*♦વડાપ્રધાન નરેન્દ્ર મોદીને 6 મહિનામાં 4 ઇન્ટરનેશનલ એવોર્ડ♦*
1.રશિયા➖સેન્ટ એન્ડ્રુ ધ અપોસ્ટલ
2.UAE➖ઝાયેદ એવોર્ડ
3.દક્ષિણ કોરિયા➖સિઓલ શાંતિ પુરસ્કાર
4.સંયુક્ત રાષ્ટ્ર➖ચેમ્પિયન્સ ઓફ અર્થ એવોર્ડ (પર્યાવરણ જાળવણી માટે)
https://t.me/jnrlgk
💥R.K💥
➖➖➖➖➖➖➖➖➖➖➖
1.રશિયા➖સેન્ટ એન્ડ્રુ ધ અપોસ્ટલ
2.UAE➖ઝાયેદ એવોર્ડ
3.દક્ષિણ કોરિયા➖સિઓલ શાંતિ પુરસ્કાર
4.સંયુક્ત રાષ્ટ્ર➖ચેમ્પિયન્સ ઓફ અર્થ એવોર્ડ (પર્યાવરણ જાળવણી માટે)
https://t.me/jnrlgk
💥R.K💥
➖➖➖➖➖➖➖➖➖➖➖
Telegram
સામાન્ય જ્ઞાન
સામાન્ય જ્ઞાન
*⭕અનુમૌર્ય યુગ⭕*
▪પ્રથમ રાજા➖પુષ્યમિત્ર શૃંગ
▪અંતિમ રાજા➖રૂદ્રસેન ત્રીજો
*⭕ગુપ્ત યુગ⭕*
▪પ્રથમ રાજા➖ચંદ્રગુપ્ત પ્રથમ
▪અંતિમ રાજા➖વિષ્ણુ ગુપ્ત
*⭕મૈત્રક યુગ⭕*
▪સમય➖ઇ.સ.470 થી 788
▪સ્થાપક➖ભટ્ટાર્ક
▪અંતિમ રાજા➖શિલાદિત્ય સાતમો
▪રાજધાની➖વલભી
*⭕ચાવડા વંશ⭕*
▪સમય➖ઇ.સ.746 થી 942
▪સ્થાપક➖વનરાજસિંહ ચાવડા
▪અંતિમ રાજા➖સામંતસિંહ
▪રાજધાની➖પંચાસર
*⭕સોલંકી વંશ⭕*
▪સમય➖ઇ.સ.942 થી 1244
▪સ્થાપક➖મૂળરાજ
▪અંતિમ રાજા➖ત્રિભુવનપાલ
*⭕વાઘેલા વંશ⭕*
▪પ્રથમ રાજા➖વિશલદેવ વાઘેલા
▪અંતિમ રાજા➖કર્ણદેવ બીજો
https://t.me/jnrlgk
➖➖➖➖➖➖➖➖➖➖➖
💥રણધીર ખાંટ💥
▪પ્રથમ રાજા➖પુષ્યમિત્ર શૃંગ
▪અંતિમ રાજા➖રૂદ્રસેન ત્રીજો
*⭕ગુપ્ત યુગ⭕*
▪પ્રથમ રાજા➖ચંદ્રગુપ્ત પ્રથમ
▪અંતિમ રાજા➖વિષ્ણુ ગુપ્ત
*⭕મૈત્રક યુગ⭕*
▪સમય➖ઇ.સ.470 થી 788
▪સ્થાપક➖ભટ્ટાર્ક
▪અંતિમ રાજા➖શિલાદિત્ય સાતમો
▪રાજધાની➖વલભી
*⭕ચાવડા વંશ⭕*
▪સમય➖ઇ.સ.746 થી 942
▪સ્થાપક➖વનરાજસિંહ ચાવડા
▪અંતિમ રાજા➖સામંતસિંહ
▪રાજધાની➖પંચાસર
*⭕સોલંકી વંશ⭕*
▪સમય➖ઇ.સ.942 થી 1244
▪સ્થાપક➖મૂળરાજ
▪અંતિમ રાજા➖ત્રિભુવનપાલ
*⭕વાઘેલા વંશ⭕*
▪પ્રથમ રાજા➖વિશલદેવ વાઘેલા
▪અંતિમ રાજા➖કર્ણદેવ બીજો
https://t.me/jnrlgk
➖➖➖➖➖➖➖➖➖➖➖
💥રણધીર ખાંટ💥
Telegram
સામાન્ય જ્ઞાન
સામાન્ય જ્ઞાન
*▪️દલિતોના ઉદ્ધારક-બેલી ડૉ. બાબાસાહેબ આંબેડકર▪️*
▪️જન્મ:-14/04/1893
▪️જન્મસ્થળ:-ઇન્દોર-મહુ ગામે
▪️મુંબઈમાં બી.એ. થઇ ગાયકવાડ સરકારની સહાયથી તેઓ વિદેશ ગયા.
