GCC JOB INFO
45.9K subscribers
19.3K photos
559 videos
4.2K files
9.11K links
સરકારી ભરતી,પ્રાઇવેટ JOB, રોજેરોજ ના અગત્યના ન્યૂઝપેપર ના શૈક્ષણિક સમાચાર,પરિપત્રો,મટેરિયલ અને લેટેસ્ટ UPDATE માટે આજે જ જોડાઓ
Download Telegram
👍1
સ્ટોક પૂરતો આવી ગયો છે આજે

🎯 ચિકૂરા તેલ સંપૂર્ણ આયુર્વેદિક અને ખૂબ અસરકારક છે મે ખુદ આનો ઉપયોગ કરેલ એટલે મુકેલ

▪️ વાળ ખરવા: જો વાળ ખરતાં હોય તો એક જ અઠવાડિયામાં વાળ ખરતાં બંધ થાય છે અને 6 મહિના સુધી આજ તેલનો ઉપયોગ કરે અથવા આજ તેલનો ઉપયોગ કરે તો સંપૂર્ણ વાળ ખરતા અટકે છે

▪️ વાળ સફેદ થવા નાની ઉમરમાં અકારણસર વાળ દાઢી,માથાનાં,કે મૂછના સફેદ થયા હોય તો 1 મહિના સુધી ઉપયોગ કરવાથી વાળ કુદરતી થઈ જાય છે અને લક્ષણો મટે  પછી ઉપયોગ કરવાની જરૂર નથી

▪️ વાળ નાં ગ્રોથ માટે અને ટાલ પડવી ચાર મહિના સુધી સતત ચિકુરાના ઉપયોગથી વાળ સમૃદ્ધ અને મજબૂત બને છે. વાળ લાંબા થવા લાગે છે. અને તેજ પણ વધે છે. વૃદ્ધાવસ્થામાં પણ વાળ ઉગવા લાગે છે. વાળ તૂટવા પણ ઓછા થાય છે. પચાસ વર્ષથી ઓછી ઉંમરના લોકોમાં પણ દેખાતી ટાલ છ મહિના સુધી સતત ચિકુરાનો ઉપયોગ કરવાથી દૂર થવા લાગે છે.

▪️ ખોડો-ડેન્ડ્રફ ચિકુરાના વારંવાર ઉપયોગથી ડેન્ડ્રફ ગાયબ થઈ જાય છે. ખોપરી ઉપર ખોપડા ઉખડે અને વાળ સાથે ખરે e સંપૂર્ણ બંધ 4 મહિના ઉપયોગ કરવાથી થાય છે

📌  ઉપયોગ
આ એક સંપૂર્ણ આયુર્વેદિક તેલ છે થોડી માત્રામાં ચિકુરાને નાના વાસણમાં લો. તેને આંગળીઓથી માથા પર સારી રીતે લગાવો,  માંથાની ચામડી અથવા જે ભાગ વધારે અસરગ્રસ્ત હોય ત્યાં  વાળમાં તેલ લગાવવું પડશે.

દર ત્રણ -ચાર ચાર દિવસે માથું ધોવું એ પણ આયુર્વેદ સાબુ કે શેમ્પૂ દ્વારા.

એમેઝોન પર પણ તમે Review વાંચી શકો છો પણ ત્યાં OIL મોઘું પડે છે અને એક સાથે ઘણા પેકિંગ લેવા પડે છે આપણે ત્યાં આયુર્વેદ  ફાર્મસીથી સીધું OIL આવે છે એટલે આપણે ઘરે બેઠા સસ્તા ભાવે પહોંચાડીએ એટલે લોકો ને ભાવ અને પરિણામ બંને માં ફાયદો થાય

ઓર્ડર તમે WhatsApp
9574305710 પર આપી શકો છો અથવા ઓનલાઇન વેબસાઈટ પર આપી શકો છો

મિત્રો અત્યાર સુધી આપણા પેજમાં અદભુત રીઝલ્ટ હોવાના કારણે લગભગ 11000+ કરતા વધુ બોટલ વહેચી છે એ તમારી જાણ સારું


