GCC JOB INFO
45.8K subscribers
19.3K photos
559 videos
4.2K files
9.11K links
સરકારી ભરતી,પ્રાઇવેટ JOB, રોજેરોજ ના અગત્યના ન્યૂઝપેપર ના શૈક્ષણિક સમાચાર,પરિપત્રો,મટેરિયલ અને લેટેસ્ટ UPDATE માટે આજે જ જોડાઓ
Download Telegram
Bank of baroda saving scheme:-1 લાખ જમા કરો, અને મેળવો રૂ. 16,022નું ફિક્સ વ્યાજ, બેંક ઓફ બરોડા લાવી જોરદાર બચત સ્કીમ

https://gccjobinfo.com/bank-of-baroda-saving-scheme/
👍4
મિત્રો, હવે તમે તમારા વાહનનું
ફ્યુલ એફિશિયન્સી, ખર્ચ અને સર્વિસ હિસ્ટ્રી એક જગ્યાએ મેનેજ કરી શકો છો! એક એપ છે જે તમારા ગાડી/બાઇકના સંપૂર્ણ ખર્ચની ગણતરી અને ટ્રેકિંગ કરવામાં મદદ કરે છે.

ખાસ ફીચર્સ:
ઓટોમેટિક માઇલેજ કેલ્ક્યુલેશન (kmpl અથવા l/100km)
ફ્યુલ ફિલ-અપ, સર્વિસ અને અન્ય ખર્ચની નોંધ
ગ્રાફ્સ અને સ્ટેટિસ્ટિક્સ સાથે વિઝ્યુઅલ રિપોર્ટ
મલ્ટીપલ વાહનો મેનેજમેન્ટ
ઓફલાઇન કામ કરે (ઇન્ટરનેટ વગર)
ડેટા એક્સપોર્ટ/ઇમ્પોર્ટ (Excel/PDF)

કેમ ઉપયોગી?
- ફ્યુલ ચોરી થતી અટકાવો
- વાહનનું રિયલ માઇલેજ જાણો
- માસિક/વાર્ષિક ખર્ચની જાણકારી
- સર્વિસ રિમાઇન્ડર

*નીચે આપેલ લિંક પર ક્લિક કરી હમણાં જ આ એપને ડાઉનલોડ કરો*

https://gccjobinfo.com/fuelio-fuel-log-fuel-price/
👍3
Business success story:-દૂધ, આઇસક્રીમ વેચીને 4 કરોડનો બિઝનેસ:ITની નોકરી છોડીને ગામડે પાછો આવ્યો, લોકો કહેતા- દૂધ જ વેચવું હતું તો ભણવામાં માતા-પિતાના પૈસાનું પાણી કેમ કર્યુ.

https://gccjobinfo.com/business-success-story-2/
*Urgent Requrment In HDFC Bank (Off Roll Job)* (Rajkot)

*Interview Date* : 1 May 2025
*Interview Adresss*: Shakti Job Placement

*No Sales, Targets, No Filed🏃Work*

*ચેતવણી*: ⚠️ મહેરબાની કરી *Banking & Advanced Excel, Outlook (Vlookup/Hlookup/Pivot Table) Email Communication, Knowledge સિવાય કોઈએ Whatsapp માં રિઝ્યુમ મોકલવું નહીં, *Call 📞 તો ખાસ કરીને ના કરવો*

*Post*: Back Office Executive

*Only Female 👧Can Apply*

*Education*: Graduate Compalsory
*CTC*: 1.50Lac To 1.74 Lac Depends on interview
*Job Time*: 10Am To 7:00Pm
*Experience*: Experience & Fresher Can Apply With Advanced Excel Knowledge, Outlook (Vlookup/Hlookup/Pivot Table) Email Communication, English Communication Perferable*
*Job location*: Rajkot

*Job Profile*: Joining Data Documentation - Collecting & Checking the Documents (Eg. Policy Processing / Process - Entire sequence of steps, from the time a application is received (or a offer is accepted) to the time Policy is closed, the proceeds are disbursed..

