GCC JOB INFO
45.7K subscribers
18.8K photos
551 videos
4.02K files
8.96K links
સરકારી ભરતી,પ્રાઇવેટ JOB, રોજેરોજ ના અગત્યના ન્યૂઝપેપર ના શૈક્ષણિક સમાચાર,પરિપત્રો,મટેરિયલ અને લેટેસ્ટ UPDATE માટે આજે જ જોડાઓ
Download Telegram
Mangana-bad-Tarij-Jativar.pdf
71.6 KB
#TET #TAT
જિલ્લાવાર કેટેગરીવાર ખાલી જગ્યાઓ

Mangana-bad-Tarij-Jativar.
⚜️KISWA CAREER ACADEMY ⚜️
                             Gandhinagar
💢 સંચાલક : ડૉ.શહેઝાદ કાઝી
•───────────────•
   👨‍🏫 TET BATCH 👩‍🏫

  🔜  COMING SOON 🔜
•───────────────•
📌 ફોનથી રજિસ્ટ્રેશન ફરજિયાત.
📞 મો. 7226850500

🎓 FOLLOW Our TELEGRAM  ⤵️
https://t.me/Kiswa_Official_Gandhinagar

🔅 સ્પર્ધાત્મક પરીક્ષાની શ્રેષ્ઠતમ સંસ્થા 🔅
#KISWA #TET #KaziSir
▰▱                                          ▱▰
     ‼️ આજે સાંજે 7.00 વાગે  ‼️
              ☟ 🟢 લાઈવ 🟢

               એક નવો અધ્યાય
          🌀 ༺ ચક્રવ્યૂહ ༻ 🌀

  ➥ By: Dr.Shahezad Kazi Sir
                           &
       Shwetaba Rathod Ma'am

    ➲ 𝐘𝚘𝚞𝐓𝚞𝚋𝚎  𝐒𝚃𝚁𝙴𝙰𝙼𝙸𝙽𝙶
             ☟☟☟                  ☟☟☟
  https://www.youtube.com/live/qPTPjnslf5o?feature=share

                ♦️ ચક્રવ્યૂહ ♦️
                           ↧
   🔶 ONE STOP SOLUTION 🔶

              

︎ જાણો કેવી રીતે ...
▰▱▱▱▱▱▱▱▱▱▱▱▱▰
☞︎︎︎ FOLLOW OUR TELEGRAM
https://telegram.dog/Kiswa_Official_Gandhinagar

☞︎︎︎ FOLLOW YouTube Channel
https://youtube.com/@KISWACAREERACADEMY
👮GCERT - પ્રારંભ 👮
સામાજિક વિજ્ઞાન ધો- 6 થી 10

🔥પ્રથમ આવૃત્તિ 2023 🔥

વિદ્યાર્થી મિત્રો 7 દિવસ માટે
✴️Special Discount
45% OFF
💵 MRP : 399/-
⭕️ DISCOUNT PRICE: 220/-
➻ ODER NOW
👇
➥ મો. 9875171941 | 9510235172
༺━━━━━━━━━━━━━━༻
👉BUY ONLINE FROM
OUR APP & WEBSITE

✜ FOLLOW OUR TELEGRAM
https://t.me/Kiswa_Official_Gandhinagar
#gcert #psi #constable #gpsc #cce #asi #tat #Tet #kiswa #gandhinagar #gpssb #HighCourt #governmentexams #kazisir #talati #mcqseries #currentaffairs #maruguajarat
#વિદ્યા_સહાયક ધોરણ 1 થી 8 ની બાકી જગ્યાઓની સંયુકત જાહેરાત આવશે...

👉🏻12500 જેટલી જગ્યાઓની જાહેરાત 1 નવેમ્બરે નાં રોજ પ્રસિદ્ધ કરવા રાજ્ય સરકારની મંજૂરી લેવા ફાઈલ મૂકવામાં આવી છે.

📌 24700 ની સંપૂર્ણ જગ્યા ભરાવવા
#ક્રમિક_ભરતી થવી ખૂબ જરૂરી છે.ક્રમિક ભરતી થશે તો મહત્તમ જગ્યા ભરાશે.

(5700 જૂના શિક્ષક + 1200 આચાર્ય = 6900
#બદલી_ને_ભરતી કહી દીધી છે.)

