GCC JOB INFO
45.9K subscribers
19.3K photos
559 videos
4.2K files
9.12K links
સરકારી ભરતી,પ્રાઇવેટ JOB, રોજેરોજ ના અગત્યના ન્યૂઝપેપર ના શૈક્ષણિક સમાચાર,પરિપત્રો,મટેરિયલ અને લેટેસ્ટ UPDATE માટે આજે જ જોડાઓ
Download Telegram
5_6282595010021957033.pdf
341.6 KB
#GSSSB
#MSW -Medical Social Worker
MSW મા રીજેક્ટ થયેલ ઉમેદવારોની યાદી.
#GSSSB
જાહેરાત ક્રમાંકઃ ૩૬૦/૨૦૨૫૨૬, ૩૬૪/૨૦૨૫૨૬, ૩૬૯/૨૦૨૫૨૬, ૩૬૧/૨૦૨૫૨૬,૩૬૨/૨૦૨૫૨૬, ૩૬૩/૨૦૨૫૨૬, વર્ગ-૩ સંવર્ગોની સ્પર્ધાત્મક કસોટીની તારીખ અંગેની અગત્યની સૂચના.
3
#GSSSB
#VACANCY
GSSSB ડાયટેશીયન સંવર્ગની સીધી ભરતી.
2
5_6287168153759783341.pdf
82.1 KB
#TAT
#Syllabus
📌TAT(S)&(HS) પેપર-2 (વિષયવસ્તુ)
સિલેબસ ફેરફાર.!
📌TAT S & HS નિયમમાં ફેરફાર
📌મુખ્ય પરીક્ષાનું માળખું બદલાયું
📌8 માર્કસની જગ્યાએ 5 માર્કસના પ્રશ્નો.
#AEIAT
મદદનીશ કેળવણી નિરીક્ષક એપ્ટિટ્યુડ ટેસ્ટ.
Insta પેજ ચાલુ કરવાની મહેનતમાં છીએ ગઈ કાલે થવાનું હતું પણ Update આવ્યા નથી.આજ નો દિવસ રાહ જોઈએ નહીં તો કાલે નવી શરૂઆત કરીએ
4
https://www.instagram.com/gandhinagar.media.official?igsh=MXYweDkzbnRuNHR3bA==
👆🏻👆🏻👆🏻👆🏻👆🏻
*તમે ગાંધીનગર રહો છો ?*
તો અત્યારે જ અમારૂ પેજ ફોલો કરી દો.
ઉપર ક્લિક કરીને ફોલો કરી દો
2
સરદાર પટેલ લોક પ્રશાસન સંસ્થા (SPIPA) દ્વારા UPSC સિવિલ સર્વિસીસની પ્રિલિમિનરી પરીક્ષા-2026 માટે સાપ્તાહિક મોક ટેસ્ટનું આયોજન; મોક ટેસ્ટ માટે ઉમેદવારો તા. 16/01/2026થી ઓનલાઇન રજિસ્ટ્રેશન કરી શકશે…

મોક ટેસ્ટમાં ભાગ લેવા માટે SPIPA - અમદાવાદ અને ગાંધીનગર ઉપરાંત વડોદરા, સુરત, રાજકોટ, અમદાવાદ અને મહેસાણા પ્રાદેશિક તાલીમ કેન્દ્રોમાં અગાઉ પ્રવેશ મેળવેલ હોય અને જેમણે પોતાની ડિપોઝિટ પરત મેળવેલ નથી, તેવા ઉમેદવારોએ તા. 16/01/2026થી કચેરી સમય દરમિયાન અસલ ડિપોઝિટ પહોંચ રજૂ કરીને સંબંધિત કેન્દ્ર પર ઓનલાઇન રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે; જે ઉમેદવારોએ અગાઉ ડિપોઝિટ પરત મેળવી લીધી છે અથવા જેઓ SPIPAના વર્તમાન તાલીમ કાર્યક્રમમાં જોડાયેલા નથી, તેવા બાહ્ય ઉમેદવારો પણ ₹1000 રજિસ્ટ્રેશન ફી ભરીને આ મોક ટેસ્ટમાં ભાગ લઈ શકશે.
1
પંચાયત_વિભાગ_દ્વારા_તારીખ_130126_ના_રોજ_લેવાયેલ_મુખ્ય_સેવિકા_સંવર્ગ.pdf
6.2 MB
📌 પંચાયત વિભાગ દ્વારા તારીખ 13/01/26 ના રોજ લેવાયેલ મુખ્ય સેવિકા સંવર્ગ નું પ્રશ્નપત્ર.
2
👍2
#GSSSB
Field officer Exam Declared.
▬▬▬▬▬ஜ۩۞۩ஜ▬▬▬▬
2
ViewFile_260115_145450.pdf
3 MB
#GSSSB
માર્ગ અને મકાન વિભાગ હેઠળની વિવિધ વર્તુળ કચેરીઓ હસ્તકના વર્ક આસીસ્ટન્ટ, વર્ગ-૩ સંવર્ગની સીધી ભરતીથી ભરવા માટેની મંડળની જાહેરાત ક્રમાંક:૩૫૫/૨૦૨૫૨૬, વર્ક આસીસ્ટન્ટ, વર્ગ-૩ની વિગતવાર જાહેરાત
#SPIPA
#MOCK_TEST
સિવિલ સર્વિસીસની પ્રિલિમ્સ માટેની ટેસ્ટ

📌SPIPA દ્વારા ૧૨મી મે સુધી દર બુધવારે મોક ટેસ્ટ યોજવામાં આવશે
📌અમદાવાદ, ગાંધીનગર સહિતની તાલીમ કેન્દ્રોમાં આયોજન
4
પંચાયત_વિભાગ_દ્વારા_તારીખ_130126_ના_રોજ_લેવાયેલ_મુખ્ય_સેવિકા_સંવર્ગ.pdf
6.2 MB
#GPSSB
#PYQS
પંચાયત વિભાગ દ્વારા તારીખ 13/01/26 ના રોજ લેવાયેલ મુખ્ય સેવિકા સંવર્ગ નું પ્રશ્નપત્ર.
🔥43
* *આ કોઈ એડ નથી એક બહુ જરૂરી માહિતી તમને આપવાની ઈચ્છા થઈ તો જણાવું છુ...તમે પણ આ લાભ લ્યો લાભ લેવા જેવો છે*

*📈 તમે સ્ટોક માર્કેટ મા કામ કરો છો જો તમે કરતા હોઈ અથવા સ્ટોક માર્કેટ શીખવા માગતા હોય તો મારા ધ્યાન માં એક બેસ્ટ માં બેસ્ટ ગ્રુપ છે. આપણા ગુજરાતી નુ તેમાં જોડાઈ જાવ ગ્રુપ ની લિંક નીચે આપેલી છે બેઝિક માંથી બેઝિક માહિતી તમને ફ્રી માં આપવામાં આવશે...

*નીચે ની લિંક થી જોડાય જાવ..👇*
https://t.me/+V5hEWp0m-oJkNGE1

*તમારા બધા જ મિત્રો ને શેર જરૂર થી કર જો 👍🏻*

જાહેરાત
6
👉🏻જાહેરાત ક્રમાંકઃ
૩૬૧/૨૦૨૫૨૬
ડાયેટિશિયન