❌️*Don't Call*❌️
Whatsap On Resume,👇
Bharat Chauhan
7600777717

Email: hr@shaktijobplacement.com
Website: www.shaktijobplacement.com

👉નોકરી માટેની જાહેરાત સાથે સતત અપડેટ રહેવા માટે લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ ઇન્સ્ટાગ્રામ..
shaktijobplacement
https://www.instagram.com/shaktijobplacement/

Shakti Job Placement would love your feedback. Post a review to our profile.
https://jsdl.in/DT-50W62UG6QPO

*Shakti Job Placement*
313, Autopoint Complex,
Nr, Lodhawad Poilce Station
Bhutkhana Chowk, Rajkot
👍2
👏 તાળી પાડી ને ફોન શોધો

💥 દોસ્તો શું તમારી સાથે ક્યારે એવું થયું છે કે ઘરમાં,ઓફિસમાં કે પછી ગમે ત્યાં તમે તમારો ફોન આડા અવળો મૂકીને ભૂલી ગયા હોય. અને પછી તમને એ ફોનને શોધવામાં ખૂબ જ તકલીફ પડે છે?

🎯 તો અમે લાવ્યા છીએ તમારી આ સમસ્યાનુ સમાધાન. એક એવું એપ છે કે જેને તમે તમારા ફોનમાં ડાઉનલોડ કરી કેટલી પરમિશન આપશો તો જ્યારે પણ તમારો ફોન આડાઅવળો મુકાઈ જાય તો જેવી તમે માત્ર તાળી પાડશો તો તેવી તરત જ તમારા ફોનમાં રીંગ વાગશે કે જેથી તમને ખબર પડી જશે કે તમારો ફોન ક્યાં છે.

🎯 આ એપ મા એક એવું ફીચર પણ આવે છે કે જ્યારે કોઈ તમારા ફોનને ટચ કરે ત્યારે સાયરન વાગે છે. તો નીચે આપેલી પર ક્લિક કરી આ એપને ડાઉનલોડ કરો.

📌 પ્રીમિયમ App બતાવે પણ Ad જોઈ લઈએ તો બિલકુલ Free છે

https://gccjobinfo.com/clap-to-find-my-phone/
👍5👌1
📌 Important Notice- SI in Delhi Police and CAPF Examination (Paper-II)-2024
કેન્દ્ર સરકારે દેશભરમાં જાતિ આધારિત વસ્તી ગણતરી કરાવવાનો નિર્ણય લીધો છે. આ અંગે કેન્દ્રીય કેબિનેટ બેઠકમાં નિર્ણય લેવાયો છે.
Business success story:-કંદોઈ હતો, આજે 12 કરોડની આયુર્વેદિક કંપની:રસ્તા પર પુસ્તકો વેચતો, સમોસા ખાઈને દિવસ કાઢતો; પત્નીના એક આઈડિયાએ ભાગ્ય બદલ્યું

https://gccjobinfo.com/business-success-story-3/
👍2
🛑આજ રોજ થયેલ

કચ્છ સ્પેશિયલ ભરતી નો ઠરાવ🛑🛑
👍71
GENERAL BATCH CLASS - 3
°°°°°°°°°° OFFLINE °°°°°°°°°°
Foundation Hybrid Batch

🪧 *4th DEMO LECTURE* 🪧
01, May 2025
ગુરૂવારના રોજ
🕰️સવારે 10.30 વાગે 🕰️

*વિષય: ગણિત*

*🎟️ ADMISSION OPEN 🎟️*

🔖 _ડેમો લેક્ચર માટે રજિસ્ટ્રેશન_
_ફરજિયાત...._
📋 FOR MORE INQUIRY:
📞 7226850500 |
       7228937500

