GCC JOB INFO
45.8K subscribers
19.3K photos
559 videos
4.2K files
9.11K links
સરકારી ભરતી,પ્રાઇવેટ JOB, રોજેરોજ ના અગત્યના ન્યૂઝપેપર ના શૈક્ષણિક સમાચાર,પરિપત્રો,મટેરિયલ અને લેટેસ્ટ UPDATE માટે આજે જ જોડાઓ
Download Telegram
: 👬 ધોરણ 10 અને 12 ડુપ્લિકેટ માર્કશીટ મેળવવા માટે ઓનલાઈન અરજી...

👌 ધો. ૧૦ અથવા  ૧૨ ની માર્કશીટ* ઓનલાઈન મેળવો..
▪️ડુપ્લીકેટ માર્કશીટ
▪️માર્કશીટ ખોવાઈ ગઈ હોય તો
▪️માર્કશીટ સુધારો કરીને નવી મેળવવી
▪️માઈગ્રેશન સર્ટીફીકેટ

વિદ્યાર્થીઓને ડુપ્લીકેટ માર્કશીટ પ્રમાણપત્ર, માઇગ્રેશન અને સમકક્ષતા પ્રમાણપત્ર લેવા માટે ગાંધીનગર જવાની જરૂર નથી...

⤵️ ઓનલાઇન અરજી કરવા માટે

https://gccjobinfo.com/gseb-duplicate-marksheet/
2
ચીફ જસ્ટિસ બીઆર ગવઈ મુખ્ય ન્યાયાધીશ બનશે, રાષ્ટ્રપતિએ તેમની નિમણૂકને આપી મંજૂરી, 14 મેથી કાર્યભાર સંભાળશે.
🔥5👍2
રેવન્યુ તલાટી જુના પ્રશ્નપત્રો👇👇

https://gccjobinfo.com/old-paper-gcc-job-info/

ટૂંક સમયમાં જુના પ્રશ્નપત્રો તમામ પરીક્ષાઓ ના આવશે કામ ચાલુ છે
👍5
🗞 ગુજરાતના તમામ સમાચાર પત્રો

🇳 🇪 🇼 🇸  🇵 🇦 🇵 🇪 🇷

📰 દિવ્ય ભાસ્કર           📰 સંદેશ
📰 ગુજરાત સમાચાર     📰 ફલછાબ
📰 સાંજ સમાચાર         📰 અકિલા
📰 મુંબઈ સમાચાર         📰 કચ્છ મિત્ર
📰 નવ ગુજરાત             📰 નોબત
📰 જય હિન્દ                📰 ગુજરાતમિત્ર
📰 સમભાવ                  📰 ગુજરાત ટુડે

📰 વાંચવા માટે નીચે ની લીંક પર ક્લિક કરો

👉🏾
https://gccjobinfo.com/gujarati-newspapers-pdf-epaper/
👍3🔥1
આજે છેલ્લી તારીખ

💥 *ન્યુક્લિયર પાવર કોર્પોરેશન ઈન્ડિયા લિમિટેડ દ્વારા 400 જગ્યાઓ પર ભરતી*

👉 *પોસ્ટ: Executive ટ્રેની*

👉 મિકેનિકલ
👉કેમિકલ
👉 ઇલેક્ટ્રિકલ
👉ઇલેક્ટ્રોનિક્સ
👉 સિવિલ
👉ઇન્સ્ટ્રુમેન્શન

🔥 *અરજી કરવાની તારીખ 10/4/2025 થી 30/4/2025*

https://gccjobinfo.com/npcil-executive-trainee-recruitment-2025/

🔥 *સરકારી ભરતી અને તમામ શૈક્ષણિક ન્યુઝ માટેના ગુજરાત ના નંબર વન ગ્રુપ ગુજરાત કેરિયર કલબ માં જોડાવા MSG કરો JOIN 9265814098 પર અને તરત જોડાઈ જાવ*

🔗 *ટેલિગ્રામ:*
https://t.me/gccjobinformation

*હાલ માં ચાલતી તમામ ભરતીઓ માટે*
www.gccjobinfo.com
5🔥1
📌 UGC NET JRF Exam JUNE-2025
💥 *હાઇકોર્ટ ઓફ ગુજરાત દ્વારા 23 જગ્યાઓ પર ભરતી*

👉 *પોસ્ટ:લીગલ આસિસ્ટન્ટ*
👉 *લાયકાત:LLB*
👉 *ઉંમર:26 વર્ષ સુધી*

🔥 *અરજી કરવાની છેલ્લી તારીખ 1/5/2025 થી 19/5/2025*

https://gccjobinfo.com/high-court-recruitment-2025/

🔥 *સરકારી ભરતી અને તમામ શૈક્ષણિક ન્યુઝ માટેના ગુજરાત ના નંબર વન ગ્રુપ ગુજરાત કેરિયર કલબ માં જોડાવા MSG કરો JOIN 9265814098 પર અને તરત જોડાઈ જાવ*

🔗 *ટેલિગ્રામ:*
https://t.me/gccjobinformation

*હાલ માં ચાલતી તમામ ભરતીઓ માટે*
www.gccjobinfo.com
👍3
Media is too big
VIEW IN TELEGRAM
હવે તમારૂ અધિકારી બનવાનું સપનું પુરૂ કરો • Free Seminar • Call - 81283 81283

તો તમારું સપનું સાકાર કરવાનું પરફેક્ટ મોમેન્ટ આવી ગયું છે!
આવો જોડાઈએ UPSC-GPSC Career Carnival Talk 2025 સાથે!

4 મીએ સવારે 9 વાગ્યે
📍દિનેશ હોલ, આશ્રમ રોડ, અમદાવાદ ખાતે.

