અસિત વોરા પાસે એવા તો કેવા સોલિડ પુરાવા હશે કે એમને બચાવવા ભાજપિયાઓ લોકો સામે પોતાની જ મશ્કરી કરાવે છે 🤔
ગુજરાત ની જનતા ને એટલી મુર્ખ સમજો છો કે ૩-૩ રિપોર્ટ નેગેટિવ આવ્યા બાદ ૧૨ દિવસે રિપોર્ટ પોઝિટિવ બતાવો તો એ સાચુ માની લેશે??
ગુજરાત મા બધા જ માણસો ભાજપ આઈ ટી સેલ વાળા નથી હો ☺️
એક #ગઢવી નો દિકરો #માં_મોગલ અને પોતાના #સંતાનો ના સોગંધ ખાઇને કહેતો હોય કે તેણે દારું નથી પિધો,તેવા સંજોગોમાં આટલા દિવસ બાદ કદાચ
જે મહિલા આક્ષેપ કરી રહી છે તે તૈયાર છે નાર્કો ટેસ્ટ માટે ?
જો પોતે પાકસાફ હોય તો આવી જાય નાર્કો ટેસ્ટ સાથે પોતાની સફાઇ આપવા.
એક તો સાવ જુઠાણા અને ઉપરથી તંત્રના સહારે દાદાગીરી કરવી એ તમારા જેવા લોકોને તો ફરક નહી પડે પણ આનો ખામિયાજો Narendra Modi ને ભોગવવો પડશે.
તમારા પાપે મોદીજી ને પોતે ચુંટણી દરમિયાન વધુ મહેનત કરવી પડે છે.
એક વાત હજુ પણ સ્પષ્ટતા સાથે કહું છું કે મોદી સાશન આ ભ્રષ્ટાચારી અધિકારીઓ વધી ગયા છે
.
આલ્કોહોલ રિપોર્ટ પોઝિટિવ તો સારી કંપનીની કફ સિરપ પિશો તો પણ આવશે.
આ આક્ષેપો જો મહિલા મોર્ચાના સારા નેતા કરે તો ગળે પણ ઉતરે.
અહિંયા તો #રાખી_સાવંત #સોનુ_સુદ ઉપર ફરિયાદ કરે અને પોલીસ તેને ન્યાય અપાવતી હોય તેવી આ આખી ધટના છે.
ખોટી રિતે બદનામ કરવા કરતા તમે વિકાસની સ્પર્ધા કરો ને કે દિલ્હી ની સરકારી શાળાઓ અને હોસ્પિટલો કરતા ગુજરાતમાં સારી સુવિધાઓ અમે આપીશું.
આટલા વર્ષોના એકહથ્થુ સાશન પછી મુખ્યમંત્રીશ્રી જે સરકારી શાળાઓ અને હોસ્પિટલોની ઓચિંતી મુલાકાત લે છે તેનું લાઇવ ફુટેજ પણ બતાડી ન શકાય તેવી ખસ્તા હાલત છે. તો લોકો આ બધુ જોવે જ છે.
આ નુકશાન મતદાન સમયે ભોગવશો.
અલ્પસંખ્યક #ગઢવી_સમાજ જો એક થઇ જશે ને તો તેના દુહા-છંદ જ ચુંટણીમાં તળીયા જાટક કરી નાખશે.
આવી રાજનીતિ બંધ કરો.
લોકશાહીનું સન્માન કરો.

1 જગ્યા માટે 535 ઉમેદવાર
અને ગુજરાતની ગ્રામ પંચાયતો ૧૨૦૦૦ તો 1821000 ÷ 12000 = 151, એટલે ૧ ગ્રામ પંચાયતમાં ૧૫૧ તલાટી.
#મૈં_ભી_તલાટી. #ઘર_ઘર_તલાટી
❗😊 થોડાં સમય પહેલાં ગુજરાતના કોઈ મંત્રીએ એવું કહયું હતું કે ગુજરાત દેશમાં યુવાઓને વધું માં વધુ રોજગારી પૂરી પાડે છે.
#૧૮_લાખ_બેરોજગાર_છે__ઈ_પાકું_ને_?
પરીક્ષા લેશે કે નહીં એ સૌથી મોટો પ્રશ્ન છે! 😀
મારા દેશ નો દરેક યુવાન તલાટી બનશે. જેમ ઘરે ઘરે વીજળી છે. એમ ઘરે ઘરે તલાટી બનાવીશું ...
ગુજરાત ના શક્ય એટલે યુવાનો તલાટી ના ફોર્મ ભરવાની પ્રક્રિયા મા જોડાઈને શક્તિ પ્રદર્શન કરશે ભારત ની એકતા, અખંડિતતા, અને સાર્વભૌમત્વ નું પ્રદર્શન કરી ને પોતાની તાકાત નો પરચો આપશે. અને ગિનીઝ બુક વર્લ્ડ રેકોર્ડ મા નામ નોંધાવશે, એક સાથે 18 લાખ ઉમેદવાર પરીક્ષા આપી ને વિશ્વા મા ભારત નો ડંકો વગાડશે.
તો મિત્રો બોલો જોર થી બોલો ... એમ નઈ બે હાથ ઊંચા કરી ને બોલો ફોર્મ ભરશો ને
ભારત માતા કી જય