GCC JOB INFO
42.1K subscribers
13.1K photos
403 videos
2.2K files
6.73K links
સરકારી ભરતી,પ્રાઇવેટ JOB, રોજેરોજ ના અગત્યના ન્યૂઝપેપર ના શૈક્ષણિક સમાચાર,પરિપત્રો,મટેરિયલ અને લેટેસ્ટ UPDATE માટે આજે જ જોડાઓ
Download Telegram
#GPSC
#STI
📌સંમતિ પત્રક
જાહેરાત ક્રમાંક : ૨૮/૨૦૨૪-૨૫, રાજ્ય વેરા નિરીક્ષક, વર્ગ-૩ ની પ્રાથમિક કસોટીમાં હાજર રહેવા સંમતિ આપવા બાબત.

ફોર્મ તા.૨૫/૧૧/૨૦૨૪ ના રોજ સાંજે ૧૭:૦૦ કલાક થી તા.૦૨/૧૨/૨૦૨૪ ના રોજ સવારે ૧૦:૦૦ કલાક સુધીમાં ભરવાનું રહેશે. છેલ્લી તા.૦૨/૧૨/૨૦૨૪ ના રોજ સવારે ૧૦:૦૦ કલાક બાદ કોઇ પણ ઉમેદવાર પરીક્ષા આપવાનું સંમતિ ફોર્મ ભરી શકશે નહીં.

જે ઉમેદવારો નિયત સમયમાં આ સંમતિ ફોર્મ નહીં ભરે તેવા ઉમેદવારોની પ્રસ્તુત જાહેરાતમાં કરેલી ઓનલાઈન અરજી આપોઆપ રદ થશે અને આવા ઉમેદવારો કોલલેટર પણ ડાઉનલોડ કરી શકશે નહીં અને પરીક્ષામાં બેસી શકશે નહીં. આ અંગેની કોઈ પણ રજૂઆતો પાછળથી આયોગ દ્વારા ગ્રાહ્ય રાખવામાં આવશે નહીં.
5_6208566674535225265.pdf
142.8 KB
📌Change in Preliminary Exam Dates
#GPSC
👆GPSC reforms to accelerate recruitment process
👆Change in Preliminary Exam Dates
#GPSC
IN-28-202425-Consent_241125_172100.pdf
166.4 KB
IMPORTANT NOTICE FOR CONSENT FORM TO BE SUBMITTED TO APPEAR FOR THE PRELIMINARY EXAM FOR ADVT. NO. 28/2024-25, STATE TAX INSPECTOR, CLASS-3
🆓 TDO Interview Orientation 🆓

🚨 અગત્યના પ્રશ્નો આદર્શ જવાબો | Online Free Seminar 🆓

સેમિનારના અગત્યના મુદ્દાઓ:
ટ્રાઈબલ ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટનું માળખું
વિભાગ - ખાતાના વડા - કચેરીના વડા - આંતરસંબંધો
TDO તરીકે પોસ્ટિંગ અને કામગીરી
આદિજાતિ વિકાસ વિભાગની યોજનાઓ
કચેરીમાં રોજબરોજની કામગીરી અંગેના કાયદાઓ અને નિયમો
RTI Act-2005 | RCPS Act-2013
આદિજાતિ વિકાસ વિભાગનું કામગીરી અંદાજપત્ર
આદિજાતિ વિકાસ માટેના કાયદાઓ, બોર્ડ, વિભાગો
.
26th NOV. 2024 | TUESDAY | TIME: 09:00 PM
.
🔗Registration Compulsory: https://forms.gle/mXM9suUFQPo1DBAE8

🌐 IOS App Link: Click Here (https://apple.co/3SL9z70) | 📱 ORG Code: ogbsqj 🍏
🌐 Android App: Click Here (https://bit.ly/4alE3Tn)

🌐 Join Telegram: Click Here (https://linktr.ee/official_gyanlive) ☄️ 📱
☎️ Contact Us: 8469677555 | 8980677555 | 9512477585 📞
CCE A ગુજરાતી.pdf
4.2 MB
📌 આજે લેવાયેલ CCE Group A મુખ્ય પરીક્ષાનું પ્રશ્નપત્ર
AFCAT Recruitment 2024 Short Notification 📣

Online Application Start From 2/12/2024
ViewFile.pdf
4.2 MB
📌જાહેરાત ક્રમાંક: ૨૧૨/૨૦૨૩૨૪ CCE ગૃપ-Aની મુખ્ય લેખિત પરીક્ષાના પેપર-૧ Gujarati Language Skill વિષય નુ તા.૨૫/૧૧/૨૦૨૪ નુ પ્રશ્નપત્ર

#GSSSB #CCE #Mains #Paper
📌કંડકટર લેખિત પરીક્ષા 29/12/2024 ના રોજ યોજાશે.
#GSRTC
▬▬▬▬ஜ۩۞۩ஜ▬▬▬▬
#GPSC
#STI
📌સંમતિપત્રક
STI સંમતિ પત્રક ભરવાની લીંક
:: Online Job Application System ::
https://gpsc-ojas.gujarat.gov.in/AdditionalApp.aspx?opt=UTe3UtUTveU=