સામાન્ય જ્ઞાન
1.47K subscribers
243 photos
1 video
7 files
593 links
સામાન્ય જ્ઞાન
Download Telegram
સામાન્ય જ્ઞાન pinned «💁‍♂ NPA એટલે: Non Performing Assets 💁‍♂ SBI ની સ્થાપના: 1 જુલાઈ 1955 💁‍♂SBI નું રાષ્ટ્રીયકરણ:2 જૂન 1956 💁‍♂લોનના બાકી રહેતા નાણાંને સંપૂર્ણપણે પરત ભરી દેવાની પ્રક્રિયાને શુ કહે છે:બ્રિજ લોન 💁‍♂NPCI ની સ્થાપના:2008 💁‍♂IFSC CODE માં કુલ કેટલા અંકો…»
*🔥Newspaper Current🔥*

*🗞️Date :-16/10/2021 થી 25/10/2021🗞️*

IPL સિઝન 14માં ફાઇનલમાં કઈ ટીમ ચેમ્પિયન બની
*✔️ચેન્નઈ સુપર કિંગ્સ*
*✔️કોલકાતા નાઈટ રાઈડર્સને હરાવ્યું*
*✔️પ્લેયર ઓફ ધ મેચ - ફાફ ડુ પ્લેસીસ*

જેઆરડી તાતાને શ્રદ્ધાંજલિ આપવા બે મહાસાગર પાર કરનારી વિશ્વની પ્રથમ મહિલા પાયલોટ જેમને હાલમાં ભુજથી જુહુની ઉડાન ભરી
*✔️આરોહી પંડિત*

ક્રિકેટ ટીમ ઈન્ડિયાના નવા હેડ કોચ કોણ બનશે
*✔️રાહુલ દ્રવિડ*
*✔️પારસ મ્હામ્બ્રે બોલિંગ કોચ*

નેપાળને હરાવી ભારત કેટલામી વાર સેફ કપ (ફુટબોલ) ચેમ્પિયન બન્યું
*✔️આઠમી વાર*

શ્રીલંકાના પ્રથમ ક્રિકેટ ટેસ્ટ મેચ કેપ્ટન જેમનું હાલમાં નિધન થયું
*✔️બંદુલા વર્ણાપુરા*

સુરતમાં બનેલ સૌથી નાનો અને હળવો કયો ઉપગ્રહ પૃથ્વીની નીચલી આંતરિક ભ્રમણકક્ષામાં ફરશે
*✔️હોકસેટ-21*
*✔️વજન - 29 ગ્રામ*

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હાલમાં કયું એરપોર્ટ ખુલ્લું મૂક્યું
*✔️ઉત્તરપ્રદેશમાં કુશીનગર આંતરરાષ્ટ્રીય એરપોર્ટ*

જાપાનમાં હાલમાં કયો જ્વાળામુખી ફાટ્યો
*✔️માઉન્ટ એસો*

ખાદ્ય સુરક્ષામાં 113 દેશોમાં ભારત કેટલામાં સ્થાને આવ્યું
*✔️71મા*
*✔️આયર્લેન્ડ પ્રથમ*

રાજ્યના ખેડૂતોને ડેટા એક જ ક્લિકમાં મળી રહે તથા ખેડૂતો સાથે સીધો સંપર્ક સધાય એ હેતુસર ગુજરાત સરકાર રાજ્યના એક લાખ ખેડૂતો પાસે વ્યાજમુક્ત લોન દ્વારા 15 હજાર રૂપિયા સુધીનો સ્માર્ટ ફોન કઈ યોજના હેઠળ ખરીદાવશે
*✔️નો યોર ફાર્મર*
*✔️કો-ઓપરેટિવ બેન્કમાંથી લોન મળશે*

DRDOએ ફાઇટર ડ્રોન અભ્યાસ હીટ (HEAT)નું બેંગલુરુમાં પરીક્ષણ કર્યું.હીટનું ફૂલ ફોર્મ શું છે
*✔️હાઈસ્પીડ એકસ્પેન્ડેબલ એરિયલ ટાર્ગેટ*

યુરોપ ખંડના દેશોમાં આવેલ વાવાઝોડું
*✔️ઑરોરે*

GTU ઘોડેસવારીનો કોર્સ શરૂ કરનારી દેશની પ્રથમ ટેકનોલોજી યુનિવર્સિટી બનશે.આ કોર્સ કઈ નીતિ હેઠળ લુપ્ત થતી કળાને જાળવવાનો હેતુ છે
*✔️અપના પ્રદેશ, અપના ખેલ*

ઉત્તરપ્રદેશમાં યોગી સરકારે ફૈઝાબાદ રેલવે સ્ટેશનનું નામ બદલીને શું કર્યું
*✔️અયોધ્યા કેન્ટ*

હાલમાં કયા રાજ્યની સરકારે ખેડૂતોને ૱18,500 કરોડની પાક વીમા લોન વિતરિત કરવાની ઘોષણા કરી છે
*✔️રાજસ્થાન*

ક્રાઈમ ડિટેક્શનમાં કયા રાજ્યએ દેશભરમાં ટોચનું સ્થાન પ્રાપ્ત કર્યું છે
*✔️ગોવા*

સુપર કોરોના વોરિયર પુરસ્કારથી કોણે સન્માનિત કરવામાં આવ્યા
*✔️બી.એસ.યેદીયુરપ્પા*

કયા રાજ્યએ ભાસ્કરબડા કેલેન્ડરને રાજ્યનું સત્તાવાર કેલેન્ડર ઘોષિત કર્યું છે
*✔️આસામ*

તાજેતરમાં પ્રસિદ્ધ થયેલા ગ્લોબલ ટીબી રિપોર્ટ અનુસાર કયો દેશ ટીબી નાબૂદ કરવાની દિશામાં દુનિયાનો ટોચનો દેશ બની ગયો છે
*✔️ભારત*

વર્ષ 2021નો પ્રેમિયો પ્લેનેટા સાહિત્યિક પુરસ્કારથી કોને નવાજવામાં આવ્યા
*✔️કેમરુન મોલા*

અર્થશોટ પુરસ્કાર (ઈકોઓસ્કર)થી કોણે સન્માનિત કરવામાં આવ્યા
*✔️વિદ્યુત મોહન*

કયા દેશમાં આયોજિત ચાર્લેવિલ રાષ્ટ્રીય પ્રતિયોગીતામાં ભવાની દેવી વિજેતા બન્યા છે
*✔️ફ્રાન્સ*

નોર્વેના નવા વડાપ્રધાન કોણ બન્યા
*✔️જોનાસ ગહસ સ્ટોર*

હાલમાં સરનજીત સિંઘનું નિધન થયું તેઓ કઈ રમત સાથે સંકળાયેલા હતા
*✔️હોકી*

રશિયા અને ચીને જાપાનના સમુદ્રમાં નૌસૈનિક અભ્યાસ કર્યો હતો તેનું નામ શું હતું
*✔️સંયુક્ત સાગર-2021*

તાજેતરમાં ઈરાનમાં બે દિવસીય વાયુ રક્ષા અભ્યાસ યોજાયો હતો જેનું નામ શું હતું
*✔️વેલાયાત*

ભારત કેટલામી વખત સંયુક્ત રાષ્ટ્ર માનવ અધિકાર પરિષદનું સદસ્ય બન્યું છે
*✔️છઠ્ઠી વખત*

ભારતની 21મી મહિલા ગ્રાન્ડ માસ્ટર કોણ બની
*✔️દિવ્યા દેશમુખ*

અફઘાનિસ્તાનના પૂર્વ વડાપ્રધાન જેમનું હાલમાં નિધન થયું
*✔️અહમદશાહ અહમદઝાઈ*

22 ઓક્ટોબરઇન્ટરનેશનલ સ્ટટરિંગ અવેરનેસ ડે

દક્ષિણ કોરિયાએ તેનું પહેલું સ્વદેશી અંતરિક્ષ રોકેટ લોન્ચ કર્યું તેનું નામ શું છે
*✔️નૂરી*

લોહ તથા ખનન ક્ષેત્રમાં સહયોગ માટે ભારત સરકારે કયા દેશ સાથે સમજૂતી કરી છે
*✔️રશિયા*

વૈશ્વિક પેન્શન સુચકાંકમાં ભારતે કેટલામો ક્રમ પ્રાપ્ત કર્યો
*✔️40મો*

અમેરિકાએ ભારતને કઈ સૂચિમાં મૂક્યું
*✔️કન્ટ્રી ઓફ કન્સર્ન*

ઉબેર કપ વિજેતા કયો દેશ બન્યો
*✔️ચીન*

મિસ ઇન્ટરનેશનલ વર્લ્ડ 2021 ખિતાબ વિજેતા કોણ બન્યા
*✔️ડૉ.અક્ષતા પ્રભુ*

વર્લ્ડ જસ્ટિસ પ્રોજેક્ટ રૂલ ઓફ લોમાં ભારતે કેટલામું સ્થાન પ્રાપ્ત કર્યું
*✔️79મું*