▪️વડોદરા સરકારની નોકરીએ જોડાયા હતા.
▪️મુંબઇ કોર્ટમાં વકીલ બન્યા હતા
▪️તેમને બૌદ્ધ ધર્મ સ્વીકાર્યો હતો

*▪️સ્વામી શ્રી સહજાનંદ▪️*
➖સ્વામિનારાયણ ધર્મના સ્થાપક
➖જન્મ:-1837ના ચૈત્ર સુદ નોમ પર્વે થયો
➖11 વર્ષની વયે તેમને ઘર છોડ્યું
➖સંવત 1858માં જૂનાગઢના લોજપુર ગામે રામાનંદ સ્વામીએ તેમને દીક્ષા આપી.
➖તેમણે સ્વામિનારાયણ મંત્ર આપ્યો
➖શ્રી સહજાનંદ સ્વામી ગઢતાના દાદાખાચરના દરબારમાં રહેતા.
➖તેમનો ઉપદેશ 'શિક્ષાપત્રી' ગ્રંથમાં છે.
➖સંવત 1886ના જેઠ સુદ દસમે સહજાનંદ સ્વામીએ પોતાની જીવનલીલા સંકેલી.

*♦CURRENT♦*
➖➖➖➖➖➖➖➖➖➖➖
*⭕Date:-14/04/2019👇🏻⭕*
▪રેલવે પ્રવાસીઓની સુવિધા સારી કરવા માટે રેલવે મંત્રાલયે કયો ટોલ ફ્રી નંબર જાહેર કર્યો❓
*✔138*
*✔સુરક્ષા માટે 182 નંબર ડાયલ કરવાનો*
▪પૂ.મોરારીબાપુના નાનાભાઈ જેમનું નિધન થતા અસ્મિતા પર્વ બંધ રહ્યું તેમનું નામ શું❓
*✔ટીકાબાપુ*
▪IPLમાં 200 મેચ રમાનારી પહેલી ટીમ કઈ બની❓
*✔મુંબઇ ઇન્ડિયન્સ*
▪થિંગયાન વોટર ફેસ્ટિવલની ઉજવણી કયા દેશમાં થઈ❓
*✔મ્યાનમાર*
▪જલિયાંવાલા બાગ નરસંહારની ઘટનાને 100 વર્ષ પુરા થતા ઉપરાષ્ટ્રપતિ એમ.વેંકૈયાનાયડુએ કેટલા રૂપિયાનો સિક્કો જારી કર્યો❓
*✔100 રૂ.*
*✔જલિયાંવાલા બાગની પોસ્ટ ટિકિટ પણ જારી કરી*
▪ટી-20 ક્રિકેટમાં 100 અડધી સદી ફાટકારનાર વિશ્વનો પ્રથમ બેટ્સમેન કોણ બન્યો❓
*✔ક્રિસ ગેઈલ*
▪ચકમા જનજાતિ કયા રાજયમાં છે❓
*✔ત્રિપુરા*
▪ભગવાન શ્રી રામના નાનાભાઈ લક્ષ્મણજીનું મંદિર ભારતમાં ફક્ત બે જ સ્થળોએ આવેલા છે તે સ્થળ કયા કયા❓
*✔એક તમિલનાડુમાં અને બીજું ભાવનગરમાં(ગુજરાત)*
*✔ભાવનગરમાં 1885માં રાજવી વખતસિંહજીએ મંદિર લોકાર્પણ કર્યું હતું*
➖➖➖➖➖➖➖➖➖➖➖
*⭕Date:-15/04/2019👇🏻⭕*
▪ગુજરાતના કયા શહેરમાં મતદાન જાગૃતિ રેલીમાં 200 થી વધુ સંગઠનો જોડાતા વર્લ્ડ બુક ઓફ રેકર્ડમાં સ્થાન મળ્યું❓
*✔વડોદરા*
▪ચાઈનીઝ ગ્રાંપ્રી : એફ-1ની 1000મી રેસ કોણે જીતી❓
*✔મર્સીડિઝના લુઈસ હેમિલ્ટને*
▪સિંગાપોર ઓપન ચેમ્પિયન કોણ બન્યું❓
