GCC JOB INFO
45.9K subscribers
19.2K photos
558 videos
4.18K files
9.1K links
સરકારી ભરતી,પ્રાઇવેટ JOB, રોજેરોજ ના અગત્યના ન્યૂઝપેપર ના શૈક્ષણિક સમાચાર,પરિપત્રો,મટેરિયલ અને લેટેસ્ટ UPDATE માટે આજે જ જોડાઓ
Download Telegram
👉 GSSSB PO Update
👍7
યુ.જી.વી.સી.એલ એપ્રેન્ટીસ લાઇનમેન ભરતી બાબત....
યુ.જી.વી.સી.એલ સર્કલ ઓફિસ, મહેસાણા દ્વારા એપ્રેન્ટીસ લાઇનમેનની ભરતી બહાર પડેલ છે. આઇ.ટી.આઇ વાયરમેન/ ઇલેક્ટ્રીશીયન (ધો.૧૦ પાસ સાથે) લાયકાત ધરાવતા ઉમેદવારોએ અનુબંધમ પોર્ટલ પર લોગીન કરી સર્ચ જોબમાં UGVCL CIRCLE OFFICE MEHSANA પર જોબ એપ્લાય કરવાનું રહેશે. એપ્લાય કરતાં તકલીફ જણાય તો રોજગાર કચેરી, મહેસાણાનો સંપર્ક સાધી શકો છો.
છેલ્લી તારીખ:-૩૦/૧૦/૨૦૨૫ છે.
જિલ્લા રોજગાર કચેરી,
બ્લોક નં.૧, બહુમાળી સંકુલ,
મહેસાણા
5👌5
🔥3
😍2
7
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
The EduMall is not just a place, it's a mission.

The EduMall

229, Suyash Solitaire, Kudasan

Near Podar International Schoonpact, Gandhinagar

www.theedumall.com

85115 50150
6
5_6262331792406092090.pdf
185.5 KB
#GSSSB
#SANITARY_INSPECTOR
ગૌણ સેવા પસંદગી મંડળ જાહેરાત ક્રમાંકઃ૩૦૮/૨૦૨૫૨૬ મ્યુનિસિપલ સેનેટરી ઈન્સ્પેક્ટર, વર્ગ-૩ (દિવ્યાંગ ભરતી) સંવર્ગમાં પરીક્ષા ફી ભરેલ નથી તેમજ ડુપ્‍લીકેટ અરજીપત્રક રજીસ્‍ટર્ડ કરવાના કારણસર રદ કરવામાં આવેલ અરજીપત્રકોની યાદી.
https://t.me/gyansarthiofficial
upper-primary-socialscience (4).pdf
2.7 MB
upper-primary-socialscience (4).pdf
3
#GSSSB
#UPDATE
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જા.ક્ર. 227/202425, પ્રોબેશન ઑફિસર , વર્ગ-૩ ની તા.12/10/2025 ના રોજ યોજાનાર MCQ-CBRT પધ્ધતિની સ્પર્ધાત્મક પરીક્ષાની હોલ ટીકીટ /કોલ લેટર ઉમેદવારો તા.03/09/2025 ના રોજ 14:00 કલાકથી ડાઉનલોડ કરી શકશે
https://t.me/gyansarthiofficial
3
2025-08-25-0.3155566123853779 (1).pdf
9.7 MB
#AMC
#SANITARY_INSPECTOR

#AMC_By_Laws

📌જે કલમો અને વ્યાખ્યાઓ હાઈલાઈટ કરી છે તે તમામ પહેલા તૈયાર કરવી..
📌પેટા નિયમો GPMC Act મુજબ બનાવામાં આવે છે જેમાં મહાનગરપાલિકા ને લગતા સ્થાનિક નિયમાવલી હોય છે,
📌જેનો અમલ અને સંચાલન મહાનગરપાલિકા દ્વારા જ કરવામાં આવતો હોય છે.

.
#GPSC
#STI
રાજ્ય વેરા નિરીક્ષક