GCC JOB INFO
42K subscribers
13K photos
402 videos
2.18K files
6.71K links
સરકારી ભરતી,પ્રાઇવેટ JOB, રોજેરોજ ના અગત્યના ન્યૂઝપેપર ના શૈક્ષણિક સમાચાર,પરિપત્રો,મટેરિયલ અને લેટેસ્ટ UPDATE માટે આજે જ જોડાઓ
Download Telegram
ALL JUNIOR CLERK PAPER.pdf
56.7 MB
📌 અગાઉની પરીક્ષાના જુનિયર ક્લાર્કના પ્રશ્નપત્રો

📍 અમુકના જવાબ આપેલ હસે અમુકમાં નહિ તો પોતાની રીતે સોલ્વ કરવા 🙏
      
 📍 તાજેતરની કોઈ પરીક્ષાના પેપર નહિ જેની નોંધ લેવી 👍


Credit ASPIRANTS_ZONE_2024
832_1_1_AAE_Final_Selection_21-10-2024 (1).pdf
622.8 KB
AAE Final list


ADVT NO.13/202122 ADDITIONAL ASSISTANT ENGINEER (CIVIL) Class‐III
💥 *યુનાઈટેડ ઇન્ડિયા ઇન્સ્યોરન્સ કંપની લિમિટેડ UIIC દ્વારા 100 એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર AO ની ભરતી*

👉રિસ્ક મેનેજમેન્ટ
👉ફાયનાન્સ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ
👉ઓટો મોબાઇલ એન્જિનિયર
👉કેમિકલ એન્જિનિયર
👉ડેટા એનાલિસ્ટ
👉લીગલ

🔹 *લાયકાત:પોસ્ટ પ્રમાણે*

🔥 *અરજી કરવાની તારીખ 15/9/2024 થી 5/11/2024*

https://gccjobinfo.com/uiic-ao-recruitment-2024/#google_vignette

🔥 *સરકારી ભરતી અને તમામ શૈક્ષણિક ન્યુઝ માટેના ગુજરાત ના નંબર વન ગ્રુપ ગુજરાત કેરિયર કલબ માં જોડાવા MSG કરો JOIN 9265814098 પર અને તરત જોડાઈ જાવ*

🔗 *ટેલિગ્રામ:*
https://t.me/gccjobinformation

*હાલ માં ચાલતી તમામ ભરતીઓ માટે*
www.gccjobinfo.com
💥 *GPSC દ્વારા 315 જગ્યાઓ વિવિધ પદો પર ભરતી*

https://gccjobinfo.com/gpsc-recruitment-for-various-posts/

👉નાયબ કાર્યપાલક ઈજનેર (યાંત્રિક), વર્ગ-૨
👉સાયન્ટિફિક ઓફિસર (ભૌતિક જૂથ), વર્ગ-૨
👉મદદનીશ બાગાયત નિયામક, વર્ગ-૨
👉મદદ નિયંત્રક કાનૂની માપવિજ્ઞાન&ગ્રાહક સુરક્ષાઅધિવર્ગ-૨
👉કાર્યપાલક ઈજનેર (સિવિલ), વર્ગ-૧
👉નાયબ કાર્યપાલક ઈજનેર (સિવિલ), વર્ગ-૨
👉સહાયક મોટર વાહન નિરીક્ષક, વર્ગ-૩
👉સ્ટેનોગ્રાફર ગ્રેડ-૧ (ગુજરાતી) વર્ગ-૨ (GWRDC)
👉નાયબ કાર્યપાલક ઇજનેર (સિવિલ), વર્ગ-૨ (GMC)
👉અધિક મદદનીશ ઇજનેર (સિવિલ), વર્ગ-૩ (GMC)
👉અધિક મદદનીશ ઇજનેર (વિદ્યુત), વર્ગ-૩ (GMC)
👉મદદનીશ પ્રાધ્યાપક – પીડોડોન્ટીક્સ (પેડીયાટ્રિક) & પ્રિવેન્ટીવ ડેન્ટીસ્ટ્રી
👉મદદનીશ પ્રાધ્યાપક – ઓરલ મેડીસીન એન્ડ રેડીયોલોજી
👉સહ-પ્રાધ્યાપક – પ્રોસ્થોડોન્ટીક્સ એન્ડ ક્રાઉન એન્ડ બ્રિજ
👉સહ-પ્રાધ્યાપક – કન્ઝર્વેટીવ ડેન્ટીસ્ટ્રી એન્ડ એન્ડોડોન્ટીક્સ
👉સહ-પ્રાધ્યાપક – પીડોડોન્ટીક્સપેડીયાટ્રીક) એન્ડ પ્રિવેન્ટીવ ડેન્ટીસ્ટ્રી
👉સહ-પ્રાધ્યાપક – ઓરલ એન્ડ મેક્ષીલોફેશીયલ સર્જરી
👉સહ-પ્રાધ્યાપક – ઓર્થોડોન્ટીક્સ એન્ડ ડેન્ટોફેશીયલ ઓર્થોપેડીક
👉સહ-પ્રાધ્યાપક – પેરીયોડોન્ટોલોજી
👉સહ-પ્રાધ્યાપક – ઓરલ પેથોલોજી એન્ડ માઇક્રોબાયોલોજી
👉સહ-પ્રાધ્યાપક – પબ્લિક હેલ્થ ડેન્ટીસ્ટ્રી
👉નાયબ સેકશન અધિકારી (કાયદા બાજુ), વર્ગ-3