*✔તાઈ જૂ યિંગ અને કેન્તો મોમાતા બીજી વખત*
▪અમેરિકામાં વિશ્વના સૌથી મોટા કયા વિમાને પ્રથમ ઉડાન ભરી❓
*✔સ્ટ્રેટોલોન્ચ*
▪કયા દેશે આતંકવાદ અંગેના રિપોર્ટમાંથી શીખ ઉગ્રવાદ શબ્દ હટાવી દીધો❓
*✔કેનેડા*
*✔કેનેડાના વડાપ્રધાન જસ્ટિસ ટ્રુડો*
▪અત્યારે ઈન્ટરનેટ પર ઉપલબ્ધ ઓનલાઈન કન્ટેન્ટ વિશ્વભરમાં ચૂંટણીઓ પ્રભાવિત કરી રહ્યું છે, હિંસા ફેલાવતા મેસેજીસ ફરી રહ્યા છે અને બાળ યૌન શોષણમાં વધારો કરી રહ્યું છે. આ દુષણો અટકાવવા કયા દેશે ઓનલાઈન કન્ટેન્ટ નિયમ બાધ્ય કરવાનો નિર્ણય કર્યો છે❓
*✔બ્રિટન*
▪સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (CPCB) દ્વારા અપાયેલી ચેતવણી મુજબ કેરળની કઈ નદીના પાણીનો રંગ પ્રદૂષણના કારણે બદલાઈ રહ્યો છે❓
*✔પેરિયાર*
▪ભારતે કયા દેશમાં 25 બેડની મેટરનીટી હોસ્પિટલ બનાવી છે❓
*✔નેપાળ*
▪ભારતના સ્માર્ટ સિટીઝના વિકાસ માટે સરકારે કયા દેશ સાથે કરાર કર્યા છે❓
*✔સ્વીડન*
▪અલ્જીરિયાના નવા રાષ્ટ્રપતિ કોણે નિયુક્ત કરવામાં આવ્યા❓
*✔અબ્દેલકદાર બેન્સહાલને*
▪ઓલ ઇન્ડિયા મેનેજિંગ એસોસિએશન દ્વારા આ વર્ષનો AIMA મેનેજિંગ ઇન્ડિયા એવોર્ડ કોણે આપવામાં આવ્યો❓
*✔ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશનને*
▪કયા દેશમાં 50 હજાર વર્ષ પહેલાં રહેતા આદિમાનવોના અવશેષો મળ્યા❓
*✔ફિલિપાઈન્સ*
*✔કેલો નામની ગુફામાંથી દાંત અને હાડકાં શોધી કાઢ્યા*
▪બોક્સિંગ વર્લ્ડ કપ-2019 ક્યાં ચાલી રહ્યો છે❓
*✔જર્મનીના કોલોનમાં*

*◆કેટલાક મહત્વપૂર્ણ હાડકાં◆*
*▪સ્થાન અને અસ્થિનું નામ▪*
*▪કાનમાં*➖મૈલિયસ (હથોડી),ઇન્કસ (એરણ),સ્ટેપ્સ (પેગડું)
*▪ઉપરી બાહુ (ખભાથી કોણી)માં*➖હ્યુમરસ
*▪અગ્રબાહુ*➖રેડિયો અલના
*▪કલાઈ*➖કાર્પલ્સ
*▪હથેળી*➖મેટા કાર્પલ્સ
*▪સાંથળ(જાંઘ)*➖ફીમર
*▪પિંડી*➖ટિબિયો-ફિબુલા
*▪ઘૂંટણ*➖પટેલા ટાર્સલ્સ
*▪તાળવું*➖મેટા ટાર્સલ્સ
https://t.me/jnrlgk
➖➖➖➖➖➖➖➖➖➖➖
💥💥

Yuvirajsinh Jadeja:
https://telegram.me/gyansarthi