21 ઓક્ટોબરરાષ્ટ્રીય પોલીસ સ્મૃતિ દિવસ

ડોનાલ્ડ ટ્રમ્પે પોતાની સોશિયલ મીડિયા એપ લોન્ચ કરી છે જેનું નામ શું છે
*✔️ટ્રુથ સોશિયલ*

કયા ચાર દેશોએ ચતુર્ભુજ આર્થિક મંચ શરૂ કરવાનો નિર્ણય કર્યો છે
*✔️ભારત,અમેરિકા, ઈઝરાયેલ અને UAE*

20 ઓક્ટોબરવિશ્વ આંકડાશાસ્ત્ર દિવસ

તાજેતરમાં ગુલઝારની આત્મકથા પ્રસિદ્ધ થઈ છે તેનું શીર્ષક શું છે
*✔️એક્ચ્યુલી આઈ મેટ ધેમ : એ મેમોઇર*

ગોવામાં ભારતનો કેટલામો આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવ યોજાશે
*✔️52મો*

કયા રાજયમાં મુખ્યમંત્રી રાશન આપકે દ્વાર યોજના શરૂ થઈ છે
*✔️આંધ્રપ્રદેશ*
બાંગ્લાદેશના શાકીબ અલ હસન ટી20 ક્રિકેટ વર્લ્ડકપમાં સર્વાધિક વિકેટ લેનારા ખેલાડી બન્યા.

*💥રણધીર💥*
*સામાન્ય જ્ઞાન*

હાલના પાટણની પશ્ચિમે આવેલું કયું ગામ જે 'અણહિલવાડ'નું અપભ્રંશ થયેલું નામ છે
*અનાવાડા*

વનરાજ ચાવડાએ કઈ નદીના કિનારે અણહિલવાડ પાટણ વસાવ્યું હતું
*સરસ્વતી નદી કિનારે*

શાહબુદ્દીન ઘોરીની સેનાને યુદ્ધમાં કઈ વિરાંગણા રાણીએ હાર આપી હતી
*રાણી નાઈકીદેવી*

કયા કાળમાં અહમદશાહે ઇ.સ.1411માં અમદાવાદ શહેર વસાવ્યું
*સલ્તનતકાળ*

વનસ્પતિની વિવિધતાની દ્રષ્ટિએ વિશ્વમાં ભારતનું સ્થાન
*દસમું*

કઈ નદીના મુખત્રિકોણમાં બનેલું જંગલ 'સુંદરવન' તરીકે જાણીતું બન્યું છે
*ગંગા*

કયા વૃક્ષના લાકડામાંથી હોડી કે સ્ટીમરો બને છે
*સુંદરી*

કયા વૃક્ષોમાંથી કાથો બનાવામાં આવે છે
*ખેર*

ઘુડખરને અન્ય કયા નામે ઓળખવામાં આવે છે
*જંગલી ગધેડા*

લંગુર, ગિબન અને હુલોક કયા પ્રાણીની જાતિઓ છે
*વાંદરાની*

અદાલતોમાં સૌથી નીચલી અદાલત
*તાલુકા અદાલત*

તાલુકા અદાલતને શું કહેવામાં આવે છે
*ટ્રાયલ કોર્ટ*

ગુજરાત રાજ્યની વડી અદાલતની સ્થાપના ક્યારે થઈ હતી
*1960*

વડી અદાલતને અન્ય શું કહેવામાં આવે છે
*નજીરી અદાલત અથવા Court of Records*

દરેક જિલ્લામાં કઈ અદાલત હોય છે
*ફોજદારી અદાલત*

બાબરે દિલ્હી ઉપર આક્રમણ ક્યારે કર્યું હતું
*1526માં*

ઇ.સ.1527માં બાબર અને ચિતોડના વીર યોદ્ધા રાણા સાંગા વચ્ચે કયા મેદાનમાં લડાઈ થઈ હતી
*કાનવાના મેદાનમાં*

ઇતિહાસમાં સુધારક શાસકના રૂપમાં કયા મુઘલ શાસકને યાદ કરવામાં આવે છે
*શેરશાહ*

અકબરનો ઉછેર કોણે કર્યો હતો
*બહેરામખાને*

જહાંગીરનું મૂળ નામ શું હતું
*સલીમ*

અકબર દર કયા વારે સિક્રીના ઈબાદતખાનામાં ધર્મસભા ભરતો
*શુક્રવારે*

ભારતમાં બાજરીનું સૌથી વધુ ઉત્પાદન કયા રાજયમાં થાય છે
*રાજસ્થાન*

ભારતના કયા રાજ્યને 'ઘઉંનો ભંડાર' કહે છે
*પંજાબ*

ભારતમાં ચાનું સૌથી વધુ ઉત્પાદન ક્યાં થાય છે
*અસમ*

ઇન્દિરા નહેરની લંબાઈ કેટલી છે
*9425 કિમી.*

ભારતમાં પહેલી સુતરાઉ કાપડની મીલ ક્યારે અને ક્યાં શરૂ થઈ હતી
*ઇ.સ.1818માં ફોર્ટ ગ્લોસ્ટ (કોલકાતા)માં*

વર્તમાનપત્રમાં વપરાતો કાગળ ક્યાં બને છે
*મધ્યપ્રદેશના નેપાનગરમાં*

ચલણી નોટો બનાવવાનો કાગળ ક્યાં બને છે
*હોશંગાબાદ અને દેવાસમાં*

જહાંગીરનો અર્થ શું થાય
*દુનિયાને જીતનાર*

રસખાનના ગુરુ કોણ હતા
*વૈષ્ણવ આચાર્ય વિઠ્ઠલનાથજી*

દ્વારકાધીશ મંદિરનું સ્થાપત્ય કઈ સદીનું છે
*તેરમી*

દ્વારકાધીશ મંદિરનો ઘુમ્મટ કેટલા સ્તંભો પર ઉભો છે
*60*

મોઢેરાના સૂર્ય મંદિરની છતને કેટલા થાંભલાઓનો આધાર આપવામાં આવ્યો છે
*આઠ*

અમદાવાદના લાલ દરવાજે આવેલી સિદીસૈયદની જાળી સિદીસૈયદ દ્વારા બનાવામાં આવી હતી. સિદીસૈયદ કોણ હતો
*શમસુદ્દીન મુઝફરશાહ ત્રીજાનો સૈનિક*

ભારતમાં બનેલી પહેલી મસ્જિદ કઈ હતી
*ઢાઇ દિન કા ઝોંપડા જે હાલ દિલ્લીમાં આવેલી છે*

તુંજાવરનું રાજેશ્વર કે બૃહદેશ્વર મંદિર કોણે બંધાવ્યું હતું
*રાજરાજ*
*દ્રવિડ ચૌલ સ્થાપત્યકલા શૈલીનો ઉત્કૃષ્ટ નમૂનો છે*

બુલંદ દરવાજાની ઊંચાઈ કેટલી છે
*53 મીટર*

કાશ્મીરમાં આવેલા દલસરોવરમાં નૌકાઘર જોવા મળે છે. આ નૌકાઘર એટલે
*શિકારા*

કયા રાજ્યનો કુનીનો મેળો જાણીતો છે
*ઉત્તરપ્રદેશ*

ઓજપાલી નૃત્ય કયા રાજ્યનું છે
*અસમ*

ચૈતન્ય મહાપ્રભુનો જન્મ કયાં અને ક્યારે થયો હતો
*બંગાળમાં ઇ.સ. 1485માં નવદીપ (નદીયા)માં*

ગુરુ નાનકનો જન્મ
*ઇ.સ.1469માં પંજાબના લાહોર નજીક તલવંડી ગામમાં*

"પક્ષાપક્ષી ત્યાં નહીં પરમેશ્વર, સમદ્રષ્ટિને સર્વ સમાન." કોણે કહ્યું છે
*નરસિંહ મહેતા*

રૈદાસના માતા પિતાનું નામ શું હતું
*માતા ધુરવિનિયા અને પિતા રઘુ*

અમેરિકા ખંડના શોધક
*ક્રિસ્ટોફર કોલંબસ*

અમેરિકા નામ કોના નામે પડ્યું છે
*ઈટાલીના અમેરિગો વેસ્પૂચીના નામે*

અમેરિકા ખંડના મૂળનિવાસી તરીકે કઈ જાતિ ગણાય છે
*રેડ-ઇન્ડિયન*

એસ્બેસ્ટોસ ખનિજના ઉત્પાદનમાં વિશ્વમાં પ્રથમ સ્થાને કયો દેશ છે
*કેનેડા*

એમેઝોન નદી કેટલી લંબાઈ ધરાવે છે
*4827 કિમી.*

પંપાઝ મેદાનોનું કયું ઘાસ જાણીતું છે
*આલ્ફાલ્ફા*

એનાકોન્ડા નામનો અજાયબ અજગર ક્યાં જોવા મળે છે
*બ્રાઝિલ*

ઉત્તર ધ્રુવ પર સૌપ્રથમ પગ મૂકનાર મૂળ ભારતીય નારી
*પ્રીતિ સેનગુપ્તા*

💥રણધીર💥
*🔥Newspaper Current🔥*

*🗞️Date :- 26/10/2021🗞️*

IPLમાં કઈ બે નવી ટીમનો સમાવેશ થયો
*✔️અમદાવાદ અને લખનઉ*
*✔️એસ.જી.ગ્રુપે લખનઉ અને સીવીસી ગ્રુપે અમદાવાદ ટીમ ખરીદી*

