GCC JOB INFO
45.9K subscribers
19.3K photos
559 videos
4.2K files
9.12K links
સરકારી ભરતી,પ્રાઇવેટ JOB, રોજેરોજ ના અગત્યના ન્યૂઝપેપર ના શૈક્ષણિક સમાચાર,પરિપત્રો,મટેરિયલ અને લેટેસ્ટ UPDATE માટે આજે જ જોડાઓ
Download Telegram
#GPSC
#Re_Open
👉ફી ભરવાની સમય મર્યાદા વધારવામાં આવી.
#GPSC Consent Form લેટ ફી નામે ફી મા બમણો વધારો.


👉આયોગ પણ જાણે છે કે ફક્ત ઉમેદવારોની ભૂલ ણ હતી વેબસાઈટ અને સર્વર પણ એકયુટર ન હતા.

👉છેલ્લે ભોગવવાનું તો ઉમેદવારોને જ આવ્યું.

👉બિનઅનામત ઉમેદવારો માટે 500+500=1000

👉અનામત વર્ગના ઉમેદવારો માટે 400+400=800
👍42
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા આસિસ્ટન્ટ સેનિટરી સબ ઇન્સ્પેક્ટર ભરતી 2025 ની જાહેરાત કરવામાં આવી છે.
અહીં ટૂંકી માહિતી આપેલી છે:
પોસ્ટ: આસિસ્ટન્ટ સેનિટરી સબ ઇન્સ્પેક્ટર
કુલ જગ્યાઓ: 84
અરજી કરવાની રીત: ઓનલાઈન
અરજી કરવાની છેલ્લી તારીખ: 30 જુલાઈ, 2025 (રાત્રે 11:59 સુધી)

લાયકાત: સરકારી માન્ય સંસ્થામાંથી સેનિટરી ઇન્સ્પેક્ટર પરીક્ષા પાસ કરેલ હોવી જોઈએ.
પગાર: પ્રથમ 3 વર્ષ માટે દર મહિને ₹26,000 (ફિક્સ). ત્યારબાદ 7મા પગાર પંચ મુજબ લેવલ 4: ₹25,500 – 81,100 + ભથ્થાં.
વય મર્યાદા: જનરલ કેટેગરી માટે મહત્તમ 33 વર્ષ (સરકારી નિયમ મુજબ છૂટછાટ લાગુ).
અરજી ફી:
જનરલ (PwD સિવાય): ₹500
અનામત કેટેગરી (EWS/SEBC/SC/ST, PwD સિવાય): ₹250
PwD ઉમેદવારો: ફી માંથી મુક્તિ
ફી ભરવાની છેલ્લી તારીખ: 2 ઓગસ્ટ, 2025


https://gccjobinfo.com/amc-recruitment-2025-4/
2
ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ (GPSSB) દ્વારા 2025-26 દરમિયાન યોજાનારી ભરતીનું સંભવિત કેલેન્ડર જાહેર કરવામાં આવ્યું છે.

https://gccjobinfo.com/gpssb-exam-calendar-2025-to-26/

🔥 *સરકારી ભરતી અને તમામ શૈક્ષણિક ન્યુઝ માટેના ગુજરાત ના નંબર વન  ગ્રુપ ગુજરાત કેરિયર કલબ માં જોડાવા MSG  કરો JOIN 9265814098  પર  અને તરત જોડાઈ જાવ*

🔗  *ટેલિગ્રામ:*
https://t.me/gccjobinformation

*હાલ માં ચાલતી તમામ ભરતીઓ માટે*
www.gccjobinfo.com
5
CCE Group B DV Update
🌿NHM ભરતી - જિલ્લા રકતપિત -સુરત🌿