KISWA CAREER ACADEMY
  ♲ સંચાલક : ડૉ. શહેઝાદ કાઝી ♲

https://t.me/Kiswa_Official_Gandhinagar
💥ઇન્ડિયન આર્મી દ્વારા ટેકનિકલ ગ્રેજ્યુએટ કોર્સ TGC 142 દ્વારા ભરતી જાહેર

👉 લાયકાત:ડિગ્રી એન્જિનિયરિંગ
👉 જગ્યાઓ:30+
👉 પગાર:56100 177500

🔥 અરજી કરવાની તારીખ 30/4/2025 થી 29/5/2025

https://gccjobinfo.com/indian-army-recruitment-2025/

🔥 *સરકારી ભરતી અને તમામ શૈક્ષણિક ન્યુઝ માટેના ગુજરાત ના નંબર વન  ગ્રુપ ગુજરાત કેરિયર કલબ માં જોડાવા MSG  કરો JOIN 9265814098  પર  અને તરત જોડાઈ જાવ*

🔗  *ટેલિગ્રામ:*
https://t.me/gccjobinformation

*હાલ માં ચાલતી તમામ ભરતીઓ માટે*
www.gccjobinfo.com
👍3
બધાંમાં આ સૌથી બેસ્ટ એપ છે Download કરો અને નોકરી મેળવો

મિત્રો, જો તમે નોકરી શોધી રહ્યા છો, બિઝનેસ ગ્રો કરવા માંગો છો, અથવા તમારા સ્કિલ્સને બેસ્ટ પ્લેટફોર્મ પર લાવવા માંગો છો, તો *તમારા માટે  છીએ એક જોરદાર એપ!

આ એપ શા માટે? 
5 કરોડ+ યુઝર્સ – ભારતના ટોપ જોબ પ્લેટફોર્મમાંથી એક! 
બ્લૂ-કોલર જોબ્સ – ડ્રાઈવર, સેલ્સ, ટેકનિશિયન, ઓફિસ જોબ્સ અને વધુ! 
સ્કિલ-બેઝ્ડ જોબ્સ – ફ્રેશર્સ અને એક્સપિરિયન્સ્ડ બંને માટે 
વેરિફાઇડ એમ્પ્લોયર્સ – ફેક જોબ્સથી નો ડર! 
ફ્રી ઑનલાઇન કોર્સેસ – સ્કિલ ડેવલપ કરો અને બેટર જોબ! 

આ એપમાં શું છે? 
🔹 જોબ્સ – 10,000+ નવી જોબ્સ દરરોજ 
🔹 બિઝનેસ નેટવર્કિંગ – ગ્રાહકો અને સપ્લાયર્સ શોધો 
🔹 કોમ્યુનિટી – તમારા શહેરના પ્રોફેશનલ્સ સાથે જોડાઓ 
🔹 સ્કિલ્સ & કોર્સેસ – ફ્રીમાં શીખો અને સર્ટિફિકેટ મેળવો 

કોને માટે ઉપયોગી? 
જોબ સીકર્સ – ફ્રેશર્સ, ગ્રેજ્યુએટ્સ, એક્સપિરિયન્સ્ડ 
સ્વરોજગાર/બિઝનેસ ઓનર્સ – નવા ગ્રાહકો અને ઓપર્ચ્યુનિટીઝ શોધો 
ફ્રીલાન્સર્સ – ગીગ્સ અને પાર્ટ-ટાઇમ કામ શોધો 

શું તમે જાણો છો? 
- એપ પર Amazon, Zomato, Flipkart, Swiggy જેવી કંપનીઓ હજારો જોબ્સ પોસ્ટ કરે છે! 
- ફ્રીમાં સ્કિલ ટ્રેનિંગ મળે છે – કોઈ ચાર્જ નહીં! 

