાતમાં દર્શાવેલ જગ્યાને અનુરૂપ
📙નોકરીનું સ્થળ : સુરેન્દ્રનગર, વઢવાણ, મેટોડા-બાવળા રોડ, અમદાવાદ,ખેડા,અમદાવાદ
(ઇન્ટર્વ્યુ સમયે બાયોડેટા તેમજ પાસપોર્ટ સાઇઝ્નાં ફોટોગ્રાફ્સ સાથે ઉપસ્થિત રહેવુ.)
☀️વધુ વિગત માટે નીચે દર્શાવેલ ટેલીગ્રામ ચેનલ તથા ઇન્ટાગ્રામમાં જોવા વિનંતી.

Google Docs
જિલ્લા રોજગાર વિનિમય કચેરી-સુરેન્દ્રનગર આયોજીત ભરતી મેળામાં ભાગ લેવા ઇચ્છુક ઉમેદવાર માટેનું રજીસ્ટ્રેશન
તા.૦૭/૧૧/૨૦૨૫ ને શુક્રવારનાં રોજ યોજાનાર ભરતી મેળો..
❤7