67મો નેશનલ એવોર્ડ👇🏾
*✔️ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુએ રજનીકાંતને દાદાસાહેબ ફાળકે એવોર્ડ આપી સન્માનિત કર્યા*
*✔️શ્રેષ્ઠ અભિનેતા - મનોજ વાજપેયી*
*✔️શ્રેષ્ઠ અભિનેત્રી - કંગના રાનાઉત (મણિકર્નિકા અને પંગા માટે)*
*✔️શ્રેષ્ઠ પાર્શ્વ ગાયક - બી પ્રાક(કેસરીના હિટ ગીત 'તેરી મિટ્ટી' માટે) અને સવાની રવિન્દર*
*✔️શ્રેષ્ઠ હિન્દી ફિલ્મ - છીછોરે*
*✔️શ્રેષ્ઠ સહાયક અભિનેતા - વિજય સેતુપતિ (ફિલ્મ સુપર ડિલક્સ માટે)*
*✔️શ્રેષ્ઠ સહાયક અભિનેત્રી - પલ્લવી જોશી (ફિલ્મ ધ તાશ્કંદ ફાઇલ માટે)*
*✔️શ્રેષ્ઠ બાળ કલાકાર - નાગ વિશાલ (ફિલ્મ કરુપ્પુ દુરાઈ માટે)*

23 ઓક્ટોબરઆંતરરાષ્ટ્રીય હીમ ચિત્તા દિવસ

યુરોપિયન યુનિયનના માનવ અધિકાર સન્માન સખારોવ પુરસ્કાર વિજેતા કોણ બન્યા
*✔️રશિયાના એલેકસી નવાલ*

હાઇપર સ્કેલ ડેટા સેન્ટર સમુદ્રનું ઉદઘાટન ક્યાં કરવામાં આવ્યું
*✔️બેંગલુરુ*

બાર્બાડોઝ દેશના પ્રથમ રાષ્ટ્રપતિ તરીકે કોણ ચૂંટાઈ આવ્યા
*✔️ડેમ સેન્ડ્રામેશન*

કયા રાજ્યએ શ્રીધન્વંતરિ જેનરીક મેડિકલ સ્ટોર યોજના શરૂ કરી
*✔️છત્તીસગઢ*

DRDOએ હાઈસ્પીડ એકસ્પેન્ડેબલ એર ટાર્ગેટ ટેક્નોલોજીનું સફળ પરીક્ષણ ક્યાં કર્યું
*✔️ઓડિશા ખાતે*

વી.એસ.શ્રીનિવાસનનું નવું પુસ્તક પ્રસિદ્ધ થયું છે જેનું શીર્ષક શું છે
*✔️ધ ઓરિજિન સ્ટોરી ઓફ ઇન્ડિયાઝ સ્ટેટ્સ*

ચીને ભારતની સીમા પર કયા બે એડવાન્સ રોકેટ લૉન્ચર તૈનાત કર્યા
*✔️પિનાકા અને સ્મર્ચ*

14 ઓક્ટોબરવર્લ્ડ સ્ટાન્ડર્ડ ડે (વિશ્વ પ્રમાણ માપન દિવસ)

કયા રાજ્યની સરકારે તમામ શાળાઓમાં આરોગ્ય વાટિકા સ્થાપિત કરવાનો આદેશ આપ્યો છે
*✔️ઉત્તરપ્રદેશ*

ભારતે ડીએપી ખાતરની સપ્લાય માટે કયા દેશ સાથે કરાર કર્યા છે
*✔️રશિયા*

ભારત અને રશિયા વચ્ચે થતી સૈન્ય કવાયત કયા નામે ઓળખાય છે
*✔️ઇન્દ્ર અભ્યાસ*

યુરોપનો સૌથી ઊંચો પહાડ માઉન્ટ એલ્બરસ ક્યાં આવેલો છે
*✔️રશિયા*

તાજેતરમાં કયા દેશે પહેલો સૌર ઊર્જા સંચાલિત ઉપગ્રહ લોન્ચ કર્યો
*✔️ચીન*

વર્લ્ડ સ્ટીલ એસોસિએશનના નવા અધ્યક્ષ કોણ બન્યા
*✔️સજ્જન ઝીંદાલ*

મિસ અર્થ ઈન્ડિયા 2021ના વિજેતા કોણ બન્યા
*✔️રશ્મિ માધુરી*

માઈક્રોસોફ્ટના સીઈઓ સત્યા નાદેલાને કયા એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા
*✔️એસ.કે.પી. એવોર્ડ ફોર ગ્લોબલ બિઝનેસ સસ્ટેનેબિલિટી લીડરશીપ*

24 ઓક્ટોબરસંયુક્ત રાષ્ટ્રીય દિવસ

તાજેતરમાં કયા દેશ દ્વારા હાઇપર સોનિક મિસાઇલ ટેક્નોલોજીનું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું
*✔️અમેરિકા*

વૈભવ પુરન્દરેનું તાજેતરમાં નવું પુસ્તક પ્રકાશિત થયું છે જેનું શીર્ષક શું છે
*✔️હિટલર એન્ડ ઈન્ડિયા*

જમ્મુ કાશ્મીર સરકારે વિકાસ પરિયોજના માટે કયા દેશ સાથે સમજૂતી કરી છે
*✔️દુબઈ*

ઈકવાડોરના ઓલિમ્પિક દોડવીર એલેક્સ કિલનોનેવનું અવસાન થયું.

હાલમાં તામિલનાડુના બેટર આર.સી.વસંતનું નિધન થયું હતું.

💥રણધીર💥
*Singular - Plural*
*એકવચન - બહુવચન*
*In English*

*Irregular Plurals have no rules*

child - children
Datum - data
Fungus - fungi
Index - indices
Man - men
Medium - media
Mouse - mice
Ox - oxen
sister-in-law - sisters-in-law
Stadium - stadia
Thesis - theses
Tooth - teeth
Woman - women
Crisis - crises
Phenomenon - phenomena


*Only Plural*

Sheep
Fish
Police
Deer
Cattle
People
Crew
Vermin
Jeans
Thanks


*Always Singular*

Scenery
News
Furniture
Government
Billiards
Money
Work
Bowls
Darts
Dominoes
Draughts
Innings
Measles
Population
The United States


💥Randheer Khant💥
*પોલીસ કોન્સ્ટેબલ માટે બેસ્ટ સામાન્ય જ્ઞાન*

હાલના પાટણની પશ્ચિમે આવેલું કયું ગામ જે 'અણહિલવાડ'નું અપભ્રંશ થયેલું નામ છે
*અનાવાડા*

વનરાજ ચાવડાએ કઈ નદીના કિનારે અણહિલવાડ પાટણ વસાવ્યું હતું
*સરસ્વતી નદી કિનારે*

શાહબુદ્દીન ઘોરીની સેનાને યુદ્ધમાં કઈ વિરાંગણા રાણીએ હાર આપી હતી
*રાણી નાઈકીદેવી*

કયા કાળમાં અહમદશાહે ઇ.સ.1411માં અમદાવાદ શહેર વસાવ્યું
*સલ્તનતકાળ*

વનસ્પતિની વિવિધતાની દ્રષ્ટિએ વિશ્વમાં ભારતનું સ્થાન
*દસમું*

કઈ નદીના મુખત્રિકોણમાં બનેલું જંગલ 'સુંદરવન' તરીકે જાણીતું બન્યું છે
*ગંગા*

કયા વૃક્ષના લાકડામાંથી હોડી કે સ્ટીમરો બને છે
*સુંદરી*

કયા વૃક્ષોમાંથી કાથો બનાવામાં આવે છે
*ખેર*

ઘુડખરને અન્ય કયા નામે ઓળખવામાં આવે છે
*જંગલી ગધેડા*

લંગુર, ગિબન અને હુલોક કયા પ્રાણીની જાતિઓ છે
*વાંદરાની*

અદાલતોમાં સૌથી નીચલી અદાલત
*તાલુકા અદાલત*

તાલુકા અદાલતને શું કહેવામાં આવે છે
*ટ્રાયલ કોર્ટ*

ગુજરાત રાજ્યની વડી અદાલતની સ્થાપના ક્યારે થઈ હતી
*1960*

વડી અદાલતને અન્ય શું કહેવામાં આવે છે
*નજીરી અદાલત અથવા Court of Records*

દરેક જિલ્લામાં કઈ અદાલત હોય છે
*ફોજદારી અદાલત*

બાબરે દિલ્હી ઉપર આક્રમણ ક્યારે કર્યું હતું
*1526માં*

ઇ.સ.1527માં બાબર અને ચિતોડના વીર યોદ્ધા રાણા સાંગા વચ્ચે કયા મેદાનમાં લડાઈ થઈ હતી
*કાનવાના મેદાનમાં*

