*♦CURRENT♦*
➖➖➖➖➖➖➖➖➖➖➖
*⭕Date:-04/04/2019👇🏻⭕*
▪વર્લ્ડકપ 2019(ક્રિકેટ) માટે કયા દેશે સૌપ્રથમ ટીમ જાહેર કરી❓
*✔ન્યૂઝીલેન્ડ*
▪અલ્જીરિયામાં 20 વર્ષથી સત્તામાં રહેલા રાષ્ટ્રપતિ જેમને હાલમાં રાજીનામું આપ્યું❓
*✔અબ્દુલ અઝીઝ બુતેફલિકા*
▪કયો દેશ ભારતને 18 હજાર કરોડમાં 24 રોમિયો હેલિકોપ્ટર આપશે❓
*✔અમેરિકા*
▪88 ફૂટ વિશ્વની સૌથી લાંબી ઇલેક્ટ્રિક બસ કઇ કંપનીએ લોન્ચ કરી❓
*✔કોલંબિયાની કંપની બીવાયડીએ*
▪હાલમાં મેસ્સીએ ફુટબોલમાં રેકોર્ડ કેટલા ગોલ કરીને રોનાલ્ડો કરતા આગળ❓
*✔415*
▪જૂનાગઢથી 20કિમી. દૂર બાણેજ ગામમાં એક મત માટે કયા વર્ષથી વ્યવસ્થા કરાઈ છે❓
*✔2007થી*
▪ચેસમાં અંડર-14 કેટેગરીમાં દુનિયાની નંબર વન ખેલાડી કોણ બની❓
*✔ભારતની 13 વર્ષની દિવ્યા દેશમુખ*
➖➖➖➖➖➖➖➖➖➖➖
*⭕Date:-05/04/2019👇🏻⭕*
▪ફોર્બ્સ મેગેઝીને પહેલીવાર અમદાવાદના અબજોપતિની યાદી પ્રસિદ્ધ કરી જેમાં ટોચના સ્થાને કોણ છે❓
*✔અદાણી ગ્રુપના ગૌતમ અદાણી*
*✔8.7 બિલિયન ડોલર્સ (609 અબજ)*
*✔બીજા ક્રમે નિરમાવાળા કરસનભાઈ*
▪જાણીતા અર્થશાસ્ત્રી અને દેશમાં ફાધર ઓફ આંતરપ્રિન્યોર મુવમેન્ટના પ્રણેતા પદ્મશ્રી ડોક્ટર જેમનું હાલમાં નિધન થયું❓
*✔વિહારીદાસ ગોપાલદાસ પટેલ*
▪રિઝર્વ બેંકે રેપોરેટમાં કેટલા ટકા ઘટાડો કર્યો❓
*✔0.25%*
▪રેપોરેટ એટલે શું❓
*✔રિઝર્વ બેન્ક જે વ્યાજે બીજી બેંકોને ઓછા સમયની લોન આપે છે તેને રેપોરેટ કહે છે*
▪લોકસભાની ચૂંટણી-2019માં ગુજરાતમાંથી કેટલા થર્ડ જેન્ડર વોટિંગ કરશે❓
*✔990*
*✔વડોદરામાં સૌથી વધુ 149*
▪ભારત કયા દેશ પાસેથી 21 મિગ-29 યુદ્ધ વિમાન ખરીદશે❓
*✔રશિયા*
▪વડાપ્રધાન નરેન્દ્ર મોદીને UAEનો કયો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર મેડલથી સન્માનિત કરવામાં આવશે❓
*✔ઝાયેદ મેડલથી*
*✔આ મેડલ મેળવનાર મોદી પ્રથમ ભારતીય*
▪રાહુલ ગાંધીએ ક્યાંથી ઉમેદવારીપત્ર ભર્યું❓
*✔કેરળના વાયનાડ*
▪5G મોબાઈલ નેટવર્ક લોન્ચ કરનાર પહેલો દેશ કયો બન્યો❓
*✔દક્ષિણ કોરિયા*
▪ટિકટોક વીડિયો એપ પર પ્રતિબંધ લાદવા કઈ હાઇકોર્ટે કેન્દ્ર સરકારને આદેશ આપ્યો❓
