SSC Delhi Police દ્વારા Head Constable (AWO/TPO) – (Assistant Wireless Operator / Tele-Printer Operator) માટે ભરતી બહાર પાડવામાં આવી છે.
આ ભરતી માટે કુલ 552 જગ્યાઓ ઉપલબ્ધ છે.
ઉમેદવાર પાસે 12th (વિજ્ઞાન અને ગણિત) પાસ હોવું જરૂરી છે અથવા NTC (Mechanic-cum-Operator Electronic Communication System) પ્રમાણપત્ર હોવું જોઈએ.
સાથે જ કમ્પ્યુટર કાર્યમાં કુશળતા અને અંગ્રેજી વર્ડ-પ્રોસેસિંગ સ્પીડ 1000 કી ડિપ્રેશન / 15 મિનિટ હોવી આવશ્યક છે.
ઉંમર મર્યાદા 18 થી 27 વર્ષ (01/07/2025 સુધી) નક્કી કરવામાં આવી છે.
પગાર શ્રેણી ₹25,500 થી ₹81,100 (પે લેવલ-4) રહેશે.
નોટિફિકેશન 24 સપ્ટેમ્બર 2025ના રોજ જાહેર થયું છે અને અરજી કરવાની છેલ્લી તારીખ 15 ઓક્ટોબર 2025 છે.
પસંદગી પ્રક્રિયા હેઠળ પ્રથમ લખિત પરીક્ષા, ત્યાર બાદ શારીરિક કૌશલ્ય પરીક્ષા (PET/PMT), પછી ટાઇપિંગ/કમ્પ્યુટર સ્કિલ ટેસ્ટ, ત્યાર બાદ દસ્તાવેજ ચકાસણી અને અંતે મેડિકલ પરીક્ષા લેવામાં આવશે.
https://gccjobinfo.com/ssc-delhi-police-head-constable-recruitment-2025/

❤12
2369.pdf
177 KB
નેશનલ હેલ્થ મિશન અંતર્ગત કચ્છ જિલ્લામાં ફિમેલ હેલ્થ વર્કર ની ૯ જગ્યાઓ પર ૧૧ માસ કરાર આધારિત ભરતી
Gsssb Sanitary inspector Ph.pdf
1.9 MB
જાહેરાત ક્રમાંકઃ૩૦૮/૨૦૨૫૨૬, મ્યુનિસિપલ સેનેટરી ઈન્સ્પેક્ટર, વર્ગ-૩, સંવર્ગના ઉમેદવારોએ સ્પર્ધાત્મક પરીક્ષાના કોલ લેટર ડાઉનલોડ કરવા તથા દિવ્યાંગ ઉમેદવારો માટે લહિયો/વળતર સમય મેળવવા બાબતે અગત્યની જાહેરાત.
❤1
અમદાવાદ કોર્પોરેશન માં કરાર આધારિત નર્સ પ્રેક્ટિશનર ઇન મિડવાઈફરી માં 58 જગ્યા
ફોર્મ ભરવા માટે - 3/10/2025 થી 13/10/2025
ફોર્મ ભરવા માટે લિંક - https://ahmedabadcity.gov.in

📌 RRB ALP FINAL SCORE CARD RELEASED
https://rrb.digialm.com/EForms/loginAction.do?subAction=ViewLoginPage&formId=91195&orgId=1181