સામાન્ય જ્ઞાન
1.47K subscribers
243 photos
1 video
7 files
593 links
સામાન્ય જ્ઞાન
Download Telegram
*🔥સામાન્ય જ્ઞાન🔥*

*💥વિભાગ - 2💥*

ન્યાયપ્રિય અને પવિત્ર સુલતાન કોને માનવામાં આવે છે
*✔️મુઝફર શાહ બીજો*

અલ્હાબાદના સ્તંભ પર લખાણ કોના દ્વારા કરવામાં આવ્યું
*✔️હરિસેન*

ભગવાન શંકરના માનમાં ગુપ્તકાળમાં કોણે ઉદયગિરિ ગુફા બંધાવી
*✔️વીરસેન સબા*

સાંથાગાર એટલે શું
*✔️ગણ-રાજ્ય સંઘની બેઠકનું સ્થળ*

આકાશવાણી કેન્દ્ર પરથી રજૂ થતો કૃષિ વિષયક કાર્યક્રમ કયા નામે ઓળખાય છે
*✔️ખેતી કરીએ ખંતથી*

ગુજરાતમાં સૌથી વધારે સુંદરી વૃક્ષના વન કયો જિલ્લો ધરાવે છે
*✔️જામનગર*

રાત્રી દરમિયાન જમીન વિસ્તારો પરથી સમુદ્ર વિસ્તારો તરફ વાતા પવનોને શું કહેવાય
*✔️જમીનની લહેરો*

દક્ષિણની ગંગા તરીકે ઓળખાતી નદી કઈ છે
*✔️ગોદાવરી*

આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા કયા મહાસાગરમાંથી પસાર થાય છે
*✔️પેસિફિક*

ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) એ કેવા પ્રકારનો વેરો છે
*✔️આડકતરા કરવેરો*

સ્વતંત્ર ભારતમાં પહેલીવાર ₹1000 ની ચલણી નોટો ક્યારે બહાર પાડવામાં આવી
*✔️1954*

કઈ પંચવર્ષીય યોજના દરમિયાન કટોકટી લાદવામાં આવી હતી, નવી ચૂંટણી થઈ અને જનતા પાર્ટી ચૂંટાઈ આવી હતી
*✔️પાંચમી*

ડેન્ગ્યુ ફિવર કયા પ્રકારના મચ્છરથી થઈ શકે
*✔️એડિસ ઈજિપ્તી*

રેડિયો ટેલિસ્કોપની શોધ કોણે કરી હતી
*✔️કાર્લ જેન્સ કી*

આરસ કયા ખડકનું ઉદાહરણ છે
*✔️વિકૃત*

કોંગો રોગના વાઇરસને ટૂંકમાં શું કહેવાય
*✔️CCHF*

હવામાં બાષ્પ ઠરવાની ક્રિયાને શું કહે છે
*✔️ઘનીભવન*

કામનો અધિકાર (રાઈટ ટુ વર્ક) બંધારણના કયા ભાગમાં જણાવેલ છે
*✔️ચાર*

કઈ સંસ્થાએ 'ફિમિ લેયર'નો ખ્યાલ આપ્યો
*✔️ભારતની સર્વોચ્ચ અદાલત*

દીન-એ-ઈલાહી ધર્મ કોણે શરૂ કર્યો હતો
*✔️અકબર*

બુદ્ધ દ્વારા આપવામાં આવેલા 'ચાર ઉમદા સત્યો' શેના પર આધારિત છે
*✔️દુઃખ અને તેની નાબુદી*

'ગણગોર' તહેવાર કયા રાજ્યનો છે
*✔️રાજસ્થાન*

કઈ જાતિની સ્ત્રીઓને ગુજરાતની લક્ષ્મીબાઈઓ કહેવામાં આવી
*✔️વાઘેર*

ભારત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલ સંપદા યોજના કઈ બાબત અંગેની છે
*✔️ફૂડ પ્રોસેસિંગ*

