GCC JOB INFO
45.7K subscribers
18.7K photos
551 videos
4.02K files
8.96K links
સરકારી ભરતી,પ્રાઇવેટ JOB, રોજેરોજ ના અગત્યના ન્યૂઝપેપર ના શૈક્ષણિક સમાચાર,પરિપત્રો,મટેરિયલ અને લેટેસ્ટ UPDATE માટે આજે જ જોડાઓ
Download Telegram
#Vidhaya_Sahayak
#TET
👉વિદ્યાસહાયક.

કચ્છ જિલ્લામાં વિધાસહાયકની સ્પેશિયલ ભરતી અંતર્ગત ધોરણ- 1 થી 5 ગુજરાતી માધ્યમની 2500 જગ્યાઓ માટે આવેલ અરજીઓની કામચલાઉ મેરીટ યાદી vsb.dpegujarat.in વેબ સાઇટ પર આજ રોજ તા.04/08/2025 ના રોજ સાંજના 6:30 કલાકથી જોઇ શકાશે.
1