સરદાર પટેલ લોક પ્રશાસન સંસ્થા (SPIPA) દ્વારા UPSC સિવિલ સર્વિસીસની પ્રિલિમિનરી પરીક્ષા-2026 માટે સાપ્તાહિક મોક ટેસ્ટનું આયોજન; મોક ટેસ્ટ માટે ઉમેદવારો તા. 16/01/2026થી ઓનલાઇન રજિસ્ટ્રેશન કરી શકશે…
મોક ટેસ્ટમાં ભાગ લેવા માટે SPIPA - અમદાવાદ અને ગાંધીનગર ઉપરાંત વડોદરા, સુરત, રાજકોટ, અમદાવાદ અને મહેસાણા પ્રાદેશિક તાલીમ કેન્દ્રોમાં અગાઉ પ્રવેશ મેળવેલ હોય અને જેમણે પોતાની ડિપોઝિટ પરત મેળવેલ નથી, તેવા ઉમેદવારોએ તા. 16/01/2026થી કચેરી સમય દરમિયાન અસલ ડિપોઝિટ પહોંચ રજૂ કરીને સંબંધિત કેન્દ્ર પર ઓનલાઇન રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે; જે ઉમેદવારોએ અગાઉ ડિપોઝિટ પરત મેળવી લીધી છે અથવા જેઓ SPIPAના વર્તમાન તાલીમ કાર્યક્રમમાં જોડાયેલા નથી, તેવા બાહ્ય ઉમેદવારો પણ ₹1000 રજિસ્ટ્રેશન ફી ભરીને આ મોક ટેસ્ટમાં ભાગ લઈ શકશે.

❤1
પંચાયત_વિભાગ_દ્વારા_તારીખ_130126_ના_રોજ_લેવાયેલ_મુખ્ય_સેવિકા_સંવર્ગ.pdf
6.2 MB
📌 પંચાયત વિભાગ દ્વારા તારીખ 13/01/26 ના રોજ લેવાયેલ મુખ્ય સેવિકા સંવર્ગ નું પ્રશ્નપત્ર.
❤2
ViewFile_260115_145450.pdf
3 MB
#GSSSB
માર્ગ અને મકાન વિભાગ હેઠળની વિવિધ વર્તુળ કચેરીઓ હસ્તકના વર્ક આસીસ્ટન્ટ, વર્ગ-૩ સંવર્ગની સીધી ભરતીથી ભરવા માટેની મંડળની જાહેરાત ક્રમાંક:૩૫૫/૨૦૨૫૨૬, વર્ક આસીસ્ટન્ટ, વર્ગ-૩ની વિગતવાર જાહેરાત

#SPIPA
#MOCK_TEST
📌SPIPA દ્વારા ૧૨મી મે સુધી દર બુધવારે મોક ટેસ્ટ યોજવામાં આવશે
📌અમદાવાદ, ગાંધીનગર સહિતની તાલીમ કેન્દ્રોમાં આયોજન
#MOCK_TEST
સિવિલ સર્વિસીસની પ્રિલિમ્સ માટેની ટેસ્ટ
📌SPIPA દ્વારા ૧૨મી મે સુધી દર બુધવારે મોક ટેસ્ટ યોજવામાં આવશે
📌અમદાવાદ, ગાંધીનગર સહિતની તાલીમ કેન્દ્રોમાં આયોજન
❤4
* *આ કોઈ એડ નથી એક બહુ જરૂરી માહિતી તમને આપવાની ઈચ્છા થઈ તો જણાવું છુ...તમે પણ આ લાભ લ્યો લાભ લેવા જેવો છે*
*📈 તમે સ્ટોક માર્કેટ મા કામ કરો છો જો તમે કરતા હોઈ અથવા સ્ટોક માર્કેટ શીખવા માગતા હોય તો મારા ધ્યાન માં એક બેસ્ટ માં બેસ્ટ ગ્રુપ છે. આપણા ગુજરાતી નુ તેમાં જોડાઈ જાવ ગ્રુપ ની લિંક નીચે આપેલી છે બેઝિક માંથી બેઝિક માહિતી તમને ફ્રી માં આપવામાં આવશે...
*✅નીચે ની લિંક થી જોડાય જાવ..👇*
https://t.me/+V5hEWp0m-oJkNGE1
*તમારા બધા જ મિત્રો ને શેર જરૂર થી કર જો 👍🏻*
જાહેરાત

