GCC JOB INFO
45.9K subscribers
19.2K photos
558 videos
4.18K files
9.1K links
સરકારી ભરતી,પ્રાઇવેટ JOB, રોજેરોજ ના અગત્યના ન્યૂઝપેપર ના શૈક્ષણિક સમાચાર,પરિપત્રો,મટેરિયલ અને લેટેસ્ટ UPDATE માટે આજે જ જોડાઓ
Download Telegram
1
6
27-202526-SY-PT.pdf
1.1 MB
રાજ્યવેરા નિરીક્ષક,વર્ગ-૩ની જગ્યા પર ભરતી માટેની સ્પર્ધાત્મક પરીક્ષાનો પ્રાથમિક કસોટીનો અભ્યાસક્રમ

⌨️⌨️⌨️⌨️
#GPSC
#STI
જાહેરાત ક્રમાંક : ૨૮/૨૦૨૪-૨૫, રાજ્ય વેરા નિરીક્ષક, વર્ગ-૩, પ્રથમ ભરતી પ્રસંગ અંગેની અગત્યની જાહેરાત.
GPSC STI 300 જગ્યાઓ પ્રથમ ભરતી પ્રસંગ
2
કચ્છની સંસ્કૃતિ સાથે જોડાયેલું બે વાંસળી વાળું સંગીત વાદ્ય એટલે "જોડિયા પાવા"
1👍1
296 question paper.pdf
2.9 MB
#GSSSB
#PYQ'S
જાહેરાત ક્રમાંક:296/૨૦૨૪૨૫-સર્વેયર, વર્ગ-૩ સંવર્ગની સ્પર્ધાત્મક પરીક્ષાનું પ્રશ્નપત્ર.
5
#GSSSB
#UPDATE
જાહેરાત ક્રમાંક: ૩૪૬/૨૦૨૫૨૬, એક્સ-રે આસિસ્ટન્ટ, જા.૬ ૩૫૨/૨૦૨૫૨૬ ડેન્ટલ ટેક્નિશીયન, જા.ક્ર. ૩૫૩/૨૦૨૫૨૬ રોયલ્ટી ઇન્સ્પેક્ટર અને જા.૬.૩૫૬/૨૦૨૫૨૬, સ્ટોર કીપર વર્ગ-૩ સંવર્ગોની સ્પર્ધાત્મક કસોટીની તારીખ અંગેની અગત્યની સૂચના.
જાહેરાત ક્રમાંક: ૩૪૬/૨૦૨૫૨૬, એક્સ-રે આસિસ્ટન્ટ, જા.૬ ૩૫૨/૨૦૨૫૨૬ ડેન્ટલ ટેક્નિશીયન, જા.ક્ર. ૩૫૩/૨૦૨૫૨૬ રોયલ્ટી ઇન્સ્પેક્ટર અને જા.૬.૩૫૬/૨૦૨૫૨૬, સ્ટોર કીપર વર્ગ-૩ સંવર્ગોની સ્પર્ધાત્મક કસોટીની તારીખ અંગેની અગત્યની સૂચના
9
ખાનગી એકમો માં રોજગારીની વિપુલ તકો છે. આપણી લાયકાત, ઉંમર ને અનુરૂપ ખાનગી એકમો દ્વારા અત્રેની કચેરી ખાતે જગ્યાઓ નોંધાવેલ છે. રોજગારવાંચ્છુ ઉમેદવારો તથા નોકરી દાતાશ્રીઓ એક ફલક પર એકઠા કરીને સત્વરે વધુ પ્રમાણમાં ઈન્ટરવ્યુની તક અને રોજગારી પ્રદાન થાય તે હેતુસર નીચે દર્શાવેલ તારીખ, સમય અને સ્થળે રોજગાર ભરતી મેળાનું આયોજન કરવામાં આવેલ છે.

સ્થળ:- જિલ્લા રોજગાર વિનિમય કચેરી, મહેસાણા



ભરતી મેળાની તારીખ :- ૧૨/૧૧/૨૦૨૫ (બુધવાર )



સમય :- સવારે ૧૧:૦૦ કલાકે
રજીસ્ટ્રેશન માટે લિંક પર ક્લિક કરો
https://forms.gle/gjuLFUgZU8sAEf7c8
6
યુવા પેઢીના કે પછી મધ્યમ વર્ગના લોકોએ આ પાંચ બાબતો પર નિર્ણય લેતા પહેલાં કાળજીપુર્વક વિચાર કરવો આવશ્યક છે.

કારણ મહદઅંશે લોકો આને "ઇન્વેસ્ટમેન્ટ" તરીકે ગણતા હોય છે.