*✔મદ્રાસ હાઇકોર્ટે*
▪ભારતમાં સૌથી વધુ શાસન કરનાર મુખ્ય પ્રધાન કોણ છે❓
*✔સિક્કિમ રાજ્યના પવન ચામલિંગ (1994 થી અત્યાર સુધી, 24 વર્ષ)*
https://t.me/jnrlgk
➖➖➖➖➖➖➖➖➖➖➖
💥રણધીર ખાંટ💥

Telegram
સામાન્ય જ્ઞાન
સામાન્ય જ્ઞાન
*▪️ગુજરાતમાં યોજાયેલ ઈન્ડિયન નેશનલ કોંગ્રેસના 4 અધિવેશન▪️*
1.18મું➖અમદાવાદ(1902)
અધ્યક્ષ➖સુરેન્દ્રનાથ બેનરજી
2.23મું➖સુરત(1907)
અધ્યક્ષ➖રાસબિહારી ઘોષ
3.37મું➖અમદાવાદ(1921)
અધ્યક્ષ➖હકીમ અજમલખા
4.52મું➖હરિપુર(સુરત)(1938)
અધ્યક્ષ➖સુભાષચંદ્ર બોઝ
➖➖➖➖➖➖➖➖➖➖
💥💥
1.18મું➖અમદાવાદ(1902)
અધ્યક્ષ➖સુરેન્દ્રનાથ બેનરજી
2.23મું➖સુરત(1907)
અધ્યક્ષ➖રાસબિહારી ઘોષ
3.37મું➖અમદાવાદ(1921)
અધ્યક્ષ➖હકીમ અજમલખા
4.52મું➖હરિપુર(સુરત)(1938)
અધ્યક્ષ➖સુભાષચંદ્ર બોઝ
➖➖➖➖➖➖➖➖➖➖
💥💥
▪️લોથલ કોણે શોધ્યું હતું❓
*✔️એસ.આર.રાવ,1954*
▪️હડપ્પા નગર કઈ નદીના કિનારે આવેલું છે❓
*✔️રાવી*
▪️ચંદ્રગુપ્ત મૌર્ય કોની મદદથી મગધ પર સત્તા સ્થાપી❓
*✔️કૌટિલ્ય*
▪️ચંદ્રગુપ્ત મૌર્યએ જૈન ધર્મની દીક્ષા કોના દ્વારા લીધી હતી❓
*✔️ભદ્રબાહુ*
▪️ચંદ્રગુપ્ત મૌર્ય ઉપવાસ દ્વારા શરીર ત્યાગ ક્યાં કર્યું હતું❓
*✔️શ્રવણ બેલગોલા*
▪️સુદર્શન તળાવ કઈ નદી પર બાંધવામાં આવ્યો હતો❓
*✔️સુવર્ણસિકતા*
▪️'આનર્ત' પ્રદેશની રાજધાની કઈ હતી❓
*✔️કુશસ્થલી*
▪️અનુશ્રુતિઓ મુજબ ભાર્ગવાની ભૂમિ કઈ ગણાય છે❓
*✔️ભૃગુકચ્છ(ભરૂચ)*
▪️ભારતના ઇતિહાસમાં સૌપ્રથમ નહેરો બંધાવનાર કોણ હતો❓
*✔️અશોકનો સૂબો તુષ્યફ*
▪️'સંપ્રતિની ટૂંક' ક્યાં આવેલી છે❓
*✔️ગિરનાર પર મહાવીર મંદિરની પાસે*
▪️સિક્કાઓ પર વર્ષ લખવાની પ્રથા કયા રાજાએ શરૂ કરી હતી❓
*✔️રૂદ્રસિંહ પહેલો*
▪️કેટલા રતિભાર બરાબર એક પણ કહેવાતા હતા❓
*✔️32 રતિભાર*
▪️પાટણની રાણકીવાવ કેટલા માળની છે❓
*✔️સાત*
▪️ગુજરાતના સ્થાપક મૂળરાજ સોલંકીએ કયા સ્થળે અગ્નિ પ્રવેશ કર્યો❓
*✔️સિદ્ધપુરમાં સરસ્વતીના કાંઠે*
▪️મહમૂદ ગઝનવીએ સોમનાથ મંદિર પર ક્યારે ચડાઈ કરી હતી❓
*✔️7 જાન્યુઆરી,1026*
▪️સિદ્ધરાજના મહાઅમાત્યો કોણ હતા❓
*✔️મુંજાલ મહેતા અને શાંતુ મહેતા*