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
*સર્વે મિત્રોને મારા જય માતાજી*
*🙏મિત્રો તાજેતરમાં જે સિલેબસ પ્રકાશિત થયેલા..જી.પી.એસ.સી.વર્ગ - ૧ અને વર્ગ - ર ની પ્રાથમિક પરીક્ષા.*
*🙏મારો પ્રયાસ એ જ રહશે કે જે આપ લોકોને સામાન્ય પ્રાઇવેટ પબ્લિકેશન પુસ્તકોમાંથી પ્રાપ્ત નથી થતું તે વધારાને વધારે આપ લોકો સુધી પહોંચાડવાના પ્રયત્નો કરીશ.*
*🎯આજનો ટોપિક સમામાન્ય અભ્યાસ - ૧* *(ક) ઇતિહાસઃ*
🎯🔰2. વૈદિક સમય : જૈન ધર્મ,બૌધ્ધ ધર્મ
*✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ) ૯૦૯૯૪૦૯૭૨૩*
https://telegram.me/gyansarthi
🕉☸☯✡🔯🕉♊️⛎🛐☯🕎
*☢☯☢☯જૈન ધર્મ☯☢☯☢*
☣☯☣☯☣☯☣☯☣☯☣
*▪જૈન ધર્મની સભાઓ▪*
*▪(1)પ્રથમ સભા*
➖સમય : ઇ.પૂ.298
➖સ્થળ : પાટલીપુત્ર
➖શાસક : ચંદ્રગુપ્ત મૌર્ય
➖અધ્યક્ષ : સ્થુલીભદ્ર
➖કાર્ય : શ્વેતાંબર-દિગંબર ફાંટા પડ્યા, જૈનધર્મ ગ્રંથોની મૌખિક રચના થઈ
*(2)બીજી સભા*
➖સમય : ઇ.સ.512
➖સ્થળ: વલ્લભી
➖શાસક : ધ્રુવસેન-1
➖અધ્યક્ષ : દેવાર્ધિ-શ્રમાશ્રવણ
➖કાર્ય : જૈનધર્મ ગ્રંથો લિપિબદ્ધ થયા
➖➖➖➖➖➖➖➖➖➖
*▪બૌદ્ધ ધર્મ પરિષદો▪*
*1.પ્રથમ પરિષદ*
➖સમય : ઇ.પૂ.483
➖સ્થળ : રાજગૃહી
➖અધ્યક્ષ : મહાકશ્યપ
➖શાસક : અજાતશત્રુ
➖કાર્ય : સુતપિટક અને વિનયપિટકની રચના
*2.બીજી પરિષદ*
➖સમય : ઇ.પૂ.383
➖સ્થળ : વૈશાલી
➖અધ્યક્ષ : સર્વકામિની
➖શાસક : કાલાશોક
➖કાર્ય : સ્થાવરવાદી, મહાસંધિક બે પંથો પડ્યા
*3.ત્રીજી પરિષદ*
➖સમય : ઇ.પૂ.251
➖સ્થળ : પાટલીપુત્ર
➖અધ્યક્ષ : માંગલી પુત્તીસ
➖શાસક : અશોક
➖કાર્ય : અભિધમપિટકની રચના,બંને પંથો રદ થયા
*4.ચોથી પરિષદ*
➖સમય : 1 સદી ઇ.સ.
➖સ્થળ : કુંડળવન
➖અધ્યક્ષ : વસુમિત્ર (કાશ્મીર)
➖શાસક : કનિષ્ક અશ્વઘોષ
➖કાર્ય : હિનયાન,મહાયાન બે ફાંટા પડ્યા
➖➖➖➖➖➖➖➖➖➖
💥રણધીર ખાંટ💥
*▪જગતના મુખ્ય ધર્મો▪*
➖➖➖➖➖➖➖➖➖➖
*1.હિંદુ ધર્મ*
▪ઉદગમ સ્થળ:ભારત
▪ધર્મગ્રંથ: મહાભારત,ગીતા,રામાયણ
▪ધર્મસ્થાન: મંદિર
▪ધર્મચિહ્ન: ઓમ (ૐ),સ્વસ્તિક
*2.ઈસ્લામ*
▪સ્થાપક: હજરત મહમ્મદ પયગંબર
