GCC JOB INFO
37.8K subscribers
9.56K photos
266 videos
1.58K files
5.38K links
સરકારી ભરતી,પ્રાઇવેટ JOB, રોજેરોજ ના અગત્યના ન્યૂઝપેપર ના શૈક્ષણિક સમાચાર,પરિપત્રો,મટેરિયલ અને લેટેસ્ટ UPDATE માટે આજે જ જોડાઓ
Download Telegram
#CCE_Review
#Day-5

📌Venn diagram ::01
📌Syllogism::02
📌Number series::4
📌Visual reasoning 6&7 questions hata
📌B r time magi le aevu hatu
📌Gujarati selu hatu
📌Total::60 attempt karya
📌Math's moderate hatu
#CCE_Review
#Day-5

📌Today CCE question📌
(Q1) X⁶=3²⁴ then x=?
(1) 27
(2) 81
(3)729
(4)243
(Q2) 44 , 48 , 52 ક્રમિક 20 પદોનો સરવાળો

📌સુનિતા ના માતાના પતિ ના સસરા ની એકમાત્ર પુત્રી નો સુનિતા સાથે શું સંબંધ થાય??

📌Chaotic antonyms

📌ટાઢું નો વિરોધી

📌અલગ પડતું શોધો
4+7
6+5
2+5
8+3

📌અલગ પડતું શોધો
241-238
237-235
267-264
338-335

📌ઇન્દ્ર નું વન?
નવીનતમ નું વિરોધી
(A) પ્રાચીન
(B) અર્વાચીન




📌Gujarati esay  : 90% 
Resoning:  easy  2 (series and લોહીના  સબંધ  ટાઇમ  માગે)    બાકી તો 30 marks  avi  jay  syllogism -3   kon motu kon namu-4   di-4 ekdum esay 

Maths : 50-50%   આજે  ગુણોતર  and સાદુંરૂપ  વધારે હતું ટ્રેન bot   lcm na dakhla 
English : hard  
Overall:   60 70 Tic thayi jay



📌1 અંતેનિહિર્ત આક્રતી માં
૧ series ma
2 ma confim bhul hoi em lagyu




📌All over paper Moderate કહી શકાય તેવું હતું.
*CCEમાં પૂછાય શકે તેવા Paper Cutting & Folding ના પ્રશ્નો*

*📔તો ચાલો લાઈવ પ્રેક્ટિસ કરીયે 📚*

*અચૂક જોવો⬇️⬇️*
👉https://www.youtube.com/live/Ri2RA6qpGCs?si=XK-hwRRTlXhMdl4p

*👍🏻લાઈક અને શેર કરવાનું ભુલાય નઈ*
#CCE_Review
#Day_6
📌Maths moderate
simplification
percentage
train
boat
proffit loss
Reosaning visual reasoning na question bavujj hata series easy hati
📌English hard most of anto syno and passage
📌Gujarati easy

📌Another Students Review Analogy na 4 question
Mirror nd water image 4-5
Blood raltion 3-2
Reasoning ma 8 question time mangi le aegav Aeva
Maths 10 questions easy
1, Average
2, Bij ganit
3, LCM hcf 2 example easy hata
Series 3 thi5
2 gap vali 1 fibolik series
#CCE_Review
#Day_6
📌Maths moderate
simplification
percentage
train
boat
proffit loss
Reosaning visual reasoning na question bavujj hata series easy hati
📌English hard most of anto syno and passage
📌Gujrati easy 15 pura aave aevu
Samanarthi - Dharti
Virudharthi - આમન્ત્રણ
કાવ્ય નુ યોગ્ય શીર્ષક આપવો 1 પ્રશ્ન

શીર્ષક આપવો 1 પ્રશ્ન
શબ્દસમુહ - જે નાશ પામતુ નાથી તે
નિકટ નુ વિરુદ્ધાર્થી
અઠવાડિયું -જોડણી
2 પ્રશ્ન ગુજરાતી થી અંગ્રેજી અનુવાદ
1 કર્મની વાક્ય મા અનુવાદ
📌Another Students Review Analogy na 4 question
Mirror nd water image 4-5
Blood raltion 3-2
Reasoning ma 8 question time mangi le aegav Aeva
Maths 10 questions easy
1, Average
2, Bij ganit
3, LCM hcf 2 example easy hata
Series 3 thi5
2 gap vali 1 fibolik series
📌Maths na question 15 aeva easy 15 time mange aeva hta thoda
Reasoning na question easy hta
Gujrati Pan easy j hatu
English fakra vala hta questions hard
Reasoning na 3 question time mange aeva hta

https://t.me/gyansarthiofficial/23514
#CCE_Review
#Day_6

∆ આકૃતિવાળા 6 question
3 mirror image
3 complete series

( બધા પ્રશ્નોમાં સ્ક્રોલ કરીને જોવું પડતું હતું એટલે સમય હતો હતો.)

