સામાન્ય જ્ઞાન
1.47K subscribers
243 photos
1 video
7 files
593 links
સામાન્ય જ્ઞાન
Download Telegram
Forwarded from GK@Nirali_Rawat
ચિંકારા અભયારણ્ય ગુજરાતના કયા જિલ્લામાં છે
*કચ્છ*

વેળાવદર નેશનલ પાર્ક કયા જિલ્લામાં આવેલ છે
*ભાવનગર*

ગુજરાતનું સૌથી મહત્વનું તેલક્ષેત્ર કયું
*અંકલેશ્વર*

કયા પાક માટે સુરત જાણીતું છે
*કેળા*

ઊંટના પ્રજનન માટે કચ્છનું કયું કેન્દ્ર જાણીતું છે
*ધારી*

કચ્છના કયા વિસ્તારમાં લિગ્નાઈટની ખાણ છે
*પાનધ્રો*

ગુજરાતમાં વિન્ડમિલ યોજના ક્યાં કાર્યરત છે
*માંડવી*

GNFCની હેડ ઓફીસ ક્યાં આવેલી છે
*ભરૂચ*

ગુજરાતનું કયું શહેર અકીકના પથ્થર માટે જાણીતું છે
*ખંભાત*

વેળાવદર અભયારણ્ય શાના માટે જાણીતું છે
*કાળિયાર*

ગુજરાતમાં ઘુડખર અભ્યારણ્ય ક્યાં આવેલું છે
*કચ્છનું નાનું રણ*

ઉત્તર ગુજરાત કયા કૃષિ પાક માટે વિશેષ જાણીતું છે
*ઇસબગુલ*

ગુજરાતમાં નર્મદા યોજનાનો શિલાન્યાસ કયા વર્ષમાં થયો
*1961*

ગુજરાતનો સૌથી મોટો વનસ્પતિ ઉદ્યાન ક્યાં આવેલો છે
*વઘઇ*

ગુજરાતમાં 'આદિવાસી સંશોધન કેન્દ્ર' ક્યાં આવેલું છે
*વડોદરા*

'મીઠી વીરડી' શાના પ્રોજેકટ માટેનું સ્થળ છે
*અણુઊર્જા વિધુતમથક*

ગુજરાતમાં મીઠી વીરડી ખાતે ચાલી રહેલી 'પરમાણુ વિજમથક'ની પ્રોજેકટ ક્યાં ખસેડી લેવાયો છે
*આંધ્રપ્રદેશ*

ગુજરાતને કેટલા એગ્રો ક્લાયમેન્ટ ઝોનમાં વહેંચવામાં આવ્યું છે
*આઠ*

ભારતમાં માત્ર ગુજરાતમાં ઉત્પાદિત થતું ખનીજ કયું છે
*અકીક*

મોઢેરાનું સૂર્યમંદિર કઈ નદીના કિનારે આવેલું છે
*પુષ્પાવતી*

રણના સૌથી ઊંચા ભાગને શુ કહે છે
*લાણાસરી*

પડખાઉ જમીન એટલે કેવી જમીન કહેવાય
*પર્વતીય જંગલોની જમીન*

વધુ દૂધ આપવા માટે પ્રખ્યાત વઢીયારી ભેંસ માટેનો 'વઢીયાર પ્રદેશ' ક્યાં આવેલો છે
*બનાસકાંઠા*

સૌરાષ્ટ્રનો ઉચ્ચપ્રદેશ કયા ખડકોનો બનેલો છે
*બેસાલ્ટ અગ્નિકૃત*

કૃષિ વિષયક બાયો ટેકનોલોજી માટેનું કેન્દ્ર ધરાવતી યુનિવર્સિટી ક્યાં છે
*આણંદ*

આકાશવાણી કેન્દ્રો પરથી રજૂ થતો કૃષિ વિષયક કાર્યક્રમ કયા નામે ઓળખાય છે
*ખેતી કરીએ ખંતથી*

દુધાળા પશુઓમાં કયા પ્રકારના રોગના લીધે ખેડૂતોને દૂધનું ઉત્પાદન ઓછું મળે છે
*મસ્ટાઈસ*

દેશની 'સોડાએશ'ની કુલ જરૂરિયાતના કેટલા ટકા ઉત્પાદન ગુજરાતમાં થાય છે
*95%*

ભારતમાં સૌપ્રથમ કેનાલ સોલાર પાવર પ્લાન્ટની સ્થાપના કયા જિલ્લામાં થઈ
*મહેસાણા*

જમીન સુધારણા કાર્યક્રમનું મુખ્ય હાર્દ શું છે
*ખેડે તેની જમીન*

ફ્લેમિંગો પક્ષીને ગુજરાતમાં કયા નામે ઓળખવામાં આવે છે
*સુરખાબ*

ગુહાઈ સિંચાઈ યોજના કયા જિલ્લામાં આવેલી છે
*સાબરકાંઠા*

ગુજરાતનો કયો પ્રદેશ સમુદ્રતળ કરતા પણ નીચો છે
*ઘેડ*

ગુજરાતમાં વણાકબોરી વિદ્યુતમથક કેવા પ્રકારનું છે
*લિગ્નાઈટ આધારિત*

ગુજરાતમાં મીઠું પકવવાની સૌથી મોટી ફેક્ટરી ક્યાં આવેલી છે
*મીઠાપુર*

ગુજરાતમાં સુરખાબ નગરની રચના ક્યાં થઈ છે
*કચ્છનું મોટું રણ*

'કૃષિજીવન' નામનું સામયિક કોના દ્વારા પ્રસિદ્ધ થાય છે
*GSFC*

ઘઉંના પાકમાં આવતા ગેરુ રોગના નિયંત્રણ માટે કઈ દવા વપરાય છે
*મેન્કોઝેબ*

વિશ્વના કેટલા ટકા હીરાનું કટિંગ્સ અને પોલીશિંગનું કાર્ય સુરતમાં થાય છે
*92%*

જેસોરની ટેકરીઓ કયા સ્થળોની વચ્ચે આવેલી છે
*દાંતા અને પાલનપુર*

ડેન્માર્કની મદદથી ગુજરાત સરકારે કયા જિલ્લામાં મોટું વિન્ડફાર્મ ઉભું કરેલું છે
*દેવભૂમિ દ્વારકા*


💥રણધીર ખાંટ💥
Forwarded from GK@Nirali_Rawat
*📖ગુજરાતી ◆ ધોરણ:-૯📖*

નરસિંહ મહેતાનું બાળપણ ક્યાં વીત્યું
*જૂનાગઢમાં (જન્મ:-તળાજા ,જિલ્લો:-ભાવનગર)*

ગાંધીજીના પિતા કરમચંદ ગાંધી કયા રાજ્યના દિવાન હતા
*પોરબંદર*

'કવિ શિરોમણિ', ગુજરાતી ભાષાના ઉત્તમ આખ્યાનકાર અને માણભટ્ટ તરીકે પ્રસિદ્ધ પ્રેમાનંદ ક્યાંના વતની હતા
*વડોદરા*

મનુભાઈ પંચોળી 'દર્શક'ની "ઝેર તો પીધા છે જાણી જાણી" નવલકથાના કેટલા ભાગ છે
*3*

'સુંદરમ્' નું પૂરું નામ
*ત્રિભુવનદાસ પુરુષોત્તમદાસ લુહાર*

ઈશ્વરભાઈ મોતીભાઈ પેટલીકર ક્યાંના વતની છે
*પેટલાદ તાલુકાના પેટલી ગામના*

કવિ નાથાલાલ દવેનો જન્મ ક્યાં થયો હતો
*ભાવનગર જિલ્લાના ભુવા ગામે*

બકુલ ત્રિપાઠીનું પૂરું નામ
*બકુલ પદ્મમણિશંકર ત્રિપાઠી (જન્મ:-નડિયાદમાં)*

મકરંદ વજેશંકર દવે 'સાંઈ' નો બાળકાવ્ય સંગ્રહ કયો છે
*ઝબૂક વીજળી ઝબૂક*

વિનોબા ભાવેનું પૂરું નામ શું છે
*વિનાયક નરહરિ ભાવે*

વિનોબા ભાવેએ ભગવદ્ ગીતાનો અનુવાદ કઈ ભાષામાં કર્યો છે
*મરાઠી*

વિનોબા ભાવેની કઈ કૃતિ ભારતની તમામ ભાષામાં અનુવાદિત થઈ છે
*'ગીતાપ્રવચનો'*

વિનોબા ભાવેની 'ભુદાન ગંગા' કેટલા ભાગમાં છે
*10*

'ગુર્જરી' કયા કવિનો સૉનેટ કાવ્યોનો સંગ્રહ છે
*પૂજાલાલ*

કાકાસાહેબ કાલેલકર શૈશવ જીવનના અનુભવોનું સુંદર વર્ણન તેમના કયા પુસ્તકમાં છે
*'સ્મરણયાત્રા'*

