GPSC_202526_26.pdf
1.7 MB
#GPSC
GPSC દ્વારા મહિલા અને બાળ વિકાસ વિભાગના વહીવટી નિયંત્રણ હેઠળની બાળ વિકાસ યોજના અધિકારી (મહિલા) , સામાન્ય રાજ્ય સેવા વર્ગ - 2 ની દિવ્યાંગ ઉમેદવારો માટે ખાસ ભરતી.

❤2
નવીન_જિલ્લા_અને_તાલુકાનું_મહેકમ.pdf
2.5 MB
📌નવીન જિલ્લા તેમજ તાલુકાનું પંચાયત વિભાગનું મહેકમ મંજૂર કરવા બાબત
📌અમેરિકાના કેલિફોર્નિયા રાજ્યમાં હવે દિવાળીના તહેવારને સત્તાવાર રજા તરીકે માન્યતા આપવામાં આવી છે.
📌ગવર્નર ગેવિન ન્યૂસમે આ અંગેના બિલ પર હસ્તાક્ષર કર્યા છે, જે મુજબ દિવાળીને સ્ટેટ હોલિડે તરીકે જાહેર કરવામાં આવી છે.
📌આ સાથે જ કેલિફોર્નિયા, પેન્સિલ્વેનિયા અને કનેક્ટિકટ પછી દિવાળીને સત્તાવાર રજા જાહેર કરનારું અમેરિકાનું ત્રીજું રાજ્ય બન્યું છે.

DILR-PROMO (1).pdf
234.6 KB
Final Result of District Inspector Land Record, Class-2 (Special Competitive Examination for Promotion–2024)
❤4
ગુજરાતમાં ભાજપ સરકારની એક ગંભીર અને યુવા પેઢી માટે ચિંતાજનક પ્રવૃત્તિ સામે આવી છે.નિવૃત અધિકારીઓને વારંવાર “એક્સ્ટેન્શન” આપી સરકારમાં જાળવી રાખવાની નીતિ હવે જાણે નિયમ બની ગઈ છે.
છેલ્લા 3 વર્ષમાં રાજ્યના 8થી વધુ મહત્વના વિભાગોમાં થયેલી નિમણૂકોમાં આશરે 50 ટકા અધિકારીઓ રીટાયર્ડ થયા પછી ફરી નિમણૂક પામ્યા છે.
જ્યાં સરકારની નીતિ ઘડાય છે એવા મુખ્ય વિભાગો આરોગ્ય, ખાદ્ય પુરવઠા, મજૂરી અને રોજગાર, વૈજ્ઞાનિક અને ટેકનિકલ વિભાગ, વેલફેર વિભાગ, અને ખનિજ વિભાગ સુધીમાં પણ રીટાયર્ડ અધિકારીઓનો જ દબદબો જોવા મળે છે.
એક તરફ સરકાર વર્ષોથી ભરતી બંધ રાખી યુવાઓનુ ફિક્સ પે, આઉટસોર્સિંગ અને કોન્ટ્રાક્ટ પ્રથાથી શોષણ કરે છે,
અને બીજી તરફ નિવૃત અધિકારીઓને ફરીથી નિમણૂક આપીને લાયકાત ધરાવતા યુવા અધિકારીઓને તકથી વંચિત રાખે છે.
સરકારમાં નીતિ-નિર્ણયના પદો હવે અનુભવના નામે એ જ જૂના અધિકારીઓના હાથે છે જેના કારણે નવી વિચારસરણી અને આધુનિક ઉકેલોનો અભાવ સ્પષ્ટ દેખાય છે.
યુવા અધિકારીઓ માટે તકો બંધ, પ્રમોશન અટકેલું અને નવી ભરતીના દરવાજા વર્ષોથી બંધ આ નીતિ યુવાધન ના અપમાન સમાન છે.
રાજ્યનો ભવિષ્યનો આધાર યુવાનો છે.
પણ ભાજપ સરકાર પોતાના મનપસંદ નિવૃત અધિકારીઓને “સદાબહાર એક્સ્ટેન્શન” આપી સિસ્ટમને વૃદ્ધ અને સ્થિર બનાવી રહી છે.
ભાજપ સરકારની વાસ્તવિક પ્રાથમિકતાઓ શું છે?
યુવાનોનું ભવિષ્ય કે મનપસંદ અધિકારીઓનું પુનરાગમન?

❤22👍9👏1