GCC JOB INFO
45.8K subscribers
19.3K photos
559 videos
4.21K files
9.14K links
સરકારી ભરતી,પ્રાઇવેટ JOB, રોજેરોજ ના અગત્યના ન્યૂઝપેપર ના શૈક્ષણિક સમાચાર,પરિપત્રો,મટેરિયલ અને લેટેસ્ટ UPDATE માટે આજે જ જોડાઓ
Download Telegram
વીર લક્ષ્મી : લક્ષ્મીજીનું આ સ્વરૂપ એ બહાદુરીનું પ્રતીક છે. હિંમત, બહાદુરી, શક્તિ, વીરતા પ્રાપ્ત કરવાનાં લક્ષણ, તાકાત, યુદ્ધમાં ગમે તેટલાં આકરા દુશ્મનોને પણ માત આપવાની વીરતાને વીર લક્ષ્મીનું સ્વરૂપ સૂચવે છે. વર્ષો પહેલાં જ્યારે આપણાં દેશમાં રાજ-રજવાડાનું રાજ હતું ત્યારે તેઓ દર વર્ષે વીર લક્ષ્મીની પૂજા કરતાં. વીર લક્ષ્મીની આરાધના કરી શસ્ત્રોની પૂજા પણ કરતા. હાલના સમયમાં વીર લક્ષ્મીની પૂજા જીવનમાં આવતી દુશ્મનરૂપી મુશ્કેલીઓને માત આપવાની હિંમત મનુષ્યમાં આવે તે માટે કરવામાં આવે છે.

વિદ્યા / ઐશ્વર્ય લક્ષ્મી : શાસ્ત્રોમાં કહેવાયું છે કે માણસ માત્રનું સાચું ધન એટલે વિદ્યા, માણસ પાસે વિદ્યા હશે તો તે જીવનમાં દરેક રીતે આગળ વધી શકશે, તે કેમેય કરીને પોતાના આ ધન થકી બીજા તમામ ધન પ્રાપ્ત કરી શકશે, તેથી વિદ્યાની દેવી સરસ્વતિ તો છે જ પણ વિદ્યાને આપણા શાસ્ત્રોમાં ધન ગણવામાં આવ્યું હોવાથી લક્ષ્મીજીનું સાતમું સ્વરૂપ વિદ્યા લક્ષ્મી કે ઐશ્વર્ય લક્ષ્મી માનવામાં આવ્યાં છે.

વિજયા લક્ષ્મી : વિજયા મતલબ વિજય, દેવી લક્ષ્મીનું વિજયા લક્ષ્મી સ્વરૂપ એ જીવનનાં તમામ તબક્કે માણસનો વિજય સૂચવે છે. જીવનનાં દરેક તબક્કે તમે જે પણ કાર્ય હાથમાં ધરો છો. તે કાર્યમાં સફળતાનું પ્રતિક વિજયા લક્ષ્મી છે. સામાજિક તેમજ પારિવારિક જીવનનાં સંઘર્ષમાં પણ લક્ષ્મીનું આ સ્વરૂપ વિજય પ્રાપ્ત કરાવે છે.

ધનતેરસ, કાળીચૌદશ અને દિવાળીની રાત્રે સમાજની ભૌતિક સમૃદ્ધિ, રક્ષા, શક્તિ અને બૌદ્ધિક સંપદાનાં પ્રતિક સ્વરૂપ મહાલક્ષ્મી, મહાકાળી અને મહાસરસ્વતીનું પૂજન કરીએ. પણ જો-જો વાત માત્ર ધાર્મિક વિધિ પૂરતી સીમિત ન રહી જાય નહિ તો પર્વનો ઉદ્દેશ માત્ર કેલેન્ડરનાં પાનાં પર અશ્મિ બનીને રહી જશે.

દિવાળીની જો હું મારી દ્રષ્ટીએ વ્યાખ્યા આપું તો એટલું ચોક્કસ કહીશ કે દિવાળી એટલે જીવનમાં ફેલાયેલા અંધકારોને દુર કરીને જીવનમાં પ્રકાશ ફેલાવવાનું પર્વ. આપણા જીવનમાં દ્વેષ, ઈર્ષા, છળ કપટ, દુશ્મનાવટ, કોઈનું ખરાબ કરવાની આદત વગેરે જેવા અનેક અંધકારો ફેલાયેલા છે આ તમામ અંધકારોને જીવનમાંથી દૂર કરીને જીવનમાં ભક્તિ, પ્રેમ, પરસ્પર સહયોગ અને એકતા જેવા પ્રકાશ ફેલાવવાનું પર્વ એટલે દિવાળી.

દિવાળીમાં કેટલાંય દિવસો અગાઉથી આપણે બધા ઘર સાફ કરીને એકદમ સ્વચ્છ અને ચોખ્ખુ બનાવી દઈએ છીએ પરંતુ ક્યારેય આપણું હૃદય કે મન સાફ નથી કરતા. તો આવો, આ દિવાળીમાં નવાં કપડાંની સાથે નવાં વિચારો અને સંસ્કારોનાં વાઘા પણ પહેરીએ અને જીવનને સાચા અર્થમાં અને સાચી દિશામાં આગળ ધપાવીએ.