∆Blood રિલેશન
3
જેમાંથી 2 M+N,M-N વાળા હતા

∆નંબર સીરીઝ
4
બે સરળ અને બે થોડું વિચારવાળો

∆Analogy
4
2 સરળ અને
1 થોડું ધ્યાનથી જવાબ આવી જાય
1 માં કઈ ખબર જ ન પડી

∆આંકડા સંબંધિત
૫ પ્રશ્નો
•એકમ દશક સ્થાનની અદલાબદલી કરીને સૌથી મોટી કઈ
•શતક અને દશકના સ્થાનની અદલાબદલી કરીને બીજી સૌથી મોટી સંખ્યાના એકમનો અંક શું
૨ પ્રશ્નો આપેલ સંખ્યાને ઉતરતા ક્રમમાં લખતા કયા અંકો તેની જગ્યા પર જ રહે છે.

∆ ડેટા ઇન્ટરપ્રિટેશન
4 પ્રશ્નો
1. લાઈન ગ્રાફ પરથી હરિયાણાના પુરુષ અને ગુજરાતની મહિલાના સંખ્યાનો ગુણોત્તર
2. અલગ અલગ ચાર કંપનીઓના ટ્રકના ઉત્પાદનની સંખ્યા આપી હતી અને તેમાં વર્ષ દરમિયાન કેટલું વેચાય છે તે માહિતી આપેલ હતી. આ ડેટા પરથી કુલ કેટલા ટ્રકો સેલ નથી થયા તે ગણવાના હતા.
3. એક ટેબલ ફોર્મ માં રોકાણકાર ની માહિતી આપી હતી તેમાં સચિનના કુલ રોકાણની સંખ્યા માંગેલ હતી.
4. બાર ડાયાગ્રામમાં માર્ચ મહિનાની વિગતો આપેલ હતી અને તે પરથી કંઈક શોધવાનું કીધું હતું જે ઇઝી હતું.

∆Syllogism
2 પ્રશ્નો હતા.
1. બધા પક્ષી પ્રાણી છે બધા પ્રાણી જીવી જ છે.
2. ઘડો, બાલટી ,બરણી અને ડોલ આ ચાર વિશે નકાર કથનો હતા.

ઉંમર
2 પ્રશ્નો
1. પિતાની ઉંમર પુત્રી કરતા 30 ગણી છે ત્રણ વર્ષ પછી પિતાની ઉંમર પુત્રીની ઉંમર કરતાં સાત ગણી થાય તો પિતાની હાલની ઉંમર શોધો.

https://t.me/gyansarthiofficial/23515
#CCE_Review
#Day_6

📌
Gujarati
1. ધરતીનું સમાનાર્થી
2. આમંત્રણ નો વિરુદ્ધાર્થી
3. અઠવાડિયું જોડણી
4. વિજયયાત્રા વિગ્રહ
5. આત્મકથા લખવી એ વેસ્ટન સંસ્કૃતિ છે આનું અંગ્રેજીમાં રૂપાંતર
6. મને આત્મકથા લખવા માટે મારા મિત્રોએ સલાહ આપી હતી એનું અંગ્રેજીમાં ભાષાંતર
7. માધવ ક્યાંય નથી વનમાં કાવ્યનું શીર્ષક
📌
Maths
1) બે સંખ્યાનો ગુણાકાર અને ગુ.સા.અ આપેલ હતું અને લસાઅ શોધવાનું કીધું
2) મિશ્રણના બે દાખલા હતા
3) સમાંતર શ્રેણીનું એક પદ આપ્યું હતું અને એમાં પ્રથમ પદ શોધવાનું કીધું હતું
4) સમાંતર શ્રેણીનું તફાવત, પ્રથમ પદ અને 42 માં પદ નું સરવાળો શોધવાનું કીધું હતું
5) ટકાવારીના ત્રણ ચાર, પ્રશ્ન હતા


https://t.me/gyansarthiofficial/23516
#CCE
#Day_7
#CCE_Review
Shift -1
📌15/04/2024