▪ઉદગમ સ્થળ: મક્કા
▪ધર્મસ્થાન : મસ્જિદ
▪ધર્મચિહ્ન : બીજનો ચંદ્ર અને તારો
▪ધર્મગ્રંથ : કુરાન (કુરાને શરીફ)
▪786 નો અર્થ : 'પરમ કૃપાળુ પરમાત્માના નામે'
*3.ખ્રિસ્તી ધર્મ*
▪સ્થાપક : ઈસુ ખ્રિસ્ત
▪ઉદગમ સ્થળ : જેરુસલેમ (ઈઝરાયેલ)
▪ધર્મગ્રંથ : બાઇબલ
▪ધર્મચિહ્ન : વધસ્તંભ
▪ધર્મસ્થાન : ચર્ચ (દેવળ)
*4.જૈન ધર્મ*
▪સ્થાપક : વર્ધમાન મહાવીર
▪ધર્મગ્રંથ : આગમ, કલ્પસૂત્ર
▪ધર્મસ્થાન : દેરાસર,અપાસરો
▪ધર્મચિહ્ન: ત્રિરત્ન,હાથી,તારો, કળશ
*5.કોન્ફ્યુશિયસ ધર્મ*
▪સ્થાપક : કુંગ ફુત્સે
▪ઉદગમ સ્થળ : શાંતુંગ
▪ધર્મગ્રંથ : ક્લાસિક્સ
▪મુખ્ય દેશ : ચીન
*6.તાઓ ધર્મ*
▪સ્થાપક : સંત લાઓત્સે
▪મુખ્ય દેશ : ચીન
*7.શિન્તો ધર્મ*
▪સ્થાપક : અજ્ઞાત
▪મુખ્ય દેશ : જાપાન
▪ધર્મ ગ્રંથ : કોજિકી, નિહોનગી
*8.બૌદ્ધ ધર્મ*
▪સ્થાપક : ગૌતમ બુદ્ધ
▪ધર્મગ્રંથ : ત્રિપિટક
▪ધર્મચિહ્ન : કમળ,હાથી
▪ધર્મસ્થાન : વિહાર
▪ત્રણ અંગ : બુદ્ધ, ધર્મ અને સંઘ
*9.જરથોસ્તી ધર્મ*
▪સ્થાપક : અષો જરથુષ્ટ
▪ધર્મગ્રંથ : ઝંદ અવેસ્તા
▪ધર્મગુરુ : મોબેદ, દસ્તુર
▪ધર્મસ્થાન : અગિયારી
▪ધર્મચિહ્ન: અગ્નિ
▪મુખ્ય દેવ : અહૂરમઝદ
*10.યહૂદી ધર્મ*
▪સ્થાપક : મોઝિઝ
▪ધર્મગ્રંથ : જૂનો કરાર,તોરાહ
▪ધર્મગુરુ : રબી
▪ધર્મસ્થાન : સીનેગોગ
▪ધર્મચિહ્ન : છ ખુણિયો તારો
*11.શીખ ધર્મ*
▪સ્થાપક : ગુરુ નાનક
▪ઉદગમ સ્થળ : પંજાબ (ભારત)
▪ધર્મગ્રંથ : ગ્રંથ સાહિબ
▪ધર્મસ્થાન : ગુરુદ્વારા
➖➖➖➖➖➖➖➖➖➖
💥રણધીર ખાંટ💥.

▪ડૉ.એ.પી.જે.અબ્દુલ કલામને ભારતરત્ન એવોર્ડ ક્યારે મળ્યો હતો❓
*✔1997*
▪ભૂતપૂર્વ વડાપ્રધાન ચરણસિંહની સમાધિના સ્થળનું નામ શું છે❓
*✔કિસાનઘાટ*
▪ઉદયપુરમાં પહાડોની વચ્ચે આવેલું સરોવર કયું છે❓
*✔પિઘોલા*
▪જાવા ટાપુ કયા સમુદ્રમાં છે❓
*✔હિંદ મહાસાગર*
▪લિબિયાની રાજધાનીનું નામ શું છે❓
*✔ટ્રિપોલી*
▪સફેદ હાથીઓની ભૂમિ તરીકે ઓળખાતો પ્રદેશ કયો❓
*✔થાઈલેન્ડ*
▪ચાંગી એરપોર્ટ ક્યાં આવેલું છે❓
*✔સિંગાપુર*
▪અફઘાનિસ્તાનની પાર્લામેન્ટનું નામ શું છે❓
*✔શોરા*