0️⃣1️⃣ ઇએમઆઇ પર લક્ઝરી કે એક્સપેન્સીવ કારની ખરીદી. જરૂરિયાત મુજબ અને લક્ઝરી વચ્ચે તફાવત છે. સનરૂફ અને એડાસ ફીચર્સ તો આજની ટેકનોલોજી છે અને હાઈ એન્ડ એસયુવી સ્ટેટસ સિમ્બોલ ગણાય. પાછું બેંકો ફટાફટ લોન આપે છે એટલે સ્ટેટસ અને લક્ઝરી માટે એક્સપેન્સીવ કાર "એસેટ" અને "કમ્ફર્ટ" માટે અનિવાર્ય બની રહે છે. થોડા વધુ નાખો એટલે ટોપ મોડેલ આવી જાય. પણ ખરેખર એ ડેપ્રીસીએટીંગ લાયેબીલીટી છે.

આ ઉપરાંત આવી કારના મેઇન્ટેનન્સ, ઇન્સ્યોરન્સ અને પેટ્રોલના ખર્ચાઓ દર મહીને ખીસ્સા નીચોવી નાખતા હોય છે.

0️⃣2️⃣ ભભકાદાર લગ્ન પ્રસંગના આયોજન - લગ્નપ્રસંગ તો જીવનમાં એક જ વાર આવે છે. એમાં કોઇ કસર જ ન કરાય. અને જે સગાઓને ઓછા પસંદ કરે છે એમને આંજી નાખવા માટે લોન લઈને કે રોકાણોને વેચીને પણ ખર્ચો તો કરશે જ. દેખાદેખીમાં ડેસ્ટીનેશન વેડીંગ અને થીમેટીક વેડીંગના આયોજન થતા હોય છે. પ્રી-વેડીંગ ફોટોશુટ અને લેવિશ રિસેપ્શન હવે સોશ્યલ સ્ટેટસનો ભાગ બનાવીએ છીએ.

10-40 લાખ રૂપીયા બે દિવસમાં ખર્ચાઇ જતા હોય છે. અને લોનના હપ્તાઓ પાંચ સાત વર્ષ સુધી ચાલતા રહે છે. આટલી રકમ જો નવદંપતીને આપશો તો એમની કરીઅર કે બિઝનેસની નવી જીંદગી શરૂ કરી શકે છે અને કોઇને ન પણ આપો તો માતા-પિતાની આર્થીક સુરક્ષા જળવાઇ રહે છે જે નિવૃત્તી સમયે કામ લાગશે.

0️⃣3️⃣કરીઅરની શરૂઆત જ થઈ હોય અને હોમલોનની જવાબદારી - આપણે મધ્યમ વર્ગના લોકો એવું દ્રઢપણે માનીએ છીએ કે ભાડું એ વેસ્ટેજ છે. પણ 25-30 વર્ષની ઉંમરે એક એફોર્ડેબલ ફ્લેટ માટે પણ 50-75 લાખની લોન એ 20 વર્ષની લાયેબીલીટી છે. કરીઅરમાં ક્યાં સેટ થવું છે, આગળ ક્યા શહેરમાં સારી તકો છે એ બધા નિર્ણયો પર આ લાયેબીલીટી અસર કરે છે. 35 વર્ષની ઉંમરે કરીઅરના મધ્યાહ્ને પહોંચી ગયા પછી આ નિર્ણય દરેક પરીબળોને ધ્યાનમાં રાખીને લઈ શકાય છે.

0️⃣4️⃣ લકઝરી વેકેશન - મધ્યમ વર્ગના પરીવારમાં આજે એક વેકેશન 1.5 લાખથી 2 લાખ મિનિમમ થાય છે. ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ધમાકેદાર દેખાય એવા રિસોર્ટ, કૃઝ ટ્રીપ અને બિઝનેસ ક્લાસમાં ફ્લાઇટ પાછળ "આપણે કયાં વારંવાર જઈએ છીએ" અને જવું તો જલસા કરીએ કાલ જોયું જશે. પણ વાસ્તવિકતા એ છે કે પુરતા આર્થીક આયોજન વગરના પ્રવાસો બાદ પર્સનલ લોનના હપ્તાઓ અને ક્રેડીટ કાર્ડના દેવાઓ સ્ટ્રેસ વધુ આપતા હોય છે.

પ્રવાસની યાદો તો મધુર જ હોય છે અને રહેવી જોઇએ. પણ એની સાથે નાણાકીય રીતે સ્ટ્રેસ અને માનસિક અશાંતિનો અનુભવ ન થાય એ કાળજી અનિવાર્ય છે.

