GCC JOB INFO
45.8K subscribers
19.3K photos
559 videos
4.21K files
9.14K links
સરકારી ભરતી,પ્રાઇવેટ JOB, રોજેરોજ ના અગત્યના ન્યૂઝપેપર ના શૈક્ષણિક સમાચાર,પરિપત્રો,મટેરિયલ અને લેટેસ્ટ UPDATE માટે આજે જ જોડાઓ
Download Telegram
📌SSC GD Notice - Window for Application Form Correction
👍1
Advertisement-Contractual-30102024-Final-19-18.pdf
3.7 MB
📌 Bank of Baroda
📌 BOB/HRM/REC/ADVT/2024/06

Recruitment of human resources on fixed term engagement on contract basis for various departments in bank of baroda
NOTICE FOR NORMALIZATION METHODOLOGY FOR ALL CENs 04 11 2024.pdf
899.8 KB
📌RRB RECRUITMENT TO VARIOUS POSTS IN VARIOUS LEVELS OF 7th CPC Matrix.

➡️NOTICE ON NORMALIZATION METHODOLOGY FOR COMPUTER BASED TEST (CBT) EXAM
👍1
Gujarat *Staff Nurse*
NHM Vacancy
District: Kutch Gujarat
👍2
Photo from G D Jani
👍4
સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) એ તેના ગ્રાહકો માટે ચેતવણી જારી કરી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે કેટલાક લોકો SBIના નામે નકલી મેસેજ મોકલી રહ્યા છે. આ સંદેશાઓ Whatsapp અને SMS દ્વારા મોકલવામાં આવી રહ્યા છે. આ મેસેજમાં કહેવામાં આવી રહ્યું છે કે તમારા SBI રિવોર્ડ પોઈન્ટ્સ જલ્દી જ સમાપ્ત થઈ જશે. આવી સ્થિતિમાં, શક્ય તેટલી વહેલી તકે તેમને રિડીમ કરો. મેસેજમાં એક લિંક પણ આપવામાં આવી છે. SBIએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટ શેર કરીને આ અંગેની માહિતી આપી છે. આમાં SBIએ સ્પષ્ટતા કરી છે કે બેંક ક્યારેય આવા મેસેજ મોકલતી નથી. તેથી, ગ્રાહકોએ આવી કોઈપણ લિંક પર ક્લિક ન કરવું જોઈએ.
👍2
📚°°°° DAYS LEFT °°° 📚

As On - 05/11/2024


╭─❀⊰ (AMC) Junior Clerk [ 19 Days]
Exam Date:- 24/11/2024
╨──────────────

╭─❀⊰ CCE (GROUP A) MAINS[ 20 Days]
Exam Date:- 25/11/2024
╨──────────────

╭─❀⊰ S.T.I Prelim [ 47 Days]
Exam Date:- 22/12/2024
╨──────────────
👍3
GSRTC COND. OMR EXAM LIST FINAL 4-11-2024.pdf
15 MB
GSRTC COND. OMR EXAM LIST FINAL 4-11-2024.pdf
👍2
*ઘરે બેઠા શેર બજાર થી સવાર ના 9:15 થી બપોર ના 3:30 સુધીમાં 5000થી 8000 રૂપિયા કમાવા માંગો છો એ પણ દરરોજ....???*

*👉જલદી કરો આ ચેનલ મા ફકત 1 જ મેમ્બર જોડાય સકસે છે!!!*

*💁રૂપિયા કમાવા અહિ આપેલ ટેલિગ્રામ ચેનલ પર જોઈન્ટ થવુ જરૂરી છે 👇🏻*

https://telegram.me/+V2lJt-_tHvUxZTQ1

જાહેરાત
👍3
AMC special 👍🔥...
👏6
AMC special 👍🔥
👍4
નવી #CCE 2025 માટેની તૈયારીઓ શરૂ...

🥕ગાજર છે કે લોકોનું ધ્યાન ભટકાવવા નું આયોજન તમે જે સમજો તે. પરંતુ આગામી ભરતી ની જાહેરાતનું આયોજન વહીવટી પ્રક્રિયાનો ભાગ રૂપે તો થઈ રહ્યું છે તે હકીકત છે.

#CCE_2025
#Gujarat
👍3
MP
👍11
👍1
જાહેરાત....
👍3
લાભ પાંચમ આપના જીવનમાં તમામ ક્ષણો લાભો થી ભરપુર કરે એવી ઈશ્વરને પાર્થના.સૌને જય શ્રી કૃષ્ણ
5🙏3👏1
1️⃣ વિવાદ વગર આખો દિવસ પસાર થઈ જાય એ જ પ્રથમ લાભ..

2️⃣ રાત્રે શાંતિ પૂર્વક ઊંઘ આવી જાય તે
દ્વિતીય લાભ..

3️⃣ દિવસ માં કોઈ એક વ્યક્તિ ને મદદ કરી શકાય તે તૃતીય લાભ..

4️⃣ દવાખાના માં એક પણ પૈસો ના વપરાય તે ચતુર્થ લાભ..

5️⃣ મહેનત અને પ્રામાણિકતા થી ધન આવે તે જ પંચમ લાભ..

આ પાંચ લાભ નો સંગમ...
એટલે શુભ-લાભ પાંચમ...
12👍9👏1
👍2