ઇતિહાસમાં સુધારક શાસકના રૂપમાં કયા મુઘલ શાસકને યાદ કરવામાં આવે છે
*શેરશાહ*

અકબરનો ઉછેર કોણે કર્યો હતો
*બહેરામખાને*

જહાંગીરનું મૂળ નામ શું હતું
*સલીમ*

અકબર દર કયા વારે સિક્રીના ઈબાદતખાનામાં ધર્મસભા ભરતો
*શુક્રવારે*

ભારતમાં બાજરીનું સૌથી વધુ ઉત્પાદન કયા રાજયમાં થાય છે
*રાજસ્થાન*

ભારતના કયા રાજ્યને 'ઘઉંનો ભંડાર' કહે છે
*પંજાબ*

ભારતમાં ચાનું સૌથી વધુ ઉત્પાદન ક્યાં થાય છે
*અસમ*

ઇન્દિરા નહેરની લંબાઈ કેટલી છે
*9425 કિમી.*

ભારતમાં પહેલી સુતરાઉ કાપડની મીલ ક્યારે અને ક્યાં શરૂ થઈ હતી
*ઇ.સ.1818માં ફોર્ટ ગ્લોસ્ટ (કોલકાતા)માં*

વર્તમાનપત્રમાં વપરાતો કાગળ ક્યાં બને છે
*મધ્યપ્રદેશના નેપાનગરમાં*

ચલણી નોટો બનાવવાનો કાગળ ક્યાં બને છે
*હોશંગાબાદ અને દેવાસમાં*

જહાંગીરનો અર્થ શું થાય
*દુનિયાને જીતનાર*

રસખાનના ગુરુ કોણ હતા
*વૈષ્ણવ આચાર્ય વિઠ્ઠલનાથજી*

દ્વારકાધીશ મંદિરનું સ્થાપત્ય કઈ સદીનું છે
*તેરમી*

દ્વારકાધીશ મંદિરનો ઘુમ્મટ કેટલા સ્તંભો પર ઉભો છે
*60*

મોઢેરાના સૂર્ય મંદિરની છતને કેટલા થાંભલાઓનો આધાર આપવામાં આવ્યો છે
*આઠ*

અમદાવાદના લાલ દરવાજે આવેલી સિદીસૈયદની જાળી સિદીસૈયદ દ્વારા બનાવામાં આવી હતી. સિદીસૈયદ કોણ હતો
*શમસુદ્દીન મુઝફરશાહ ત્રીજાનો સૈનિક*

ભારતમાં બનેલી પહેલી મસ્જિદ કઈ હતી
*ઢાઇ દિન કા ઝોંપડા જે હાલ દિલ્લીમાં આવેલી છે*

તુંજાવરનું રાજેશ્વર કે બૃહદેશ્વર મંદિર કોણે બંધાવ્યું હતું
*રાજરાજ*
*દ્રવિડ ચૌલ સ્થાપત્યકલા શૈલીનો ઉત્કૃષ્ટ નમૂનો છે*

બુલંદ દરવાજાની ઊંચાઈ કેટલી છે
*53 મીટર*

કાશ્મીરમાં આવેલા દલસરોવરમાં નૌકાઘર જોવા મળે છે. આ નૌકાઘર એટલે
*શિકારા*

કયા રાજ્યનો કુનીનો મેળો જાણીતો છે
*ઉત્તરપ્રદેશ*

ઓજપાલી નૃત્ય કયા રાજ્યનું છે
*અસમ*

ચૈતન્ય મહાપ્રભુનો જન્મ કયાં અને ક્યારે થયો હતો
*બંગાળમાં ઇ.સ. 1485માં નવદીપ (નદીયા)માં*

ગુરુ નાનકનો જન્મ
*ઇ.સ.1469માં પંજાબના લાહોર નજીક તલવંડી ગામમાં*

"પક્ષાપક્ષી ત્યાં નહીં પરમેશ્વર, સમદ્રષ્ટિને સર્વ સમાન." કોણે કહ્યું છે
*નરસિંહ મહેતા*

રૈદાસના માતા પિતાનું નામ શું હતું
*માતા ધુરવિનિયા અને પિતા રઘુ*

અમેરિકા ખંડના શોધક
*ક્રિસ્ટોફર કોલંબસ*

અમેરિકા નામ કોના નામે પડ્યું છે
*ઈટાલીના અમેરિગો વેસ્પૂચીના નામે*

અમેરિકા ખંડના મૂળનિવાસી તરીકે કઈ જાતિ ગણાય છે
*રેડ-ઇન્ડિયન*

એસ્બેસ્ટોસ ખનિજના ઉત્પાદનમાં વિશ્વમાં પ્રથમ સ્થાને કયો દેશ છે
*કેનેડા*

એમેઝોન નદી કેટલી લંબાઈ ધરાવે છે
*4827 કિમી.*

પંપાઝ મેદાનોનું કયું ઘાસ જાણીતું છે
*આલ્ફાલ્ફા*

એનાકોન્ડા નામનો અજાયબ અજગર ક્યાં જોવા મળે છે
*બ્રાઝિલ*

ઉત્તર ધ્રુવ પર સૌપ્રથમ પગ મૂકનાર મૂળ ભારતીય નારી
*પ્રીતિ સેનગુપ્તા*

💥રણધીર💥
*🔥Newspaper Current🔥*

*🗞️Date:-27/10/2021 થી 31/10/2021🗞️*

ટી20 વર્લ્ડકપમાં લગભગ તમામ ટીમો કોના સમર્થનમાં ઘૂંટણિયે બેસે છે
*✔️બ્લેક લાઈવ્સ મેટર્સ (BLM)*
*✔️સાઉથ આફ્રિકાના ડી કોકે તેનું સમર્થન ન કરવાથી એક મેચમાં તેને બાકાત રાખવામાં આવ્યો હતો બાદમાં તેને માફી માગી હતી*

અરબી સમુદ્રમાં ભારત અને બ્રિટન (UK)ની સેનાની ત્રણેય પાંખોનો વિશાળ યુદ્ધ અભ્યાસ ચાલી રહ્યો છે તેનું નામ શું છે
*✔️કોંકણ શક્તિ*

DRDO દ્વારા જમીન પરથી જમીન પર માર કરી શકતી કઈ મિસાઈલનું ઓડિશા ખાતે એપીજે અબ્દુલ કલામ આઈલેન્ડ પરથી સફળ પરીક્ષણ કરવામાં આવ્યું
*✔️અગ્નિ-5*
*✔️રેન્જ 5000 કિમી.*
*✔️વજન - 50 હજાર કિલોગ્રામ*

કેનેડાના નવા સંરક્ષણ મંત્રી કોણ બન્યા
*✔️ભારતીય મૂળના અનિતા આનંદ*

કયા દેશમાં આઠ દેશની વાયુસેનાનો સંયુક્ત યુદ્ધ અભ્યાસ બ્લુ ફ્લેગ-2021 ચાલી રહ્યો છે જેમાં ભારતનું મીરાજ-2000 વિમાને ભાગ લીધો છે
*✔️ઇઝરાયેલ*

29 ઓક્ટોબરવર્લ્ડ સ્ટ્રોક ડે
*✔️મગજને લોહી પહોંચાડનારી નળીમાં ખામી સર્જાતા શરીરનું કોઈ અંગ કામ કરતું બંધ થઈ જાય તેને સ્ટ્રોક કહે છે.*

હાલમાં કયા દેશમાં રાષ્ટ્રપતિની ચૂંટણી ભારતના મુખ્ય ચૂંટણી કમિશનર સુશીલ ચંદ્રનના દેખરેખ હેઠળ થઈ
*✔️ઉઝબેકિસ્તાન*

ભારતીય કોસ્ટગાર્ડના કાફલામાં સ્વદેશી બનાવટનું કયું જહાજ સામેલ કરવામાં આવ્યું
*✔️સાર્થક*

IPLની લખનઉ ટીમના માલિક
*✔️સંજીવ ગોયન્કા*

રાષ્ટ્રીય કંપની કાનૂન અપીલીય ન્યાયાધીશ (NCLT)ના અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી
*✔️સુપ્રીમ કોર્ટના પૂર્વ જજ જસ્ટિસ અશોક ભૂષણ*

