CCE.pdf
1.9 MB
ViewFile (13).pdf
1.9 MB
GRP A & B માટ°તા.૧૫/૧૦/૨૦૨૪ના રોજ ૧૪:૦૦ કલાકથી તા.૨૫/૧૦/૨૦૨૪ના રોજ
૨૩:૫૯ કલાક દરિમયાન ઓનલાઇન અરજી કરવાની રહશે.
#CCE MAINS

CCE TOTAL VACANCY .pdf
649.2 KB
#CCE મા જગ્યા વધારો
ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જાહેર થયેલ જા.ક્ર. ૨૧૨ માં કુલ ૩૫૪ જગ્યામાં વધારો
કુલ ૫૫૫૪ જગ્યા માટે ભરતી કરવામાં આવશે.

👍7
GENERAL ADMINISTRATION DEPARTMENTF.H.W. (2).pdf
2.2 MB
જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશન
FHW ડોક્યુમેન્ટ વેરીફીકેશન લિસ્ટ
તારીખ -17/10/2024
FHW ડોક્યુમેન્ટ વેરીફીકેશન લિસ્ટ
તારીખ -17/10/2024
GENERAL ADMINISTRATION DEPARTMENTSTAFF NURSE (1).pdf
1.4 MB
જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશન
🛑🛑🛑સ્ટાફનસૅ🛑🛑🛑
ડોક્યુમેન્ટ વેરીફીકેશન લિસ્ટ
તારીખ -18/10/2024
🛑🛑🛑સ્ટાફનસૅ🛑🛑🛑
ડોક્યુમેન્ટ વેરીફીકેશન લિસ્ટ
તારીખ -18/10/2024
👍3
💥 *UPSC દ્વારા ઇન્ડિયન ફોરેસ્ટ સર્વિસ exam ની Mains ની તારીખ જાહેર*
https://gccjobinfo.com/upsc-indian-forest-services-exam-date-2024/
💥 *RRB ટેકનીશિયન CBT સંભવિત તારીખ જાહેર*
https://gccjobinfo.com/rrb-technician-exam-date-2024/
💥 *RRB જુનિયર એન્જિનિયર, કેમિકલ સુપરવાઈઝર, મેટલર્જિકલ સુપરવાઈઝર અને અન્ય પરીક્ષાની તારીખ 2024 – CBCBT- સંભવિત પરીક્ષાની તારીખ જાહેર થઈ*
https://gccjobinfo.com/rrb-junior-engineer-chemical-supervisor/
💥 *RRB ALP પરીક્ષા તારીખ 2024 – CBT-1 સંભવિત પરીક્ષાની તારીખ જાહેર કરવામાં આવી*
https://gccjobinfo.com/rrb-alp-exam-date-2024/
🔥 *સરકારી ભરતી અને તમામ શૈક્ષણિક ન્યુઝ માટેના ગુજરાત ના નંબર વન ગ્રુપ ગુજરાત કેરિયર કલબ માં જોડાવા MSG કરો JOIN 9265814098 પર અને તરત જોડાઈ જાવ*
🔗 *ટેલિગ્રામ:*
https://t.me/gccjobinformation
*હાલ માં ચાલતી તમામ ભરતીઓ માટે*
www.gccjobinfo.com

GENERAL ADMINISTRATION DEPARTMENT17.pdf
1.1 MB
FHW અને X ray Technician ડોકયુમેન્ટ વેરીફીકેશન માટે
તા.17-10-2024 ડોકયુમેન્ટ વેરીફીકેશન અંગેની ઉમેદવારો માટે સૂચનાઓ

👍2
રોજગાર ભરતીમેળો:- ૧૯-૧૦-૨૦૨૪ (શનિવાર)
યુનિવર્સિટી રોજગાર માહિતી અને માર્ગદર્શન કેન્દ્ર, ભાવનગર દ્વારા રોજગારવાંચ્છુ ઉમેદવારોને શૈક્ષણિક લાયકાતને અનુરૂપ રોજગારીની તક પ્રાપ્ત થાય તેવા હેતુથી એક રોજગાર ભરતીમેળાનું આયોજન કરવામાં આવેલ છે.
ભાગ લેવા ઇચ્છતા ઉમેદવારોએ નીચે આપેલ લિન્ક પર રજીસ્ટ્રેશન કરવું જરૂરી છે. (નોંધ કોઈ કારણોસર રજીસ્ટ્રેશન ના થઈ શકે તો પણ ભરતીમેળામાં ભાગ લઈ શકાશે) ઇન્ટરવ્યુ માટે રિઝ્યુમની ૦૫ કોપી સાથે આપને તથા આપના મિત્રોને આપેલ તારીખ અને સમયે અચૂક ઉપસ્થિત રહેવા જણાવવામાં આવે છે.
તારીખ: ૧૯-૧૦-૨૦૨૪ (શનિવાર)
સમય: સવારે ૧૦:૩૦ કલાકે
સ્થળ:- યુનિવર્સિટી રોજગાર માહિતી અને માર્ગદર્શન કેન્દ્ર, ભાવનગર
બીજો માળ, આઈ,ક્યુ,એ,સી બિલ્ડીંગ, યુનિવર્સિટી લાઈબ્રેરી સામે, ભાવનગર યુનિવર્સિટી કેમ્પસ, ભાવનગર
રજીસ્ટ્રેશન લિન્ક :- https://forms.gle/5EJw7vSu93CTYpcW9
(યોગ્ય ઉમેદવારો તરફ જરૂર શેર કરો)
....
--નોકરીદાતાની વિગતમાં વધારો થયેલો છે, દરેક ઉમેદવાર મિત્રો એ વિગત ચકાસી લેવી.