▪મોંટાવીડિયો બંદર કયા દેશમાં છે❓
*✔ઉરુગ્વે*
▪કયા પ્રાણીના મુખને 'શશાંક' કહે છે❓
*✔સસલું*
▪મોહન,ગોપાલ,ગોવર્ધન, ગિરધર,શામળ,માધવ,નટવર,ઠાકોર આવાં નામો ભગવાન શ્રી કૃષ્ણને કોણે આપ્યા❓
*✔મીરાંબાઈ*
▪'એડ્સન એરાન્ટેસ ડો નાસ્કીમેટે' કયા મહાન રમતવીરનું નામ છે❓
*✔પેલે*
▪હિમશિલાનો કેટલામો ભાગ પૃથ્વીની સપાટી પર દેખાય છે❓
*✔1/10*
▪શ્રીમદ ભગવદ્દ ગીતામાં કોને માત્ર એક જ શ્લોક બોલવાનો મોકો મળ્યો❓
*✔ધૃતરાષ્ટ્ર*
▪'ગેલેલિયો' અને 'મેકેયાવેલી' જેવાં યશસ્વી નામો કયા દેશ સાથે સંકળાયેલા છે❓
*✔ઈટાલી*
▪ઓરિસ્સા કયા જુના નામથી જાણીતું છે❓
*✔કલિંગા*
▪ચંદ્રકાન્ત બક્ષી,શિવકુમાર જોશી તથા મધુરાય જેવા લેખકોનું મૂળ શહેર કયું❓
*✔કોલકાતા*

*⭕Date:-16/04/2019👇🏻⭕*
▪રાજકોટમાં કયા બ્રિજનું જનતા દ્વારા લોકાર્પણ કરવામાં આવ્યું❓
*✔મવડી બ્રિજ*
▪ભારતે કઈ સ્વદેશી સબ સોનિક ક્રુઝ મિસાઈલનું ઓડિશાના ચાંદીપુરમાં સફળ પરીક્ષણ કર્યું❓
*✔નિર્ભય*
▪NIDના નવા ડાયરેક્ટર❓
*✔પ્રવીણ નાહર*
▪ચીને પાણી,જમીન પર ચાલનારું દુનિયાનું પહેલું ફાઈટર ડ્રોન બનાવ્યું તેનું નામ શું❓
*✔મરિન લિઝાર્ડ*
➖➖➖➖➖➖➖➖➖➖➖
*⭕Date:-17/04/2019👇🏻⭕*
▪ઈરાક યુદ્ધમાં હિંસા જોઈને નર્સમાંથી જૈન સાધ્વી બનનાર પ્રથમ અમેરિકી મહિલા કોણ બની❓
*✔ટેમી હર્બેસ્ટર*
▪સંયુક્ત રાષ્ટ્ર સંગઠનના મહાસચિવ❓
*✔એન્ટોનિયો ગુટેરસ*
▪સૌર ઊર્જા ઉત્પાદનમાં દેશમાં ગુજરાતનો ક્રમ❓
*✔છઠ્ઠો*
*✔2018માં ત્રીજો ક્રમ હતો*
▪ભારતની પ્રથમ રેલવે સ્ટેશન માસ્તર બનનારી મહિલા કોણ❓
*✔ત્રિવેશ કુમારી શર્મા*
▪હાલમાં ભારતીય સેનામાં કઈ હોવિત્ઝર તોપ સામેલ કરવામાં આવી❓
*✔ધનુષ*
*▪મલેશિયા ઓપન બેડમિન્ટન ટુર્નામેન્ટ-2019ના વિજેતા👇🏻*
✔મેન સિંગલ્સ➖લીન ડેન (ચીન)
✔વિમેન્સ સિંગલ્સ➖તાઈ તજુ યિંગ(તાઈવાન)
✔મેન્સ ડબલ્સ➖લી જુન્હુઈ અને લિઉ યુચન (ચીન)
✔વિમેન્સ ડબલ્સ➖ચેન કિંગચેન અને જિયા યિફાન (ચીન)
✔1937થી રમાતી મલેશિયા ઓપન બેડમિન્ટન ટુર્નામેન્ટ શ્રેણીને મલેશિયા સુપર સિરીઝ પણ કહેવાય છે.
