GCC JOB INFO
45.9K subscribers
19.2K photos
558 videos
4.18K files
9.1K links
સરકારી ભરતી,પ્રાઇવેટ JOB, રોજેરોજ ના અગત્યના ન્યૂઝપેપર ના શૈક્ષણિક સમાચાર,પરિપત્રો,મટેરિયલ અને લેટેસ્ટ UPDATE માટે આજે જ જોડાઓ
Download Telegram
અસિત વોરા પાસે એવા તો કેવા સોલિડ પુરાવા હશે કે એમને બચાવવા ભાજપિયાઓ લોકો સામે પોતાની જ મશ્કરી કરાવે છે 🤔
ગુજરાત ની જનતા ને એટલી મુર્ખ સમજો છો કે ૩-૩ રિપોર્ટ નેગેટિવ આવ્યા બાદ ૧૨ દિવસે રિપોર્ટ પોઝિટિવ બતાવો તો એ સાચુ માની લેશે??
ગુજરાત મા બધા જ માણસો ભાજપ આઈ ટી સેલ વાળા નથી હો ☺️

એક #ગઢવી નો દિકરો #માં_મોગલ અને પોતાના #સંતાનો ના સોગંધ ખાઇને કહેતો હોય કે તેણે દારું નથી પિધો,તેવા સંજોગોમાં આટલા દિવસ બાદ કદાચ
જે મહિલા આક્ષેપ કરી રહી છે તે તૈયાર છે નાર્કો ટેસ્ટ માટે ?
જો પોતે પાકસાફ હોય તો આવી જાય નાર્કો ટેસ્ટ સાથે પોતાની સફાઇ આપવા.
એક તો સાવ જુઠાણા અને ઉપરથી તંત્રના સહારે દાદાગીરી કરવી એ તમારા જેવા લોકોને તો ફરક નહી પડે પણ આનો ખામિયાજો Narendra Modi ને ભોગવવો પડશે.
તમારા પાપે મોદીજી ને પોતે ચુંટણી દરમિયાન વધુ મહેનત કરવી પડે છે.
એક વાત હજુ પણ સ્પષ્ટતા સાથે કહું છું કે મોદી સાશન આ ભ્રષ્ટાચારી અધિકારીઓ વધી ગયા છે
.
આલ્કોહોલ રિપોર્ટ પોઝિટિવ તો સારી કંપનીની કફ સિરપ પિશો તો પણ આવશે.
આ આક્ષેપો જો મહિલા મોર્ચાના સારા નેતા કરે તો ગળે પણ ઉતરે.
અહિંયા તો #રાખી_સાવંત #સોનુ_સુદ ઉપર ફરિયાદ કરે અને પોલીસ તેને ન્યાય અપાવતી હોય તેવી આ આખી ધટના છે.
ખોટી રિતે બદનામ કરવા કરતા તમે વિકાસની સ્પર્ધા કરો ને કે દિલ્હી ની સરકારી શાળાઓ અને હોસ્પિટલો કરતા ગુજરાતમાં સારી સુવિધાઓ અમે આપીશું.

આટલા વર્ષોના એકહથ્થુ સાશન પછી મુખ્યમંત્રીશ્રી જે સરકારી શાળાઓ અને હોસ્પિટલોની ઓચિંતી મુલાકાત લે છે તેનું લાઇવ ફુટેજ પણ બતાડી ન શકાય તેવી ખસ્તા હાલત છે. તો લોકો આ બધુ જોવે જ છે.
આ નુકશાન મતદાન સમયે ભોગવશો.
અલ્પસંખ્યક #ગઢવી_સમાજ જો એક થઇ જશે ને તો તેના દુહા-છંદ જ ચુંટણીમાં તળીયા જાટક કરી નાખશે.
આવી રાજનીતિ બંધ કરો.
લોકશાહીનું સન્માન કરો.