▪️સિદ્ધરાજ જયસિંહની પુત્રી કાંચનદેવી કોને પરણાવી હતી❓
*✔️અર્નોરાજ*
▪️સિદ્ધરાજ જયસિંહનો જન્મ ક્યાં થયો હતો❓
*✔️પાલનપુર*
▪️ગિરનાર પરના પગથિયાં કોણે બંધાવ્યા હતા❓
*✔️કુમારપાળ*
▪️ઇતિહાસમાં 'કરણઘેલો' તરીકે કયો રાજા ઓળખાય છે❓
*✔️કર્ણદેવ બીજો*
▪️પોતાની માતાના નામ પરથી ગાંભપ નજીક સલખણપુર કોણે વસાવ્યું હતું❓
*✔️લવણપ્રસાદ*
▪️લાટના રાજા શંખને કોણે હરાવ્યા હતા❓
*✔️વસ્તુપાળે*
▪️વસ્તુપાળ અને તેજપાળ ક્યાં જન્મ્યા હતા❓
*✔️પાટણ*
▪️વસ્તુપાળ અને તેજપાળ કોના સંતાનો હતા❓
*✔️અશ્વરાજ અને કુમારદેવી*
▪️અલ્લાઉદ્દીન ખીલજીએ કર્ણદેવ બીજાની કઈ રાણીને પોતાની રાણી બનાવી હતી❓
*✔️કમલાદેવી*
▪️સોલંકી કાળના સમકાલીન જેઠવા રાજ્ય ક્યાં હતું❓
*✔️ધુમલી*
▪️સોલંકી શાસનકાળમાં કયા બંદરને ભારતના પ્રવેશ દ્વાર તરીકે વિકસાવવામાં આવ્યું હતું❓
*✔️ખંભાત*
▪️ગુપ્તકાળમાં ગુજરાતની રાજધાની કઈ હતી❓
*✔️ગિરીનગર*
▪️ગુજરાતનો આધારભૂત ઇતિહાસ કયા શહેર સાથે શરૂ થાય છે❓
*✔️વલ્લભીપુર*
▪️પાટણના રાજમાતા મીનળદેવી મૂળ કયા રાજ્ય સાથે સંકળાયેલા હતા❓
*✔️કર્ણાટક*
▪️ધ્રુવભટ્ટ નામ ધારણ કરેલ શિલાદિત્ય સાતમો કયા વંશનો શાસક હતો❓
*✔️મૈત્રક*
▪️કયા શાસકે ડભોઈ કિલ્લાની રચના કરાવી હતી❓
*✔️સિદ્ધરાજ જયસિંહ*
▪️કયા રાજાને રંગીન મિજાજી માનવામાં આવે છે❓
*✔️કર્ણદેવ વાઘેલા*
▪️સોલંકીવંશના કયા રાજાએ સૌથી વધુ સમય રાજ કર્યું❓
*✔️ભીમદેવ બીજાએ*

Forwarded from GK@Nirali_Rawat
▪બંગાળના પ્રથમ ગવર્નર➖રોબર્ટ કલાઈવ
▪બંગાળના પ્રથમ ગવર્નર જનરલ➖વોરન હેસ્ટિંગસ
▪ભારતના પ્રથમ ગવર્નર જનરલ➖લોર્ડ વિલિયમ બેન્ટિક
▪ભારતના પ્રથમ વાઈસરોય➖લોર્ડ કેનિંગ
▪સ્વતંત્ર ભારતના પ્રથમ ગવર્નર જનરલ અને ભારતના અંતિમ ગવર્નર જનરલ અને વાઇસરોય➖લોર્ડ માઉન્ટ બેટન
➖➖➖➖➖➖➖➖➖➖
▪વિશ્વની સૌથી પ્રાચીન યુનિવર્સિટી➖તક્ષશિલા વિદ્યાપીઠ
▪ભારતની પ્રથમ યુનિવર્સિટી ➖નાલંદા
➖➖➖➖➖➖➖➖➖➖
▪ભારતનું પ્રથમ જહાજ➖INS કાવેરી
▪ભારતનું પ્રથમ પરમાણુ જહાજ➖INS ચક્ર
➖➖➖➖➖➖➖➖➖➖
▪ભારતની પ્રથમ મૂંગી ફિલ્મ➖રાજા હરિશ્ચંદ્ર(1912)
▪ભારતની પ્રથમ બોલતી ફિલ્મ➖આલમઆરા (1931)