કાકાસાહેબ કાલેલકરના જેલ જીવનના પ્રસંગોનું વર્ણન તેમના કયા પુસ્તકમાં છે
*'ઓતરાતી દીવાલો'*

કાકાસાહેબ કાલેલકરનું સમગ્ર સાહિત્ય શેમાં ગ્રંથસ્થ થયું છે
*'કાલેલકર ગ્રંથાવલી'*

અમૃતલાલ લાલજીભાઈ ભટ્ટ 'ઘાયલ'ની સમગ્ર કવિતા કયા પુસ્તકમાં પ્રકાશિત થઈ છે
*'આઠો જામ ખુમારી'*

'વનસ્પતિ જીવનદર્શન'માં વનસ્પતિ જીવન વિશે સુંદર આલેખન કોણે કર્યું છે
*ઇસ્માઇલભાઈ નાગોરી*

ચંદ્રકાન્ત ત્રિકમલાલ શેઠ ખેડા જિલ્લાના કયા ગામના વતની છે
*ઠાસરા*

ચંદ્રકાન્ત શેઠના લલિત નિબંધોનો સંગ્રહ શેમાં છે
*'નંદ સામવેદી'*

ચંદ્રકાન્ત શેઠની સ્મરણકથા
*ધૂળમાંથી પગલીઓ'*

લાભશંકર જાદવજી ઠાકર 'પુનર્વસુ'નો વ્યવસાય કયો હતો
*આયુર્વેદના વૈદ્ય તરીકેનો*

રમેશ પારેખની સમગ્ર કવિતા શેમાં ગ્રંથસ્થ થઈ છે
*'છ અક્ષરનું નામ'*

ઝવેરચંદ મેઘાણીનું વતન
*બગસરા (જન્મ:-ચોટીલામાં થયો હતો)*

'પ્રભાશંકર પટ્ટણી : વ્યક્તિત્વદર્શન' જીવનચરિત્રના લેખક
*મુકુંદરાય પારાશર્ય*

'અંતરપટ' કયા લેખકની નવલકથા છે
*ઝીણાભાઈ રતનજી દેસાઈ 'સ્નેહરશ્મિ'*


💥રણધીર ખાંટ💥
*▪️Phrasal Verbs▪️*

*1.Go out*
✔️to leave your house and go somewhere especially to do something enjoyable

*2.Go with*
✔️To be provider or offered together with something

*3.Go on*
✔️Continue

*4.Go through*
✔️To examine or search something carefully

*5.Go down*
✔️Sink

*6.Look after*
✔️To care of somebody or something

*7.Look into*
✔️To find out more about something in order to improve the situation

*8.Look for*
✔️to search for something or someone

*9.Look out*
✔️To be careful/ to avoid imminent danger

*10.Look up*
✔️To search for information (usually in a book)

*11.Bring up*
✔️Raise a child

*12.Bring about*
✔️Make something happen

*13.Bring along*
✔️Bring someone or something to certain place

*14.Bring back*
✔️Return

*15.Bring in*
✔️To use the skills of a particular group of person

*16.Bring on*
✔️To make something happen usually something bad

*17.Call for something*
✔️To say publicly that something must happen

*18.Call upon*
✔️To formally ask or invite somebody to speak

*19.Put out*
✔️To extinguish to stop something from burning

*20.Take off*
✔️To leave the ground and begin to fly

https://t.me/jnrlgk

💥Randheer Khant💥
1.amuseentertain

2.delicatefine

3.disappointfail to fulfil help

4.temptattract

5.anxiousworried

6.distantfar away

7.excuseforgive

8.decreasereduce

9.sincerewithout pretence

10.versepoem

11.resistoppose

12.meltmake or become liquid by heating

13.gentlesoft

14.suspiciondoubt

15.hesitatereluctant to do something

16.ambitiona strong desire to achieve

17.spinturn round quickly

18.praiseto admire

19.creepmove stealthily

20.convenientinvolving little trouble

21.moderatesensible

22.cursecause of harm or misery

23.possessiona thing owned

24.wrapcover in paper

25.scatter throw in various direction

26.boundarya line making limits

27.wanderwalk in a casual way

28.despairhopelessness

29.splendidvery impressive

30.descenddown wards

31.immensevery large or great

32.splitdivide into parts

33.swallowcause to pass down throat

34.cattagea small house

35.greetwelcome

36.bowthe front end of ship

37.forbidorder not to do

38.artificialfake, non-natural

39.customtradition

40.astonishimpress greatly

https://t.me/jnrlgk


💥Randheer Khant💥
*CURRENT*

*Date:-06/04/2019👇🏻*

હાલમાં વિશ્વના સૌથી મોંઘા છૂટાછેડા કોની વચ્ચે થયા
*અમેઝોનના સ્થાપક અને વિશ્વના સૌથી શ્રીમંત જેફ બેઝોસ અને તેની પત્ની મેકેન્ઝી વચ્ચે*

કઈ નદીની પંચકોશી પરિક્રમનો પ્રારંભ થયો
*નર્મદા*

મીઠાના કાયદાનો ભંગ થતો અટકાવવા અંગ્રેજોએ મીઠું માટીમાં ભેળવી દીધું હતું.કોને સંતાડેલું મીઠું ગાંધીજીએ ઉપાડી મીઠાના કાયદાનો ભંગ કર્યો હતો
*છીબુ કેશવજી*

દક્ષિણ કોરિયાના કયા શહેરમાં આગ લાગી
*ગોજિયાંગ*

લાલુ પ્રસાદ યાદવની બાયોગ્રાફીનું નામ શું છે
*ગોપાલગંજ ટુ રાયસીના : માય પોલિટિકલ જર્ની*
*આ બાયોગ્રાફી તેમને નલિન વર્મા સાથે મળીને લખી છે*

હાલ લાલુ પ્રસાદ યાદવ કઈ જેલમાં છે
*ઝારખંડના રાંચીમાં આવેલી બિરસામુંડા સેન્ટ્રલ જેલમાં*

હાલમાં ટી-20 ક્રિકેટમાં 8000 હજાર રન કોણે પુરા કર્યા
*વિરાટ કોહલીએ*
*સુરેશ રૈના પછી બીજો ભારતીય ખેલાડી*
*વિશ્વ ક્રિકેટમાં સાતમો ખેલાડી*

*Date:-07/04/2019👇🏻*

સામાજિક પરંપરા મુજબ આઝાદી બાદથી એટલે કે લોકસભાની પ્રથમ ચૂંટણીથી ગુજરાતના કયા ગામમાં મહિલાઓ માટે અલગ મતદાન કેન્દ્ર ઉભું કરાય છે
*જામનગરના જિલ્લાના જામજોધપુર તાલુકાના ધ્રાફા ગામમાં*

ફિફાના પ્રથમ ભારતીય સભ્ય કોણ બન્યા
*ઓલ ઇન્ડિયા ફુટબોલ ફેડરેશનના વડા પ્રફુલ્લ પટેલ*

આર્કટિક પર સૈન્ય બેઝ સ્થાપનાર પહેલો દેશ કયો
*રશિયા*

UNએ દુનિયાનો સૌથી આરોગ્યપ્રદ કયો વિસ્તાર જાહેર કર્યો
*જાપાનનું ઓકિનાવા*

https://t.me/jnrlgk


💥રણધીર ખાંટ💥
ગુજરાત પર પ્રથમવાર ચડાઈ કરનાર અલાઉદ્દીનના સરદારો કોણ હતા
*ઉલુઘખાન અને ઝપરખાન*

મોહંમદ તઘલખનું અવસાન ક્યાં થયું હતુંકેવી રીતે
*ક્ષય રોગથી સિંઘના પટ્ટામાં*

ગુજરાતમાં સ્વતંત્ર મુસ્લિમ રાજ્ય કોણે અને ક્યાં સ્થાપ્યું હતું
*બિરપુરમાં મુઝફ્ફરશાહ પહેલો(ઝફરખાન)*

મહમૂદ બેગડો તરીકે કયો સુલતાન જાણીતો છે
*મહંમદશાહ બીજો*

ઈડરના રાવપૂંજાને હરાવનાર મુસ્લિમ સુલતાન કોણ હતા
*અહમદશાહ પહેલો*

ગુજરાતમાં જમીનને લગતી 'વાંટા પદ્ધતિ' કોણે દાખલ કરી
*અહમદશાહ પહેલો*

અમદાવાદનું ખાતમુહૂર્ત ક્યાં થયું હતું
*માણેકબુરજ પાસે*

ભદ્રના કિલ્લાના કુલ કેટલા દરવાજા હતા
*આઠ*

અમદાવાદની સૌથી જૂની પોળ કઈ
*મુહૂર્ત પોળ*

પતાઈ રાવળે બંધાવેલા ચાંપાનેરના કિલ્લાનું મહમૂદ બેગડાએ કયું નામ રાખ્યું
*જહાંપનાહ*