કન્નડ અભિનેતા જેમનું હાલમાં હાર્ટ એટેકથી નિધન થયું
*✔️પુનિત રાજકુમાર*

માર્ક ઝકરબર્ગે ફેસબુકનું નામ બદલીને શું કર્યું
*✔️મેટા*

શક્તિકાંત દાસ કયા વર્ષ સુધી RBIના ગવર્નર રહેશે
*✔️2024*

31 ઓક્ટોબરસરદાર પટેલની 146મી જન્મજયંતિ , રાષ્ટ્રીય એકતા દિવસ

જુનિયર હોકી વર્લ્ડકપ ક્યાં યોજાશે
*✔️ભુવનેશ્વર*

25 ઓક્ટોબરઆંતરરાષ્ટ્રીય કલાકાર દિવસ

ચીને એક નવા ઉપગ્રહનું પ્રક્ષેપણ કર્યું છે તેનું નામ શું છે
*✔️શિન્જિયાંગ-21*

રસ્કિન બોન્ડનું નવું સંપાદન આવ્યું છે તેનું શીર્ષક શું છે
*✔️રાઇટિંગ ફોર માય લાઈફ*

કયા રાજ્યની સરકારે હોમિયોપેથીક દવાના વિતરણની શરૂઆત કરી છે
*✔️કેરળ*

કયા દેશે ક્લાઈમેટ ચેન્જને રાષ્ટ્રીય સુરક્ષાનો મુદ્દો જાહેર કર્યો છે
*✔️ઇઝરાયેલ*

ટેક્સાસ ખાતે યોજાયેલી યુએસ ગ્રાં પ્રી-2021ના વિજેતા કોણ બન્યા
*મેક્સ વર્સ્ટપ્પન*

સંરક્ષણ મંત્રાલયે એમકે-54 ટોર્પિડો ખરીદવા માટે કયા દેશ સાથે કરાર કર્યા છે
*✔️અમેરિકા*

કયા દેશની સેનાએ વડાપ્રધાનની ધરપકડ કરીને સત્તા કબજે કરી લીધી છે
*✔️સુદાન*

ભારતે સ્વદેશી બનાવટના કયા વિમાનવાહક યુદ્ધ જહાજ બીજા ચરણનું પરીક્ષણ શરૂ કર્યું છે
*✔️અરિહંત*

ભારતે કયા દેશ સાથે સાર્વજનિક નાણાકીય ડેટાના આદાન પ્રદાન માટે સમજૂતી કરી છે
*✔️માલદીવ*

27 ઓક્ટોબરવિશ્વ દ્રશ્ય વિરાસત દિવસ

કેન્દ્ર સરકાર કયા રાજ્યના શહેરી વિકાસ માટે એશિયન ડેવલપમેન્ટ બેન્ક પાસેથી 4.5 મિલિયન ડોલરની લોન લેશે
*✔️મિઝોરમ*

કયા રાજયમાં 34 ચિલ્ડ્રન ફ્રેન્ડલી પોલીસ સ્ટેશનની સ્થાપના કરવામાં આવી છે
*✔️ઓડિશા*

રેડીયો ઓવર ઈન્ટરનેટ પ્રોટોકોલ સિસ્ટમનું ઉદ્દઘાટન ક્યાં કરવામાં આવ્યું
*✔️કોલકાતા*

અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસ વિશે ચિદાનંદ રાજઘટ્ટાએ પુસ્તક લખ્યું છે જેનું શીર્ષક શું છે
*✔️કમલા હેરિસ : ફેનોમેનલ વુમન*

ફેબેયો ક્વાર્ટારો મટો જીપી વર્લ્ડ ચેમ્પિયનશીપના વિજેતા બન્યા છે તેઓ કયા દેશના સુપ્રસિદ્ધ મોટરસાઇકલ રાઈડર છે
*✔️ફ્રાન્સ*

તાજેતરમાં અભિનેત્રી મિનુ મુમતાઝનું નિધન થયું હતું.

💥રણધીર💥
*🔥Newspaper Current🔥*

*🗞️Date :- 01/11/2021🗞️*

જી-20 સમિટ👇🏾
*✔️ઈટાલીના રોમમાં યોજાયું હતું.*
*✔️પર્યાવરણ અને હેલ્થ પર ભાર મૂકવામાં આવ્યો*
*✔️2050 સુધી શૂન્ય કાર્બન ઉત્સર્જનનું લક્ષ્ય*
*✔️જી-20નું સંમેલન 2022માં ઇન્ડોનેશિયા અને 2023માં ભારતમાં યોજાશે.*
*✔️તમામ દેશોએ દુનિયાનું તાપમાન 1.5 ડિગ્રી સુધી ઘટાડવાનું લક્ષ્ય રાખ્યું છે.*
*✔️જી-20 દેશોમાં 19 દેશ અને યુરોપિયન યુનિયનનો સમાવેશ થાય છે*

27 ઓક્ટોબરવિશ્વ દ્રશ્ય-શ્રાવ્ય વિરાસત દિવસ

28 ઓક્ટોબરઆંતરરાષ્ટ્રીય એનિમેશન દિવસ

કયા દેશે પહેલો જેન્ડરએક્સ પાસપોર્ટ ઇશ્યુ કર્યો છે
*✔️અમેરિકા*
*✔️જેન્ડરએક્સ મતલબ સ્ત્રી અને પુરુષ સિવાય ત્રીજી જાતિ*

કયા રાજ્યની સરકારે એજ્યુકેશન એટ યોર ડોરસ્ટેપ (શિક્ષણ તમારા આંગણે) યોજના શરૂ કરી
*✔️તમિલનાડુ*

એમએસએમઈ (માઈક્રો સ્મોલ એન્ડ મીડીયમ) મંત્રાલયે રાષ્ટ્રીય સ્તરે જાગરૂકતા કાર્યક્રમ શરૂ કર્યો છે જેનું શીર્ષક શું છે
*✔️સંભવ*

કયા રાજ્યના ઉચ્ચ શિક્ષણ વિભાગે ઇન્ફોસીસ સાથે સમજૂતી કરી છે
*✔️કર્ણાટક*

ફ્રાંસે તાજેતરમાં સૈન્ય સંચાર ઉપગ્રહનું પ્રક્ષેપણ કર્યું હતું.તેનું નામ શું છે
*✔️સિરાકયુઝ ફોર એ*

રાષ્ટ્રીય આદિવાસી નૃત્ય મહોત્સવનું આયોજન ક્યાં કરવામાં આવ્યું છે
*✔️રાયપુર*

ઈંગ્લેન્ડના ક્રિકેટર જેમને હાલમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસની ઘોષણા કરી
*✔️ફ્રેન વિલ્સન*

ઝિમ્બાબ્વેની લેખિકા જેમને હાલમાં જર્મનીના શાંતિ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા
*✔️ત્સિત્સી ડારારેમ્બ્ગા*

સોલિડ ફ્યુઅલ કેરિયર રોકેટની મદદથી ઓપ્ટિકલ રિમોટ સેન્સિંગ ઉપગ્રહ કયા દેશે લોન્ચ કર્યો
*✔️ચીન*

ફિલ્મો માટે ભારતના સૌથી અનુકૂળ રાજ્યનો એવોર્ડ કયા રાજ્યને આપવામાં આવ્યો
*✔️સિક્કિમ*

💥રણધીર💥
*🔥Newspaper Current🔥*

*🗞️Date :-02/11/2021 થી 05/11/2021🗞️*

UNની COP26 સમિટ ક્યાં યોજાઈ હતી
*✔️બ્રિટનના ગ્લાસગો શહેરમાં*

ઓક્સફર્ડનો 'વર્ડ ઓફ ધ યર' કયો શબ્દ બન્યો
*✔️વેક્સ*

હાલમાં અમિત શાહે એસ.જી.હાઈવે પર કેટલા કિમી. લાંબા ફ્લાય ઓવરનું લોકાર્પણ કર્યું
*✔️2.36 કિમી.*

પંજાબના પૂર્વ મુખ્યમંત્રી અમરિંદર સિંહે નવા પક્ષની સ્થાપનાની જાહેરાત કરી. આ પક્ષનું નામ શું છે
*✔️પંજાબ લોક કોંગ્રેસ*

અમેરિકી અવકાશ સંસ્થા નાસાએ અવકાશમાં સૌપ્રથમ કયા મરચાં ઉગાડ્યા
*✔️સિમલા મરચાં*

સ્વિત્ઝર્લેન્ડમાં ભારતના રાજદૂત તરીકે કોની નિમણૂક કરવામાં આવી
*✔️સંજય ભટ્ટાચાર્ય*

સૌથી ઉત્તમ શાસનના મામલામાં કયું રાજ્ય પહેલા નંબરે યથાવત છે
*✔️કેરળ*

30 ઓક્ટોબરવિશ્વ બચત દિવસ

સંરક્ષણ ક્ષેત્રે સહયોગ માટે ભારતે કયા દેશ સાથે મળીને એક સંયુક્ત ટાસ્કફોર્સની રચના કરશે
*✔️ઇઝરાયેલ*