યુનિવર્સલ ડિકલેરેશન ઓફ હ્યુમન રાઈટ્સમાં કેટલા અનુચ્છેદ છે
*✔️30*

રંગભૂમિના કલાકાર ઉપેન્દ્ર ત્રિવેદીની પ્રથમ ફિલ્મ કઈ હતી
*✔️જેસલ-તોરલ*

આંતરરાષ્ટ્રીય ગાંધી શાંતિ પારિતોષિક કયા વર્ષથી શરૂ કરવામાં આવ્યું
*✔️1995*

રાષ્ટ્રીય ફિલ્મ વિકાસ નિગમના પહેલા મહિલા અધ્યક્ષ કોણ બન્યા હતા
*✔️હેમા માલિની*

ગુજરાતી મહિલા ચૌલા જાગીરદારનું નામ કયા ક્ષેત્રે જાણીતું છે
*✔️પર્વતારોહણ*

હાર્ડ ડિસ્કની ઝડપ કેટલી (પ્રતિ મિનિટ) હોય છે
*✔️3600 ચક્ર*

કયા કવિએ ગાંધીજી માટે 'જુવાન ડોસલો' ની ઉપમા પ્રયોજી છે
*✔️કૃષ્ણલાલ શ્રીધરાણી*

કઈ વિચરતી જાતિનો સમૂહ ટાંડા તરીકે ઓળખાતો હતો
*✔️વણજારા*

ચેર જાતિના સરદારોનું બારમી સદીમાં ક્યાં આધિપત્ય હતું
*✔️બિહાર અને ઝારખંડ*

અજમેરમાં ચિશ્તી પરંપરાની સ્થાપના કરનાર સૂફી સંત.....
*✔️મોઈનુદ્દીન ચિશ્તી*

💥રણધીર💥
*🔥Newspaper Current🔥*

*🗞️Date :-24/09/2021 થી 30/09/2021🗞️*

ન્યુઝીલેન્ડનું નામ બદલીને શું રાખવાની માંગ કરવામાં આવી છે
*✔️આઓતેરોઆ*

ગુજરાત વિધાનસભાના 30મા અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી
*✔️ભુજના ધારાસભ્ય ડૉ.નીમાબેન આચાર્ય*
*✔️રાજ્યના પ્રથમ મહિલા સ્પીકર બન્યા*

ભારત સરકારે ભારતની તાતા એડવાન્સ સિસ્ટમ અને સ્પેનની એરબસ ડિફેન્સ વચ્ચે કયા વિમાનના નિર્માણ માટે 22 હજાર કરોડનો કરાર કર્યો
*✔️સી - 295 મિલિટરી વિમાન*

ભારત કયા દેશ પાસેથી જનરલ ઓટોમિક્સ કંપની પાસેથી વિશ્વના સૌથી ખતરનાક 30 પ્રિડેટર ડ્રોન ખરીદશે
*✔️અમેરિકા*

ન્યૂયોર્ક ખાતે સંયુક્ત રાષ્ટ્રની 76મી સામાન્ય સભામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેટલામી વખત સંબોધન કર્યું
*✔️ચોથી વખત*

બંગાળની ખાડીમાં સર્જાયેલું તોફાન
*✔️ગુલાબ*

અમૂલના એમ.ડી. ડૉ.સોઢીને ઇન્ટરનેશનલ એડવર્ટાઈઝિંગ એસોસિએશન (IAA) દ્વારા કયો એવોર્ડ આપવામાં આવ્યો
*✔️બિઝનેસ લીડર ઓફ ધ યર*

અમેરિકાએ ભારતમાંથી ચોરાયેલી 10મીથી 18મી સદી સુધીની કેટલી કલાકૃતિઓ પરત કરી
*✔️157*

તાજેતરમાં મંગળયાને તેની બ્રહ્મણકક્ષામાં કેટલા વર્ષ પૂર્ણ કર્યા
*✔️7 વર્ષ*
*✔️તેનું લોન્ચિંગ 5 નવેમ્બર, 2013માં થયું હતું.*
*✔️24 સપ્ટેમ્બર, 2014માં મંગળ કક્ષામાં સ્થાપિત કરાયું હતું*