ઈરાની એલચી યાદગાર બેગ કોના દરબારમાં આવ્યા હતા
*મુઝફ્ફરશાહ બીજો*

હુમાયુએ અમદાવાદ જીતીને તેનો વહીવટ કોને સોંપ્યો
*મિર્ઝા અસ્કરી*

કયા સુલતાનને ફિરંગીઓએ દિવમાં જહાજમાં ડુબાડીને મારી નાખ્યા
*બહાદુરશાહ*

મુઘલો મૂળ ક્યાંના વતની હતા
*તુર્કીના ચગતાઈ વંશના*

ચિત્તોડની કઈ રાણીએ હુમાયુને રાખડી મોકલાવી હતી
*રાણી કર્મવતી*

મંદસોરનું યુદ્ધ ક્યારે અને કોની કોની વચ્ચે થયું હતું
*ઇ.સ.1535, બહાદુરશાહ અને હુમાયુ*

અકબરે ગુજરાત પર પ્રથમ ચડાઈ ક્યારે કરી હતી
*7 મી નવેમ્બર,1572*

જોધાબાઈ કોણ હતા
*મારવાડા (અજમેર)ના રાજા ભારમલની પુત્રી*

હુમાયુને મદદ કરનાર બહાદુરશાહનો પ્રખ્યાત તોપચી રૂમીખાન ક્યાંનો વતની હતો
*તુર્કી*

જોધાબાઈનું મૂળ નામ શું હતું
*હીર કુંવરી(હરકાબાઈ)*

'ગંગા લહરી' અને 'રસ ગંગાધર' પુસ્તકના લેખક પંડિત જગન્નાથ કોના દરબારી કવિ હતા
*શાહજહાં*

મરાઠાઓની ચાર પેઢી સાથે યુદ્ધ કરનાર મુગલ રાજા કોણ હતા
*ઔરંગઝેબ*

મુઘલ સમયે ક્યાં હીરાની ખાણ હતી, જે વિશ્વભરમાં પ્રખ્યાત હતી
*ગોલકુંડા*

ઔરંગઝેબે શિવાજીને કેદમાં ક્યાં રાખ્યા હતા
*જયપુર ભવન,આગ્રા*

'સુરસાગર'ના રચયિતા સુરદાસ કોના સમયમાં થઈ ગયા
*જહાંગીર*

ઔરંગઝેબનું મૃત્યુ ક્યારે અને ક્યાં થયું હતું
*3 માર્ચ, 1707ના રોજ,અહમદનગર*

ગાયકવાડ રાજાઓએ વડોદરાને ક્યારે રાજધાની બનાવી હતી
*ઇ.સ.1734*

અકબરે ગુજરાતના કયા વિસ્તારની યાત્રા દરમિયાન સૌપ્રથમ દરિયાનું દર્શન કર્યું હતું
*ખંભાત*

મહંમદ બેગડો શિયાળો કયા વિસ્તારમાં પસાર કરતો હતો
*જૂનાગઢ*

સયાજીરાવ ગાયકવાડનું મૂળ નામ શું હતું
*ગોપાળરાવ*

ગુજરાતના ઇતિહાસમાં અકબર તરીકે કોણ ઓળખાય છે
*મહંમદ બેગડો*

https://t.me/jnrlgk


💥રણધીર ખાંટ💥
રેવન્યુ સ્ટેમ્પ નામની આત્મકથા કોની છે
*અમૃતાપ્રિતમ*

ગુજરાત અને સૌરાષ્ટ્રનાં ભુલાયેલા લોકગીતોને પોતાના મધુર કંઠ આપીને કોણે સજીવન કર્યા
*દિવાળીબેન ભીલ*

એની બેસન્ટ મૂળ ક્યાંના વતની હતા
*આયર્લેન્ડ*

સુભાષચંદ્ર બોઝની આઝાદ હિન્દ ફોઝમાં ઝાંસીની રાણી રેઝીમેન્ટના કેપ્ટન કોણ હતા
*કેપ્ટન લક્ષ્મી સેહગલ*

ગાંધીજીના આગ્રહને માન આપી ભૂગર્ભમાં રેડિયો મથકની સ્થાપના કોણે કરી
*ડૉ.ઉષા મહેતા*

જૂનાગઢ મુક્તિસંગ્રામ સમયે રચાયેલ આરઝી હકુમતની મહિલા સમિતિની પાંખના વડા કોણ હતા
*પુષ્પાબહેન મહેતા*

વિદ્યાગૌરી નીલકંઠ પછી ગુજરાતના મહિલા સ્નાતકોમાં બીજું સ્થાન કોનું છે
*શારદાબેન મહેતા*

દેશના પ્રથમ મહિલા મુખ્યમંત્રી કોણ બન્યું હતું
*સુચેતા કૃપલાણી(ઉત્તરપ્રદેશ)*

દેશના પ્રથમ કેન્દ્રીય કેબિનેટ મંત્રી બનનાર મહિલા
*રાજકુમારી અમૃતાકૌર(આરોગ્ય ખાતાના)*

ચમક ઉઠી સન સતાવનમેં........ આ ગીતની રચના કોણે કરી હતી
*શુભદ્રાકુમારી ચૌહાણ*

મુંબઈના ઓગષ્ટ ક્રાંતિના મેદાનમાં બ્રિટિશર પોલીસની માર્ચ પોસ્ટ વખતે ભૂગર્ભમાંથી વીજળી વેગે આવી ત્રિરંગો કોણે લહેરાવ્યો હતો
*અરૂણા અસરફ અલી*

નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડના પ્રથમ મહિલા અધ્યક્ષ
*અમૃતા પટેલ*

દાદા હરીની વાવનું નિર્માણ કોણે કરાવ્યું હતું
*બાઈ હરીર*

ભારતના પ્રથમ મહિલા ગણિતશાસ્ત્રી તરીકે કોની ગણના થાય છે
*લીલાવતી (ભાસ્કરાચાર્યના પુત્રી)*

ઇ.સ.1700 થી 1709 સુધી પોતાના પુત્રને ગાદી પર બેસાડી સતારા તથા કોલ્હાપુર ખાતે મરાઠા વંશમાં કોણે શાસન કરેલું
*તારાબાઈ*

તરલા દલાલ કયા ક્ષેત્ર સાથે સંકળાયેલ હતા જેઓનું 2013માં અવસાન થયું હતું
*પાકશાસ્ત્ર(રસોઈકળા)*

કારગિલ યુદ્ધનું લાઈવ ટેલિકાસ્ટ કઈ મહિલાએ કર્યું હતું
*બરખા દત્ત*

તસ્લીમા નસરીનની આત્મકથાનું નામ
*નિર્વાસન*

કઈ મહિલા સાહિત્યકારની નવલકથા કોરા કાગઝ પરથી હિન્દી ફિલ્મ બની હતી
*અમૃતા પ્રીતમ*

મધર ટેરેસાનું મૂળ નામ શું હતું
*એંગોગોન્ઝા બોન્ઝાયું*

કૃત્રિમ ગર્ભાધાન પદ્ધતિ તેમજ ટેસ્ટટ્યુબ બેબીનો ભારતમાં સૌપ્રથમ વખત પ્રયોગ કરનાર મહિલા
*ડૉ.ઇન્દિરા હિન્દુજા*

12 વર્ષની નાની ઉંમરે સ્વાતંત્ર્ય પ્રાપ્તિના આંદોલનોમાં વાનર સેનાનું નેતૃત્વ કોણે કરેલું
*ઈન્દિરા ગાંધી*

Continue........

💥https://t.me/jnrlgk💥

💥રણધીર ખાંટ💥
ગુજરાત સરકારમાં પ્રથમ મંત્રી બનનાર મહિલા
*ઇન્દુમતિબેન શેઠ*

આશાપૂર્ણા દેવીને કઈ કૃતિ માટે જ્ઞાનપીઠ એવોર્ડ મળેલો છે
*પ્રથમ પ્રતિશૃતિ(બંગાળી ભાષા)*

હિન્દી ભાષામાં પ્રથમ જ્ઞાનપીઠ એવોર્ડ મેળવનાર મહિલા
*મહાદેવી વર્મા (યામા કૃતિ માટે)*

અંતરિક્ષ યાત્રી સુનિતા વિલિયમ્સનો જન્મ ક્યાં થયો હતો
*યુ.એસ.ના ઓહાયુ ખાતે*

અંતરિક્ષ યાત્રી સુનિતા વિલિયમ્સનું મૂળ વતન કયું છે
*ઝૂલાસણા (મહેસાણા, ગુજરાત)*

ઇંગ્લિશ ખાડી તરનાર પ્રથમ મહિલા
*આરતી સહા*

સૌથી ઝડપી ઇંગ્લિશ ખાડી તરનાર પ્રથમ મહિલા
*અનિતા સુદ*

નોરમન બોરલોગ પુરસ્કાર વિજેતા પ્રથમ મહિલા
*ડૉ. અમૃતા પટેલ*

વડી અદાલતના પ્રથમ ચીફ જસ્ટિસ
*લીલાબેન શેઠ (હિમાચલ પ્રદેશ)*

અદાલતના પ્રથમ ન્યાયાધીશ મહિલા
*અન્ના ચાંદી*

પ્રથમ મહિલા રેલવે ડ્રાઈવર
*સુરેખા યાદવ*

માઉન્ટ એવરેસ્ટ સર કરનાર પ્રથમ મહિલા
*બચેન્દ્રીપાલ (સૌપ્રથમ)*
*સંતોષ યાદવ (બે વાર સર કરનાર)*