કયા રાજયમાં ઈન્ટરનેટના માધ્યમથી પોલીસ ફરિયાદ નોંધાવી શકાશે
*✔️મધ્યપ્રદેશ*

દેશનું સૌથી મોટું એરોમેટિક ગાર્ડન ક્યાં બનશે
*✔️ઉત્તરાખંડ*

તમિલનાડુએ દર વર્ષે 18 જુલાઈએ કયો દિવસ મનાવવાની ઘોષણા કરી છે
*✔️રાજ્ય દિવસ*

મહિલા સશક્તિકરણ માટે બ્લેકસ્વાન પુરસ્કારથી કોણે સન્માનિત કરવામાં આવ્યા
*✔️રેણુ ગુપ્તા*

ગુજરાતના કયા શહેરને દેશની સૌથી સારી જાહેર ટ્રાન્સપોર્ટની સિસ્ટમનો પુરસ્કાર આપવામાં આવ્યો
*✔️સુરત*

ભારતનું પહેલું અને અનોખું માનવયુક્ત મહાસાગર મિશન સમુદ્રયાન કોણે લોન્ચ કર્યું
*✔️ડૉ.જીતેન્દ્રસિંહ*

દુનિયાના સૌથી મોટા હાઇડ્રોજન ફ્યુઅલ સેલ પાવર પ્લાન્ટનું ઉદ્દઘાટન કયા દેશે કર્યું
*✔️દક્ષિણ કોરિયા*

રાજ્ય એનર્જી એફિશિયન્સી ઇન્ડેક્સ 2020માં કયા રાજ્યએ ટોચનું સ્થાન પ્રાપ્ત કર્યું
*✔️કર્ણાટક*

વર્લ્ડ પ્રેસ્ટીજ રેન્કિંગ 2021માં કઈ યુનિવર્સિટીએ ટોચનું સ્થાન પ્રાપ્ત કર્યું
*✔️હાર્વર્ડ યુનિવર્સિટી*

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિવાળી ક્યાં મનાવી
*✔️કાશ્મીરના નૌશેરામાં જવાનો સાથે*

ગાંધીજીના ચિત્રવાળો પાંચ પાઉન્ડનો સિક્કો કયા દેશે બહાર પાડ્યો
*✔️બ્રિટન*

તાજેતરમાં ઓસ્ટ્રેલિયાના ક્રિકેટર એલન ડેવીડસનનું અવસાન થયું.

તાજેતરમાં કેન્સર વિશેષજ્ઞ માધવ કૃષ્ણનનું અવસાન થયું.

મદ્રાસ હાઇકોર્ટે વન્નિયાર ક્ષત્રિયની અમાનત ગેરબંધારણીય જાહેર કરી.

2020ના વિજેતા 74 ખેલાડીઓને ખેલકુદ પ્રધાન અનુરાગ ઠાકુરે નેશનલ એવોર્ડ આપ્યા.

💥રણધીર💥
*🔥Newspaper Current🔥*

*🗞️Date:-09-10/11/2021🗞️*

દેશભરમાં કુપોષણથી પીડિત બાળકોમાં ગુજરાત કેટલામાં ક્રમે છે
*✔️ત્રીજા*
*✔️મહારાષ્ટ્ર પહેલા અને બિહાર બીજા ક્રમે*
*✔️ગ્લોબલ હંગર ઇન્ડેક્સ 116 દેશોમાં ભારત 101મા ક્રમે*

ભારતના 71મા ગ્રાન્ડમાસ્ટર (ચેસ) કોણ બન્યા
*✔️સંકલ્પ ગુપ્તા*

2020-21ના પદ્મ પુરસ્કારથી સન્માનિત ગુજરાતીઓ....👇🏾
*✔️કેશુભાઈ પટેલ (મરણોપરાંત)જાહેર સેવા*
*✔️મહેશ-નરેશ કનોડિયા, સરિતા જોશીકળા*
*✔️શાહબુદ્દીન રાઠોડ, ફાધર વાલેસ, ચંદ્રકાન્ત મહેતા, એચ.એમ.દેસાઈ, નારાયણ જોશીસાહિત્ય*
*✔️યઝદી કરજિયાથિયેટર*
*✔️ગફુરભાઈ બીલખિયાવેપાર ઉદ્યોગ*
*✔️સુધીર જૈનવિજ્ઞાન*
*✔️ગુરદીપસિંહમેડિસિન*

*✔️કર્ણાટકના 'અક્ષર સંત' હરેકાલા હજબ્બાને પદ્મશ્રી, તેઓ મેંગલુરૂ બસ સ્ટેશને સંતરા વેચે છે.ગરીબ બાળકો માટે ગામમાં સ્કૂલ શરૂ કરવી*

અંતરિક્ષમાં સ્પેસવોક કરનાર પ્રથમ ચીની મહિલા કોણ બની
*✔️વાંગ યાપિંગ*

વલસાડી આફૂસ, અમલસાડના ચીકુ, જસદણની પટારીને GI ટેગ મળશે.
*✔️ગુજરાતની આ વસ્તુઓને GI ટેગ છે :- ગીરની કેસર, ભાલિયા ઘઉં, પાટણના પટોળા, સંખેડાનું ફર્નિચર, જામનગરની બાંધણી, ખંભાતનું અકીક, કચ્છનું ભરતકામ, ટંગાળિયા શાલ, સુરતનું જરીકામ, કચ્છી શાલ, વારલી પેઇન્ટિંગ, રાજકોટના પટોળા, પેથાપુરનું પ્રિન્ટિંગ બ્લોકસ*

યુનાઈટેડ નેશન્સ દ્વારા દર વર્ષે છઠ્ઠી નવેમ્બરે કયો દિવસ મનાવવામાં આવે છે
*✔️ઇન્ટરનેશનલ ડે ફોર પ્રિવેન્ટિંગ એક્સપ્લોઈટેશન ઓફ એન્વાર્યમેન્ટ ઈન વોર*

કયા દેશે તાજેતરમાં મોટા પાયે ઈનફલેટેબલ મિસાઈલ ડિટેક્શન સિસ્ટમનું પરીક્ષણ કર્યું
*✔️ઇઝરાયેલ*

ભારતે કયા દેશ સાથે સાત નવા વ્યાપાર પ્રવેશ અને નિકાસ દ્વાર ખોલવાની ઘોષણા કરી
*✔️ભૂટાન*

100 વર્ષ પહેલાં કાશીના મંદિરમાંથી ચોરાયેલી મા અન્નપૂર્ણાની મૂર્તિને કયા દેશમાંથી પરત લાવવામાં આવશે
*✔️કેનેડા*

રિષભ પંત, આશિષ નહેરા જેવા 11 આંતરરાષ્ટ્રીય ક્રિકેટરોને તૈયાર કરનારા ગુરુ જેમનું હાલમાં નિધન થયું
*✔️તારક સિન્હા*

ચીને પાકિસ્તાનને રડારમાં પકડાય નહિ એવું કયુ યુદ્ધજહાજ આપ્યું
*✔️PNS તુઘરીલ*

ક્લાઈમેટ ચેન્જનો ભોગ બનેલ વિશ્વનો પ્રથમ દર્દી કયા દેશમાં નોંધાયો
*✔️કેનેડામાં*

વાણિજ્ય મંત્રાલયના અહેવાલ મુજબ લોજીસ્ટિક ઇન્ડેક્સમાં ગુજરાત સતત ત્રીજા વર્ષે ટોચ પર રહ્યું.

💥રણધીર💥
*🔥Newspaper Current🔥*

*🗞️Date :- 11-12/11/2021🗞️*

7 નવેમ્બરરાષ્ટ્રીય કેન્સર જાગરૂકતા દિવસ

પુરુષોની ફ્રેન્ચાઇઝી ક્રિકેટ ટીમની સૌથી પહેલી મહિલા કોચ કોણ બની
*✔️ઈંગ્લેન્ડની ખેલાડી સારા ટેલર*

ઉદિત નારાયણની પુત્ર જેમને નેલ્સન મંડેલા નોબેલ શાંતિ પુરસ્કાર અંતર્ગત પાર્શ્વ ગાયન અને અભિનયમાં ડૉક્ટરેટની ડિગ્રી આપવામાં આવી
*✔️આદિત્ય નારાયણ*

ભારતે કયા દેશ સાથે આરોગ્ય અને ચિકિત્સા ક્ષેત્રે સમજૂતી કરી
*✔️સેનેગલ*
*✔️સેનેગલ પશ્ચિમ આફ્રિકાનો નાનકડો દેશ છે*

ભારત 642 અબજ ડોલર સાથે દુનિયામાં કેટલામાં ક્રમનો સૌથી વધારે વિદેશી હૂંડિયામણ ધરાવતો દેશ બની ગયો છે
*✔️ચોથો*