➖➖➖➖➖➖➖➖➖➖
▪ભારતનું પ્રથમ સમાચાર પત્ર➖બંગાળ ગેઝેટ (1780) (જેમ્સ હિક્કી)
▪ભારતમાં પ્રથમ ગુજરાતી દૈનિક સમાચાર પત્ર➖ મુંબઇ સમાચાર (1822)
➖➖➖➖➖➖➖➖➖➖
▪ભારતનો પ્રથમ કૃત્રિમ ઉપગ્રહ➖આર્યભટ્ટ (1975-રશિયન યાન દ્વારા)
▪ભારતના યાન દ્વારા પ્રથમ કૃત્રિમ ઉપગ્રહ➖રોહિણી (1980)
➖➖➖➖➖➖➖➖➖➖
▪સૌથી વધુ ગીત ગાનાર➖લતા મંગેશકર
▪સૌથી વધુ ગીતો લખનાર➖સમીર અંજાન
➖➖➖➖➖➖➖➖➖➖
▪લોકનાયક ઉપનામ➖જયપ્રકાશ નારાયણ
▪જનનાયક ઉપનામ➖કરપૂરી ઠાકુર
➖➖➖➖➖➖➖➖➖➖
▪અદ્વૈતવાદની સ્થાપના➖શંકરાચાર્ય
▪દ્વૈતવાદની સ્થાપના➖નિમ્બાકાચાર્ય

Forwarded from Mission Govt Job

Forwarded from જ્ઞાન સારથિ (HARDIK KANSAGRA)
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
Forwarded from જ્ઞાન ➕
⭐ Space Quiz ⭐
🌟 તારાઓનું જન્મસ્થળ કયું ગણાય છે❓
✔નિહારિકા
🌟 ગ્રીક સંસ્કૃતિ મુજબ શુક્રને કયો ગ્રહ કહેવામાં આવે છે❓
✔પ્રેમ અથવા સૌંદર્યની દેવી
🌟 પૃથ્વીનો જુડવા ગ્રહ કયા ગ્રહને કહેવામાં આવે છે❓
✔શુક્રને
🌟 જળની ઉપસ્થિતિને કારણે કયા ગ્રહને ભૂરો ગ્રહ કહેવામાં આવે છે❓
✔પૃથ્વી
🌟 ફોબોસ અને ડિમોસ કયા ગ્રહના ઉપગ્રહો છે❓
✔મંગળ
🌟 માઉન્ટ એવરેસ્ટથી ત્રણ ઘણો ઊંચો પર્વત 'નિક્સ ઓલમ્પિયા' છે.જે સૌરમંડળનો સૌથી ઊંચો પર્વત છે.તે કયા ગ્રહ પર આવેલો છે❓
✔મંગળ
🌟 મંગળને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે❓
✔યુદ્ધનો દેવતા
🌟 કયા ગ્રહનું બંધારણ સૂર્ય જેવું છે❓
✔ગુરુ
🌟 શનિ ગ્રહની ફરતે ત્રણ વલયો(A,B,C) આવેલા છે.A અને B વચ્ચેની ખાલી જગ્યાને શું કહે છે❓
✔કાશીની વિભાજન રેખા
🌟 વરસાદનો કે સમુદ્રનો ગ્રહ કયા ગ્રહને કહેવામાં આવે છે❓
✔નેપ્ચુન (વરુણ)
🌟 પ્લુટોની ગ્રહ તરીકેની માન્યતા ક્યારે રદ કરાઈ❓
✔2006 થી
🌟 મૃત્યુનો ગ્રહ કયા ગ્રહને કહેવાય છે❓
✔પ્લુટો
🌟 યુરેનસ (અરુણ) ગ્રહની શોધ કોને કરી હતી❓
✔1781માં સર વિલિયમ હર્ષલે
🌟 પ્લુટોને ગ્રહોની શ્રેણીમાંથી કેમ બહાર કાઢવામાં આવ્યો છે❓
✔કારણ કે પ્લુટો તેના ઉપગ્રહ કરતાં પણ નાનો હતો ઉપરાંત વૃત્તાકાર કક્ષા યોગ્ય ન હતી.