ડાઉનલોડ કરો અને સપનાની જોબ/બિઝનેસ શરૂ કરો! 

https://gccjobinfo.com/best-job-search-app/
👍3
👮🏻‍♂️🚨 PSI લેખિત પરીક્ષામાં પેપર-૧ માં હાજર રહેલ ઉમેદવારે પોતાના ગુણ જોવા માટેની લિંક : https://virtualview.co.in/Polc_rest/
👍2
ViewFile (12).pdf
535 KB
🔴 CCE GROUP A DOCUMENT VERIFICATION

જાહેરાત ક્રમાંક: ૨૧૨/૨૦૨૩૨૪, ગુજરાત ગૌણ સેવા, વર્ગ-૩(ગૃપ-A)ની મુખ્ય પરીક્ષાને અંતે અરજી ચકાસણી માટે લાયક ગણવામાં આવેલ કુલ-૨૪૬૨ ઉમેદવારોના Online Document Verification બાબત.
👍2
UPSI_Written_Exam_Marks_Website_Dt30042025.pdf
212.6 KB
📌 બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેકટરની તા.૧૩/૦૪/૨૦૨૫ નારોજ યોજાયેલ લેખિત પરીક્ષાના પેપર-૧ માં હાજર રહેલ ઉમેદવારોના ગુણ જાહેર
Business success story:-કરિયાણાની દુકાનથી ઘરનું ગાડું ચાલતું હતું:આજે 50 કરોડની ઇલેક્ટ્રિક વ્હીકલ કંપની; એક સમયે રહેવા ઘર નહોતું, ખાવાનાં પણ ફાંફાં હતાં

https://gccjobinfo.com/business-success-story-4/
*યુનિયન બેંક દ્વારા 500 જગ્યાઓ પર ભરતી*

👉 *પોસ્ટ: સ્પે.ઓફિસર*
🎯આસિસ્ટન્ટ મેનેજર ક્રેડિટ
🎯આસિસ્ટન્ટ મેનેજર IT

🥇 *લાયકાત:ગ્રેજ્યુએટ અને અને પોસ્ટ ગ્રેજ્યુએટ*

🔥 *અરજી કરવાની તારીખ 30/4/2025 to 20/5/2025*

https://gccjobinfo.com/union-bank-recruitment-2025/

🔥 *સરકારી ભરતી અને તમામ શૈક્ષણિક ન્યુઝ માટેના ગુજરાત ના નંબર વન ગ્રુપ ગુજરાત કેરિયર કલબ માં જોડાવા MSG કરો JOIN 9265814098 પર અને તરત જોડાઈ જાવ*

🔗 *ટેલિગ્રામ:*
https://t.me/gccjobinformation

*હાલ માં ચાલતી તમામ ભરતીઓ માટે*
www.gccjobinfo.com
👍5
*યુનિયન બેંક દ્વારા 500 જગ્યાઓ પર ભરતી*

👉 *પોસ્ટ: સ્પે.ઓફિસર*
🎯આસિસ્ટન્ટ મેનેજર ક્રેડિટ
🎯આસિસ્ટન્ટ મેનેજર IT

🥇 *લાયકાત:ગ્રેજ્યુએટ અને અને પોસ્ટ ગ્રેજ્યુએટ*

🔥 *અરજી કરવાની તારીખ 30/4/2025 to 20/5/2025*

https://gccjobinfo.com/union-bank-recruitment-2025/

🔥 *સરકારી ભરતી અને તમામ શૈક્ષણિક ન્યુઝ માટેના ગુજરાત ના નંબર વન ગ્રુપ ગુજરાત કેરિયર કલબ માં જોડાવા MSG કરો JOIN 9265814098 પર અને તરત જોડાઈ જાવ*

🔗 *ટેલિગ્રામ:*
https://t.me/gccjobinformation

*હાલ માં ચાલતી તમામ ભરતીઓ માટે*
www.gccjobinfo.com
👍3
#GPRB
#PSI Update
👍5