GCC JOB INFO
45.9K subscribers
19.2K photos
558 videos
4.18K files
9.1K links
સરકારી ભરતી,પ્રાઇવેટ JOB, રોજેરોજ ના અગત્યના ન્યૂઝપેપર ના શૈક્ષણિક સમાચાર,પરિપત્રો,મટેરિયલ અને લેટેસ્ટ UPDATE માટે આજે જ જોડાઓ
Download Telegram
#GPSSB
#UPDATE
#EXAM_Date

ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા વિવિધ સંવર્ગોની "ફક્ત દિવ્યાંગ ઉમેદવારો" માટેની સ્પર્ધાત્મક પરીક્ષાની તારીખ જાહેર કરવામાં આવી..

નોંધ : પરીક્ષા CBRT પદ્ધતિ અનુસાર લેવાશે
3
#GSSSB
જા.ક્ર.:૨૩૮/૨૦૨૪૨૫-લેબોરેટરી ટેકનીશીયન (ભૌતિક જૂથ),વર્ગ-૩ સંવર્ગની ફાઈનલ આન્સર કી (FAK) પ્રસિદ્ધ કરવા અંગેની અગત્યની સૂચના.
🔗 https://cdn3.digialm.com/EForms/configuredHtml/32791/95017/login.html
#GSSSB
#UPDATE
ઓપરેશન થિયેટર આસિસ્ટન્ટ બાબતે.
#GPSC
#STI
જાહેરાત ક્રમાંક : ૨૮/૨૦૨૪-૨૫, રાજ્ય વેરા નિરીક્ષક, વર્ગ-૩ ની અરજી ચકાસણીને અંતે મુખ્ય પરીક્ષા માટે અપાત્ર ઉમેદવારોની અપાત્રતાના કારણ સહિતની યાદી.
5_6113967082083195927.pdf
842.7 KB
#GPSC
#STI
જાહેરાત ક્રમાંક : ૨૮/૨૦૨૪-૨૫, રાજ્ય વેરા નિરીક્ષક, વર્ગ-૩ ની અરજી ચકાસણીને અંતે મુખ્ય પરીક્ષા માટે અપાત્ર ઉમેદવારોની અપાત્રતાના કારણ સહિતની યાદી.
GSSSB ad 340.pdf
2.6 MB
#GSSSB
#PYQ
GSSSB 340 Laboratory Assistant Forensic Psychology Group નું પ્રશ્નપત્ર.
J.Clerk JMC 16-11-2025.pdf
7.5 MB
#JMC
#PYQ
તારીખ 16-11-2025 ના રોજ યોજાયેલ JMC જુનિયર કલાર્ક નું પ્રશ્નપત્ર.
#AMC
#Requtments
અમદાવાદ મહાનગરપાલિકામાં એસ્ટેડ /ટી.ડી.ઓ ખાતામાં ઇન્સ્પેક્ટર અને સબ ઇન્સ્પેક્ટરની સીધી ભરતી
કચ્છની દેશી મીઠી ખારેક GI ટૅગ મેળવનારી ગુજરાતની ત્રીજી કૃષિ પેદાશ છે!
4
ધારેલી સફળતા માટે કોઈ ધારી ના શકે એટલી મહેનત તમારે કરવી પડશે.
— દીપક મેઘાણી ('વ્યૂહચક્રવ્યૂહ'માંથી)
👍86🙏1
શ્રમ,કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ,ગુજરાત સરકાર, નિયામક શ્રી રોજગાર અને તાલીમના તાબા હેઠળની મદદનીશ નિયામક રોજગારની કચેરી અમદાવાદ ખાતે રોજગાર ભરતી મેળો યોજાશે,
📅તા:- ૧૮/૧૧/૨૦૨૫
સમય:- સવારે ૧૧:૦૦ કલાકે
🏛️ભરતી મેળાનું સ્થળ:- અસારવા બહુમાળી ભવન, પ્રથમ માળ, બ્લોક-ડી,
ગીરધરનગર બ્રીજ પાસે, શાહીબાગ, અમદાવાદ
📙 લાયકાત:- ધોરણ ૧૦ પાસ, ૧૨ પાસ, ગ્રેજ્યુએટ, આઈટીઆઈ, ડીપ્લોમાં વગેરે જેવી શૈક્ષણિક લાયકાત
📙 પગાર :- નિયમ મુજબ
ઉપરોક્ત ભરતી મેળામાં રોજગાર મેળવવા ઉત્સુક ઉમેદવારોએ બાયોડેટાની કોપી તેમજ આધાર કાર્ડ સાથે ઉપરોક્ત સ્થળ પર ઉપસ્થિત રેહવા મદદનીશ નિયામક રોજગાર ની કચેરી, અમદાવાદ દ્વારા જણાવવામાં આવે છે,
વધુમાં વધુ લોકો ને શેર કરવા વિનંતી
4