🌟 પ્લુટોનો એક માત્ર ગ્રહ કયો છે❓
✔શેરોન
🌟 કયા ગ્રહોને કોઈ ઉપગ્રહ નથી❓
✔બુધ અને શુક્રનો
🌟 ચંદ્રની સપાટી અને તેની આંતરિક સ્થિતિનું અધ્યયન કરતા વિજ્ઞાનને શું કહે છે❓
✔સેલેનોલોજી (Selenology)
🌟 ચંદ્ર પર આવેલા ધૂળના મેદાનોને શું કહેવામાં આવે છે❓
✔શાંતિસાગર
@ICEAcademy ❄️

Forwarded from TRADE WITH DEEP
*▪ભારતના કેટલાંક મહત્વનાં અભ્યારણ્યો અને રાષ્ટ્રીય ઉદ્યાનો▪*
➖➖➖➖➖➖➖➖➖➖
*▪રાજ્ય: અસમ*
➖માનસ
➖કાઝીરંગા
➖ગરમપાની
*▪આંધ્ર પ્રદેશ*
➖એતુરનાગરમ
➖કવાલ
➖પોચારમ
➖કોલેરુ
*▪ઓડિશા*
➖ચાંદકા દામપરા
➖સિમલીપાલ
*▪ઉત્તર પ્રદેશ*
➖ડુડવા
➖ચંદ્રપ્રભા
*▪ઉત્તરાખંડ*
➖રાજાજી
➖કોર્બેટ
➖નંદાદેવી
*▪કર્ણાટક*
➖બાંદીપુર
➖બનીરઘટ્ટા
➖રંગાનાથિટ્ટુ
*▪કેરલ*
➖પેરિયાર
➖મડુમલાઈ
*▪ગુજરાત*
➖ગીર
➖વેળાવદર
➖નળ સરોવર
➖બરડીપાડા
*▪જમ્મુ-કશ્મીર*
➖દચિગામ
*▪તમિલનાડુ*
➖ગુઈન્ડી
➖વેદાનથાંગલ
➖મુડુમલાઈ
*▪પશ્ચિમ બંગાળ*
➖ગોરુમારા
➖જલદાપાડા
➖સુંદરવન
*▪મધ્ય પ્રદેશ*
➖શિવપુરી
➖કાન્હા
➖બાંધવગઢ
*▪મહારાષ્ટ્ર*
➖સંજય ગાંધી (કંહેરી)
➖તાડોબા
*▪રાજસ્થાન*
➖સરિસ્કા
➖કેવલાદેવ
➖રણથંભોર
➖➖➖➖➖➖➖➖➖➖➖
➖➖➖➖➖➖➖➖➖➖
*▪રાજ્ય: અસમ*
➖માનસ
➖કાઝીરંગા
➖ગરમપાની
*▪આંધ્ર પ્રદેશ*
➖એતુરનાગરમ
➖કવાલ
➖પોચારમ
➖કોલેરુ
*▪ઓડિશા*
➖ચાંદકા દામપરા
➖સિમલીપાલ
*▪ઉત્તર પ્રદેશ*
➖ડુડવા
➖ચંદ્રપ્રભા
*▪ઉત્તરાખંડ*
➖રાજાજી
➖કોર્બેટ
➖નંદાદેવી
*▪કર્ણાટક*
➖બાંદીપુર
➖બનીરઘટ્ટા
➖રંગાનાથિટ્ટુ
*▪કેરલ*
➖પેરિયાર
➖મડુમલાઈ
*▪ગુજરાત*
➖ગીર
➖વેળાવદર
➖નળ સરોવર
➖બરડીપાડા
*▪જમ્મુ-કશ્મીર*
➖દચિગામ
*▪તમિલનાડુ*
➖ગુઈન્ડી
➖વેદાનથાંગલ
➖મુડુમલાઈ
*▪પશ્ચિમ બંગાળ*
➖ગોરુમારા
➖જલદાપાડા
➖સુંદરવન
*▪મધ્ય પ્રદેશ*
➖શિવપુરી
➖કાન્હા
➖બાંધવગઢ
*▪મહારાષ્ટ્ર*
➖સંજય ગાંધી (કંહેરી)
➖તાડોબા
*▪રાજસ્થાન*
➖સરિસ્કા
➖કેવલાદેવ
➖રણથંભોર
➖➖➖➖➖➖➖➖➖➖➖
Forwarded from જ્ઞાન સારથિ (HARDIK KANSAGRA)
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
Forwarded from જ્ઞાન સારથિ (HARDIK KANSAGRA)
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
Forwarded from GK@Nirali_Rawat
➖➖➖➖➖➖➖➖➖➖
*▪ડૉ. એ.પી.જે.અબ્દુલ કલામ▪*
➖➖➖➖➖➖➖➖➖➖