📌GUJARATI
તકસાધુ સમાસ - ઉપપદ
કોહિનૂર - જોડણી
ટોચ નો વિરુધી - તળેટી
ઉપયુક્ત - સંધી
ભેંસો નું ટોળું - શબ્દ સમૂહ
સમીપ - સમાનાર્થી પાસે
મારા પિતા ની તબિયત હમણાં ખરાબ રહે છે. નું translation
1- કર્તરી માંથી કર્મણી કરો

📌REASONING
Ven Diagram
-બેટ,ગાર્ડન ,તારા
-કલકતા , પશ્ચિમ બંગાળ, ભારત
-મગ, વાંદરાં,.......
1-water image
3- mirror image
3-છુપી આકૃતિ ના
2- સિલોગ્સ

📌Data interpretation -3
વિદ્યાર્થી માંથી કોઈ એક ના કુલ ગુણ,ગુણ ના સરેરાસ ની ટકાવારી , ગુણોત્તર વાળા પ્રશ્નો

📌Series -3
39,41,39,43,39,?,?
10,20,23,46,49,?,?
4- simplification
3- blood relation
Maths na yad nathi pan 5-6 question sivay easy hata
Mare 79 attempt thya she
Baki ne 60-65 ne a to thaya hata
#Day_7
#CCE
#CCE_Review
2 -3 water mirror
4 arithmetic reasoning
No direction quetion
3 blood relation
2 Syllogism
Analogy sav easy hata 3 4
1 find figure
1 seriese figure based
Maths
1 2 ap gp
2 3 profit loss
Percentage 2
1 hard ratio
Calculation based vadhare hata ratio ma
English
2 sentence jumbed
1 RC
1 title
2 synonyms
1 antynoms
Para parthi
Article 1
Preposition 1
Gujrati
1 jodni
2 sandhi
1 samas
2 kavya parthi saval
Smanarthi
Virudarthi
Kehvat
Sabd samuh badha 1 -1 hata



📌ગુજરાતી

કલેન્દુ સંધિ
પરમાર્થ ની સંધી છૂટી પાડવાની હતી
ભેંસોનું ટોળું - ખાંડું
મરણમુક્ત સમાસ વિગ્રહ

રિજનીંગ

📌વેન ડાયાગ્રામ સાવ સહેલા
સમ સમ્બન્ધ
સિરીઝ
DI

📌ગુજરાતી અને રિજનીંગ સાવ સહેલું હતું કોઈ એ ટેન્શન લેવું નહીં.. ગણિત અને અંગ્રેજી માં ૫૦-૫૦ સહેલું કહી સકાય સાવ અઘરું પણ નથી આવતુ
#CCE
#Day_7
#CCE_Review
Shift -1
📌15/04/2024

📌GUJARATI
તકસાધુ સમાસ - ઉપપદ
કોહિનૂર - જોડણી
ટોચ નો વિરુધી - તળેટી
ઉપયુક્ત - સંધી
ભેંસો નું ટોળું - શબ્દ સમૂહ
સમીપ - સમાનાર્થી પાસે
મારા પિતા ની તબિયત હમણાં ખરાબ રહે છે. નું translation
1- કર્તરી માંથી કર્મણી કરો

📌REASONING
Ven Diagram
-બેટ,ગાર્ડન ,તારા
-કલકતા , પશ્ચિમ બંગાળ, ભારત
-મગ, વાંદરાં,.......
1-water image
3- mirror image
3-છુપી આકૃતિ ના
2- સિલોગ્સ

📌Data interpretation -3
વિદ્યાર્થી માંથી કોઈ એક ના કુલ ગુણ,ગુણ ના સરેરાસ ની ટકાવારી , ગુણોત્તર વાળા પ્રશ્નો

