GCC JOB INFO
45.8K subscribers
19.3K photos
559 videos
4.2K files
9.11K links
સરકારી ભરતી,પ્રાઇવેટ JOB, રોજેરોજ ના અગત્યના ન્યૂઝપેપર ના શૈક્ષણિક સમાચાર,પરિપત્રો,મટેરિયલ અને લેટેસ્ટ UPDATE માટે આજે જ જોડાઓ
Download Telegram
ViewFile (66).pdf
1.8 MB
#GSSSB જા.ક્ર.૨૩૪/૨૦૨૪૨૫, બાગાયત મદદનીશ, વર્ગ-૩ સંવર્ગની તા.૩૦/૦૬/૨૦૨૫ ના રોજ યોજવામાં આવેલ CBRT પરીક્ષાની Provisional Answer Key cum Response Sheet તેમજ તે સંદર્ભે વાંધા/સૂચન રજુ કરવા બાબતની અગત્યની સૂચના
📌 RRB NTPC 12th Level Exam Date Out
Exam Dates :
7 August - 8 September 2025
3
🚩🚩🚩 🚩🚩🚩🚩🚩🚩
1
ViewFile (2).pdf
2.1 MB
🚩🚩🚩 🚩🚩🚩
🚩🚩🚩
🚩🚩🚩🚩🚩🚩

🚩 Garden Supervisor

🚩 Garden Inspector

🚩 Sahayak Section Officer (Garden)
1
*શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ, નિયામક શ્રી રોજગાર અને તાલીમના તાબા હેઠળની મદદનીશ નિયામક રોજગારની કચેરી અમદાવાદ દ્વારા અસારવા બહુમાળી ભવન, પ્રથમ માળ, શાહીબાગ ખાતે રોજગાર ભરતી મેળો તારીખ:-૦૫-૦૭-૨૦૨૫ ના રોજ સવારે ૧૧ કલાકે સર્વિસ,મેન્યુફેક્ચરિંગ, બેન્કિંગ  સેક્ટર માટેનો  રોજગાર ભરતી મેળો યોજાશે, જેમાં અમદાવાદ જીલ્લાની કાર્યાન્વિત નામાંકિત અગ્રગણ્ય કંપનીઓ  ઉપસ્થિત રહી નોકરી ઓફર કરશે ,  આ ભરતી મેળામાં રીલેશનશીપ મેનેજર,સેલ્સ એન્ડ સર્વિસ એન્જીનીયર,સેલ્સ એક્ઝીક્યુટીવ, ટેકનીશ્યન, ટ્રેઈની, ટેલિકોલર,બેક ઓફિસર, ફીટર, વેલ્ડર,  સુપરવાઈઝર, એક્ઝીક્યુટીવ, મશીન ઓપરેટર, માર્કેટિંગ એક્ઝીક્યુટીવ, હેલ્પર, , ફિલ્ડવર્ક, એકાઉન્ટન્ટ   વગેરે જેવી પોસ્ટ માટે સર્વિસ સેક્ટર, મેન્યુફેક્ચરિંગ સેક્ટર વગેરે  કંપની ઉપસ્થિત રહી નોકરી આપશે,  ૦૫ કરતા વધારે કંપનીઓ સ્થળ પર ઈન્ટરવ્યું લેવા ઉપસ્થિત રહેશે, ધોરણ ૧૦ પાસ, ૧૨ પાસ, ગ્રેજ્યુએટ, આઈટીઆઈ તેમજ ડીપ્લોમાં વગેરે જેવી શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારો ભાગ લઇ શકશે, આથી રોજગાર મેળવવા ઉત્સુક ઉમેદવારોએ બાયોડેટાની ત્રણ કોપી સાથે રાખી તા.૦૫-૦૭-૨૦૨૫  ના રોજ સમય સવારે ૧૧:૦૦કલાકે અસારવા બહુમાળી ભવન, ગીરધરનગર બ્રીજ પાસે, શાહીબાગ અમદાવાદ ખાતે ઉપસ્થિત રેહવું,*
10
#GSSSB
#Exam_Date
વિવિધ સંવર્ગની પરીક્ષાની સંભવિત તારીખ જાહેર.
4
#SGSU
#Exam_Date
વિવિધ સંવર્ગની સંભવિત પરીક્ષા તારીખ જાહેર.
4👏1
ViewFile (67).pdf
350.3 KB
📌 #GSSSB
👉🏻જાહેરાત ક્રમાંક:- ૨૨૫/૨૦૨૩૨૪ “ હિસાબનીશ,ઓડિટર,પેટાતિજોરી અધિકારી (હિસાબનીશ) અધિક્ષક” વર્ગ-૩ અને “પેટા હિસાબનીશ/સબ ઓડિટર ” વર્ગ-૩ના ઉમેદવારોના પ્રમાણપત્રોની ચકાસણીના અંતે ગેરહાજર રહેલ ઉમેદવારો પ્રમાણપત્રોની ચકાસણીની પુનઃતક આપવા બાબતની સૂચનાઓ
1
👍3
2
5
🥇 Nightingale Live Batch 1.0 🏆

💉 Attention Future Nurses! 🩺

Your golden chance to crack PHC | CHC | GMERS | GPSSB exams is here!

📢 Gyan Live brings you

🔥 Nightingale Live Batch 1.0

🖥 Starts 30th June | 🕗 Morning & Evening Batches
•═════════════════•
🎯 Features:

India’s Top Faculties
Book Set + Daily Lectures
Exclusive Test Series
Expert Mentorship & Doubt Solving
•═════════════════•
💥 Special Inaugural Offer for first 211 students only!