મા લક્ષ્મીનાં તમામ સ્વરૂપો આપ સહુ પર એમની કૃપા હંમેશા વરસાવતાં રહે, દિવાળીનાં દીવડાઓ તમારાં અંતરને ઝગમગાવે, આંગણે પૂરેલાં સાથિયાઓ મિત્રો અને સ્નેહીઓ વચ્ચે આત્મીયતાને વિકસાવે એવી ઈશ્વરને પ્રાર્થના.

દિવાળી માત્ર ફટાકડાં અને મીઠાઈ પૂરતું સિમીત ન રહેતાં, પ્રેમ અને આનંદ વહેંચવાનું પર્વ બને એવી આપ સહુને મારાં તરફથી હાર્દિક શુભેચ્છાઓ..!!

- વૈભવી જોશી
🙏6👍52
વિદ્યાસહાયક ભરતી જાહેર

વિદ્યાસહાયક ના ફોર્મ 7 નવેમ્બર થી 16 નવેમ્બર સુધી ભરી શકાશે

વિદ્યાસહાયક ભરતી જાહેર...
Tet-2 = 7000 ભરતી
Tet-1 = 5000 ભરતી


https://t.me/gccjobinformation
👍3
💥 *પાવર ગ્રીડ કૉર્પોરેશન ઓફ ઇન્ડિયા PGCIL દ્વારા 800+ જગ્યાઓ પર  ડિપ્લોમા ટ્રેની અને જુનિયર ઓફિસર ટ્રેનીની ભરતી*

🔹 *ગુજરાત માં પણ જગ્યાઓ*

👉 *લાયકાત:ડિપ્લોમા સિવિલ/ઇલેક્ટ્રિકલ/BBA/BBM/BBS/CA*

🔥 *અરજી કરવાની  તારીખ 21/10/2024 થી 12/11/2024*

https://gccjobinfo.com/pgcil-recruitment-2024/

🔥 *સરકારી ભરતી અને તમામ શૈક્ષણિક ન્યુઝ માટેના ગુજરાત ના નંબર વન  ગ્રુપ ગુજરાત કેરિયર કલબ માં જોડાવા MSG  કરો JOIN 9265814098  પર  અને તરત જોડાઈ જાવ*

🔗  *ટેલિગ્રામ:*
https://t.me/gccjobinformation

*હાલ માં ચાલતી તમામ ભરતીઓ માટે*
www.gccjobinfo.com
Order whatsapp 9574305710
👍1
https://t.me/hfinvh65


Join Our Premium Channel 📍

Key Features :
-----------------------
🔹️ Expiry day option buying trades and recommendations in all indices (MIDCPNIFTY, BANKEX, FINNIFTY, BANKNIFTY, NIFTY and SENSEX)

🔹️Proper risk management

🔹️Entry, exits and trend formation

🔹️Live market support from during trading

🔹️Advance watchlist before the market opens

🔹️List of long term and short term stocks every month

જાહેરાત
ટુંક સમયમાં પરીક્ષા આવી રહી છે 24/11/204 ના રોજ . દીવાળી ના પાવન અવસરે 50 ટકા off રાખ્યું છે

MRP 99
ઓફર માત્ર 50 Rs


સરકારી પરીક્ષા પાસ કરેલ ઉમેદવારોના અનુભવ અને સૂચનો દ્વારા તૈયાર થયેલ

💥 PDF eBook by GUJARAT CAREER CLUB

👉 સંપૂર્ણ નવા સિલેબસ 2024 આધારિત
👉 અગાઉના પૂછેલા પ્રશ્નો,AMC માં પુછાયેલ પ્રશ્નો અને પૂછાવાની સંભાવના આધારિત IMP પ્રશ્નો
👉 NCERT અને GCERT આધારિત પ્રશ્નો
👉 હસ્તલિખિત ખરાઈ કરીને દરેક પેપર ની Answer કી નું લખાણ
👉 ગણિત અને રીઝનીંગ ના 200 પ્રશ્નોનું બને એટલું સરળ અને સમજાય એ રીતે સોલ્યુશન હસ્ત લિખિત જેથી તમને સ્ટેપ સમજાય

🔷 કુલ 1000 પ્રશ્નો,Answer કી અને ગણિત અને રીઝનિંગ સોલ્યુશન સહિત

🔥 આ પેપરો AMC ની પરીક્ષા સફળતા અપાવવામાં બૂસ્ટર સાબિત થશે

📱 ઓર્ડર આપવા 9574305710 પર Whatsapp કરવું

💥 GUJARAT CAREER CLUB

ઓર્ડર કરો અહીથી
http://wa.link/uybuw2

💥 GUJARAT CAREER CLUB દ્વારા બનાવેલ PDF eBook ની વિશેષતા

👉 તમને GK,કમ્પ્યુટર ના પ્રશ્નો તો બધેથી મળશે અને એ લોકો ગમે ત્યાંથી પૂછી પણ શકે અને એના માટે મટીરીયલ પણ મળી જાય

👉 આપણી આ eBook માં એકાઉન્ટ અને ઓડિટિંગ ના Basic જે પુછાઇ શકે એ રીતે તમામ પ્રશ્નો વર્ણવી લીધા છે અને લગભગ કોઈ એન્ગ્લ બાકી નથી રાખ્યો.