એન્જિનિયરિંગની પદવી મેળવનાર પ્રથમ મહિલા
*એ.લલિતા*

દક્ષિણ ધ્રુવ પર પગ મુકનાર પ્રથમ મહિલા
*રીના કૌશલ*

પ્રથમ ક્રિકેટર બનનાર મહિલા
*શાંતારંગા સ્વામી*

ભારતમાં પ્રથમ સ્નાતકની પદવી મેળવનાર મહિલા
*કાદમ્બિની ગાંગુલી*

ભારતમાં પ્રથમ મેયર બનનાર મહિલા
*સુલોચના મોદી (મુંબઇ મહાનગર પાલિકા)*

રંગભૂમિના મીરાંબાઈનું બિરુદ મેળવનાર હોનહાર સમર્થ અભિનેત્રી
*દામિની મહેતા*

નાગપ્રજાની સંસ્કૃતિ જાળવવા ભગીરથ પ્રયત્નો કરનાર અને જવાહરલાલ નહેરુએ જેઓને નાગાઓની રાણી તરીકે સંબોધ્યા હતા તે કોણ
*રાણી ગાઈડિન લ્યુ*

કથ્થક નૃત્યની આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત નૃત્યાંગના કે જેઓએ પદ્મભૂષણ ઇલ્કાબ સ્વીકારવાની ના પાડી હતી
*સિતારા દેવી*

https://t.me/jnrlgk

💥રણધીર ખાંટ💥
Forwarded from AJit (ASI)
સૌપ્રથમ 'ગુજરાત' શબ્દ શામાં જોવા મળે છે
*અબુરાસ (ઈ.સ.1233)*

કયા શાસનકાળમાં સૌરાષ્ટ્ર 'કાઠિયાવાડ' તરીકે ઓળખાતું હતું
*મરાઠા*

સોલંકી વંશના સિદ્ધરાજ જયસિંહે કોણે હરાવીને માલવા પ્રદેશ જીત્યો હતો
*યશોવર્મા*

કુમારપાળનું મૃત્યુ ક્યારે થયું હતું
*ઈ.સ.1173માં*

"The glory that was Gujarat desh" પુસ્તકના લેખક કોણ છે
*કનૈયાલાલ મુનશી*

"તારીખે ગુજરાત" પુસ્તકના લેખક કોણ છે
*મૌલાના અબુઝફર નકવી*

બૌદ્ધ ધર્મના ગ્રંથો ત્રિપિટકની ભાષા
*પાલી*

જૈન પ્રાચીન ગ્રંથોની ભાષા
*અર્ધમાગધી*

અશોકના ગિરનાર શિલાલેખની ભાષા
*પ્રાકૃત*

ભારતમાં અશ્મ યુગ અંગેનું સંશોધન ક્યારે થયું
*1863માં*

ગુજરાતમાં અશ્મ યુગને લગતું સંશોધન ક્યારે થયું
*1893માં*

ગુજરાતમાં કયા વિસ્તારમાં અંતાઅશ્મ યુગ દરમિયાન ગેંડા હોવાના પ્રમાણ મળ્યા છે
*લાંઘણજ*

રોઝડી એટલે હાલનું
*શ્રીનાથગઢ*

કચ્છમાં કયા ત્રણ સ્થળેથી આદિ અશ્મ યુગના ઓજારો મળ્યા છે
*ભુજોડી,ભૂખી નદી અને ઘરૂડ નદી*

સિંધુલિપીમાં લખેલ મોટું બોર્ડ ક્યાંથી મળ્યું છે જે બીજે ક્યાંય જોવા મળતું નથી
*ધોળાવીરા*

કચ્છના શિકારપુરમાં કઈ યુનિવર્સિટી દ્વારા ઉત્ખનન થયું છે
*મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી*

કચ્છમાં કયા ગામની સીમમાં 'શહીદોના ગઢ' તરીકે જાણીતો વિસ્તાર આવેલો છે
*કુરન*

અમદાવાદના નિર્માણનો આરંભ ક્યાંથી થયો હતો
*રાજગઢ (ભદ્રના કિલ્લા)*

અમદાવાદમાં આવેલા હઠીસિંહના દહેરાના મુખ્ય સ્થપતિ કોણ હતા
*પ્રેમચંદ સલાટ*

અમદાવાદમાં આવેલી જુમ્મા મસ્જિદ બંધાવાની શરૂઆત ક્યારે થઈ હતી
*ઈ.સ.1412માં (1424માં પૂર્ણ)*

અમદાવાદમાં આવેલી સિદી સૈયદની જાળી (મસ્જિદ) કયા કાળનો સ્થાપત્યનો અદભુત નમૂનો છે
*સલ્તનતકાળ*

કાંકરિયા તળાવ ગુજરાતના સુલતાન કુતબુદ્દીને ક્યારે બંધાવ્યું હતું
*ઈ.સ.1451માં*

દાદા હરિની વાવ કોણે બંધાવી હતી
*હરિર નામની સ્ત્રીએ*

રાણી સીપ્રી (મસ્જિદે નગીના)ની વાવ કોણે બંધાવી હતી
*સુલતાન અહમદની પત્ની રાણી અસમીએ ઈ.સ.1514માં*

જૂનાગઢ શહેરથી ગિરનાર તરફ જતા રસ્તામાં કઈ નદીમાં દામોદર કુંડ આવેલા છે
*સોનરખ નદીમાં*

કયા કિલ્લાનું નામ ગિરિદુર્ગ હતું
*જૂનાગઢનો ઉપરકોટ*

શ્રી સરદાર વલ્લભભાઈ પટેલના પ્રયાસોથી સોમનાથ મંદિરનો સાતમી વખત જીર્ણોદ્ધાર કરી સોમનાથ જ્યોતિર્લિંગની પ્રાણ પ્રતિષ્ઠા ક્યારે કરવામાં આવી હતી
*11 મે, 1951*

સોમનાથ મંદિરને કયા નામે ઓળખવામાં આવે છે
*કૈલાશ મહામેરૂ પ્રસાદ*

સોમનાથ મંદિર કઈ શૈલીથી નિર્માણ કરાયું છે
*નાગર*

સોમનાથ મંદિરના શિખર ઉપરના પથ્થરમાં કોતરેલો કળશ કેટલા વજનનો છે
*10 ટન*

જૂનાગઢના આદ્ય કવિ નરસિંહ મહેતા માટે શ્રી કૃષ્ણ ભગવાન પ્રકટ થયા તે પવિત્ર સ્થાને કયું ગામ વસ્યું હોવાનું મનાય છે
*ખોરાસા*

ધર્મવીર શેઠ સાગળશાએ પુત્રનું બલિદાન આપી સાધુ સ્વરૂપે પધારેલા ભગવાનને તૃપ્ત કર્યા આથી ભગવાને પ્રસન્ન થઈ ચેલૈયાને સજીવન કર્યો તે સ્થળ કયું
*બીલખા (જૂનાગઢ)*

સંત દેવીદાસનું મૂળ નામ શું હતું
*દેવા રબારી*

ઝમઝીર ધોધ કઈ નદી પર આવેલો છે
*શીંગવડી*

દાહોદને ગુજરાતના પૂર્વ દરવાજા તરીકે કયા કવિએ ઓળખાવ્યો છે
*કવિ ન્હાનાલાલે*

દાહોદમાં ઈ.સ.1139માં રાજા સિદ્ધરાજ જયસિંહ દ્વારા માત્ર એક જ રાતમાં બનાવામાં આવેલું તળાવનું નામ શું છે
*છાબ તળાવ (દાહોદ શહેરનું ઘરેણું)*

ગુજરાતનું ઊંઝા પછીનું બીજા નંબરનું કૃષિ વેપારનું મથક કયું
*દાહોદ*

દાહોદમાં આંબલી અગિયારસનો મેળો કયા ગામમાં ભરાય છે
*બાવકા*

કયા મંદિરની સીડી એક જ સળંગ પથ્થરમાંથી બનાવેલી છે
*દ્વારકા*

દ્વારકા મંદિરનું શંકુ આકારનું મુખ્ય શિખર કેટલા ફૂટ ઊંચું છે
*172 ફૂટ*

ચાવડા વંશના પરાક્રમી રાજા વનરાજે અણહિલપુર પાટણની સ્થાપના ક્યારે કરી હતી
*ઈ.સ.746માં*