*▪નામ : અવુલ પકીર જૈનુલાબ્દીન અબ્દુલ કલામ*
*▪રાષ્ટ્રપતિ :* 11 મા
*▪સમયગાળો :* 25 જુલાઈ,2002 થી 25 જુલાઈ ,2007
*▪જન્મ :* 15 ઓક્ટોબર , 1931
*▪જન્મસ્થળ :* રામેશ્વરમ, તમિલનાડુ
*▪નિધન :* 27 જુલાઈ,2015 (83 વર્ષ) શિલોન્ગ, મેઘાલય IIM ના સ્ટુડન્ટ સમક્ષ
*▪શિક્ષણ :* સેંટ જોસેફ કોલેજ, તિરુચિલ્લાપલ્લી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી, મદ્રાસ
*▪અંતિમ વ્યક્તવ્ય:* Creative a Livable Planet On Earth
*▪ગમતું પુસ્તક:* લાઈટ ઓફ મેની લેમ્પસ
*▪ગુજરાતમાં વિશેષ સંબંધો:* ડૉ. વિક્રમ સારાભાઈ, શ્રી પ્રમુખ સ્વામીજી
*▪ત્રણ મિત્રો:* રામાનંદ શાસ્ત્રી,અરવિંદન,શિવ પ્રકાશન
*▪એવોર્ડ:* પદ્મભૂષણ (1981), પદ્મવિભૂષણ (1990) અને ભારતરત્ન (1997)
*▪બનાવેલ મિસાઈલો:*
✂યાદ રાખવા short Trick✂
*PATNA*
પૃથ્વી, અવકાશ, ત્રિશુલ, નાગ, અગ્નિ
💥R. Khant💥
*▪તેમના જન્મ દિવસ 15 ઓક્ટોબરને 'વર્લ્ડ સ્ટુડન્ટ ડે' યુનો દ્વારા જાહેર કરવામાં આવ્યો છે.*
*▪તમિલનાડુ ગવર્નમેન્ટ દ્વારા 15 ઓક્ટોબરને 'યુથ રેનેસાસ ડે' (યુવા નવજાગૃતિ દિવસ) જાહેર કર્યો છે.*
*▪જયારે ડૉ. કલામ સ્વિટ્ઝર્લેન્ડ ગયા તે દિવસ '26 મે' ને તે દેશે 'રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ' જાહેર કરેલ છે.*
*▪પાઇલટ વિના કામગીરી બજાવતું દૂર સંચાલિત 'નિશાંત' વિમાન વિકસાવ્યું.*
*▪ડૉ. કલામે લખેલ પુસ્તકો:*
1.વીંગ્સ ઓફ ફાયર (આત્મકથા)
2.ઈન્ડિયા 2020 : અ વિઝન ફોર ધ ન્યુ મિલેનિયમ
3.ટર્નિંગ પોઇન્ટ : અ જર્ની થ્રુ ચેલેન્જીસ
4.ભારતીય ચેતના
5.ટ્રાન્સેડન્સ

▪go into➖-માં જવું
▪go by➖પસાર થવું
▪go for➖પસંદ કરવું
▪run into➖આકસ્મિક ભટકાઈ જવું
▪run for➖દોડવું
▪run off➖નાસી જવું
▪take for➖સમજવું
▪take out➖બહાર લઈ જવું
▪take off➖ઉતારવું
▪put in➖સમય આપવો/મહેનત કરવી
▪put into➖માટે ખૂબ પ્રયત્ન કરવો/પરિશ્રમ કરવો
▪put out➖ઓલવવું
▪put off➖મુલતવી રાખવું

*▪જવાહરલાલ નહેરુ▪*
➖જન્મ:-14 નવેમ્બર,1889
➖કાશ્મીરી બ્રાહ્મણ વૈભવી પરિવારમાં જન્મ
➖નિધન:-27 મે,1964
➖સ્વતંત્ર ભારતના પહેલા પ્રધાનમંત્રી
➖પિતા:-મોતીલાલ નહેરુ
➖માતા:-સ્વરૂપરાની
➖બ્રિટનમાં હેરો કોલેજ અને કેમ્બ્રિજ યુનિવર્સિટીથી ઉચ્ચ શિક્ષણ લીધું.