તાજેતરમાં સુધા મૂર્તિનું નવું પુસ્તક પ્રકાશિત થયું છે જેનું શીર્ષક શું છે
*✔️ધ સેજ વિથ ટુ હોન્ર્સ :અનયુઝવલ ટેલ્સ ફ્રોમ માયથોલોજી*

ગ્લોબલ લીડર અપ્રુવલ રેટિંગ્સમાં ટોચનું સ્થાન કોણે પ્રાપ્ત કર્યું
*✔️નરેન્દ્ર મોદી*

પશ્ચિમી નૌસેના કમાનના ચીફ ઓફ સ્ટાર તરીકે કોને પદભાર સંભાળ્યો
*✔️વાઈસ એડમિરલ કૃષ્ણ સ્વામીનાથન*

જળવાયુ પરિવર્તન પર્ફોમન્સ ઇન્ડેક્સ રેન્કિંગમાં કયો દેશ ચોથા ક્રમે રહી વિશ્વમાં મોખરે રહ્યો
*✔️ડેન્માર્ક*
*✔️ભારત 10મા સ્થાને*

NDRFના નવા વડા તરીકે કોની નિમણૂક કરવામાં આવી
*✔️અતુલ કરવાલ*

CISFના વડા તરીકે કોની નિમણૂક કરવામાં આવી
*✔️શીલવર્ધનસિંહ*

દેશનો પ્રથમ પ્રાકૃતિક જિલ્લો કયો બનશે
*✔️ગુજરાતનો ડાંગ જિલ્લો*
*✔️કુલ વિસ્તારમાં 77% જંગલ*

અકસ્માત પછી સારવારના અભાવે વધતા જતા મૃત્યુદરને રોકવા માર્ગ પરિવહન મંત્રાલયે લોન્ચ કરેલી યોજના મુજબ માર્ગ અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ ઇજાગ્રસ્તને ગોલ્ડન અવરમાં હોસ્પિટલ પહોંચાડી જીવ બચાવનારાને કેટલું ઇનામ અને સર્ટિફિકેટ મળશે
*✔️5 હજાર*

સલમાન ખુરશીદનું પુસ્તક જે હિંદુત્વ મુદ્દે વિવાદમાં રહ્યું
*✔️સનરાઈઝ ઓવર અયોધ્યા*

સંયુક્ત રીતે તાના-રીરી એવોર્ડ 2021 કોણે અર્પણ કરાશે
*✔️કવિતા કૃષ્ણમૂર્તિ અને ડૉ.વિરાજ અમરભટ્ટ*

ગુજરાત સરકાર દર શુક્રવારે કયો દિવસ ઉજવશે
*✔️નિરામય દિવસ*
*✔️જેમાં ગ્રામીણ/શહેરી કક્ષાએ 7 પ્રકારના ગંભીર રોગોની સારવાર, રાજ્યના 30 વર્ષ અને તેથી વધુ ઉંમરના લોકોની સ્વાસ્થ્ય સંબંધી સેવાઓ*

કેન્દ્ર સરકાર દ્વારા સર્વિસ એક્સપોર્ટ કાઉન્સિલના ચેરમેનપદે સૌપ્રથમ કયા ગુજરાતી વ્યક્તિની નિમણૂક થઈ
*✔️સુનિલ તલાટી*

💥રણધીર💥
*🔥Newspaper Current🔥*

*🗞️Date:-13-14/11/2021🗞️*

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ RBI ની કઈ બે સ્કીમ લોન્ચ કરી
*✔️રિટેલ ડાયરેકટ સ્કીમ અને ઇન્ટિગ્રેટેડ ઓમબોન્ડસમેન સ્કીમ (સંકલિત લોકપાલ યોજના)*

રાજ્યસભાના સેક્રેટરી જનરલપદે કોની વરણી કરવામાં આવી
*✔️પી.સી.મોદી*

ગુજરાતની કઈ બે ખેલાડીઓને અર્જુન એવોર્ડ મળ્યો
*✔️ભાવિના પટેલ (પેરા ટેબલટેનિસ) અને અંકિતા રૈના (ટેનિસ)*
*✔️12 ખેલાડીઓને રામનાથ કોવિંદના હસ્તે મેજર ધ્યાનચંદ ખેલરત્ન એવોર્ડ અપાયો*

બાળકોની મુછાડી મા ગિજુભાઈ બધેકાનો જન્મદિન કયા દિન તરીકે ઉજવાશે
*✔️બાળવાર્તા દિન*
*✔️ભાવનગરમાં પ્રથમ ઉજવણી*

ઇન્ટરનેશનલ લો કમિશનમાં કોણ ચૂંટાયા
*✔️ડૉ.બિમલ પટેલ*

મધ્યપ્રદેશના ભોપાલમાં આવેલ હબીબગંજ રેલવે સ્ટેશનનું નામ બદલીને શું રાખવામાં આવ્યું
*✔️રાણી કમલાપતિ રેલવે સ્ટેશન*

તાજેતરમાં આંતરરાષ્ટ્રીય વીજ સંમેલન ક્યાં યોજાયું હતું
*✔️રોમમાં*

નેલ્સન મંડેલા નોબેલ શાંતિ પુરસ્કાર 2021ના વિજેતા કોણ બન્યા
*✔️અજય શર્મા*

દિલ્હી રાજ્ય સરકારે સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે કઈ યોજના શરૂ કરી છે
*✔️જય ભીમ મુખ્યમંત્રી પ્રતિભા વિકાસ યોજના*

ઓસ્ટ્રેલિયાની બીગબેસ લીગ રમનારા પહેલા ભારતીય ખેલાડી કોણ બન્યા
*✔️ઉનમુક્ત ચંદ*

આંતરરાષ્ટ્રીય ન્યાયાલયના ન્યાયાધીશ તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી
*✔️ઓસ્ટ્રેલિયાના ન્યાયાધીશ હેલેરી ચાર્લ્સ વર્થ*

5 નવેમ્બરવિશ્વ સુનામી જાગરૂકતા દિવસ

અમેરિકાના જ્યોર્જીયા રાજ્યએ કઈ ભાષા માટે રાજ્યોત્સવ દિવસ મનાવવાની ઘોષણા કરી છે
*✔️કન્નડ*

દુનિયાનો સૌપ્રથમ પૃથ્વી વિજ્ઞાન ઉપગ્રહ કયા દેશે લોન્ચ કર્યો
*✔️ચીન*

ઉત્તરાખંડના કયા ઓઈલને જીઆઈ ટેગ આપવામાં આવ્યો
*✔️કુમાઉચ્યુરા*

ભારતે કયા દેશ સાથે મળીને સૌર ઊર્જા ગ્રીડના આંતરરાષ્ટ્રીય નેટવર્કનું લોન્ચિંગ કર્યું
*✔️UK*

બુકર પ્રાઈઝ વિજેતા કોણ બન્યા
*✔️દક્ષિણ આફ્રિકાના લેખક ડેમનગલગુટ*

આદિવાસીઓની સંસ્કૃતિની રક્ષા માટે 29 મ્યુઝિયમનું ઉદ્દઘાટન કયા રાજ્યમાં કરવામાં આવ્યું
*✔️મણિપુર*

કયા રાજ્યની સરકારે સિંધુ નદીમાં ડોલ્ફીનની વસતી ગણતરી કરવાનો નિર્ણય કર્યો છે
*✔️પંજાબ*

મનુ ભાકર અને ફોરોકી પ્રેસિડેન્સ કપમાં ગોલ્ડમેડલ વિજેતા બન્યા.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેદારનાથ ધામમાં પ્રસિદ્ધ ગુરૂ આદિ શંકરાચાર્યની પ્રતિમાનું અનાવરણ કર્યું.

યાહૂએ ચીનમાં તેની સેવાઓ બંધ કરવાની ઘોષણા કરી છે.

વેસ્ટઇન્ડિઝના ક્રિકેટર ડવેન બ્રાવોએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસની ઘોષણા કરી છે.

અફઘાનિસ્તાને વિદેશી હૂંડિયામણ પર પ્રતિબંધ મુકવાની ઘોષણા કરી છે.

મધ્યપ્રદેશ રાજ્ય સરકારે પ્રદર્શનકારીઓ પાસેથી દંડ વસુલવાનો કાયદો લાવવાની ઘોષણ કરી છે.

પુરુષોની બોક્સિંગ વર્લ્ડ ચેમ્પિયનશિપમાં આકાશ કુમાર કાંસ્ય ચંદ્રક વિજેતા બન્યા છે.