📌 ક્યાં
#વિષયમાં અને #કેટેગરીમાં કેટલી જગ્યા છે? એના માટે લડો છો એના કરતાં 6900 જગ્યા વધારો માટે આગળ આવો.

#Gujarat #TET

https://x.com/YAJadeja/status/1850794316333223983?t=EQZYQQzAXlqPNzQlL5ZKiA&s=35
👍5
#TET #PML
આંકડાઓ માં ભૂલ લાગી રહી છે.

કામ ચલાઉ મેરીટ યાદીમાં
ધોરણ 1-5 ની 5000
અને
ધોરણ 6 -8 ની 7000
જગ્યાઓ ગણવી

https://x.com/YAJadeja/status/1892210539792830666?t=eHn80ivuiJtyg108z9wFug&s=35
👍6
🔥 SMART EDUCATION CENTER BHAVNAGAR ને સફળતાના 11 વર્ષ પૂર્ણ થવા બદલ વિધાર્થીઓ માટે સપ્રેમ ભેટ 🔥

💥 Application ના તમામ Course (Video+Test+Materials) સંપૂર્ણ ફ્રી....💥

🎊 આટલા કોર્સ સંપૂર્ણ ફ્રીમાં મળશે... બધા જ વિડીયો બધી જ ટેસ્ટ સાથે...🎊

👉 મુખ્ય સેવિકા,
👉 TAT-S/HS & TET–1/2,
👉 Special Education TET-1/2,
👉 સંપૂર્ણ ગુજરાતી વ્યાકરણ અને ભાષા
(For All Competitive Exams),
👉 સંપૂર્ણ અંગ્રેજી વ્યાકરણ
(For All Competitive Exams)

વધુ માહિતી માટે આ વીડિયો જોઈ લો...

https://youtu.be/2KzKNzmSWvI?si=UIRgWElY2yT7KKWn

તમામ વિદ્યાર્થીઓ સુધી આ માહિતી પહોંચાડો અને
બીજા ની મદદ કરો
કારણ કે મદદ જેવી કોઈ સેવા નથી...🙏🙏🙏
👍2
#Vidhaya_Sahayak
#TET
👉વિદ્યાસહાયક.

કચ્છ જિલ્લામાં વિધાસહાયકની સ્પેશિયલ ભરતી અંતર્ગત ધોરણ- 1 થી 5 ગુજરાતી માધ્યમની 2500 જગ્યાઓ માટે આવેલ અરજીઓની કામચલાઉ મેરીટ યાદી vsb.dpegujarat.in વેબ સાઇટ પર આજ રોજ તા.04/08/2025 ના રોજ સાંજના 6:30 કલાકથી જોઇ શકાશે.
1
#TET_2
🛑ધોરણ 6 થી 8 વિદ્યા સહાયક સામાન્ય ભરતી સૂચના

📌જેઓ એ જ્ઞાન-સહાયક કે અન્ય ચાલુ નોકરી દરમ્યાન નિયમિત અભ્યાસ કરેલ છે અને તેઓએ આ બાબત જાહેર કરેલ નથી તેઓ માટે અગત્યની સૂચન👇🏻

📌જે ઉમેદવારોને તા. ૧૩/૦૮/૨૫ થી તા. ૨૧/૦૮/૨૫ દ૨મ્યાન રૂબરૂ સુનાવણી માટે બોલાવેલ છે ""તે સિવાયના"" ઉમેદવારો કે જેઓએ જ્ઞાનસહાયક કે અન્ય ચાલુ નોકરી દરમિયાન નિયમિત અભ્યાસથી લાયકાત મેળવેલ હોય તેવા જે તે જિલ્લાના ધોરણ-૬થી ૮ ના વિધાસહાયક ભરતીના ઉમેદવારોએ નીચે જણાવેલ સમયપત્રક અને સામેલ યાદી મુજબના જરૂરી આધાર-પુરાવા સાથે સમિતિ સમક્ષ સ્વેચ્છાએ રૂબરૂ ઉપસ્થિત રહી શકશે.

https://x.com/YAJadeja/status/1958026553398366580?t=qSnGL23DVQwrhA0_g0ll-Q&s=19
📌 #TET-TAT_UPDATE
4
upper-primary-maths (3).pdf
3.9 MB
#TET #MERIT LIST
ગણિત વિજ્ઞાન ધોરણ 6 થી 8 મેરીટ લિસ્ટ.
1