વર્તમાન પાટણ શહેર ફરતે વિદ્યમાન કિલ્લો કોના દ્વારા બાંધવામાં આવેલ
*ગુજરાતના સૂબા ઝફરખાન દ્વારા*

સહસ્ત્રલિંગ તળાવ કોણે બંધાવ્યું હતું
*રાજા દુર્લભરાયે*

💥રણધીર ખાંટ💥
Forwarded from AJit (ASI)
વિસ્તારની દ્રષ્ટિએ ગુજરાતનો સૌથી મોટો જિલ્લો
*કચ્છ (45,653 ચો.કિ.મી.)*

વિસ્તારની દ્રષ્ટિએ ગુજરાતનો સૌથી નાનો જિલ્લો
*ડાંગ (1764 ચો.કિ.મી.)*

આંતરરાજ્ય સરહદ ધરાવતા કુલ જિલ્લા
*12*

બે રાજ્યોની સરહદ ધરાવતા જિલ્લા
*દાહોદ અને છોટા ઉદેપુર*

રાજસ્થાન અને મધ્ય પ્રદેશ બંનેની સરહદ ધરાવતો જિલ્લો
*દાહોદ*

મહારાષ્ટ્ર અને મધ્ય પ્રદેશ બંનેની સરહદ ધરાવતો જિલ્લો
*છોટા ઉદેપુર*

સૌથી વધુ જિલ્લાઓ સાથે સરહદ ધરાવતા જિલ્લા
*ખેડા,રાજકોટ અને અમદાવાદ (7 જિલ્લા)*

એક જ જિલ્લા સાથે સરહદ ધરાવતો જિલ્લો
*વલસાડ*

સૌથી વધુ તાલુકા ધરાવતો જિલ્લો
*બનાસકાંઠા(14)*

સૌથી ઓછા તાલુકા ધરાવતા જિલ્લા
*ડાંગ અને પોરબંદર(3)*

ગુજરાતમાં આવેલા કુલ ગામડાઓ
*18,225*

ગુજરાતમાં આવેલા કુલ શહેરો
*348*

સૌથી વધુ ગામડાં ધરાવતો જિલ્લો
*બનાસકાંઠા, 2011 મુજબ*

સૌથી ઓછા ગામડાં ધરાવતો જિલ્લો
*પોરબંદર, 2011 મુજબ*

ગુજરાતમાં સૌથી વધુ શહેરો ધરાવતો જિલ્લો
*વલસાડ (28)*

ગુજરાતમાં ગામડાંમાં વસતી જનસંખ્યાનું પ્રમાણ
*57.42%*

ગુજરાતમાં શહેરોમાં વસતી જનસંખ્યાનું પ્રમાણ
*42.60%*

ગુજરાતમાં સૌપ્રથમ સૂર્યોદય
*દાહોદ (ગરબાડા)*

ગુજરાતમાં સૌથી છેલ્લે સૂર્યાસ્ત
*સિરક્રીક(કચ્છ)*

ગુજરાતમાં આવેલી મહાનગરપાલિકાઓ
*8*

ગુજરાતની કુલ જમીનમાં જંગલોનું પ્રમાણ
*9.89%*

ગુજરાતમાં સૌથી વધારે જંગલો ધરાવતો જિલ્લો
*ડાંગ(જિલ્લાની કુલ જમીનના 59%)*

ગુજરાતમાં સૌથી ઓછા જંગલો ધરાવતો જિલ્લો
*કચ્છ*

ગુજરાતમાં મીઠાનું ઉત્પાદન દેશના કુલ ઉત્પાદનના કેટલા ટકા
*78%*

ગુજરાતની ખેતી હેઠળની જમીન
*52.68%*

ગુજરાતમાં ખાદ્યપાકોમાં સૌથી વધુ વાવેતર
*ઘઉં(ભારતના કુલ વાવેતરના 3.09% વિસ્તાર)*

દેશની કુલ નિકાસમાં ગુજરાતના બંદરોથી થતી નિકાસની ટકાવારી
*35%*

ગુજરાતમાં મળી આવતા ખનીજોની સંખ્યા
*26*


💥રણધીર ખાંટ💥
*💃લોક નૃત્ય💃*

રૌફજમ્મુ કાશ્મીર
ગીધા અને ભાંગડાપંજાબ
કાલમેલી અને ઘુમરરાજસ્થાન
ડાંડિયાગુજરાત અને ઉત્તર પ્રદેશ
તમસામહારાષ્ટ્ર
ઠુમરીઉત્તર પ્રદેશ
ગરબો અને ભવાઈગુજરાત
યક્ષગાનકર્ણાટક
બીહુઆસામ

*◆શાસ્ત્રીય નૃત્ય:-*

કુચીપુડીઆંધ્રપ્રદેશ
ભરતનાટ્યમતમિલનાડુ
મણિપુરીમણિપુર
કથ્થકલીકેરળ
કથ્થકઉત્તરપ્રદેશ
ઓડિસીઓરિસ્સા
મોહિનીઅટ્ટમકેરળ

*◆ખેતીમાં લેવાતા પાકનો સમયગાળો:-*

ખરીફ પાક (ચોમાસુ)
જૂનથી ઓક્ટોબર

રવી પાક (શિયાળુ)
નવેમ્બરથી માર્ચ

જાયદ પાક (ઉનાળુ)
માર્ચથી જૂન

*🐄ભારતમાં જોવા મળતી ગાયની જાતિ:-*

ગુજરાત:-
ગીર,કાંકરેજી,ડાંગી, ગુજરાતી

રાજસ્થાન:-
મેવાતી,થરપાકર

આંધ્રપ્રદેશ:-
દેવાતી

હરિયાણા:-
હરિયાણી

*🐃ભારતમાં જોવા મળતી ભેંસની જાતો:-*

ગુજરાત:-
બન્ની,મહેસાણી, જાફરાબાદી,સુરતી

હરિયાણા:-
નીલ,રાવી,મર્ગ

ઉત્તરપ્રદેશ અને મધ્યપ્રદેશ:-
ભદવારી

મહારાષ્ટ્ર:-
નાગપુરી

*🐐ભારતમાં જોવા મળતી બકરીની જાતો:-*

ગુજરાત:-
કચ્છ, ગોહિલવાડી , ઝાલાવાડી , મહેસાણી, સુરતી

ગંગા-યમુનાના મેદાની પ્રદેશ:-
જમુનાપુરી

રાજસ્થાન:-
મારવાડી

પંજાબ:-
બીટલ

હિમાચલ પ્રદેશ:-
અંગોરા

*●કોલસાના પ્રકારો અને તેમાં કાર્બનનું પ્રમાણ:-*

(1)એંથ્રેસાઈટ:-
90% થી પણ વધુ કાર્બન

(2)બીટુમિન્સ:-
60-90% કાર્બન

(3)લિગ્નાઈટ:-
40-60% કાર્બન

(4)પીટ:-
40%થી પણ ઓછું કાર્બન

*👆🏻SHORT TRICKએબીલીપી*

*ભારતમાં વિદ્યુતઊર્જાના ક્ષેત્રમાં ફાળો:-*

તાપ વિદ્યુત - 80%
જળવિદ્યુત ઊર્જા- 12-14 %
પરમાણુ ઊર્જા- 3%
અન્ય ઊર્જા- 3-5%

🔹પવન ઊર્જાતમિલનાડુ
🔹ભરતી ઊર્જાગુજરાત (ભાવનગર, વેરાવળ, કચ્છ)
🔹ભૂ-તાપીય ઊર્જાહિમાચલ પ્રદેશ
🔹સૌરઊર્જાગુજરાત, રાજસ્થા, મહારાષ્ટ્ર

*★ચક્રવાતના પ્રકારો:-*

🔘હેરીકેન:-
કેરેબિયન સમુદ્ર, વેસ્ટઇન્ડિઝ ટાપુ પર

🔘ટાયફૂન:-
જાપાન, ફિલિપાઈન્સ અને દક્ષિણ ચીન

🔘ટોરનેડો:-
યુ.એસ.એ.

🔘વિલીવિલી:-
ઓસ્ટ્રેલિયા

🔘ટ્વિસ્ટર:-
કેનેડા

*🌎વાતાવરણમાં અગત્યના સ્તરો નીચેથી ઉપર ચડતા ક્રમમાં:-*

(1)ક્ષોભાવરણ
16 થી 18 કિમી.

(2)સમતાપ આવરણ
18 થી 35 કિમી.

(3)મધ્ય આવરણ
80 કિમી.

(4)આયનાવરણ
200 કિમી.

(5)બાહ્યાવરણ
400 કિમી.થી 800 કિમી.