તમારું માર્ગદર્શન કરવા માટે તૈયાર છે દેશના ટોપ એક્સપર્ટ્સ:
IAS, IRS, UPSC AIR 607 અને GPSC Rank 3 અધિકારીઓનું લાઇવ અનુભવથી ભરેલું ગાઈડન્સ!

અને ખાસ ખાસ હાજરી:
Ms. Harshita Goyal -UPSC CSE 2025 AIR-2!

તમારા સપનાને આપી શકો છો એક નવો ઉડાન!
તમારું ફ્રી રજીસ્ટ્રેશન આજે જ કરો - સ્કેન કરો QR કોડ કે સંપર્ક કરો 81283 81283

આ સેમિનારનું આયોજન કર્યું છે LIBERTY Career Academy અને Stoicure દ્વારા.

તમારું ભવિષ્ય તમારા પગલાંની રાહ જોઈ રહ્યું છે!
ચાલો, એક સાથે આગળ વધીએ!

#viral #trending #amdavad #ahmedabad #amdavadi #gujju #gujju #ahmedabad_instagram #gujarat #gpsc #upsc #exam #competitiveexam
👍4👌1
💥 એક એવી  ક્લીનર એપ જેમાં

👉જેમાં છૂપું જંક ફાઇલ દૂર કરે
👉વધારાની સ્ટોરેજ દૂર કરે અને સ્પેસ આપે
👉વધારાના આગળ ના App ના Updates દૂર કરે

🔥 મોબાઈલ ને હેંગ થતા બચાવે અને Uptodate રાખે

https://gccjobinfo.com/avgcleaner-storage-cleaner/
👍1
આજે છેલ્લી તારીખ

💥 વડોદરા મહાનગર પાલિકા દ્વારા
વિવિધ ભરતી

👉ટ્રેનિંગ ઓફિસર
👉સ્ટોર સુપ્રિટેન્ડટ
👉પરચેઝ ઓફિસર
👉DTP ઓપરેટર
👉 blinder
👉આસિસ્ટન્ટ મશીન મેન

🔖 લાયકાત:પોસ્ટ પ્રમાણે

🔥 અરજી કરવાની તારીખ  12/4/2025 થી 30/4/2025


https://gccjobinfo.com/vmc-vadodara-job-openings-2025/

🔥 *સરકારી ભરતી અને તમામ શૈક્ષણિક ન્યુઝ માટેના ગુજરાત ના નંબર વન  ગ્રુપ ગુજરાત કેરિયર કલબ માં જોડાવા MSG  કરો JOIN
9265814098  પર  અને તરત જોડાઈ જાવ*

🔗  *ટેલિગ્રામ:*
https://t.me/gccjobinformation

*હાલ માં ચાલતી તમામ ભરતીઓ માટે*
www.gccjobinfo.com
👍6
મિત્રો, હવે તમે તમારા સામાન્ય ફોટોઝને AI આર્ટ, કાર્ટૂન અથવા ફેન્સી પ્રોફાઇલ પિક્ચર્સમાં બદલી શકો છો! એક લોકપ્રિય એપ છે જે AI ફોટો એડિટિંગ, ફિલ્ટર્સ અને ફન ટ્રાન્સફોર્મેશન્સ પ્રદાન કરે છે. 

ખાસ ફીચર્સ: 
AI આર્ટ ફિલ્ટર્સ: તમારા ફોટોઝને કાર્ટૂન, પેઇન્ટિંગ, ફેન્ટસી, અને 3D સ્ટાઇલમાં બદલો 
ફેસ સ્વેપ & મેકઅપ: વાઈરલ ટ્રેન્ડિંગ ફિલ્ટર્સ (જેવા કે ઓલ્ડ એજ, બેબી ફેસ, અને વધુ) 
બેકગ્રાઉન્ડ ચેન્જર: ફોટોનું બેકગ્રાઉન્ડ આટોમેટિક બદલો 
Memes & સ્ટિકર્સ: ફન memes અને કસ્ટમ સ્ટિકર્સ બનાવો 
પ્રોફાઇલ પિક્ચર મેકર: યુનિક સોશિયલ મીડિયા ડીપી (DP) બનાવો 

ડાઉનલોડ કરો અને તમારા ફોટોઝને મેજિકલ બનાવો! 

https://gccjobinfo.com/epik-ai-photo-and-video-editor/
👍5
SSC CGL 2025 notification:- ભારતના લાખો સરકારી નોકરી ઈચ્છુક ઉમેદવારો માટે એક ઝટકો – SSC CGL 2025 નોટિફિકેશન, જે 22 એપ્રિલે બહાર પડવાનું હતું, તે મોકૂફ રાખવામાં આવ્યું છે. સ્ટાફ સિલેક્શન કમિશન (SSC) હવે નવું પરીક્ષા કેલેન્ડર ખૂબ જ ટૂંક સમયમાં જાહેર કરશે. આ વાટાઘાટ માત્ર CGL માટે જ નહીં પરંતુ અન્ય પરીક્ષાઓ માટે પણ સમયપત્રક બદલશે.જાણો સંપૂર્ણ ન્યૂઝ વિગતવાર...

https://gccjobinfo.com/ssc-cgl-2025-notification/
👍5
પીએમ પોષણ યોજના અંતર્ગત ભાવનગરમાં 11 માસના કરાર આધારિત વિવિધ પોસ્ટમાં ભરતી.
GSEB SSC HSC Result 2025:-ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા ધો.10-12ની બોર્ડ પરીક્ષા આ વર્ષે વહેલી પણ પરિણામમાં વિલંબ

જાણો ક્યારે આવશે રિઝલ્ટ?

https://gccjobinfo.com/gseb-ssc-hsc-result-2025/
2