0️⃣5️⃣ ટ્રેન્ડી અને ફેન્સી ગેજેટ્સ અને સતત અપગ્રેડ - દર બાર મહિને મોબાઇલ ફોન અપગ્રેડ તો કરવો પડે, સ્માર્ટ વોચ, સ્માર્ટ અને મોટા સ્ક્રીનના ટીવી આ સતત ટેમ્પટેશન રહે છે. દરેક નવા અપગ્રેડથી અંજાઇને કે દેખાદેખીમાં થતા ખર્ચાઓ કારણે સમૃદ્ધ બનવાને બદલે આર્થીક રીતે સંકડામણ અનુભવતા થઈ જઈએ છીએ.

ખાસનોંધ: એ ફેન્સી શબ્દો "આ એક પ્રકારનું રોકાણ જ છે" એવા ટ્રેપમાં પડવાથી બચવું જોઇએ. સાચું ઇન્વેસ્ટમેન્ટ એ છે કે જેમાં મુલ્ય વૃદ્ધી થાય છે, ભવિષ્યમાં કેશફ્લોનું સર્જન કરી શકે છે.

ઇન્ફ્લુએન્સર અને અન્ય લોકોના સોશ્યલ મિડીયામાં શો-ઓફ્ફ પાછળની વાસ્તવિકતા આપણને ખબર નથી હોતી. આપણા નિર્ણયો આપણી વાસ્તવિકતાને ધ્યાનમાં રાખીને કરવા જોઇએ.

તમારો આ મુદ્દે અભિપ્રાય અને અનુભવ ચોક્કસ જ્ણાવશો.

Photo courtesy Meta Ai

#આ_તો_એક_વાત #મજ્જાની_લાઈફ #અનુભવોક્તિ #મિતેષપાઠક #miteshpathak #d202511 #FinancialLiteracy #FinancialEducation
10👍1
🔰કુંવરબાઈનું મામેરું યોજના હેઠળ પુખ્ત વયની અનુસૂચિત જનજાતિની દીકરીઓને લગ્ન સમયે રાજ્ય સરકાર દ્વારા ₹12,000ની આર્થિક સહાય…
4
ભાવનગર મહાનગરપાલિકા દ્રારા જુદા –જુદા સંવર્ગોની ફી ભરવાની મુદત માં વધારો કરવાની સુચના પ્રસિધ્ધ કરવા બાબત. - Bhavnagar Municipal Corporation
📌 પારદર્શિતા & જવાબદેહી કાગળ ઉપર જ રહી ગઈ છે બંધારણીય સંસ્થામાં. રાષ્ટ્રીય સ્તરની પરીક્ષા એક ચોક્કસ સમયમર્યાદામાં પૂર્ણ થઈ જાય છે પણ રાજ્ય સ્તરની પરીક્ષા લગભગ અઢી વર્ષ પછી ક્યારે પૂર્ણ થશે એનાં કોઈ જ ઠેકાણાં નથી.

📌 મંથર ગતિથી જ કામ ચાલી રહ્યું છે. ઉમેદવારોનાં કિંમતી સમય & સ્વાસ્થ્યની કોઈ જ પડેલી નથી.

📌 Supreme Court in Malik Mazhar vs. UPPSC had emphasized that conducting examinations within a predetermined timeframe is a clear indication of an efficient, transparent and accountable recruitment process.

📌 Supreme Court had said in 2021 that:
recruitment process undertaken by the competent authorities would be meaningless without a timeline and the next recruitment process will also get effected since the determination of the number of vacancies for the next process will keep fluctuating.


📌 Inefficiency, laxity & indolence has been normalized without any adverse consequences.

By ASPIRANTS_ZONE_2024
UPSC મેન્સ ૩૧/૮/૨૦૨૫ નાં પૂર્ણ થઈ આજે એટલે કે ફકત ૭૦-૭૫ દિવસ માં ૧૪૦૦૦ લોકો ની લેખિત પરીક્ષા નું result આપી દીધું upsc એ ...
અને GPSC એ. oct ૨૦૨૪ માં લીધેલ Gpsc મેન્સ ને આજે 13 મહિના થશે (૪૦૦ દિવસ આશરે) છતાં મેન્સ નું પરિણામ નથી આપી શકતા......🙃😐

અહીં તો પ્રોવિશનલ anskey બનાવામાં ટાઈમ જાય એ બહાના નહીં આવે ને?🤔

અને જો આપડે UPSC ના ટાઇમ ટેબલ ને ન ફોલો કરી શકતા હોય તો GPSC નો સિલેબસ બદલીને UPSC નો જ કરવાની શું જરૂર હતી????

GPSC ને GPSC જ રહેવા દેવાનું હતું....😋

By sarkarijamaiofficial
3