GCC JOB INFO
45.8K subscribers
19.3K photos
559 videos
4.2K files
9.11K links
સરકારી ભરતી,પ્રાઇવેટ JOB, રોજેરોજ ના અગત્યના ન્યૂઝપેપર ના શૈક્ષણિક સમાચાર,પરિપત્રો,મટેરિયલ અને લેટેસ્ટ UPDATE માટે આજે જ જોડાઓ
Download Telegram
💥 સુદર્શન બેચ | ALL IN ONE | LIVE BATCH 💥

આજે ઓફરનો છેલ્લો દિવસ

👉 હવે રેવન્યુ તલાટી, CCE, પંચાયત તલાટીઅને જુનિયર કલાર્ક જેવી પરીક્ષાની તૈયારી કરો એક જ બેચમાં
•═════════════════•
🎯 તમારા સરકારી નોકરીના સ્વપ્નને સાકાર કરવા માટે, 'સુદર્શન બેચ' સાથે જોડાઓ અને સફળતાના શિખરો સર કરો!

📚 નવા અભ્યાસક્રમ અનુસાર એક જ બેચમાં સંપૂર્ણ તૈયારી!
•═════════════════•
⚡️ Batch Features :-

Live Lectures
Expert Faculty Team
Free Recorded Lectures
Weekly Current Affair's Live Session
Monthly Current's e-Magazine
Live Lecture
Lecture PDF
Test Planning
Daily Test, Weekly Test, Mock Test
Preparation As Per New Syllabus
•═════════════════•
🎁 પ્રથમ 400 વિદ્યાર્થીઓ માટે ખાસ ઓફર – 50% ડિસ્કાઉન્ટ! 🎉

🚀 સુદર્શન બેચ : Check Out (https://www.gyanlive.org/courses/678487)
•═══
📱 IOS App Link: Click Here (https://apple.co/3SL9z70) | 📱 ORG Code: ogbsqj 📱
📱 Android App: Click Here (https://bit.ly/4alE3Tn)

📱 Join Telegram: Click Here (https://linktr.ee/official_gyanlive) ☄️ 📱

📞 Contact Us: 8469677555 | 8980677555
💥 સ્ટાફ સિલેક્શન કમિશન SSC દ્વારા 261 જગ્યાઓ પર ભરતી

🔖 પોસ્ટ: સ્ટેનોગ્રાફર ગ્રૂપ C & D
👉 લાયકાત:12 પાસ
🔥 અરજી કરવાની છેલ્લી તારીખ 26/6/2025

https://gccjobinfo.com/ssc-stenographer-recruitment-2025/

🔥 *સરકારી ભરતી અને તમામ શૈક્ષણિક ન્યુઝ માટેના ગુજરાત ના નંબર વન ગ્રુપ ગુજરાત કેરિયર કલબ માં જોડાવા MSG કરો JOIN 9265814098 પર અને તરત જોડાઈ જાવ*

🔗 *ટેલિગ્રામ:*
https://t.me/gccjobinformation

*હાલ માં ચાલતી તમામ ભરતીઓ માટે*
www.gccjobinfo.com
4
💥 સ્ટાફ સિલેક્શન કમિશન SSC દ્વારા 261 જગ્યાઓ પર ભરતી

🔖 પોસ્ટ: સ્ટેનોગ્રાફર ગ્રૂપ C & D
👉 લાયકાત:12 પાસ
🔥 અરજી કરવાની છેલ્લી તારીખ 26/6/2025

https://gccjobinfo.com/ssc-stenographer-recruitment-2025/

🔥 *સરકારી ભરતી અને તમામ શૈક્ષણિક ન્યુઝ માટેના ગુજરાત ના નંબર વન  ગ્રુપ ગુજરાત કેરિયર કલબ માં જોડાવા MSG  કરો JOIN
9265814098  પર  અને તરત જોડાઈ જાવ*

🔗  *ટેલિગ્રામ:*
https://t.me/gccjobinformation

*હાલ માં ચાલતી તમામ ભરતીઓ માટે*
www.gccjobinfo.com
GCC JOB INFO:
💥 યુ.પી.એસ.સી. સિવિલ સર્વિસીઝ પરીક્ષા 2026(IAS, IFS, IPS etc.)