👉 Don’t miss this chance to boost your nursing career!
•═════════════════•
Nightingale Live Batch 1.0 : Check Out (https://www.gyanlive.org/courses/691305)
•═════════════════•
📱 IOS App Link: Click Here (https://apple.co/3SL9z70) | 📱 ORG Code: ogbsqj 📱
📱 Android App: Click Here (https://bit.ly/4alE3Tn)

📱 Join Telegram: Click Here (https://linktr.ee/official_gyanlive)

📞 Contact Us: 8469677555 | 8980677555
2
⚜️ આવતી કાલથી શરૂ થનાર CCE GROUP A CHOICE FILLING માં જનાર તમામ ઉમેદવારોને ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ. 💐💐 આમ જ ઉત્તરોત્તર પ્રગતિ કરો અને રાજ્ય તથા સમાજના કલ્યાણમાં સહભાગી બનો.

👉 લિસ્ટમાં સામેલ તમામ ઉમેદવારો સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતાં પરિવારના સભ્ય સદસ્ય છીએ. એવામાં જો તમારી પાસે નોકરી હોય અથવા મળતી પોસ્ટ થી અસંતુષ્ટ હોવ તો સ્વેચ્છાએ ત્યાં OPT OUT કરી પાછળ રહેલ કોઈ અજાણ્યા ભાઈ/બહેન ને મદદરૂપ થજો. કારણકે એક ઉમેદવાર પાછળ તેના સમગ્ર પરિવારજનોની આશા જોડાયેલી હોય છે. કદાચ એ ભાઈ/બહેન તમારો આભાર વ્યક્ત ના કરી શકે પરંતુ ઈશ્વર તમારા સારા કાર્યની ચોક્કસ નોંધ લેશે.

👉 મહેનત તમારી છે, હક પણ તમારો છો આ ફકત એક બોર્ડર ઉમેદવારો તરફથી મળેલ નમ્ર અપીલ છે.🙏 કોઈ પ્રત્યે દ્વેષની ભાવના નહિ રાખવામાં આવે. પરંતુ જો તમારા કારણે કોઈ બેરોજગાર ઉમેદવારના જીવનમાં અને તેના પરિવારમાં રોજગારરૂપી દિપક પ્રજ્જવલિત થશે તો આજીવન તમારો આભારી રહેશે.
10
👍9
*Urgent Requirement In Shakti Banking & Excel Academy Pvt Ltd* (Ahmedabad, Navrangpura)

(ISO 9001:2015 Certified Organization)
(GST No: 24APWPC0116J1Z2)
Only Female👧Can Apply

*Interview Time*: 11Am To 6Pm

*Interview Adresss*:
Date: 3/7/2025
(Ahmedabad, Navrangpura, Ashram Road, Near, Vallabh Sadan, (Sun West Bank) 2st Floor

*Post* Recpetionsit (1)
Office Assistant (2)
Adming Assistant (1)
Personal Assistant (1)
Trainer/Tutor (1)
Career Counselor (2)

*Job Time*: 10Am To 6:30Pm

*Education* Graduation Compulsory
*Salary*: 12k To 30k depent on interview

*Experience*: Experience & Fresher Can Apply With Good Communication Skill, Excel Knowledge

❌️*Don't Call*❌️
Whatsap On Resume,👇
Bharat Chauhan
7600777717

Website: www.shaktijobplacement.com

👉નોકરી માટેની જાહેરાત સાથે સતત અપડેટ રહેવા માટે લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ ઇન્સ્ટાગ્રામ..
shaktijobplacement
https://www.instagram.com/shaktijobplacement/

Shakti Job Placement would love your feedback. Post a review to our profile.
https://jsdl.in/DT-50W62UG6QPO

*Shakti Job Placement*
313, Autopoint Complex,
Nr, Lodhawad Poilce Station
Bhutkhana Chowk, Rajkot
6
📌 આજે જેમણે CCE Group-A નું DV કરાવ્યું તેમનો અનુભવ નીચે મુજબ છે.

👉 4 રૂમ છે.

1) પહેલા રૂમમાં બેસાડશે ત્યાં ફોર્મ ભરાવશે પાસપોર્ટ ફોટો ચોંટાડવાનો, રોલ નંબર ને અંગત વિગતો ભરાવશે.

2.) બીજા રૂમમાં પ્રોજેક્ટર ચાલુ હશે તેમાં તમને સીટ દેખાશે. ત્યાંથી 5-10 લોકોને ત્રીજા રૂમમાં લઈ જાશે.

3.) ત્રીજી રૂમમાં તમને રાઉન્ડ ટેબલ પર બેસાડશે ત્યાં પણ ડિસ્પ્લે હશે ત્યાં ખાલી બેઠક જોતાં જોતાં આગળ વધતું જવાનું છે.

4.) છેલ્લે ચોથા ઓરડા માં તમારે પોસ્ટ પસંદ કરવાની અને ફાળવણી પત્ર આપશે ત્યાંથી.

અગાઉ ઓનલાઈન આપેલી પ્રેફરન્સ રદ કરેલ છે એટલે ડિસ્પ્લે પર જે ખાલી સીટ બતાવે એમાંથી સિલેક્ટ કરવાની રહેશે.
પાસપોર્ટ ફોટો અને આધારકાર્ડની xerox ખાસ રાખવી
Prelim અને Mains નું ફોર્મ ખાસ રાખવું ફોર્મ ન હોય તો ગૌણસેવા તમને કાઢી આપશે એટલે ચિંતા કરવી નહીં
5🙏1
ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીના નેતૃત્વમાં પ્રતિનિધિમંડળે IOC હેડક્વાર્ટરની મુલાકાત લીધી હતી. આ ભારત માટે ઓલિમ્પિક આયોજનમાં પહેલું ઐતિહાસિક પગલું છે.
2
#AMC
MPHW WAITING DV LIST
2