🔖 *લાયકાત:પોસ્ટ પ્રમાણે*

🔥 *અરજી કરવાની તારીખ 15/10/2024 થી 30/10/2024*

https://gccjobinfo.com/gpsc-recruitment-for-various-posts/

🔥 *સરકારી ભરતી અને તમામ શૈક્ષણિક ન્યુઝ માટેના ગુજરાત ના નંબર વન ગ્રુપ ગુજરાત કેરિયર કલબ માં જોડાવા MSG કરો JOIN 9265814098 પર અને તરત જોડાઈ જાવ*

🔗 *ટેલિગ્રામ:*
https://t.me/gccjobinformation

*હાલ માં ચાલતી તમામ ભરતીઓ માટે*
www.gccjobinfo.com
◼️ઇજિપ્ત ઐતિહાસિક મેલેરિયા-મુક્ત પ્રમાણપત્ર પ્રાપ્ત કરે છે

🔹વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) દ્વારા ઇજિપ્તને સત્તાવાર રીતે મેલેરિયા મુક્ત તરીકે પ્રમાણિત કરવામાં આવ્યું હતું. આ સિદ્ધિને "ખરેખર ઐતિહાસિક" તરીકે વર્ણવવામાં આવી છે. તે એવા દેશમાં મેલેરિયા સામેની લાંબી લડાઈનો અંત દર્શાવે છે જ્યાં આ રોગ પ્રાચીન સમયથી અસ્તિત્વમાં છે. WHOના વડા ટેડ્રોસ અધાનમ ઘેબ્રેયસસ ઇજિપ્તના ભવિષ્ય માટે આ સીમાચિહ્નરૂપ મહત્વને પ્રકાશમાં લાવ્યા.

🔹પ્રમાણપત્રનું મહત્વ
ડબ્લ્યુએચઓ તરફથી પ્રમાણપત્ર સૂચવે છે કે ઇજિપ્તે ઓછામાં ઓછા સતત ત્રણ વર્ષ સુધી મેલેરિયા ટ્રાન્સમિશનની સાંકળને સફળતાપૂર્વક અટકાવી છે. આનો અર્થ એ છે કે આ સમયગાળા દરમિયાન એનોફિલિસ મચ્છરોથી થતા મેલેરિયાના કોઈ સ્થાનિક કેસ નોંધાયા નથી. સર્ટિફિકેશન માટે દેશ એ સાબિત કરવા માટે પણ જરૂરી છે કે તે મેલેરિયા ટ્રાન્સમિશનની પુનઃસ્થાપનાને અટકાવી શકે છે.

🔹વૈશ્વિક સંદર્ભ
ઇજિપ્ત હવે 44 દેશોમાંનો એક છે અને એક એવો પ્રદેશ છે જેણે WHO તરફથી મેલેરિયા મુક્ત પ્રમાણપત્ર મેળવ્યું છે. આમાંના દરેક રાષ્ટ્રોએ રોગ સામે લડવામાં પ્રગતિ દર્શાવી છે.
*ઘરે બેઠા શેર બજાર થી સવાર ના 9:15 થી બપોર ના 3:30 સુધીમાં 5000થી 8000 રૂપિયા કમાવા માંગો છો એ પણ દરરોજ....???*

*👉જલદી કરો આ ચેનલ મા ફકત 1 જ મેમ્બર જોડાય સકસે છે!!!*

*💁રૂપિયા કમાવા અહિ આપેલ ટેલિગ્રામ ચેનલ પર જોઈન્ટ થવુ જરૂરી છે 👇🏻*


https://telegram.me/+GiErLHhd9IowNDM9

We are giving call for educational purpose, do your own research before investing