💥રણધીર💥
*🔥Newspaper Current🔥*

*🗞️Date:-15/11/2021🗞️*

ટી20 વર્લ્ડકપમાં કઈ ટીમ ચેમ્પિયન બની
*✔️ઓસ્ટ્રેલિયા સૌપ્રથમ વખત ચેમ્પિયન બન્યું*
*✔️ન્યુઝીલેન્ડને હરાવ્યું*
*✔️દુબઈમાં ફાઈનલ રમાઈ હતી*

રશિયાએ ભારતને કઈ મિસાઈલ સિસ્ટમ ડિલિવરી શરૂ કરી
*✔️S-400 એર ડિફેન્સ મિસાઈલ સિસ્ટમ*

નેશનલ ક્રિકેટ એકેડેમીના નવા હેડ કોચ તરીકે કોની વરણી કરવામાં આવી
*✔️વીવીએસ લક્ષ્મણ*

8 નવેમ્બરવિશ્વ શહેરીકરણ દિવસ

હિમાચલ પ્રદેશના કયા ચંપલને જીઆઈ ટેગ આપવામાં આવ્યો
*✔️ચંબા ચંપલ*

ફ્રાન્સમાં યોજાયેલી 37મી ટેનિસ માસ્ટર્સ ટુર્નામેન્ટમાં કોણ ચેમ્પિયન બન્યું
*✔️નોવાક જોકોવિચ*

વર્ષ 2020ના તેનઝિંગ નોર્ગે રાષ્ટ્રીય સાહિત્ય પુરસ્કારથી કોણે સન્માનિત કરવામાં આવ્યા
*✔️પ્રિયંકા મોહિતી*

ભાસ્કર ચટ્ટોપાધ્યાયનું નવું પુસ્તક આવ્યું છે જેનું શીર્ષક શું છે
*✔️ધ સિનેમા ઓફ સત્યજિત રે*

મેક્સિકો સિટી ગ્રાં.પ્રી. વિજેતા કોણ બન્યા
*✔️એફ-1 રેસર્સ મેક્સ વર્સ્ટપ્પન*

400 ટી20 વિકેટ લેનારા સૌથી યુવાન બોલર કોણ બન્યા
*✔️અફઘાનિસ્તાનના રશીદ ખાન*

ભારત હાલમાં કયા હથિયારનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું
*✔️સ્માર્ટ એન્ટી એરફીલ્ડ હથિયાર*

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે સશસ્ત્ર પોલીસ દળના કર્મીઓ માટે કયું કાર્ડ લોન્ચ કર્યું
*✔️આયુષ્યમાન CPF હેલ્થકાર્ડ*

રાષ્ટ્રીય જનજાતીય નૃત્ય મહોત્સવ ક્યાં યોજાયો હતો
*✔️છત્તીસગઢ*

અફઘાનિસ્તાનના ભૂતપૂર્વ વડાપ્રધાન અહમદશાહ અહમદઝાઈનું અવસાન થયું.

રાષ્ટ્રીય સ્વચ્છ ગંગા મિશનને ગીનેઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન આપવામાં આવ્યું.

2 નવેમ્બરરાષ્ટ્રીય આયુર્વેદ દિવસ

ઈથિયોપિયામાં દેશવ્યાપી કટોકટી જાહેર કરવામાં આવી.

અમેરિકાએ 5 થી 11 વર્ષના બાળકો માટે ફાઇઝર રસીને મંજૂરી આપી.

સોનીપત ખાતે સૌપ્રથમ ખેલો ઇન્ડિયા તિરંદાજી ટુર્નામેન્ટ યોજાઈ હતી.

ત્રિપુરામાં સૌપ્રથમ વખત વાંસમાંથી ક્રિકેટ બેટ અને સ્ટમ્પ વિકસિત કરવામાં આવ્યા છે.

💥રણધીર💥
*📚ધો.12:-ગુજરાતી, પદ્ય વિભાગ📚*
*સમાનાર્થી શબ્દો*

◆વાચવાણી, ભાષા
◆કાનકર્ણ, શ્રોત
◆સરંગટસણગટ, ઘૂંઘટવાળી
◆અશ્વતુરગ, હય
◆દુંદુભિનગારું, ભેરી
◆અનંગમદન , કામદેવ
◆કોકિલપિક, પરભૃત
◆ચોરસ્તેન, તસ્કર
◆ઉનાળોગ્રીષ્મ, નિદાઘ
◆સલિલતોય, જળ
◆બહેનભગિની, સ્વસા
◆આગળોઉલાળો, અર્ગલ
◆ઈંધણુંઈંધણ, કાઠી
◆ઘોડોસૈધવ, અશ્વ
◆વેલવલ્લી, લતા
◆અમિયેલઅમૃત
◆ઉછંગઉત્સંગ, ખોળો
◆સ્વપ્નસમણું, સોણલું
◆શિશુઅર્ભક, બાળક
◆ગુફાકંદરા, કોતર

💥💥
*🔥Newspaper Current🔥*

*🗞️Date:-16/11/2021🗞️*

જાહેરમાં નોનવેજ વેચાણ પર પ્રતિબંધ મુકનાર ગુજરાત દેશનું કેટલામું રાજ્ય બન્યું
*✔️પ્રથમ*

વિખ્યાત લેખક, ઇતિહાસકાર, રંગમંચ કલાકાર અને પદ્મવિભૂષણ પુરસ્કારથી સન્માનિત કે જેમને છત્રપતિ શિવાજી પર કેટલાક નિબંધ અને કહાનિયો લખી હતી જેમનું હાલમાં અવસાન થયું
*✔️બાબાસાહેબ પુરંદરે*
*✔️શિવાજીના જીવન પર નાટક 'જાણતા રાજા'નું નિર્દેશન કર્યું હતું.*

પહેલા જનજાતીય ગૌરવ દિવસની ઉજવણી ક્યાં થઈ
*✔️ભોપાલ*

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બિરસા મુંડા સ્વતંત્રતા સેનાની મ્યુઝિયમનું લોકાર્પણ ક્યાં કર્યું
*✔️રાંચી*

13 નવેમ્બરવિશ્વ દયા દિવસ (વર્લ્ડ કાઈન્ડનેસ ડે)

અજય છિબર અને સલમાન અનિસ સોજનું નવું પુસ્તક પ્રકાશિત થયું છે જેનું શીર્ષક શું છે
*✔️અનશેકલિંગ ઇન્ડિયા*

નાસા અને સ્પેસ એક્સ દ્વારા નવું ક્રુ મિશન લોન્ચ કરવામાં આવ્યું છે. તેનું નેતૃત્વ કોના દ્વારા કરવામાં આવશે
*✔️ભારતીય મૂળના અંતરિક્ષ યાત્રી રાજાચારી*

યુએનના વર્લ્ડ ફૂડ પ્રોગ્રામના સદ્દભાવના રાજદૂત તરીકે કોને નિયુક્ત કરવામાં આવ્યા
*✔️ડેનિયલ બૃહલ*

કયા મંત્રાલય દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવ એપ લોન્ચ કરવામાં આવી
*✔️સાંસ્કૃતિક મંત્રાલય*

પર્યટન ક્ષેણીમાં ત્રણ પુરસ્કાર માટે વિજેતા કયું રાજ્ય બન્યું
*✔️ઉત્તરાખંડ*

2023માં ક્લાયમેટ ચેન્જના મુદ્દે યોજના COP-28ની યજમાની કયા દેશ દ્વારા કરવામાં આવશે
*✔️UAE*

પોતાના દમ પર દેશમાં સૌથી વધુ ધનવાન બનનારી કઈ મહિલાને ઘોષિત કરવામાં આવી
*✔️ફાલ્ગુની નાયર*

તાજેતરમાં લેખક આનંદ શંકર પંડ્યાનું અવસાન થયું.

💥રણધીર💥
🙋‍♂ગિન્ડી રાષ્ટ્રીય ઉધાન ક્યા રાજ્યમાં આવેલું છે:તમિલનાડુ
🙋‍♂"ઊના રે પાણીના અદ્ભૂત માછલા" પંક્તિ ના લેખક:વેણીભાઈ પુરોહિત
➨શ્યામજીકૃષ્ણ વર્માએ જૂનાગઢ, રતલામ તથા ઉદેપુરમાં દીવાન પદે કાર્ય કરેલું છે તેમજ કચ્છ જિલ્લાનું માંડવી તેમનું જન્મસ્થળ છે.

➨શ્યામજીકૃષ્ણ વર્માએ સ્વામી દયાનંદ સરસ્વતીના સાનિધ્યમાં રહીને વેદ અને સંસ્કૃતનો અભ્યાસ કર્યો હતો.

➨લંડનમાં ઈ.સ. 1906માં ભારતીય વિદ્યાર્થીઓ માટે “ઈન્ડિયા હાઉસ'ની સ્થાપના કરી હતી અને ‘ઈન્ડિયા સોશિયોલોજિસ્ટ’ પત્ર પણ શરૂ કર્યું હતું.

➨તેઓ ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં સંસ્કૃતના પ્રોફેસર હતા.

➨કચ્છની યુનિવર્સિટીને પણ ક્રાંતિગુરુ શ્યામજીકૃષ્ણ વર્મા કચ્છ યુનિવર્સિટી નામ અપાયું છે.