➖આઝાદી પછી 17 વર્ષ સુધી દેશના પ્રધાનમંત્રી રહ્યા હતા
➖આયોજન પંચ, પંચ વર્ષીય યોજનાઓ અને વિદેશનીતિ ક્ષેત્રે પંચશીલના સિદ્ધાંતો વગેરે નેહરુયુગની વિશેષતાઓ
➖નેહરુએ 1930માં પોતાનું વિશાળ આનંદ ભવન રાષ્ટ્રને અર્પણ કર્યું
➖ભારતરત્ન જવાહરલાલનો જન્મદિન બાળદિન તરીકે ઊજવાય છે

1.ભારતના બંધારણનો તાત્કાલિક અમલ ક્યારથી કરવામાં આવ્યો❓
*✔26 નવેમ્બર,1949*
2.સુભાષચંદ્ર બોઝનો વિવાદાસ્પદ વિમાન અકસ્માત કયા સ્થળે થયો હતો❓
*✔(તૈહોકું)તાઈવાન*
3.મૃણાલિની સારાભાઈનો જન્મ કયા રાજયમાં થયો હતો❓
*✔કેરળ*
4.1967માં પશ્ચિમ બંગાળના નક્સલબારી ગામમાં શરૂ થયેલ ઘટનાએ વખત જતા 'નક્સલવાદ' નામની આતંકવાદી ચળવળનું સ્વરૂપ ધારણ કર્યું. આ ચળવળ હાલમાં ભારતની સૌથી મોટી આતંકવાદી ચળવળનું રૂપ પામી.ભારતમાં નક્સલવાદી પ્રભાવિત વિસ્તારને કયા નામે ઓળખવામાં આવે છે❓
*✔રેડ કોરિડોર*
5.વિશ્વનું 'અંતરિક્ષમાં તરતું મુકવામાં આવેલું સૌપ્રથમ ટેલિસ્કોપ' કયું છે❓
*✔હબલ*
6.ભારતમાં સૌથી વધુ વિદેશી પ્રત્યક્ષ મૂડીરોકાણ (FDI) કયા દેશમાંથી આવે છે❓
*✔મોરેશિયસ*
7.'સુભાષચંદ્ર કપૂર' કોણ છે❓
*✔મંદિરોમાં મૂર્તિઓ ચોરનાર*
8.'હિટ રિફ્રેશ' પુસ્તક શેને લગતું છે❓
*✔માઈક્રોસોફ્ટના CEO સત્ય નડેલાની આત્મકથા*
9.યહૂદીઓનું ગુજરાતમાં એકમાત્ર ધર્મસ્થાન 'માગેન અબ્રાહમ સિનેગોગ' ક્યાં આવેલું છે❓
*✔ખાડિયા,અમદાવાદ*
10.'સેતુ ભારતમ પ્રોજેક્ટ' કયો લક્ષ્યાંક પાર પાડવા માંગે છે❓
*✔રાષ્ટ્રીય ધોરીમાર્ગોને રેલવે પુલોથી મુક્ત બનાવવા*
*▪ગુજરાત સમાચાર : શતદલ માંથી▪*

*▪ગુજરાતી ધો.10▪*
➖➖➖➖➖➖➖➖➖➖➖
▪નરસિંહ મહેતાનો જન્મ કયા જિલ્લામાં થયો હતો❓
*✔ભાવનગર (ગામ:-તળાજા)*
▪'આદિકવિ' તરીકે કોણ જાણીતું છે❓
*✔નરસિંહ મહેતા*
▪નરસિંહ મહેતા ઇ.સ.ની કઈ સદીમાં થઈ ગયા❓
*✔પંદરમી*
▪વર્ષા ગુણવંતરાય આચાર્યનો જન્મ ક્યાં થયો હતો❓
*✔મુંબઈમાં*
▪ગંગાબા કહળસંગ ગોહિલનો જન્મ ક્યાં થયો હતો❓
*✔ભાવનગર જિલ્લાના રાજપરામાં*
▪ગંગાસતીએ સમાધિ લેતા પહેલા તેમના શિષ્યા પાનબાઈને કેટલા દિવસ સુધી એક-એક રચના સંભળાવી હતી❓
*✔બાવન*
▪રઘુવીર દલસિંહ ચૌધરીનું વતન કયું❓
*✔બાપુપુરા (જિ. ગાંધીનગર)*
▪અશોક પીતાંબર ચાવડાનું તખલ્લુસ❓
*✔બેદિલ*
▪અશોક પીતાંબર ચાવડાનું વતન કયું❓
*✔સુરેન્દ્રનગર જિલ્લાનું મનડાસર ગામ*
▪ગુણવંત ભૂષણલાલ શાહનું વતન કયું❓
*✔સુરત જિલ્લાનું રાંદેર*
▪ગુણવંત શાહની આત્મકથા❓