UAEના કયા શહેરમાં બીજું હિન્દુ મંદિર બનશે
*✔️દુબઈ*

27 સપ્ટેમ્બરવિશ્વ પ્રવાસન દિવસ

600 વિકેટ પુરી કરનાર વિશ્વની પ્રથમ મહિલા બોલર કોણ બની
*✔️ભારતની ઝૂલન ગોસ્વામી*

કયા રાજ્યની જુડીમા રાઈસ વાઈન પૂર્વોત્તર રાજ્યોમાં જીઆઈ ટેગ મેળવનાર પહેલું પરંપરાગત પીણું બન્યું
*✔️આસામ*
*✔️દિમાસા આદિજાતિ દ્વારા ચોખામાંથી બનાવવામાં આવે છે*

બીટકોઈનના સંશોધક સાતોષી નાકામોતોનું પહેલું સ્ટેચ્યુ ક્યાં મુકવામાં આવ્યું
*✔️હંગેરીની રાજધાની બુડાપેસ્ટમાં*

23 સપ્ટેમ્બરઇન્ટરનેશનલ સાઈન લેંગ્વેજ઼ દિવસ

કયા રાજયમાં ઝૂંપડપટ્ટીમાં રહેતા લોકોના પુનઃવસન માટે બસેરા સ્કીમ ચલાવવામાં આવી રહી છે
*✔️પંજાબ*

હાલમાં સ્પોર્ટ્સ યુનિવર્સિટી ક્યાં શરૂ કરવામાં આવી
*✔️પટિયાલા*

2021માં સૌથી વધુ કમાણી કરનાર ફૂટબોલર કોણ બન્યો
*✔️ક્રિસ્ટીયાનો રોનાલ્ડો*

શાંઘાઈ કો-ઓપરેશન ઓર્ગેનાઇઝેશનનો નવમો સભ્ય દેશ કયો બન્યો
*✔️ઈરાન*

સ્થાપિત સૌર ઊર્જા ક્ષમતા મામલે કયા રાજ્યએ ટોચનું સ્થાન પ્રાપ્ત કર્યું છે
*✔️આંધ્રપ્રદેશ*

વર્ષ 2023 માટે કઈ વિશ્વ પુસ્તક રાજધાની ઘોષિત કરવામાં આવી
*✔️આફ્રિકન દેશ ઘાનાની રાજધાની અકરાને*

લેવર કપ (ટેનિસ)માં કઈ ટીમ વિજેતા બની
*✔️ટીમ યુરોપ*
*✔️ટીમ વર્લ્ડને હરાવ્યું*

આકાશ મિસાઈલની નવી આવૃત્તિ આકાશ પ્રાઈમનું સફળ પરીક્ષણ ક્યાં કરવામાં આવ્યું
*✔️ઓડિશાના સમુદ્ર કિનારે ચાંદીપુરમ ખાતે*

26 સપ્ટેમ્બરવિશ્વ નદી દિવસ

હાલમાં રાજસ્થાનની કઈ મહેંદીને જીઆઈ ટેગ આપવામાં આવ્યો
*✔️સોજત મહેંદી*

ભારતીય સેનાની પશ્ચિમી કમાનના નવા કમાન્ડર તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી
*✔️કે.ખંડુરી*

ભારતે કયા દેશ સાથે હાઇડ્રોજન તથા જૈવ ઈંધણ પર કામ કરવા માટે ટાસ્ક ફોર્સની રચના કરી
*✔️અમેરિકા*

કયા રાજ્યની સરકાર ઉપરાષ્ટ્રપતિ એમ.વેકૈંયાનાયડુને સર્વોચ્ચ નાગરિક પુરસ્કારથી સન્માનિત કરશે
*✔️આસામ*

કયા રાજ્યની સરકારે બાળકો માટે ડિજિટલ નશામુક્તિ કેન્દ્ર શરૂ કરવાની ઘોષણા કરી
*✔️કેરળ*