અન્ય ગૃપ-“A” કેન્દ્રીય સેવાઓ માટે ટ્રેનિંગ વર્ગ 2025-2026(સ્પીપા ધ્વારા સંચાલિત આ પ્રશિક્ષણવર્ગ છે. નોકરી માટેની જાહેરાત નથી.)

https://gccjobinfo.com/spipa-2025-entrance-examination/

▪️ યુ.પી.એસ.સી. ધ્વારા લેવાતી સિવિલ સર્વિસીઝ પરીક્ષા માટે સરદાર પટેલ લોકપ્રશાસન સંસ્થા (સ્પીપા), અમદાવાદ, ગુજરાતના ઉમેદવારોને વિનામૂલ્યે તાલીમ આપે છે. જે અન્વયે યુ.પી.એસ.સી. ધ્વારા લેવાતી સિવિલ સર્વિસીઝ પરીક્ષા 2026 (IAS, IFS, IPS etc.) ની તૈયારીના પ્રશિક્ષણવર્ગ 2024-25 માટેની પ્રવેશ પરીક્ષા 2025માટે સ્પીપા ધ્વારા ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવે છે. જે અન્વયે ઉમેદવારે 22/6/2025 સુધી અરજી કરવી

🎯 Detail માં માહિતી અને અભ્યાસક્રમ અને સેન્ટર વિશે માહિતી મેળવવા જાહેરાત વાંચો

https://gccjobinfo.com/spipa-2025-entrance-examination/

તારીખ લંબાવામાં આવી છે
1
રેવન્યુ તલાટી ના અભ્યાસક્રમ બદલવાની ચળવળ હવે પૂર્ણ થઈ ગઈ હોય એવું લાગે છે.
લોકો એ સ્વીકારી લીધું હોય એવું દેખાઈ રહ્યું છે.
અને સાથે સાથે પ્રિલિમ પણ જુલાઈ માં લેવાઈ જશે એવા સૂત્રો દ્વારા સમાચાર મળેલ છે
પણ આના લીધે આગળ શું થશે એના પર એક ઝલક

રેવન્યુ તલાટી 1900 ગ્રેડ પે ની ક્લાસ 3 ની નોકરી છે
ક્લાસ 3 માં 1900,2400,2800,4200,4400 ગ્રેડ પે આવે છે.
જેથી 1900 ગ્રેડ પે વાળી નોકરી ને ક્લાસ 3 માં સૌથી ઓછા પગાર ની નોકરી કહી શકાય
જો આ નોકરી માં પણ 200 માર્ક્સ ની પ્રિલિમ અને 350 માર્ક્સ નું લેખિત મુખ્ય પરીક્ષા લેવામાં આવશે તો વિચારી લેવું કે
આગળ તમામ ક્લાસ 3 ની પરીક્ષા કઈ રીતે લેવાશે ?
ભવિષ્ય માં તમામ ક્લાસ 3 ની પરીક્ષા આ રીતે લેવાતી થઈ જશે કેમકે જો 1900 ગ્રેડ પે માં આવી પરીક્ષા રાખી શકાય તો પછી ક્લાસ 3 ના અન્ય ગ્રેડ પે માં તો એમને કઈ વાંધો નહીં આવે.
રેવન્યુ તલાટી એક રીતે જોઈએ તો એક પ્રયોગ છે જેથી નક્કી કરી શકાય કે શું લોકો આનો બરોબર વિરોધ કરે છે ?
જો ના કરી શકે તો આગળ તમામ કલાસ 3 ની પરીક્ષાઓ રેવન્યુ તલાટી નું બહાનું
કાઢીને આ રીતે લઈ શકાય.
આમાં નુકશાન છેવાડા ના વિધાર્થી નું જ છે.
આમાં મોટે ભાગે GPSC, UPSC માં નિષ્ફળ નીવડેલા વિધાર્થીઓ જ પાસ થશે ( આપડે એમના થી કોઈ વિરોધ નથી પણ તેઓ આ પરીક્ષા પાસ કરીને પણ આ નોકરી માં લાંબો સમય રહેશે નહીં અને ઉપર ની નોકરી મળતા 1-2 વર્ષ માં જતા રહેશે અને જગ્યા પાછી ખાલી પડશે)
ભવિષ્ય માં જો બધી ક્લાસ 3 પરીક્ષા માં આ પેટર્ન આવી જાય તો કોઈ નવાઈ નહીં હોય !

#અંગત_અભિપ્રાય
#Revenue_Talati_Syllabus
23👌1
મિત્રો, હજી પણ સમય છે!

ખૂબ મહેનત કરો — પણ સાથે પારદર્શકતાની માંગ જરૂરી છે.