જાહેરાત
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
🥳 Biggest Surprise | Stay Tuned 🚀
.
Date 23-10-24 | Time: 8:30PM
.
🔗 Live Lecture: https://www.youtube.com/live/ITdIEPEoDtI?si=OLvi3LXxyyY2vQz_
-------------------------------
📱 IOS App Link: Click Here (https://apple.co/3SL9z70) | 📱 ORG Code: ogbsqj 📱
📱 Android App: Click Here (https://bit.ly/4alE3Tn)
-------------------------------
📢 Join Telegram: Click Here (https://linktr.ee/official_gyanlive) ☄️ 📱
📞 Contact Us: 8469677555 | 8980677555 | 9512477585 📞
💥Diwali Dhamaka offer💥

*Banking🏦 & Advanced 🖥 Course
Bye 2 Get 1 Free Member*

📌 Diwali, ઓફર મર્યાદિત *25th Oct 2024* સવારે 11:30 વાગ્યા સમયપૂર્તિ જ છે📌

🔷️કોર્સ એક વર્ષમાં ગમે ત્યારે પણ કરી શકો છો 🔷️

📌 *Banking🏦 & Advanced 🖥 course📌(Offline Available)*

*બેન્કિંગ course and Advanced Course ના માસ્ટર* 😎😎 (Offline)

*Shakti Banking & Advanced Excel Academy*

🛑 *Get in touch with us🛑*👇
*📲Call on:7600777317*

*Insta Id*: shaktibankingacademy
https://www.instagram.com/shakti_banking_academy/

Registration fees- Only At Rs 15,000/- including job interviews also for validity of 1 year.. Only for first 100 candidates only...
Training period - 2 Months (2 hours per day)

*ઓલ ગુજરાતમાં કોઈપણ બેંક માં (On Roll Job) જોબ માટે *(Offline)* *ગુજરાતી* માં બેન્કિંગ & Advanced Excel કોર્સ ની બેચ શરૂ કરવામાં આવી રહી છે*..👍 કોષ સંપૂર્ણ કર્યા બાદ સાથે *જોબ પ્લેસમેન્ટ* પણ કરાવી આપશું. T&C Apply.

જે કોઈપણ ને અત્યારથી Rs,*15,000* સ્કીમનો લાભ લઈને બુકિંગ કરાવવું હોય તો કરાવી શકો છો...

*Training Period* - 2 Months 🗓
(2 hours 🕑 per day)

📌*1st બેંચ ટાઇમ (Offline)*📌
4th Nov 2024
8Am To 10Pm
2 Months

📌*2st બેંચ ટાઇમ (Offline)*📌
4th Nov 2024
10:30Pm To 12:30Pm
2 Months

📌*3st બેંચ ટાઇમ (Offline)*📌
4th Nov 2024
1:30Pm To 3:30Pm
2 Months

📌*4st બેંચ ટાઇમ (Offline)*📌
4th Nov 2024
4:00Pm To 6:00Pm
2 Months.

📌*5st બેંચ ટાઇમ (Offline)*📌
4th Nov 2024
8:00Pm To 10:00Pm
2 Months.

તો રાહ શેની જોવો છો. અત્યારે જ તમે બેન્કિંગ & Advanced Excel કોર્સ માટે. બુકિંગ કરાવી, તમારું *બેંક ના* જોબ માટેનું સપનું સાકાર કરો.😎

🏣 *Address*: Shakti Banking & Advanced Excel Academy
315 and 316,📌 Autopoint Complex,
Nr, Lodhawad Poilce Station
Bhutkhana Chowk, Rajkot (Gujarat)
#Rmc
ફાયર & ઇમરજન્સી માટે ભરતી.
Oral Judgement

GPSC Class I-II 30/202122

The writ petition has been dismissed.

The prayers of petitioners has been rejected by the honorable court.

Detailed Judgement will be out soon

Credit - Gujarat Highcourt YouTube channel
હાયલાઇટ કરેલો પેરેગ્રાફ એક વાર ખાસ વાચવો.

કોર્ટ કેસ થયા પછી એક પ્રશ્ન સુધારવામાં આવ્યો એના કારણે રિવાઇઝ્ડ રિજલ્ટ આપવામા આવ્યું.

Revised - Final Result of Accounts Officer, Gujarat Accounts Service, Class-I (Advertisement No. 21/2022-23)