Telegram
ગુજ્જુભાઈ INDEX_TRADER🧿 📊™️
TRADER📈❤️
#Disclaimer
Level Only For Education Purpose® | Not SEBI Registered.
WARNING⚠️🚨
Buy if Your Risk Management Allow, If There is Loss OR Profit then it will be your Responsibility
Option Market is Very Risky!🔥
BEAUTY OPTION=>OPTION SELLING💸

❤6
DOC-20260115-WA0005 (1).pdf
82.1 KB
#TAT
#Syllabus
📌TAT(S)&(HS) પેપર-2 (વિષયવસ્તુ)
સિલેબસ ફેરફાર.!
📌TAT S & HS નિયમમાં ફેરફાર
📌મુખ્ય પરીક્ષાનું માળખું બદલાયું
📌8 માર્કસની જગ્યાએ 5 માર્કસના પ્રશ્નો.
#Syllabus
📌TAT(S)&(HS) પેપર-2 (વિષયવસ્તુ)
સિલેબસ ફેરફાર.!
📌TAT S & HS નિયમમાં ફેરફાર
📌મુખ્ય પરીક્ષાનું માળખું બદલાયું
📌8 માર્કસની જગ્યાએ 5 માર્કસના પ્રશ્નો.
❤1
ViewFile_260115_145450.pdf
3 MB
📌#GSSSB
માર્ગ અને મકાન વિભાગ હેઠળની વિવિધ વર્તુળ કચેરીઓ હસ્તકના વર્ક આસીસ્ટન્ટ, વર્ગ-૩ સંવર્ગની સીધી ભરતીથી ભરવા માટેની મંડળની જાહેરાત ક્રમાંક:૩૫૫/૨૦૨૫૨૬, વર્ક આસીસ્ટન્ટ, વર્ગ-૩ની વિગતવાર જાહેરાત
માર્ગ અને મકાન વિભાગ હેઠળની વિવિધ વર્તુળ કચેરીઓ હસ્તકના વર્ક આસીસ્ટન્ટ, વર્ગ-૩ સંવર્ગની સીધી ભરતીથી ભરવા માટેની મંડળની જાહેરાત ક્રમાંક:૩૫૫/૨૦૨૫૨૬, વર્ક આસીસ્ટન્ટ, વર્ગ-૩ની વિગતવાર જાહેરાત
❤2
ViewFile (1).pdf
751.1 KB
📌#GSSSB
જાહેરાત ક્રમાંક:૩૫૫/૨૦૨૫૨૬, વર્ક આસીસ્ટન્ટ, વર્ગ-૩ સંવર્ગની સ્પર્ધાત્મક કસોટીના વિગતવાર અભ્યાસક્રમ અંગેની અગત્યની સૂચના

રેખનકાર.pdf
3.3 MB
📌#GSSSB
માર્ગ અને મકાન વિભાગ હેઠળની વિવિધ વર્તુળ કચેરીઓ હસ્તકના રેખનકાર, વર્ગ-૩ સંવર્ગની સીધી ભરતીથી ભરવા માટેની મંડળની જાહેરાત ક્રમાંક:૩૫૭/૨૦૨૫૨૬, રેખનકાર, વર્ગ-૩ની વિગતવાર જાહેરાત

Final Result_CTGD2025_Write-up_15012026.pdf
3.9 MB
📌SSC GD Constable Final Result 2025
PAK-27-2025-26.pdf
2.1 MB
📌 જાહેરાત ક્રમાંક : ૨૭/૨૦૨૫-૨૬, રાજ્ય વેરા નિરીક્ષક, વર્ગ-૩, નાણા વિભાગની પ્રોવિઝનલ આન્સર કી જાહેર કરવામાં આવેલ છે.
❤1