જો બધું જ ન્યાયસંગત હોય તો પોતાની જ જવાબવહી મેળવવામાં શું ખોટું છે ?

પહેલા CCE, હવે Auditor, હવે પછી Revenue Talati — આ રમત આમ જ ચાલશે.

તમે પોતાને બદનસીબ કે ઓછી મહેનત માટે કોસતા રહો અને તમારું ભવિષ્ય કોઈ અજાણ્યો માણસ તેના મૂડ પ્રમાણે મૂલ્યાંકન કરી નક્કી કરી દે એ પણ કોઈ જાતની જવાબદારી વિના કારણ કે ઉત્તરવહી ઉમેદવાર કે અન્ય કોઈ સુધી કયારેય પહોંચવાની જ નથી.

જો GPSC ના પેપર ચેકર ભૂલો કરી શકે છે, તો GSSSB ના લોકો પણ કોઈ સ્વર્ગમાંથી ઉતરેલા દેવતાઓ નથી અને જો GPSC ચેક કરેલ જવાબવહી આપી શકે છે, તો GSSSB ને શું વાંધો  છે ?

હવે લગભગ ૧-૨ અપવાદ બાદ કરતા કોઈ પરીક્ષા Direct MCQ વાળી રહી નથી, બધાંમાં વર્ણનાત્મક પરીક્ષા કરી દીધી છે, તેવામાં આ મુદ્દો જેટલો મોડો ઉઠશે તેટલું જ વધુ નુકસાન થશે...

sarkarijamai
34
💥 સ્ટાફ સિલેક્શન કમિશન દ્વારા કમ્બાઇન્ડ ગ્રેજયુએટ લેવલ Exam 2025 (CGL) અંતર્ગત 14582 જગ્યાઓ પર ભરતી

👉 લાયકાત:ગ્રેજયુએટ
👉પરીક્ષા:અમદાવાદ,ગાંધીનગર,મહેસાણા,રાજકોટ,સુરત,વડોદરા

🔥 અરજી કરવાની તારીખ 9/6/2025 થી 4/7/2025

https://gccjobinfo.com/ssc-cgl-job-notification-2025/#google_vignette

🔥 *સરકારી ભરતી અને તમામ શૈક્ષણિક ન્યુઝ માટેના ગુજરાત ના નંબર વન ગ્રુપ ગુજરાત કેરિયર કલબ માં જોડાવા MSG કરો JOIN 9265814098 પર અને તરત જોડાઈ જાવ*

🔗 *ટેલિગ્રામ:*
https://t.me/gccjobinformation

*હાલ માં ચાલતી તમામ ભરતીઓ માટે*
www.gccjobinfo.com
11
2
2
5
LECISC_SO.pdf
243.9 KB
List of Eligible Candidates for the Interview , Special Competitive Examination Section Officer, Class-2
📌 જાહેરાત ક્રમાંક: ૨૩૪/૨૦૨૪૨૫- બાગાયત મદદનીશ, વર્ગ-૩ સંવર્ગની સ્પર્ધાત્મક પરીક્ષાની તારીખમાં ફેરફાર અંગેની અગત્યની સૂચના.

▶️
4
ViewFile (1)-5.pdf
494.3 KB
#GSSSB જાહેરાત ક્રમાંક:- ૨૨૫/૨૦૨૩૨૪, “ હિસાબનીશ, ઓડિટર, પેટા તિજોરી અધિકારી (હિસાબનીશ), અધિક્ષક” વર્ગ-૩ અને “પેટા હિસાબનીશ/સબ ઓડિટર” વર્ગ-૩ સંવર્ગની મુખ્ય પરીક્ષામાં (વર્ણનાત્મક) મેળવેલ ગુણની પુન: ચકાસણી કરાવવા માંગતા ઉમેદવારો માટેની વિગતવાર સૂચનાઓ.
1
INMWEAF-67-202425.pdf
1.1 MB
Important Notice Regarding Mains Exam Form Filling and Document Upload of Advt. No. 67/2024-25, Deputy Section Officer (Legal Side), Class-3
ViewFile-8.pdf
205.2 KB
#GSSSB જા.ક્ર.:૨૫૬/૨૦૨૪૨૫-વર્ક આસીસ્ટન્ટ, વર્ગ-૩ સંવર્ગની સ્પર્ધાત્મક કસોટીના વિગતવાર અભ્યાસક્રમ અંગેની અગત્યની સૂચના
1