📌Series -3
39,41,39,43,39,?,?
10,20,23,46,49,?,?
4- simplification
3- blood relation
Maths na yad nathi pan 5-6 question sivay easy hata
Mare 79 attempt thya she
Baki ne 60-65 ne a to thaya hata
#Day_7
#CCE
#CCE_Review
2 -3 water mirror
4 arithmetic reasoning
No direction quetion
3 blood relation
2 Syllogism
Analogy sav easy hata 3 4
1 find figure
1 seriese figure based
Maths
1 2 ap gp
2 3 profit loss
Percentage 2
1 hard ratio
Calculation based vadhare hata ratio ma
English
2 sentence jumbed
1 RC
1 title
2 synonyms
1 antynoms
Para parthi
Article 1
Preposition 1
Gujrati
1 jodni
2 sandhi
1 samas
2 kavya parthi saval
Smanarthi
Virudarthi
Kehvat
Sabd samuh badha 1 -1 hata



📌ગુજરાતી

કલેન્દુ સંધિ
પરમાર્થ ની સંધી છૂટી પાડવાની હતી
ભેંસોનું ટોળું - ખાંડું
મરણમુક્ત સમાસ વિગ્રહ

રિજનીંગ

📌વેન ડાયાગ્રામ સાવ સહેલા
સમ સમ્બન્ધ
સિરીઝ
DI

📌ગુજરાતી અને રિજનીંગ સાવ સહેલું હતું કોઈ એ ટેન્શન લેવું નહીં.. ગણિત અને અંગ્રેજી માં ૫૦-૫૦ સહેલું કહી સકાય સાવ અઘરું પણ નથી આવતુ
#Day_7
#CCE
#CCE_Review
#....15/04 (12:00 થી 1:00 શિફ્ટ)
•૪/૫ સમસબંધ
•૪/૫ શ્રેણી(બધી ગેપ વાળી)
•૪/૫ જલ પ્રતિબિંબ
•૩/૪ D.I(1 ટોટલ વાળી ૧ સરેરાશ વાળી ૧ તફાવત વાળી)
•3 DATA SUFFICIENCY
•૪/૫.  ÷×+- વાળા (p=x Q=÷ etc...)
         (૨ અઘરા હતા પેલા ઓપ્શન માં ક્યું સાચું)
•૩ પ્રશ્ન મોટી કોણ નાની કોણ
•૨ સિલોંગ
•૨ પ્રશ્ન કેટલાક R S છે એવા

રેસોનિંગ સહેલું
_

• ૨/૩ ટકાવારી  (સહેલા)
• ૨/૩ નફો ખોટ (midium)
• ૧ હોડકી
• ૨ ટ્રેન ના
• ૨/૩ ગુણોત્તર
• ૧ ગુ સા આ નો
• ૨ સરેરાશ
       (૧૭ મી મેચ માં ૮૭ રન કર્યા પાછળની બધી માં ૪ રન નો વધારો એ પ્રશ્ન)
       (વાર મુજબ તાપમાન તેનું સરેરાશ)
•૧ મિશ્રણ
• ૨ ઉંમર સબંધિત (ગુણોત્તર)

ગણિત થોડું time માંગી લે તેવું અને અઘરું લેવલ

_
૨ સમાસ (ત્રિશૂળ,બહુરૂપી)
૧ જોડણી
૨ સમાનાર્થી
૧ ફકરા પરથી
૩ સંધી
૧ કહેવત
૧ શુદ્ધ વાક્ય


1-synonym
2 preposition
4 question compression(Hard)
1 tense
1 Article
1 translation (Long sentance)

__

English (Hard)
Gujarati (Medium)
Reasoning(Easy)

Maths(Medium- લાંબા પ્રશ્ન માં time બગાડવો નહિ ગણિત માં)
All Over Hard 👍

               
According Rajkot Metoda shift Student....... 60/62 Tick.....
#Day_7
#CCE
#CCE_Review
15/04/24
Shift 3:00 to 4:00
Reasoning - Eassy to moderate
30 que Eassy
5 medium
5 jeva thoda lengthy
Maths - Thodu hard khi shakay pan sari taiyari hoy to 20 Aram thi thai jay

English - Hard , Comprehension bau j lengthy vanchva thi pan na avde evu
Pan ema b sari taiyari hoy to 6-7 attend kri shakay Eva

Gujarati- Eassy 12 to avde Eva j hta, 3 jeva que nu thodu level htu

Me total 80 attempt karya
✍️Meet Chaudhary
#CCE
📌મોકૂફ રાખવામાં આવેલ પરીક્ષા કાર્યક્રમ અંગેની જાહેરાત