*✔'બિલ્લો ટિલ્લો ટચ' અને 'જાત ભણીની જાત્રા'*
▪વિનોદ હરગોવિંદદાસ જોશીનું વતન કયું❓
*✔બોટાદ*
▪'સંભવામિ યુગેયુગે' હાસ્યનવલ કોણે લખી છે❓
*✔રતિલાલ બોરીસાગર*
▪રતિલાલ બોરીસાગરનું બાળસાહિત્યમાં પ્રદાન કરાવનાર પુસ્તક કયું છે❓
*✔બાલવંદના*
▪રતિલાલ મોહનલાલ બોરીસાગરનો જન્મ ક્યાં થયો હતો❓
*✔સૌરાષ્ટ્રના સાવરકુંડલામાં*
▪હરીન્દ્ર જયંતીલાલ દવેનું વતન કયું❓
*✔ખંભરા (કચ્છ)*
▪હરીન્દ્ર દવેનો વ્યવસાય શુ હતો❓
*✔પત્રકાર*
▪'પ્રથમ' નામનો વિવેચન ગ્રંથ, 'પોલીટેકનિક' નામે વાર્તાસંગ્રહ અને 'રખડુનો કાગળ' નામે નિબંધસંગ્રહ કયા લેખકના છે❓
*✔મહેન્દ્રસિંહ તખ્તસિંહ પરમાર*
▪'કાશ્મીરનો પ્રવાસ' પ્રવાસગ્રંથ કોનો છે❓
*✔સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ 'કલાપી'*
▪ચંદ્રકાન્ત જેઠાલાલ પંડ્યાનો જન્મ ક્યાં થયો હતો❓
*✔વલસાડ જિલ્લાના ધરમપુરમાં*
▪ચંદ્રકાન્ત પંડ્યાના નોંધપાત્ર પુસ્તકો👇🏻
*✔'સુદામે દીઠી દ્વારામતી (યુરોપ પ્રવાસ)*
*✔ઘડીક સંગ શ્યામ રંગનો (આફ્રિકાનો પ્રવાસ)*
*✔'વસાહતીઓનું વતન (અમેરિકા પ્રવાસ)*
▪'ક્ષણોમાં જીવું છું' કયા કવિના સમગ્ર કવિતાનો ગ્રંથ છે❓
*✔જયંત પાઠક*
▪જયંત પાઠકની નોંધપાત્ર સ્મરણકથા કઈ છે❓
*✔વનાંચલ*
▪જયંત હિંમતલાલ પાઠકનો જન્મ ક્યાં થયો હતો❓
*✔ગોઠ (જિ. પંચમહાલ)*
▪સુરેશ હરિપ્રસાદ જોષીનો જન્મ❓
*✔સુરત જિલ્લાના બારડોલી તાલુકાના વાલોડ ગામમાં*
▪'ગૃહપ્રવેશ' વાર્તાસંગ્રહ કયા લેખકનો છે❓
*✔સુરેશ જોષી*
▪રાજેન્દ્ર કેશવલાલ શાહનું વતન❓
*✔કપડવંજ*
▪'મોરપીંછ' અને 'આંબે આવ્યા મોર' બાળકાવ્યના સંગ્રહો કોના છે❓
*✔રાજેન્દ્ર શાહ*
▪'ગુડ મોર્નિંગ અમેરિકા' પ્રવાસગ્રંથ કયા લેખકનો છે❓
*✔મોહનલાલ પટેલ*
▪ગની દહીંવાલાનું મૂળ નામ❓
*✔અબ્દુલ ગની દહીંવાલા*
▪અબ્દુલ ગની દહીંવાલાનો હિન્દીમાં લખેલી નૃત્યનાટિકા કઈ છે❓
*✔જશ્ને શહાદત*
▪પન્નાલાલ નાનાલાલ પટેલનો જન્મ ક્યાં થયો હતો❓
*✔માંડલી (હાલ રાજસ્થાનમાં આવેલા)*
▪પન્નાલાલ પટેલની નાટયરચનાઓ તેમના કયા પુસ્તકમાં સંગ્રહિત છે❓
*✔એળે નહિ તો બેળે*
▪રાવજી છોટાલાલ પટેલનો જન્મ❓
*✔ખેડા જિલ્લાના ડાકોર પાસે વલ્લભપુર*
▪રાવજી પટેલનો એકમાત્ર કાવ્યસંગ્રહ❓
*✔અંગત*
▪રાવજી પટેલનું કયા રોગના કારણે અકાળે (29 વર્ષ)અવસાન થયું હતું❓
*✔ટી.બી.*
▪રાવજી પટેલની બે નોંધપાત્ર નવલકથાઓ❓
*✔'અશ્રુઘર' અને 'ઝંઝા'*
▪રાવજી પટેલનો વાર્તાસંગ્રહ❓
*✔વૃત્તિ અને વાર્તા*