સામાન્ય જ્ઞાન
1.47K subscribers
243 photos
1 video
7 files
593 links
સામાન્ય જ્ઞાન
Download Telegram
Forwarded from Daily gk power
Forwarded from Daily gk power
ચંદ્રગુપ્ત મૌર્યનું ઉપનામ
*મુક્તિદાતા*

બિન્દુસારનું ઉપનામ
*અમિત્ર ઘાતક*

અશોક રાજાનું ઉપનામ
*દેવનામ પ્રિય કે પ્રિયદર્શી*

ચંદ્રગુપ્ત બીજાએ ધારણ કરેલ બિરુદ
*શકારી અને સાહસાંક*

ભારતના નેપોલિયન
*સમુદ્રગુપ્ત*

કુમારગુપ્તનું ઉપનામ
*મહેન્દ્રાદિત્ય*

ભારતીય આઈન્સ્ટાઈનની ઉપાધિ
*નાગાર્જુન*

ધર્માદિત્યનું બિરુદ ધારણ કરનાર
*શીલાદિત્ય પહેલો અને ધર્મરાજ*

ધ્રુવસેન બીજાનું ઉપનામ
*બાલાદિત્ય*

ધરસેન ચોથાએ ધારણ કરેલા બિરુદ
*પરમ ભટ્ટારક*
*મહારાજાધિરાજ*
*પરમેશ્વર*

https://t.me/jnrlgk


💥💥
. સામાન્ય જ્ઞાન કસોટી



આસામમાં ભારતનો સૌથી લાંબો રેલવે પુલ બોગીવીલ પુલ કઈ નદી પર બનાવવામાં આવેલો છે
બ્રહ્મપુત્રા

વર્લ્ડ ચેમ્પિયનશિપમાં છ ગોલ્ડ મેડલ જીતનાર વિશ્વની સૌપ્રથમ મહિલા બોક્સર કોણ છે
એમ.સી.મેરિકોમ

ભારતમાં સિમેન્ટનું સૌપ્રથમ કારખાનું 1904માં ક્યાં સ્થાપવામાં આવ્યું હતું
ચેન્નઈ

જાપાનનો પ્રતિષ્ઠિત એવોર્ડ "ફુકુઓકા પ્રાઈઝ-2018" જીતનાર કઈ ભારતીય મહિલા લોકગાયિક છે
તીજનબાઈ


કયો મોગલ રાજા ગુજરાતને 'હિંદનું આભૂષણ' માનતો હતો
ઔરંગઝેબ

ભારત સંચાર નિગમ લિમિટેડે કઈ ભારતીય મહિલા ખેલાડીને બ્રાન્ડ એમ્બેસેડર બનાવી છે
મેરિકોમ

સોનલ માનસિંહ કયા નૃત્ય સાથે સંકળાયેલ છે
કથ્થક

ગુજરાતના કયા ઐતિહાસિક શહેરમાં સંગીત સમ્રાટ તાનસેનની દીપક રાગની દાહને સંગીત દ્વારા શમાવવામાં આવી
વડનગર


ભગવાન શ્રી કૃષ્ણના દેહત્યાગ થયાની માન્યતા ધરાવતું સ્થળ ભલકાતીર્થ કયા જિલ્લામાં આવેલું છે
ગીર સોમનાથ

પોચમપલ્લી સાડી કયા રાજ્યમાં વણાય છે
તેલંગણા

ચંદ્રકાન્ત શેઠે 'તપસ્વી સારસ્વત' તરીકે કોને ઓળખાવ્યા છે
કે.કા.શાસ્ત્રી

ભારતીય અવકાશ સંશોધનના પિતા તરીકે કયા વૈજ્ઞાનિક ઓળખાય છે
ડૉ.વિક્રમ સારાભાઈ


15 જાન્યુઆરી થી 4 માર્ચ 2019 દરમ્યાન કયા સ્થળે કુંભમેળાનું આયોજન કરવામાં આવ્યું છે
પ્રયાગરાજ

યુરોપિયન ટુરમાં 'રૂકી ઓફ ધ યર એવોર્ડ' જીતનાર પ્રથમ ભારતીય ગોલ્ફર કોણ છે
શુભાંકાર શર્મા

'શીલ વિનાની વિદ્યા એ વાંઝણી વિદ્યા છે.' આ વિધાન કોનું છે
નાનાભાઈ ભટ્ટ

વિશ્વ કુસ્તી ચેમ્પિયનશિપમાં બે મેડલ જીતનાર પ્રથમ ભારતીય ખેલાડી કોણ છે
બજરંગ પુનિયા


બ્રહ્મા અને નારદનું વિરલ મૂર્તિસ્થળ કામરેજ કયા જિલ્લામાં આવેલું છે
સુરત

યુનિસેફ દ્વારા કઈ ભારતીય એથ્લેટને સૌપ્રથમ યુવા એમ્બેસેડર બનાવવામાં આવી છે
હિમા દાસ

'ઠોઠ નિશાળીયો' ઉપનામ કયા ગુજરાતી સાહિત્યકારનું છે
બકુલ ત્રિપાઠી

પૂજ્ય કસ્તુરબાનો સેવાશ્રમ સ્થળ મરોલી કયા જિલ્લામાં આવેલું છે
નવસારી


યુથ ઓલિમ્પિક ગેમ્સમાં સિલ્વર મેડલ જીતનાર પ્રથમ આકાશ મલિક કઈ રમત સાથે સંકળાયેલ છે
તીરંદાજ