*▪મલ્ટી સ્પોર્ટ્સ એવોર્ડ👇🏻*
✔નિરજ ચોપડા➖સ્પોર્ટ્સ પર્સન (પુરુષ) ઓફ ધ યર
✔પી.વી.સિન્ધુ➖સ્પોર્ટ્સ પર્સન (મહિલા) ઓફ ધ યર
▪જર્મનીના આચેનમાં 14મી ગ્લોબલ સ્લેગ કોન્ફરન્સમાં ગ્લોબલ સ્લેગ કંપની ઓફ ધ યર પુરસ્કાર કઈ કંપનીએ જીત્યો❓
*✔તાતા સ્ટીલ*
▪વિશ્વમાં સૌથી વધુ 73 વર્ષની ઉંમરે પ્રોફેશનલ ફૂટબોલ રમવાનું બહુમાન કોણે મેળવ્યું❓
*✔ઈઝરાયેલના ઈસાક હાઈકે*
▪કન્ફેડરેશન ઓફ ઇન્ડિયન ઈન્ડસ્ટ્રીના નવા અધ્યક્ષ તરીકે કોની નિયુક્તિ થઈ❓
*✔વિક્રમ કિર્લોસ્કર*
▪LICના નવા મેનેજિંગ ડાયરેક્ટર તરીકે કોની નિયુક્તિ થઈ❓
*✔વિપીન આનંદ*
▪બોમ્બે ઉચ્ચ ન્યાયલયના મુખ્ય ન્યાયાધીશ તરીકે કોણે શપથ ગ્રહણ કર્યા❓
*✔રાજસ્થાનના મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ પ્રદિપ નન્દજોગ*
▪કેરળમાં ભીષણ પૂર માટે એમિક્સ ક્યૂરી (ન્યાયમિત્ર) તરીકે કેરળ ઉચ્ચ ન્યાયાલય દ્વારા કોની નિયુક્તિ કરવામાં આવી❓
*✔જેકબ પી.એલેક્સ*
▪વિશ્વ બેન્કના મત મુજબ નાણાંકીય વર્ષ 2019-20માં ભારતીય અર્થવ્યવસ્થાનો વિકાસદર કેટલો રહેશે❓
*✔7.5%*
▪અમેરિકાએ ઈરાનના કયા સંગઠનને આતંકવાદી સંગઠન ઘોષિત કર્યું❓
*✔ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સને*
*✔ઈરાનની સશસ્ત્ર દળની શાખા છે*
*✔તેની સ્થાપના 1979માં આયોતોલ્લા ખોમેનીએ કરી હતી*
▪આફ્રિકન લાયન-2019 યુદ્ધ અભ્યાસનું આયોજન કયા બે દેશો વચ્ચે થયું❓
*✔અમેરિકા અને મોરોક્કો*
*✔મોરોક્કોની રાજધાની રબાત છે*
*✔મોરોક્કો 1966માં સ્વતંત્ર થયો હતો*
▪ભારત અને શ્રીલંકા વચ્ચે મિત્ર શક્તિ યુદ્ધ અભ્યાસ ક્યાં યોજાયો❓
*✔શ્રીલંકાના દિયાતલાવામાં*
*✔આ યુદ્ધ અભ્યાસમાં ભારત તરફથી બિહાર રેજીમેન્ટે ભાગ લીધો*
▪15 વર્ષની વયે 'આઈ દેસા, આઈ માટી' નાટકની રચના કરનાર ઓરિસ્સાના થિયેટર કલાકાર જેમનું હાલમાં નિધન થયું❓
*✔કાર્તિકચંદ્ર રાથ*
▪મલયાલમ ફિલ્મોમાં અનેક અભિનેત્રીઓ માટે ડબિંગ કરનાર જાણીતા ડબિંગ આર્ટિસ્ટ જેમનું હાલમાં નિધન થયું❓
*✔સી.આર.આનંદવલ્લીનું*
▪જેનેટિક કોડમાં વિશિષ્ટ સંશોધન અને ઔષધીય અભ્યાસ બદલ વર્ષ-2002માં નોબલ પુરસ્કારથી સન્માનિત દક્ષિણ આફ્રિકાના બાયોલોજિસ્ટ જેમનું હાલમાં નિધન થયું❓
*✔સિડની બ્રેનર*
▪હિટ વેવના પ્રકોપથી લોકોમ સ્વાસ્થ્ય બચાવવા માટે કયા દેશમાં ગ્લોબલ કુલિંગ કોઅલિશનને લોન્ચ કરવામાં આવ્યું❓
*✔ડેન્માર્ક*
▪વિશ્વ બેન્કના અધ્યક્ષ❓
*✔ડેવિડ મલ્પસે*

*⭕Date:-19/04/2019👇🏻⭕*
