ViewFile.pdf
1.1 MB
📌જાહેરાત ક્રમાંક : ૨૫૧/૨૦૨૪૨૫, સર્ચર(ફિંગર પ્રિન્ટ)ની સ્પર્ધાત્મક કસોટીના વિગતવાર અભ્યાસક્રમ અંગેની અગત્યની સૂચના
#GSSSB
#GSSSB
ડોક્યુમેન્ટ_વેરીફીકેશન_માર્ગદર્શિકા_2025_સરકારી_તથા_ગ્રાન્ટેડ_માધ્યમિક.pdf
1.3 MB
Share ડોક્યુમેન્ટ_વેરીફીકેશન_માર્ગદર્શિકા_2025_સરકારી_તથા_ગ્રાન્ટેડ_માધ્યમિક.pdf
👍2
વિદ્યા સહાયક જગ્યાઓ ફાળવણી અને ભરતી શેડુયલ બાબતે આજ- કાલ નિયામક સાહેબશ્રીની વિભાગ સાથે બેઠક છે.
✍️11 તારીખે જિલ્લામાંથી વિદ્યા સહાયક જગ્યાઓ વિભાગમાં જમા થયેલ છે.
કેટેગરી અને વિષય મુજબ જગ્યાઓ તેમજ શેડુયલ બાબતે ચોક્કસ સમય કહેવું મુશ્કેલ છે પરંતુ આગામી દિવસોમાં ગમે ત્યારે આવી શકે છે.
✍️11 તારીખે જિલ્લામાંથી વિદ્યા સહાયક જગ્યાઓ વિભાગમાં જમા થયેલ છે.
કેટેગરી અને વિષય મુજબ જગ્યાઓ તેમજ શેડુયલ બાબતે ચોક્કસ સમય કહેવું મુશ્કેલ છે પરંતુ આગામી દિવસોમાં ગમે ત્યારે આવી શકે છે.
👍2