*🔹ઘસારણથી રચાયેલા મેદાનોના ઉદાહરણો:-*

(1)લોએસ:-
જમીનના ઘસારાથી રચાયેલ

(2)કાર્સ્ટ:-
ચૂનાના પથ્થરના ઘસારાથી રચાયેલ

(3)સમપ્રાય:-
સમુદ્ર કિનારાના મેદાનો

(4)ગ્લેશિયર્સ:-
હિમ નદીઓ દ્વારા રચાયેલા મેદાનો

(5)રણ પ્રદેશ:-
રેતીના કણોથી રચાયેલા મેદાનો

*🔹ભૂકંપની લહેરોના પ્રકાર:-*

(1)પ્રાથમિક લહેરો(P-Waves)

(2)સેકન્ડરી લહેરો (S-Waves)

(3)લંબગત લહેરો (L-Waves)
લંબગત લહેરોને "Love Ray" પણ કહે છે.


💥રણધીર ખાંટ💥
@vdarpan
▪️માઉન્ટ એવરેસ્ટ8848 મીટર
▪️K2 (માઉન્ટ ગોડવિન ઓસ્ટીન)8611 મીટર
▪️કાંચનજંઘા8598 મીટર
▪️મકાલુ8481 મીટર
▪️ધવલગિરિ8198 મીટર
▪️અન્નપૂર્ણા8070 મીટર

💥💥
▪️વનસ્પતિની ઔષધીય ઉપયોગિતા▪️

▪️સર્પગંધાલોહીના ઊંચા દબાણના રોગની સારવારમાં
▪️લીમડોજીવાણુ પ્રતિરોધક તરીકે
▪️તુલસીશરદી,ઉધરસ,તાવ
▪️અર્જુન સાદડહૃદયરોગની સારવાર
▪️બીલીવાત અને કફ દોષો
▪️ગળોમધુપ્રમેહ,તાવ,સાંધાના દુખાવા
▪️હરડેકબજિયાત, વાળ અંગેના રોગો
▪️આમળાંવાયુ-પિત્તને દૂર કરે, પાચક
▪️કરંજચામડીના,દાંત-પેઢાંના રોગો

💥ધો.9, સામાજિક વિજ્ઞાન💥
*▪️વિજ્ઞાન અને ટેકનોલોજી ક્ષેત્રે મહિલાઓનું પ્રદાન▪️*

▪️જાનકી અમ્માવનસ્પતિ
▪️અસીમા ચેટરજીરસાયણશાસ્ત્ર
▪️ડૉ.ઇન્દિરા આહુજાતબીબી
▪️શકુન્તલાદેવીગણિતશાસ્ત્રમાં માનવ સંગણક
▪️કલ્પના ચાવલા અને સુનિતા વિલિયમ્સઅવકાશક્ષેત્રે

💥💥
સરદાર વલ્લભભાઈ પટેલના પિતાજીનું નામ શું હતું
*ઝવેરભાઈ*

આપણા દેશના પ્રતિજ્ઞાપત્ર 'ભારત મારો દેશ છે........'ના લેખક કોણ હતા
*પી.વી.સુબ્બારાવ*

રાષ્ટ્રગીત 'જન ગણ......'માં 'ઉત્કલ' એટલે કયો વિસ્તાર
*ઓરિસ્સા*

પ્રતિષ્ઠિત 'ઓસ્કાર' એવોર્ડ અને 'નોબેલ' એવોર્ડ એમ બંને એવોર્ડ મળ્યા હોય તેવી દુનિયાની એકમાત્ર વ્યક્તિ કઈ
*જ્યોર્જ બર્નાડ શો*

આપણા દેશની બધી જ ચલણી નોટો ઉપર 'રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા' લખેલું હોય છે. કઈ એકમાત્ર નોટ પર 'ગવર્નમેન્ટ ઓફ ઇન્ડિયા' લખેલું છે
*એક રૂપિયા*

ત્રણ દેશો વતી ક્રિકેટ રમનાર એકમાત્ર ક્રિકેટર કોણ
*કેપ્લર વેસલ્સ*

ભગવાન શ્રીકૃષ્ણ, નેપોલિયન બોનપાર્ટ,જે કૃષ્ણમૂર્તિ અને કવિવર રવીન્દ્રનાથ ટાગોર આ બધા મહાન વિભૂતિઓમાં કઈ વસ્તુ સામાન્ય છે
*બધા તેમની માતાનું આઠમું સંતાન હતા*

મહાન વૈજ્ઞાનિક આલ્બર્ટ આઈન્સ્ટાઈન સાથે કયા ભારતીય વૈજ્ઞાનિકે કામ કર્યું
*સત્યેન્દ્રનાથ બોઝ*

ભારતના કયા મહાન ક્રિકેટર પોતાની ટેસ્ટ કારકિર્દીમાં એકપણ વખત રન આઉટ થયા નથી
*કપિલ દેવ*

ભારતની કઈ મહાન વિભૂતિનું નામ 'હૃદયા' છે
*લતા મંગેશકર*

💥રણધીર ખાંટ💥
*CURRENT*

*Date:-08/04/2019👇🏻*

UN દ્વારા આંતરરાષ્ટ્રીય ખાણકામ દિવસ ક્યારે મનાવવામાં આવ્યો
*5મી એપ્રિલ*

હાલમાં ઘોડા જાત્રા ઉત્સવ કયા દેશમાં મનાવામાં આવ્યો
*નેપાળ (કાઠમંડુમાં)*

LICના જનરલ મેનેજર પદે કોણે નિયુક્ત કરવામાં આવ્યા
*વીપીન આનંદ*

BSNLને તાજેતરમાં કયું લાયસન્સ આપવામાં આવ્યું
*ઈન ફ્લાઇટ કનેક્ટિવિટી*

લોકસભા ચૂંટણી માટે જમ્મુ કાશ્મીરની બ્રાન્ડ એમ્બેસેડર કોણે બનાવામાં આવી
*સના દુઆ*
*મિસ ઇન્ડિયા બ્યુટી કોન્ટેસ્ટ-2017માં રનર્સ અપ રહી હતી*

શિકાગોની સૌપ્રથમ અશ્વેત મહિલા મેયર કોણ બન્યા
*લોરી લાઈટફૂટ*

*Date:-09/04/2019👇🏻*

કેન્દ્રીય માનવ સંસાધન મંત્રાલયે શૈક્ષણિક સંસ્થાઓ માટેનું રેન્કિંગ જાહેર કર્યું. ટોચ પર કઈ સંસ્થા
*IIT મદ્રાસ*
*ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ,બેંગલુરુ બીજા ક્રમે અને IIT દિલ્હી ત્રીજા નંબરે*

હાલમાં 5 હજાર વર્ષ જૂનું શિવલિંગ ક્યાંથી મળી આવ્યું
*ગુજરાતના ખેડા જિલ્લાના ચિત્રાસર ગામમાં*

ભારતીય પુરુષ હોકી ટીમના નવા કોચ કોણે બનાવામાં આવ્યા
*ઓસ્ટ્રેલિયાના પૂર્વ ખેલાડી અને પૂર્વ કોચ ગ્રાહમ રેડ*

કઈ દેશી બોફોર્સ (તોપ) સૈન્યમાં સામેલ કરાઈ
*ધનુષ*
*મારક ક્ષમતા 38 કિમી*
*વજન:-13 ટન*
*13 સેકન્ડમાં 3 ફાયર કરી શકે*

*Date:-10/04/2019👇🏻*

છત્તીસગઢના દાંતેવાડા જિલ્લામાં નક્સલોએ ગાડી બ્લાસ્ટ કરી જેમાં ભાજપના કયા ધારાસભ્યનું મોત થયું
*ભીમા મંડાવી*

વર્ષ 2021માં કેટલામી વસ્તી ગણતરી થશે
*16મી*

હાલમાં કેન્દ્રીય ગૃહ સચિવ કોણ છે
*રાજીવ ગાબા*

અસ્મિતા પર્વની ઉજવણી ક્યાં કરવામાં આવે છે/ કરવામાં આવશે
*મહુવા કૈલાશ ગુરુકુળ અને ચિત્રકૂટધામ તલગાજરડા ખાતે*
*માલણ નદીના કાંઠે*
*આ વર્ષે અસ્મિતા પર્વ-22 અને હનુમંત સંગીત મહોત્સવ-42ની ઉજવણી*

ચીનના શાંઘાઈ ઇન્ટરનેશનલ સર્કિટમાં યોજાનારી ચાઈનીઝ ગ્રાન્ડ પ્રિક્સ રેસ ફોર્મ્યુલા-1 ઇતિહાસની કેટલામી રેસ હશે
*1000મી*
*અત્યાર સુધી ફરારીનો માઈકલ શુમાકર સૌથી વધારે 91 વખત જીત્યો*

વિશ્વમાં કયું એરપોર્ટ શ્રેષ્ઠ જાહેર કરવામાં આવ્યું
*સિંગાપુરનું ચાંગી એરપોર્ટ*
*7મી વખત આ પુરસ્કાર મળ્યો*
*બીજા નંબરે ટોકિયો અને ત્રીજા નંબરે દક્ષિણ કોરિયાનું ઈચિયોન*

