દર્શાવેલ રોજગાર ભરતીમેળામાં વધુમાં વધુ ઉમેદવારોને ભાગ લેવા જણાવવામાં આવે છે. @AnubandhamGOG
@DETGujarat @GujLabEmpDept
@ADEjamnagar @LabourMinistry
#Employmentofficejamnagar #Rojgarofficejamnagar #Jobfair2023 #Jamnagar #Megajobfair #Job #careers
Model Career Center Jamnagar

તમારી કારકિર્દીની તકો ખોલો! ITI, SSC, અને HSC થયેલ માટે નવી નોકરીઓનું સ્વાગત છે. ઉજ્જ્વળ ભવિષ્યની તરફ પહેલો પગલાં ભરો.
#apprentice #job #itirajpipla
#iti #campusinterview
#apprentice #job #itirajpipla
#iti #campusinterview
શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ, હસ્તકની રોજગાર અને તાલીમ નિયામકશ્રી ની કચેરી, ગાંધીનગર દ્વારા સંચાલિત મદદનીશ નિયામક રોજગારની કચેરી અમદાવાદ તેમજ સમાજવિદ્યા ભવન,ગુજરાત યુનિવર્સિટી,અમદાવાદ ના યુક્ત ઉપક્રમે આયોજિત રોજગાર ભરતી મેળો યોજાશે,
📅તા ૦૪/૦૯/૨૦૨૫
⏰સમય:- સવારે ૧૧:૩૦ કલાકે
🏛️ભરતી મેળાનું સ્થળ:- સમાજવિદ્યા ભવન, ગુજરાત યુનિવર્સિટી કેમ્પસ, નવરંગપુરા અમદાવાદ
📙 લાયકાત:- ધોરણ ૧૦ પાસ, ૧૨ પાસ, ગ્રેજ્યુએટ, આઈટીઆઈ, ડીપ્લોમાં, ડીગ્રી વગેરે જેવી શૈક્ષણિક લાયકાત
📙 પગાર :- નિયમ મુજબ
ઉપરોક્ત ભરતી મેળામાં રોજગાર મેળવવા ઉત્સુક ઉમેદવારોએ બાયોડેટાની કોપી તેમજ આધાર કાર્ડ સાથે ઉપરોક્ત સ્થળ પર ઉપસ્થિત રેહવા મદદનીશ નિયામક રોજગાર ની કચેરી, અમદાવાદ દ્વારા જણાવવામાં આવે છે,
#jobsearch #anubandham #amdavadcity #employment #rojgar #jobopportunities #vacancy #gujarat #mcc #ahmedabadcity #naroda #government #industry #virał #job #naukri #employment #gujarat #ahmedabadnews #ahmedabadmirrorofficial

❤3🙏1