👉પેરા મેડિકલ વર્કર

👉નોન મેડિકલ સુપરવાઇઝર

👉છેલ્લી તારીખ :- 12 -08-2025
4
ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા ડોક્યુમનેટ વેરિફિકેશન માટે મેસેજ
8🙏2
ગુજરાત કૃષિ યુનિવર્સિટીઓ (આણંદ, જૂનાગઢ, નવસારી, સરદારકૃષિનગર દાંતીવાડા) દ્વારા જુનિયર ક્લાર્કની 227 જગ્યાઓ માટે ભરતી 2025 ની જાહેરાત કરવામાં આવી છે.
અહીં સંક્ષિપ્ત માહિતી આપેલી છે:
પોસ્ટનું નામ: જુનિયર ક્લાર્ક
કુલ જગ્યાઓ: 227
* આણંદ કૃષિ યુનિવર્સિટી: 73
જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી: 44
નવસારી કૃષિ યુનિવર્સિટી: 32
* સરદારકૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી: 78
શૈક્ષણિક લાયકાત: કોઈપણ શાખામાં સ્નાતક (વધુ વિગતો માટે સત્તાવાર નોટિફિકેશન જોવું).
વય મર્યાદા: મહત્તમ 35 વર્ષ (સરકારી નિયમો મુજબ છૂટછાટ લાગુ).
પગાર: ₹35,000/- પ્રતિ માસ (પ્રથમ 3 વર્ષ માટે ફિક્સ પગાર પછી 7મા પગાર પંચ મુજબ).
અરજી શરૂ થવાની તારીખ: 15 જુલાઈ, 2025
અરજી કરવાની છેલ્લી તારીખ: 11 ઓગસ્ટ, 2025
અરજી ફી:
બિનઅનામત કેટેગરી (પુરુષ/મહિલા): ₹1000/-
અનામત કેટેગરી (EWS/SC/ST/SEBC) (પુરુષ/મહિલા) અને દિવ્યાંગ ઉમેદવારો: ₹250/-
ભૂતપૂર્વ સૈનિકો: કોઈ ફી નહીં.

https://gccjobinfo.com/gujarat-agriculture-recruitment-2025/
14👍1
ધોરણ 6 થી ૮ ભરતી જિલ્લા પસંદગી હાલ પૂરતી સ્થગિત
1
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
પવિત્ર શ્રાવણ માસ આપ સૌના જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ અને સફળતાનો ઉજાસ પાથરનાર બની રહે તેવી મહાદેવના ચરણોમાં પ્રાર્થના!

હર હર મહાદેવ!
27🙏8👍3👏1
📌માતાની પછેડી : ઓછી જાણીતી તેમજ ઘણી જ આકર્ષક અને અનોખી કળા.
7
*📌મણિપુરમાં રાષ્ટ્રપતિ શાસન 6 મહિના માટે લંબાવવામાં આવ્યું.*
5
ભારતીય રેલવે ICF એપ્રેન્ટિસ ભરતી 2025: સંક્ષિપ્ત માહિતી
ઇન્ટિગ્રલ કોચ ફેક્ટરી (ICF), ચેન્નઈ દ્વારા એપ્રેન્ટિસ પદો પર ભરતી માટેની જાહેરાત બહાર પાડવામાં આવી છે. આ ભરતી ઝુંબેશમાં વિવિધ ટ્રેડ્સમાં એપ્રેન્ટિસની 1010 થી વધુ જગ્યાઓ ભરવામાં આવશે.

મહત્વપૂર્ણ તારીખો:
ઓનલાઈન અરજી શરૂ થવાની તારીખ: 12 જુલાઈ 2025
અરજી કરવાની છેલ્લી તારીખ: 11 ઓગસ્ટ 2025 (સાંજે 5:30 વાગ્યા સુધી)

શૈક્ષણિક લાયકાત:
ફ્રેશર (ધોરણ 10 પાસ): ધોરણ 10 ઓછામાં ઓછા 50% ગુણ સાથે પાસ કરેલ હોવું જોઈએ.
ફ્રેશર (ધોરણ 12 પાસ): ધોરણ 12 વિજ્ઞાન અથવા ગણિત વિષય સાથે પાસ કરેલ હોવું જોઈએ.
Ex-ITI ઉમેદવારો: ધોરણ 10 ઓછામાં ઓછા 50% ગુણ સાથે પાસ કરેલ હોવું જોઈએ અને સંબંધિત ટ્રેડમાં 2 વર્ષનું ITI પ્રમાણપત્ર હોવું જોઈએ.

https://gccjobinfo.com/railway-icf-apprentice-recruitment-2025/

🔥 *સરકારી ભરતી અને તમામ શૈક્ષણિક ન્યુઝ માટેના ગુજરાત ના નંબર વન  ગ્રુપ ગુજરાત કેરિયર કલબ માં જોડાવા MSG  કરો JOIN 9265814098  પર  અને તરત જોડાઈ જાવ*

🔗  *ટેલિગ્રામ:*
https://t.me/gccjobinformation

*હાલ માં ચાલતી તમામ ભરતીઓ માટે*
www.gccjobinfo.com
8
AAI (એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા) એપ્રેન્ટિસ ભરતી 2025: સંક્ષિપ્ત માહિતી
એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (AAI) દ્વારા એપ્રેન્ટિસ પદો પર ભરતી માટે

જાહેરાતો બહાર પાડવામાં આવી છે. આ ભરતી વિવિધ રીજન (પ્રદેશો) અને એરપોર્ટ પર ગ્રેજ્યુએટ, ડિપ્લોમા અને ITI એપ્રેન્ટિસ માટે છે.