વિશ્વમાં 5G કવરેજવાળો પ્રથમ જિલ્લો કયો બન્યો
*ચીનના શાંઘાઈનો હાંગકોઉ જિલ્લો*

વિજ્ઞાન ક્ષેત્રમાં ઉમદા પ્રદાન બદલ સ્વિટ્ઝર્લેન્ડમાં વસતા કયા એન.આર.આઈ.ને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પ્રવાસી ભારતીય સન્માન પ્રદાન કર્યું
*ડૉ.રાજેન્દ્ર જોષી*

ગ્લેનફિડીચ ઇમરજિંગ આર્ટિસ્ટ ઓફ ધ યર 2019 તરીકે કોણે પસંદ કરાયા
*વડોદરાના કલાકાર રાજુ બરૈયા*

ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને ક્રોએશિયાના કયા સર્વોચ્ચ નાગરિક સન્માનથી સન્માનિત કરાયા
*ગ્રેન્ડ ઓર્ડર ઓફ ધ કિંગ ઓફ તોમિસ્લાવ*

સ્લોવેકિયામાં મારોસ સેફ કોવિચને હરાવી રાષ્ટ્રપતિપદની ચૂંટણીમાં કોણે જીત મેળવી
*જૂજાના કાપૂતોવા*

આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સીલ(ICC)ના મુખ્ય કાર્યકારી અધ્યક્ષ તરીકે ડેવિડ રિચર્ડસનના સ્થાને કોની નિયુક્તિ થઈ
*મનુ સાહની*
*ICC ની સ્થાપના 1909માં થઈ હતી*

તાજેતરમાં જે.મહિન્દ્રાનું નિધન થયું. તેઓ કોણ હતા
*તમિલ સિનેમાના ફિલ્મ મેકર*

ICC સ્પિરિટ ઓફ ધ ક્રિકેટ એવોર્ડ કોણે આપવામાં આવ્યો
*ન્યૂઝીલેન્ડના કેપ્ટન કેન વિલિયમ્સન*

2019 ફોર્મ્યુલા-1 બેહરીન ગ્રેન્ડ પ્રિક્સ પ્રતિયોગિતા કોણે જીતી
*લુઈસ હેમિલ્ટન*

લિવરે પેરિસ પ્રતિષ્ઠિત પુસ્તક મેળા 2020 માટે ફ્રાંસે કયા દેશને ગેસ્ટ ઓફ ઓનર તરીકે આમંત્રણ આપ્યું
*ભારત*

જમ્મુ કાશ્મીર લિબરેશન ફ્રન્ટ અને જમાત એ ઇસ્લામી ઉપર કેન્દ્ર સરકારે મુકેલા પ્રતિબંધની સમીક્ષા માટે કોના અધ્યક્ષપદે એક ટ્રીબ્યુનલની રચના કરવામાં આવી
*જસ્ટિસ ચંદ્રશેખર*

ઈસરોએ DRDO માટે 436 કિલોગ્રામ વજનના એમિસેટ ઉપગ્રહ સહિત વિવિધ દેશોના મળી કુલ 29 સેટેલાઈટ ક્યાંથી લોન્ચ કર્યા
*શ્રીહરિકોટા*

જમ્મુ કાશ્મીરમાં આતંકવાદીઓને મળતી આર્થિક સહાય બંધ કરવા માટે કયા સમૂહની ઘોષણા કરવામાં આવી
*આતંક મોનિટરિંગ*

કઈ સોશિયલ નેટવર્કિંગ સાઇટે વંશીય ટિપ્પણી અને અલગતાવાદ ઉપર પ્રતિબંધ લગાવ્યો
*ફેસબુક*

ચૂંટણી પ્રક્રિયામાં દિવ્યાંગો માટે સરળતાપૂર્વક જોડાય તે માટે આસામમાં કયું અભિયાન શરૂ થયું
*એનાજોરી*

ગેરકાયદે વસાહતીઓને ઓળખવા માટે મિઝોરમ વિધાનસભામાં કયું બિલ પારિત થયું
*મિઝોરમ મેઇન્ટેનન્સ ઓફ હાઉસહોલ્ડ રજીસ્ટર્સ બિલ-2019*

https://t.me/jnrlgk


💥રણધીર ખાંટ💥
*સવાલ જવાબ..........*

ચિંકારા અભયારણ્ય ગુજરાતના કયા જિલ્લામાં છે
*કચ્છ*

વેળાવદર નેશનલ પાર્ક કયા જિલ્લામાં આવેલ છે
*ભાવનગર*

ગુજરાતનું સૌથી મહત્વનું તેલક્ષેત્ર કયું
*અંકલેશ્વર*

કયા પાક માટે સુરત જાણીતું છે
*કેળા*

ઊંટના પ્રજનન માટે કચ્છનું કયું કેન્દ્ર જાણીતું છે
*ધારી*

કચ્છના કયા વિસ્તારમાં લિગ્નાઈટની ખાણ છે
*પાનધ્રો*

ગુજરાતમાં વિન્ડમિલ યોજના ક્યાં કાર્યરત છે
*માંડવી*

GNFCની હેડ ઓફીસ ક્યાં આવેલી છે
*ભરૂચ*

ગુજરાતનું કયું શહેર અકીકના પથ્થર માટે જાણીતું છે
*ખંભાત*

વેળાવદર અભયારણ્ય શાના માટે જાણીતું છે
*કાળિયાર*

ગુજરાતમાં ઘુડખર અભ્યારણ્ય ક્યાં આવેલું છે
*કચ્છનું નાનું રણ*

ઉત્તર ગુજરાત કયા કૃષિ પાક માટે વિશેષ જાણીતું છે
*ઇસબગુલ*

ગુજરાતમાં નર્મદા યોજનાનો શિલાન્યાસ કયા વર્ષમાં થયો
*1961*

ગુજરાતનો સૌથી મોટો વનસ્પતિ ઉદ્યાન ક્યાં આવેલો છે
*વઘઇ*

ગુજરાતમાં 'આદિવાસી સંશોધન કેન્દ્ર' ક્યાં આવેલું છે
*વડોદરા*

'મીઠી વીરડી' શાના પ્રોજેકટ માટેનું સ્થળ છે
*અણુઊર્જા વિધુતમથક*

ગુજરાતમાં મીઠી વીરડી ખાતે ચાલી રહેલી 'પરમાણુ વિજમથક'ની પ્રોજેકટ ક્યાં ખસેડી લેવાયો છે
*આંધ્રપ્રદેશ*

ગુજરાતને કેટલા એગ્રો ક્લાયમેન્ટ ઝોનમાં વહેંચવામાં આવ્યું છે
*આઠ*

ભારતમાં માત્ર ગુજરાતમાં ઉત્પાદિત થતું ખનીજ કયું છે
*અકીક*

મોઢેરાનું સૂર્યમંદિર કઈ નદીના કિનારે આવેલું છે
*પુષ્પાવતી*

રણના સૌથી ઊંચા ભાગને શુ કહે છે
*લાણાસરી*

પડખાઉ જમીન એટલે કેવી જમીન કહેવાય
*પર્વતીય જંગલોની જમીન*

વધુ દૂધ આપવા માટે પ્રખ્યાત વઢીયારી ભેંસ માટેનો 'વઢીયાર પ્રદેશ' ક્યાં આવેલો છે
*બનાસકાંઠા*

સૌરાષ્ટ્રનો ઉચ્ચપ્રદેશ કયા ખડકોનો બનેલો છે
*બેસાલ્ટ અગ્નિકૃત*

કૃષિ વિષયક બાયો ટેકનોલોજી માટેનું કેન્દ્ર ધરાવતી યુનિવર્સિટી ક્યાં છે
*આણંદ*

આકાશવાણી કેન્દ્રો પરથી રજૂ થતો કૃષિ વિષયક કાર્યક્રમ કયા નામે ઓળખાય છે
*ખેતી કરીએ ખંતથી*

દુધાળા પશુઓમાં કયા પ્રકારના રોગના લીધે ખેડૂતોને દૂધનું ઉત્પાદન ઓછું મળે છે
*મસ્ટાઈસ*