▪પેરુના પૂર્વ રાષ્ટ્રપતિ જેમને ભ્રષ્ટાચાર કેસમાં ધરપકડના ડરથી આત્મહત્યા કરી❓
*✔એલન ગાર્સીયા*
▪ગુજરાતમાં કઈ કંપની 4795 કરોડના ખર્ચે 551 કુવાઓનું ડ્રિલિંગ કરશે❓
*✔ONGC*
▪વિશ્વમાં અનાજનું ઉત્પાદન કરતા દેશોમાં ભારતનો ક્રમ કયો છે❓
*✔બીજો*
▪બજરંગ પુનિયા કેટલા કિલોગ્રામ વજન વર્ગમાં ફરી નંબર વન રેસલર બન્યો❓
*✔65 કિલોગ્રામ*
▪વિશ્વ પ્રેસ સ્વતંત્રતા સુચકાંક-2019માં 180 દેશોની યાદીમાં ભારતનું સ્થાન❓
*✔140 મું*
*✔નોર્વે ટોચ પર*
▪વિશ્વનું પ્રથમ હનુમાનચાલીસાથી ધ્યાનનું કેન્દ્ર ક્યાં બન્યું❓
*✔ઉજ્જૈન*
▪કયા દેશે બાલ્ટીક સમુદ્રમાં વિન્ડ ફાર્મ તૈયાર કર્યું❓
*✔જર્મની*
➖➖➖➖➖➖➖➖➖➖➖
*⭕Date:-20/04/2019👇🏻⭕*
▪'મૈત્રી ભાવનું પવિત્ર ઝરણું' ગીતના રચયિતા અને જૈન ધર્મને વિદેશમાં લઈ જનારા જેમનું હાલમાં નિધન થયું❓
*✔ચિત્રભાનું*
*✔જન્મ:-1922માં રાજસ્થાનમાં*
*✔પિતા:-છોગાલાલજી માતા:-ચુનીબાઈ*
*✔ગુરુદેવના નામે જાણીતા હતા*
▪ચિથીરાઈ મહોત્સવ ક્યાં શરૂ થયો❓
*✔મીનાક્ષી મંદિર (મદુરાઈ)*
▪નાસાની અંતરિક્ષ યાત્રી મહિલા જે અંતરિક્ષમાં વધારે સમય રહેનારી મહિલા બનશે❓
*✔ક્રિસ્ટિના કોચના*
*✔328 દિવસ રહેશે*
*✔મહિલા અંતરિક્ષ યાત્રી પૈગીના નામે 288 દિવસનો રેકોર્ડ તોડશે*
➖➖➖➖➖➖➖➖➖➖➖
*⭕Date:-21/04/2019👇🏻⭕*
▪ટેનિસ સુપરમોમના નામથી પ્રખ્યાત મહિલા જેમનું હાલમાં નિધન થયું❓
*✔મેગી અમૃતરાજ*
▪મહંત સ્વામીના હસ્તે BAPSના મંદીરનો શિલાન્યાસ ક્યાં થયો❓
*✔અબુધાબીમાં*
▪ટાઇમની 100 સૌથી પ્રભાવશાળી લોકોની યાદીમાં કેટલા ભારતીયોનો સમાવેશ થાય છે❓
*✔ત્રણ*
*✔મુકેશ અંબાણી, વકીલ અરુંધતી કાતજુ અને મેનકા ગુરુસ્વામી*
▪મુંબઈના મડગાંવ ડોકમાં કયા ગાઈડેડ મિસાઈલ ડિસ્ટ્રોયર જહાજનું લોન્ચિંગ કરવામાં આવ્યું❓
*✔INS ઈમ્ફાલ*
*✔ભારતીય નેવીના ડિરેકટોરેટ ઓફ નેવલ દ્વારા ડિઝાઇન તૈયાર કરાઇ*
*✔પ્રોજેક્ટ 15B હેઠળ નિર્મિત ત્રીજું જહાજ*
*✔લંબાઈ:-163 મીટર*
*✔બીમ:-17.4 મીટર*
*✔વજન:-3037 ટન*
*✔વિસ્થાપન:-7300 ટન*
*✔સ્પીડ:-30 નોટિકલ માઈલ*
▪UN રિપોર્ટ અનુસાર કઈ ભારતીય દુર્ઘટનાને 20મી સદીની સૌથી મોટી ઔદ્યોગિક દુર્ઘટનામાંની એક ગણવામાં આવી છે❓
*✔1984ની ભોપાલ ગેસ દુર્ઘટના*
▪હાલમાં ડ્વેન વેડે નિવૃત્તિની જાહેરાત કરી. તે કઈ રમતનો ખેલાડી છે❓
*✔બાસ્કેટબોલ*
▪22મી એપ્રિલે કયો દિવસ ઉજવવામાં આવે છે❓
*✔અર્થ ડે (ધરતી દિવસ)*
*✔2019માં 49માં અર્થ ડેની ઉજવણી*
*✔આ વખતની થીમ:-'પ્રોટેક્ટ અવર સ્પીશીઝ (પ્રજાતિઓનું રક્ષણ કરો)*