ભારતમાં ચિનાઈ માટીનું સૌથી મોટું ક્ષેત્ર આરસોડિયા અને એકલારા ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે
સાબરકાંઠા

'અમે રે સૂકું રૂનું પૂમડું, તમે અત્તર રંગીલા રસદાર' પંક્તિના સર્જકનું નામ જણાવો
મકરંદ દવે

સિદ્ધપુરમાં આવેલ બિંદુ સરોવરમાં કોણે સ્નાન કરી માતાનું શ્રાદ્ધ કર્યું હોવાનું મનાય છે
ભગવાન પરશુરામે


ભારતમાં હરિયાળી ક્રાંતિની શરૂઆત કયા વર્ષમાં થઈ હતી
1966-67

ઉત્તર આયર્લેન્ડની લેખિકા એના બર્ન્સની કઈ નવલકથા માટે પ્રતિષ્ઠિત 'મેન બુકર પ્રાઈઝ-2018'થી સન્માનિત કરવામાં આવી છે
મિલ્ક મેન

ગુજરાતી સાહિત્યમાં 'ડોલનશૈલી'માં નાટકો કોણે લખ્યા છે
ન્હાનાલાલ

ગુજરાતમાં સંગીતના પર્યાય તરીકે કોણ જાણીતું છે
પંડિત ઓમકારનાથ

પાંડવોના વનવાસ દરમિયાન કરેલા પડાવની લોકવાયકા ધરાવતું સ્થળ લુણાવાડા ગુજરાતના કયા જિલ્લામાં આવેલ છે
મહિસાગર

ગુજરાત સાહિત્ય અકાદમી (ગાંધીનગર) સંસ્થાના મુખપત્રનું નામ જણાવો.
શબ્દસૃષ્ટિ

કયા ભારતીય સંગીતકારનું હુલામણું નામ 'મોઝાર્ટ ઑફ મદ્રાસ' છે
એ.આર. રહેમાન

ગુજરાતમાં તાપી નદીનું પ્રવેશ સ્થાન જણાવો.
હરણફાળ

ટી-20 ઇન્ટરનેશનલ ક્રિકેટના ઈતિહાસમાં સૌપ્રથમ સદી કરનાર ભારતીય મહિલા ખેલાડી કોણ છે
હરમનપ્રીત કૌર

હોકી વર્લ્ડકપ-2018નું આયોજન કયા દેશમાં કરવામાં આવ્યું હતું
ભારત


💥R.K💥
▪️2જી માર્ચવિશ્વ વન દિવસ
▪️5મી જૂનવિશ્વ પર્યાવરણ દિવસ
▪️17મી જૂનરણ અટકાવવા માટેનો દિવસ
▪️જુલાઈ(ચોમાસાની શરૂઆતમાં)વન મહોત્સવ

💥💥
▪️અમદાવાદ અને સુરેન્દ્રનગર જિલ્લાની સરહદે આવેલા નળ સરોવરમાં સ્થળાંતરિત (યાયાવર) પક્ષીઓ માટેનું 'પક્ષી અભયારણ્ય' આવેલું છે.

▪️કચ્છના નાના રણમાં ઘુડખર અને નારાયણ સરોવર વિસ્તારમાં ચિંકારાનું અભયારણ્ય તથા કચ્છનું ઘોરાડ પક્ષીનું અભયારણ્ય આવેલું છે.

▪️બનાસકાંઠામાં જેસોર રીંછ અભયારણ્ય આવેલું છે.

▪️ડાંગ જિલ્લામાં સાબર અને બરડીપાડાનું અભયારણ્ય આવેલું છે.

▪️નર્મદા જિલ્લામાં ડેડીયાપાડા રીંછ અભયારણ્ય આવેલું છે.

▪️જામનગર જિલ્લામાં ખીજડિયા અને ગાગા પક્ષીઓ માટેના અભયારણ્ય આવેલા છે.

▪️દાહોદ જિલ્લામાં રતનમહાલ રીંછ અભયારણ્ય જાણીતું છે.

▪️અમરેલી જિલ્લામાં સિંહ,દીપડા તથા ચિંકારા માટે અભયારણ્ય આવેલું છે.

▪️રાજકોટ જિલ્લામાં નીલગાય અને ચિંકારા માટેનું રામપુરા અભયારણ્ય આવેલું છે અને હિંગોળગઢ ખાતે નિલગાયનું અભયારણ્ય આવેલું છે.

▪️પંચમહાલના જાંબુઘોડા ખાતે રીંછ,ઝરખ,દીપડાનું અભયારણ્ય આવેલું છે.

▪️મહેસાણા જિલ્લાના થોળ ખાતે વિવિધરંગી પક્ષી અભયારણ્ય આવેલું છે.

▪️સિંહ ભારતમાં માત્ર સાસણગીરમાં જોવા મળે છે.

💥💥
▪️સૂર્યાસ્ત પછીના એક કલાકમાં સિંહ ગર્જના કરે છે.

▪️ડાયનાસોરનો અર્થ ભયાનક ગરોળી થાય છે.

▪️ભારતનું સૌથી જૂનું પ્રાણીસંગ્રહાલય જૂનાગઢનું સક્કરબાગ પ્રાણીસંગ્રહાલય છે.જેની સ્થાપના ઇ.સ.1863માં થઈ હતી.

▪️રીંછને વાગવાથી કે મારવાથી તે મનુષ્યની માફક રડે છે.

💥💥