દેશની 'સોડાએશ'ની કુલ જરૂરિયાતના કેટલા ટકા ઉત્પાદન ગુજરાતમાં થાય છે
*95%*

ભારતમાં સૌપ્રથમ કેનાલ સોલાર પાવર પ્લાન્ટની સ્થાપના કયા જિલ્લામાં થઈ
*મહેસાણા*

જમીન સુધારણા કાર્યક્રમનું મુખ્ય હાર્દ શું છે
*ખેડે તેની જમીન*

ફ્લેમિંગો પક્ષીને ગુજરાતમાં કયા નામે ઓળખવામાં આવે છે
*સુરખાબ*

ગુહાઈ સિંચાઈ યોજના કયા જિલ્લામાં આવેલી છે
*સાબરકાંઠા*

ગુજરાતનો કયો પ્રદેશ સમુદ્રતળ કરતા પણ નીચો છે
*ઘેડ*

ગુજરાતમાં વણાકબોરી વિદ્યુતમથક કેવા પ્રકારનું છે
*લિગ્નાઈટ આધારિત*

ગુજરાતમાં મીઠું પકવવાની સૌથી મોટી ફેક્ટરી ક્યાં આવેલી છે
*મીઠાપુર*

ગુજરાતમાં સુરખાબ નગરની રચના ક્યાં થઈ છે
*કચ્છનું મોટું રણ*

'કૃષિજીવન' નામનું સામયિક કોના દ્વારા પ્રસિદ્ધ થાય છે
*GSFC*

ઘઉંના પાકમાં આવતા ગેરુ રોગના નિયંત્રણ માટે કઈ દવા વપરાય છે
*મેન્કોઝેબ*

વિશ્વના કેટલા ટકા હીરાનું કટિંગ્સ અને પોલીશિંગનું કાર્ય સુરતમાં થાય છે
*92%*

જેસોરની ટેકરીઓ કયા સ્થળોની વચ્ચે આવેલી છે
*દાંતા અને પાલનપુર*

ડેન્માર્કની મદદથી ગુજરાત સરકારે કયા જિલ્લામાં મોટું વિન્ડફાર્મ ઉભું કરેલું છે
*દેવભૂમિ દ્વારકા*


https://t.me/jnrlgk

💥રણધીર ખાંટ💥
*CURRENT*

*Date:-11/04/2019👇🏻*

વિઝડન મેગેઝીને કયા ભારતીય ક્રિકેટરને લિડિંગ ક્રિકેટર ઓફ ધ યર તરીકે પસંદ કર્યો
*વિરાટ કોહલી*
*સતત ત્રીજા વર્ષે*
*વિઝડન મેગેઝીનનું પ્રકાશન 1864માં શરૂ કરાયું હતું*
*1889થી વિઝડન ક્રિકેટર ઓફ ધ યર એવોર્ડ આપવામાં આવે છે*
*મહિલાઓમાં સ્મૃતિ મંધાના લિડિંગ ક્રિકેટર ઓફ ધ યર એવોર્ડ માટે પસંદ*

કયા વર્ષથી વિઝડન મેગેઝીને લિડિંગ ક્રિકેટર ઓફ ધ યરનો એવોર્ડ આપવાનું શરૂ કર્યું
*2004થી*

ઈઝરાયેલમાં બેન્જામિન નેતન્યાહૂ કેટલામી વખત વડાપ્રધાન બનશે
*5 મી વાર*
*ઈઝરાયેલમાં સૌથી વધુ સમય સુધી PM રહેવાનો રેકોર્ડ બનાવશે*

નરેન્દ્ર મોદીના પ્રચારમાં વાગતું 'મુઝે સોગંધ હે ઇસ મિટ્ટી કી...' ગીત નરેન્દ્ર મોદી માટે કોને લખ્યું હતું
*આણંદ પાસેના લાંભવેલ ગામે રહેતા કુલદીપસિંહ જાડેજાએ*

*Date:-12/04/2019👇🏻*

ભારતે એશિયન યુથ ચેસ ચેમ્પિયનશિપમાં કેટલા મેડલ જીત્યા
*8 મેડલ*
*2 ગોલ્ડ, 4 સિલ્વર, 2 બ્રોન્ઝ*
*મેડલ ટેલીમાં ત્રીજા ક્રમે*

કયા એરપોર્ટ પર વિશ્વનો સૌથી મોટો વોટર ફોલ શરૂ થયો
*ચાંગી (સિંગાપોર) એરપોર્ટ પર*

કોણે બનાવેલ પ્રોગ્રામના કારણે દુનિયા બ્લેકહોલની પહેલી તસવીર જોઈ શકી
*કેટી બોમન*

સુદાનમાં 30 વર્ષના શાસન બાદ સેનાના દબાણમાં રાજીનામુ આપનાર રાષ્ટ્રપતિ
*ઓમર અલ બશીર*

વિશ્વની સૌથી ઠીંગણી યુવતી જેમને નાગપુર લોકસભા બેઠક માટે મતદાન કર્યું
*જ્યોતિ આમગે*

યુનાઇટેડ નેશન્સના પોપ્યુલેસન ફંડના અહેવાલ મુજબ ભારતની વસતી 2010 થી 2019 દરમિયાન વર્ષે કેટલા ટકાના દરે વધી
*1.2%*

અમેરિકાના કયા શહેરમાં બૉમ્બ વાવાઝોડું ત્રાટક્યું
*કોલોરાડો*

વિકિલીક્સના ફાઉન્ડર જુલિયન અસાંજેની લંડનમાં ધરપકડ કરવામાં આવી. આ વિકિલીક્સ શું છે
*આંતરરાષ્ટ્રીય ગુપ્ત દસ્તાવેજો જાહેર કરનાર વિસ્ફોટક વેબસાઈટ*

IPL માં રવિન્દ્ર જાડેજા 100 વિકેટ પુરી કરનાર કેટલામો ભારતીય બોલર બન્યો
*10મો*

https://t.me/jnrlgk


💥રણધીર ખાંટ💥
*CURRENT*

*Date:-13/04/2019👇🏻*

ન્યૂઝીલેન્ડના વડાપ્રધાન જેસીન્ડા આર્ડને સર એડમન્ડ હિલેરી ફેલોશીપ માટે કઈ ભારતીય પેરાલિમ્પિક ખેલાડીને પસંદ કર્યા છે
*દીપા મલિક*

14 મી એપ્રિલે ડૉ. આંબેડકરની કેટલામી જન્મજયંતી
*128મી*

14 એપ્રિલ ડૉ.આંબેડકરની જન્મજયંતી કયા દિવસ તરીકે મનાવાશે
*બંધારણ બચાવો દિન*

વડાપ્રધાન નરેન્દ્ર મોદીને રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિને રશિયાનો કયો સર્વોચ્ચ નાગરિક સન્માન એવોર્ડ આપવાની જાહેરાત કરી
*સેન્ટ એન્ડ્રુ*

પ્રતિવર્ષ 10 મી એપ્રિલે કયો દિવસ મનાવામાં આવે છે
*વિશ્વ હોમીયોપેથી દિવસ*

હોમિયોપેથી ચિકિત્સા પદ્ધતિ કયા દેશમાં શોધાયેલી છે
*ચીન*

તાજેતરમાં મોન્ટેરી ઓપન ટેનિસ ખિતાબ કોણે જીત્યો
*મુગુરુજા*

IMF ના અનુમાન મુજબ 2020માં ભારતનો વિકાસદર કેટલા ટકા રહેશે
*7.3%*

વિશ્વનો સૌપ્રથમ પોલ્યુશન ચાર્જ ઝોન કયો જાહેર કરવામાં આવ્યો
*લંડન*

ગૂગલે કયા દેશમાં સૌપ્રથમ તેની ડ્રોન ડિલિવરી સેવા શરૂ કરી છે
*ઓસ્ટ્રેલિયા*

9મી એપ્રિલે CRPFએ કેટલામો વીર દિવસ મનાવ્યો
*54મો*

ભારત અને શ્રીલંકા વચ્ચે હમણાં જ સયુંકત સૈન્ય અભ્યાસ યોજાયો હતો જેનું નામ શું છે
*શ્રી શક્તિ-6*

તાજેતરમાં ઉરી ફિલ્મમાં મુખ્ય અભિનેતા તરીકે ભૂમિકા ભજવનાર કલાકારનું અવસાન થયું. તેમનું નામ
*નવતેજ હુંદલ*

ISOનું પ્રમાણપત્ર પ્રાપ્ત કરનાર ભારતનું પ્રથમ રેલવે સ્ટેશન કયું બન્યું
*ગુવાહાટી રેલવે સ્ટેશન*

ભારત અને સિંગાપોર વચ્ચે સયુંકત સૈન્ય અભ્યાસનું આયોજન કરવામાં આવ્યું છે. જેનું શીર્ષક શું છે
*બોલ્ડ કુરુક્ષેત્ર*

વર્લ્ડ બેન્કના રિપોર્ટ અનુસાર વર્ષ 2018માં ઈમિગ્રન્ટસ પાસેથી ધન હાંસલ કરવાની બાબતમાં કયા દેશે પ્રથમ સ્થાન હાંસલ કર્યું છે
*ભારત*

અમેરિકાએ કયા દેશની સેનાને વિદેશી આતંકવાદી સંગઠન ઘોષિત કર્યું છે
*ઈરાનની*

સુરક્ષા અને સંરક્ષણ ક્ષેત્રે સહકાર વધારવા ભારત સરકારે તાજેતરમાં કયા દેશ સાથે કરાર કર્યા
*શ્રીલંકા*

તાજેતરમાં કયો દેશ ઇન્ટરનેશનલ સોલાર એલાયન્સમાં જોડાયું
*બોલિવિયા*

નેશનલ સેમ્પલ સરવે ઓફિસના સર્વે મુજબ દેશના કયા રાજયમાં સૌથી વધુ બેરોજગારી છે
*કેરળ*

https://t.me/jnrlgk


💥રણધીર ખાંટ💥