જે મિત્રો આપણું ચીકુરા HAIR OIL Use કરી રહ્યા છે એમના માટે પહેલીવાર ખાસ ઑફર જે પછી આવશે નહિ

એક બોટલ ના 210
એક કરતા વધુ બોટલ હશે તો 200 Rs પ્રમાણે

MRP 240
ઘરે બેઠા 210


ઓર્ડર  95743057
10 પર Whatsapp કરવું.
👍1
💥 IDBI બેંક દ્વારા 676 જગ્યાઓ પર ભરતી

🔖 પોસ્ટ:જુનિયર આસિસ્ટન્ટ મેનેજર

👉 પરીક્ષા સ્થળ:ગુજરાત
👉 લાયકાત:કોઈ પણ ગ્રેજયુએટ
👉 પગાર:6.50 લાખ વાર્ષિક
🔥 અરજી કરવાની છેલ્લી તારીખ 8/5/2025 થી 20/5/2025

https://gccjobinfo.com/idbi-bank-recruitment-2025/

🔥 *સરકારી ભરતી અને તમામ શૈક્ષણિક ન્યુઝ માટેના ગુજરાત ના નંબર વન ગ્રુપ ગુજરાત કેરિયર કલબ માં જોડાવા MSG કરો JOIN 9265814098 પર અને તરત જોડાઈ જાવ*

🔗 *ટેલિગ્રામ:*
https://t.me/gccjobinformation

*હાલ માં ચાલતી તમામ ભરતીઓ માટે*
www.gccjobinfo.com
👍3
GENERAL BATCH CLASS - 3
°°°°°°°°°° OFFLINE °°°°°°°°°°
  Foundation Hybrid Batch

🗓  08/05/2025, ગુરૂવારથી
       રેગ્યુલર બેચ શરુ

      સમય : સવારે 8.00 AM

🎟️ADMISSION OPEN 🎟️

🪧 કિશ્વાની નિષ્ણાંત ટીમ સાથે
      પરિક્ષાની તૈયારી.....

📋 FOR MORE INQUIRY:
📞 7226850500 |
7228937500

KISWA CAREER ACADEMY
♲ સંચાલક : ડૉ. શહેઝાદ કાઝી ♲

https://t.me/Kiswa_Official_Gandhinagar
*ધોરણ .10નું પરિણામ આવતીકાલે તા 08/05/2025ના રોજ સવારે 8:00 કલાકે જાહેર થશે*
#GSRTC #UPDATE
ડ્રાઈવિંગ ટેસ્ટ મોકૂફ રાખવા બાબત.
👍2
🔥🔥🔥 બ્રેકિંગ ન્યુઝ... ધોરણ 10 પરિણામ ..

🌀 આવતીકાલે ધોરણ 10નું પરિણામ જાહેર થશે.

▪️ ધોરણ 10 નું પરિણામ* જોવાની લીંક...⤵️

https://gccjobinfo.com/gseb-std-10th-result-2025/

🙏 તમામને બે હાથ જોડીને વિનંતી કે આ મેસેજ ધોરણ 10 ના તમામ ઉમેદવારો અને તેમના વાલીઓને પરિણામની જરૂર જાણ કરવા વિનંતી
💥 તાજા સમાચાર

🔴 ગુજરાત બોર્ડ નું પરિણામ કઈ રીતે ચેક કરવું

🔥 ધોરણ 10 પરિણામ કઈ રીતે ચેક કરી શકશો

અહીં જાણો તમામ માહિતી:-⤵️
👉
https://gccjobinfo.com/how-to-check-gseb-10th-results/
💥 બેંક ઓફ બરોડા દ્વારા 500 જગ્યાઓ પર ઓફિસ આસિસ્ટન્ટ - પ્યુન ની ભરતી

🔖 ગુજરાત માં 80 જગ્યાઓ
👉 લાયકાત 10 પાસ ફક્ત
👉 પગાર:19500 થી શરૂ.