👉 અમદાવાદ ના જૂના પ્રશ્નો અને પુછાઇ શકે તેવા તમામ પ્રશ્નો  નો અભ્યાસ કરી ટિમે બનાવ્યા છે જેથી તમે રોકડીયા માર્કસ મેળવી શકો

👉 ગણિત અને રીઝનીંગ ના AMC લેવલ ના પ્રશ્નો તમામ પ્રકરણો સમાવાયા છે અને સોલ્યુશન પણ આપેલ છે એટલે તમને બહુ ફાયદો થશે

🔹 ટાઇમ બહુ ઓછો છે નોટોફિકેશન આવતા જ અઠવાડિયામાં પરીક્ષા લેશે અને તમારી મહેનત ની ચકાસણી કરો,કયો.વિષય કાચો છે તો ફરીથી જોઈ લો અને તૈયારી કરો આ વખતે પાછા પડવાનું થતું જ નથી મિત્રો
👍41
👍41
⭐️ વિદ્યાર્થી મિત્રોની લાગણી અને માંગણી ને ધ્યાનમાં રાખીને offer Extended કરવામાં આવી છે...➡️
.
🎆 Offer valid till 4️⃣th November 2024...🎆
.
🎗 શુભ દિપાવલી મહોત્સવ 🎗 | 📹 Live Course 🎆
.
🎆 Invest In Your Future This Diwali With Our Special Diwali Education Offers...🎇
.
🏆 વિદ્યાર્થીઓની સફળતા એ જ અમારો સંકલ્પ, સરકારી નોકરી મેળવવાનું સાચું સરનામું એટલે જ્ઞાન લાઈવ 🏹
.
7️⃣0️⃣ 🔣 FLAT 5️⃣0️⃣0️⃣ Additional...🎁 | 🔥 Promo Code: DIWALI ⚡️
.
💬 Click To Buy Course (https://www.gyanlive.org/courses) 💬

📱 IOS App Link: Click Here (https://apple.co/3SL9z70) | 📱 ORG Code: ogbsqj 📱
📱 Android App: Click Here (https://bit.ly/4alE3Tn)

📢 Join Telegram: Click Here (https://linktr.ee/official_gyanlive) ☄️ 📱
📞 Contact Us: 8469677555 | 8980677555 | 9512477585 📞
👍4
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
Last day to left.... 🏃🏻
.
🎗 શુભ દિપાવલી મહોત્સવ 🎗
.
🏆 વિદ્યાર્થીઓની સફળતા એ જ અમારો સંકલ્પ, સરકારી નોકરી મેળવવાનું સાચું સરનામું એટલે જ્ઞાન લાઈવ 🏹
.
7️⃣0️⃣ % FLAT 5️⃣0️⃣0️⃣ Additional...🎁 | 🔥 Promo Code: DIWALI ⚡️
.
💬 Click To Buy Course (https://www.gyanlive.org/courses) 💬
-----------------------------------------------------
📱 IOS App Link: Click Here (https://apple.co/3SL9z70) | 📱 ORG Code: ogbsqj 📱
📱 Android App: Click Here (https://bit.ly/4alE3Tn)

📢 Join Telegram: Click Here (https://linktr.ee/official_gyanlive) ☄️ 📱
📞 Contact Us: 8469677555 | 8980677555 | 9512477585 📞
👍4🙏1
જય સિયારામ 🙏

આપને તથા આપના પરિવાર ને નવા વર્ષની ખૂબ ખૂબ શુભકામનાઓ…!!

વિક્રમ સંવત ૨૦૮૧ નું વર્ષ આપ સહુના જીવન માટે સુખમય, સમૃદ્ધિમય અને આરોગ્યમય બની રહે તેવી શુભેચ્છાઓ!

#નૂતનવર્ષાભિનંદન
🙏8👍42
SSC GD Notice : Window for Application Form Correction
👍7😍3
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
👏3👍1
ભાઈ-બહેનના અતૂટ સ્નેહ અને પ્રેમાળ સંબંધનો પર્વ એવા ભાઈબીજ પર તમામ ભાઈઓ અને બહેનોને અઢળક શુભકામનાઓ.

આ શુભાવાસરે ભાઈ-બહેનના સંબંધમાં મજબૂતી અને એકતા સદાય જળવાય રહે એવી કલ્યાણકારી પ્રાર્થના.

#BhaiDooj
9👍7