મહત્વપૂર્ણ મુદ્દાઓ:
કુલ જગ્યાઓ: વિવિધ જાહેરાતો મુજબ, કુલ જગ્યાઓ બદલાઈ શકે છે. ઉદાહરણ તરીકે, નોર્ધન રીજન માટે 197 એપ્રેન્ટિસ પોસ્ટ અને કોલકાતા (NSCBI એરપોર્ટ) માટે 34 એપ્રેન્ટિસ પોસ્ટની જાહેરાત કરવામાં આવી છે.
અરજીની તારીખો: સામાન્ય રીતે જુલાઈ-ઓગસ્ટ 2025 માં અરજી પ્રક્રિયા ખુલ્લી છે. નોર્ધન રીજન માટે 11 જુલાઈ 2025 થી 11 ઓગસ્ટ 2025, જ્યારે કોલકાતા માટે 7 જુલાઈ 2025 થી 30 જુલાઈ 2025 સુધી અરજી કરી શકાશે.
શૈક્ષણિક લાયકાત: સંબંધિત ટ્રેડ/ડિસિપ્લિનમાં B.E./B.Tech (ગ્રેજ્યુએટ), ડિપ્લોમા, અથવા ITI પ્રમાણપત્ર.
વય મર્યાદા: સામાન્ય રીતે 18 થી 26 વર્ષ. નિયમો મુજબ વયમાં છૂટછાટ લાગુ પડશે.

https://gccjobinfo.com/aai-nr-apprentice-recruitment-2025/
3
સ્મોલ ઇન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ બેંક ઓફ ઇન્ડિયા (SIDBI) દ્વારા આસિસ્ટન્ટ મેનેજર (ગ્રેડ A) અને મેનેજર (ગ્રેડ B) ની કુલ 76 જગ્યાઓ માટે ભરતી જાહેર કરવામાં આવી છે.
મહત્વની તારીખો:
ઓનલાઈન અરજી શરૂ થવાની તારીખ: 14 જુલાઈ 2025
ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ: 11 ઓગસ્ટ 2025
પરીક્ષા (ફેઝ I): 06 સપ્ટેમ્બર 2025
પરીક્ષા (ફેઝ II): 04 ઓક્ટોબર 2025
ઇન્ટરવ્યુ: નવેમ્બર 2025 (સંભવિત)
લાયકાત:
ઉંમર: 14 જુલાઈ 2025 સુધીમાં ગ્રેડ A માટે 21 થી 30 વર્ષ અને ગ્રેડ B માટે 25 થી 33 વર્ષ. (સરકારી નિયમો મુજબ છૂટછાટ લાગુ પડશે).
શૈક્ષણિક લાયકાત: પોસ્ટ મુજબ અલગ અલગ છે. સામાન્ય રીતે સ્નાતકની ડિગ્રી (60% માર્ક્સ સાથે) અથવા CA/CS/MBA/PGDM જેવી પ્રોફેશનલ લાયકાત જરૂરી છે. અમુક પોસ્ટ માટે અનુભવ પણ જરૂરી છે.

https://gccjobinfo.com/sidbi-recruitment-2025/#google_vignette

🔥 *સરકારી ભરતી અને તમામ શૈક્ષણિક ન્યુઝ માટેના ગુજરાત ના નંબર વન  ગ્રુપ ગુજરાત કેરિયર કલબ માં જોડાવા MSG  કરો JOIN 9265814098  પર  અને તરત જોડાઈ જાવ*

🔗  *ટેલિગ્રામ:*
https://t.me/gccjobinformation

*હાલ માં ચાલતી તમામ ભરતીઓ માટે*
www.gccjobinfo.com
1👌1
#GujaratHighCourt

#PSIની ચાલી રહેલી ભરતી પ્રક્રિયાનું ફાઇનલ સિલેક્શન લિસ્ટ "ઓક્ટોબર - નવેમ્બર" સુધીમાં જાહેર કરાશે : સરકારી વકીલ જી.એચ વિર્કે કોર્ટમાં આપી માહિતી

📌ચીફ જસ્ટિસે ફરી વાર્ષિક ભરતી કેલેન્ડર બનાવવા અંગે ટકોર કરી, પ્રમોશનલ પોસ્ટ અંગે પોલીસ બોર્ડ જ નિર્ણય કરે તેવો પણ આગ્રહ.
#Gujarat
5
5_6059873227415492642.pdf
732.3 KB
#GSSSB
જા.ક્ર.:૩૦૨/૨૦૨૫૨૬, સિનિયર વૈજ્ઞાનિક મદદનીશ, વર્ગ-૩ની સ્પર્ધાત્મક કસોટીના વિગતવાર અભ્યાસક્રમ અંગેની અગત્યની સૂચના.
માતાની પછેડી