🔖 પરીક્ષા ગુજરાતી માં j લેવામાં આવશે
👉 ગુજરાતમાં પરીક્ષા અમદાવાદ અને ગાંધીનગર માં લેવામાં આવશે

🔥 અરજી કરવાની તારીખ 3/5/2025 થી 23/5/2025

સંપૂર્ણ માહિતી વાંચો નીચેની લિંક માં

https://gccjobinfo.com/bank-of-baroda-recruitment-2025-2/

🔥 *સરકારી ભરતી અને તમામ શૈક્ષણિક ન્યુઝ માટેના ગુજરાત ના નંબર વન  ગ્રુપ ગુજરાત કેરિયર કલબ માં જોડાવા MSG  કરો JOIN
9265814098  પર  અને તરત જોડાઈ જાવ*

🔗  *ટેલિગ્રામ:*
https://t.me/gccjobinformation

*હાલ માં ચાલતી તમામ ભરતીઓ માટે*
www.gccjobinfo.com
👍3
જાન્યુઆરી_થી_એપ્રિલ_2025_કરંટ_અફેર્સ_2.pdf
13.8 MB
ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન
MPHW-FHW

કરંટ અફેસૅ
🚩જાન્યુઆરી થી એપ્રિલ 2025🚩

👉GMCમા જે પણ કરંટ પુછાશે તે આની બહાર નહીં હોય તે મારી તમને ગેરંટી છે.

👉તમારા તમામ મિત્રો સુધી શેર કરજો મિત્રો કારણ કે આ પ્રકારની માહિતી માટે ખૂબ મહેનત થતી હોય છે આથી તમારી પણ જવાબદારી બને છે કે તમામ મિત્રો સુધી શેર કરો

👉જે કરંટની PDF આપને આપી છે અમે તે માટે આપના અભિપ્રાયો અમારા માટે ખૂબજ અગત્યના છે

👉આથી આપના પ્રતિભાવ જરૂરથી જણાવજો👇👇👇👇👇

Credit TEAM_MPHW_FHW_SI
👍3
 🇸 🇸 🇨 -🇷 🇪 🇸 🇺 🇱 🇹 

🔥 આવતીકાલે ધોરણ 10નું પરિણામ:* ધોરણ 10નું રિઝલ્ટ, સવારે 8 વાગ્યે બોર્ડની વેબસાઈટ પર જોઈ શકાશે

ઓફિશિયલ નોટિફિકેશન જુવો.👇🏻
👉
https://gccjobinfo.com/gseb-std-10th-result-2025/

Whatsapp પર પરિણામ જોવા માટે ની લિંક:
👉
https://bit.ly/3F6XUvI
〰️〰️〰️
ધોરણ 10 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ અને વાલીઓ સુધી આ મેસેજ શેર કરો.

*આ લિંક સાચવી રાખજોઆ લિંકની મદદથી તમે પરિણામ જોઇ શક્શો*
👍1
ViewFile (3)-3.pdf
3.5 MB
#GSSSB જાહેરાત ક્રમાંક:૨૩૧/૨૦૨૩૨૪-પ્રોસેસ આસીસ્ટન્ટ, વર્ગ-૩ સંવર્ગની Final Answer Key cum Response Sheet બાબતની અગત્યની સૂચના
ViewFile (2)-1.pdf
1.4 MB
#GSSSB અર્થશાસ્ત્ર અને આંકડાબ્યુરોની કચેરી-ઉચ્ચશ્રેણી -પેપર -૫ (code 25082)ની પ્રોવિઝનલ આન્સર કી
ViewFile-7.pdf
581.8 KB
#GSSSB
👉🏻મુખ્ય વિદ્યુત નિરીક્ષકની કચેરી-વહીવટી અધિકારી વર્ગ-૨ -પેપર -૨ (code 25021)ની પ્રોવિઝનલ આન્સર કી
ViewFile (1)-4 (1).pdf
823.4 KB
#GSSSB
મુખ્ય વિદ્યુત નિરીક્ષકની કચેરી-વહીવટી અધિકારી વર્ગ-૨ -પેપર -૨ (code 25021)ની પ્રોવિઝનલ આન્સર કી
1