👍5❤1
💥 *ઇન્ડો તિબેટીયન બોર્ડર પોલીસ ITBP દ્વારા 545 જગ્યા ઉપર કોન્સ્ટેબલ (ડ્રાઇવર)ની ભરતી*
👉 *ઉંમર 21 થી 27 વર્ષ*
👉 *લાયકાત 10 પાસ*
🔥 *અરજી કરવાની તારીખ 8/10/2024 થી 6/11/2024*
*વધુ માહિતી માટે જાહેરાત જુઓ*
https://gccjobinfo.com/itbp-driver-recruitment-2024/
🔥 *સરકારી ભરતી અને તમામ શૈક્ષણિક ન્યુઝ માટેના ગુજરાત ના નંબર વન ગ્રુપ ગુજરાત કેરિયર કલબ માં જોડાવા MSG કરો JOIN 9265814098 પર અને તરત જોડાઈ જાવ*
🔗 *ટેલિગ્રામ:*
https://t.me/gccjobinformation
*હાલ માં ચાલતી તમામ ભરતીઓ માટે*
www.gccjobinfo.com
👉 *ઉંમર 21 થી 27 વર્ષ*
👉 *લાયકાત 10 પાસ*
🔥 *અરજી કરવાની તારીખ 8/10/2024 થી 6/11/2024*
*વધુ માહિતી માટે જાહેરાત જુઓ*
https://gccjobinfo.com/itbp-driver-recruitment-2024/
🔥 *સરકારી ભરતી અને તમામ શૈક્ષણિક ન્યુઝ માટેના ગુજરાત ના નંબર વન ગ્રુપ ગુજરાત કેરિયર કલબ માં જોડાવા MSG કરો JOIN 9265814098 પર અને તરત જોડાઈ જાવ*
🔗 *ટેલિગ્રામ:*
https://t.me/gccjobinformation
*હાલ માં ચાલતી તમામ ભરતીઓ માટે*
www.gccjobinfo.com
👍1
*ઘરે બેઠા શેર બજાર થી સવાર ના 9:15 થી બપોર ના 3:30 સુધીમાં 5000થી 8000 રૂપિયા કમાવા માંગો છો એ પણ દરરોજ....???*
*👉જલદી કરો આ ચેનલ મા ફકત 1 જ મેમ્બર જોડાય સકસે છે!!!*
*💁રૂપિયા કમાવા અહિ આપેલ ટેલિગ્રામ ચેનલ પર જોઈન્ટ થવુ જરૂરી છે 👇🏻*
https://telegram.me/+Le-tvIXMBXs5ZGI1
Trade live with me daily.Here you will get all the market updates , my analysis and knowledge required to become a profitable trader.I am not sebi registered.Only for educational purpose. 🏆🏆🏆
જાહેરાત

📚°°°° DAYS LEFT °°° 📚
As On - 15/10/2024
╭─❀⊰ GPSC Class 1,2 Mains [ 5 Days]
Exam Date:- 20/10/2024
╨──────────────
╭─❀⊰ (Highcourt) Dy.so - Bailiff - Peon [ 12 Days]
Exam Date:- 27/10/2024
╨──────────────
╭─❀⊰ [AMC] Junior Clerk [40 Days]
Exam Date:- 24/11/2024
╨──────────────
╭─❀⊰ S.T.I Prelim [ 68 Days]
Exam Date:- 22/12/2024

👍7❤1
પ્રવર્તમાન સંજોગોમાં નોકરીઓ સિમિત છે, જ્યારે ખાનગી એકમો માં રોજગારીની વિપુલ તકો છે. આપણી લાયકાત, ઉંમર ને અનુરૂપ ખાનગી એકમો દ્વારા અત્રેની કચેરી ખાતે જગ્યાઓ નોંધાવેલ છે. રોજગારવાંચ્છુ ઉમેદવારો તથા નોકરી દાતાશ્રીઓ એક ફલક પર એકઠા કરીને સત્વરે વધુ પ્રમાણમાં ઈન્ટરવ્યુની તક અને રોજગારી પ્રદાન થાય તે હેતુસર નીચે દર્શાવેલ તારીખ, સમય અને સ્થળે રોજગાર ભરતી મેળાનું આયોજન કરવામાં આવેલ છે. રોજગાર ભરતી મેળામાં મહતમ ઉમેદવારો હાજર રહે તે માટે આપની કક્ષાએથી ભરતીમેળામાં નીચે મુજબના ઉમેદવારોને હાજર રહેવા જાણ કરવા વિનંતી છે .
સ્થળ: ખેરાલુ-અંબાજી હાઇવે,સંજય ગાંધી રોડ
કેમ્પસ,શાહુપુરા કંપા,તારંગા,-૩૮૪૩૩૦
ગુગલ લિંક- https://forms.gle/6xsgKiLVfCvAak5a7
ભરતીમેળાની તારીખ :- ૧૮-૧૦-૨૦૨૪
સમય :- સવારે ૧૧:૦૦ કલાકે

👍9
Notice_20241015134658.pdf
366.9 KB
👉 આવનાર હાઈકોર્ટ પરીક્ષાઓ માટે સેન્ટર, કોલલેટર વગેરે બાબતે માહિતી.
👍3