કુલપ્રીત યાદવનું નવું પુસ્તક પ્રકાશિત થયું છે જેનું શીર્ષક શું છે
*✔️ધ બેટલ ઓફ રેજાંગ લો*

દુનિયાનું સૌથી મોટું ઈવી ચાર્જિંગ સ્ટેશન ક્યાં શરૂ કરવામાં આવ્યું
*✔️હિમાચલ પ્રદેશ*

હાલમાં કયા રાજ્યની કાકડીને જીઆઈ ટેગ આપવામાં આવ્યું
*✔️નાગાલેન્ડ*

IIT ગાંધીનગર અને CBSE બોર્ડ સાથે મળીને એક સિરીઝ શરૂ કરવાના છે જેનું શીર્ષક શું છે
*✔️એકલવ્ય*

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આયુષમાન ભારત ડિજિટલ મિશનની શરૂઆત કરી તે અંતર્ગત દેશના દરેક નાગરિકનું હેલ્થ આઇડી કાર્ડ બનશે.આ કાર્ડ કેટલા ડિજિટમાં હશે
*✔️14 આંકડામાં*
*✔️ndhm.gov.in વેબસાઈટ પર કોઈપણ વ્યક્તિ પોતાનો PHR ID બનાવી શકશે.*

દુનિયાની સૌથી ઊંચી અને લાંબી ટનલ
*✔️ઝોઝિલા ટનલ,કાશ્મીરથી લદાખ*
*✔️લંબાઈ :- 14.5 કિમી.*
*✔️ઊંચાઈ :- 11,578 ફૂટ*

બાંગ્લાદેશના વેક્સિન વૈજ્ઞાનિક જેમને હાલમાં રેમન મેગ્સેસ એવોર્ડ જીત્યો
*✔️ડૉ.ફિરદૌસી કાદરી*

ટયુનિશિયાના પ્રથમ મહિલા વડાપ્રધાન કોણ બનશે
*✔️નજમા બાઉડેન રોમધન*

દેશમાં પહેલી બુલેટ ટ્રેન કયા બે શહેરો વચ્ચે દોડશે
*✔️2026માં સુરતથી બિલિમોરા*

ઉત્તર કોરિયાએ હાલમાં કઈ હાઈપરસોનિક મિસાઈલનું સફળ પરીક્ષણ કર્યું
*✔️ટોયાંગિરી મિસાઈલ*

મધ્યાહન ભોજન યોજનાનું નામ બદલીને શું કરવામાં આવ્યું
*✔️પીએમ પોષણ યોજના*

28 સપ્ટેમ્બરવિશ્વ રેબિઝ (હડકવા) ડે

સાનિયા મિર્ઝાએ કોની સાથે મળીને ઓસ્ટ્રાવા ઓપન મહિલા ડબલ્સ ટાઈટલ જીત્યું
*✔️ઝાંગશુઆઈ*

નાસાએ પૃથ્વી પર દેખરેખ માટે કયો ઉપગ્રહ લોન્ચ કર્યો
*✔️લેન્ડસેટ - 9*
હાલમાં અમેરિકાએ કયું હાઈપર સોનિક હથિયારનું સફળ પરીક્ષણ કર્યું
*✔️રેથીયોન*

માસ્ટર કાર્ડના વૈશ્વિક રાજદૂત તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી
*✔️મેગ્નસ કાર્લ્સ*

કયા દેશે તેના નાગરિકોને ભારતની કોવિશિલ્ડ રસી આપવાનું શરૂ કર્યું
*✔️ઈટલી*

હાલમાં ઇન્ટરનેશનલ શૂટિંગ સ્પોર્ટ્સ ફેડરેશન (ISSF) ચેમ્પિયનશિપ ક્યાં યોજાઈ હતી
*✔️પેરુ*

હાલમાં અરવિંદ કેજરીવાલે એક મોબાઈલ એપ્લિકેશન લોન્ચ કરી છે.એનું નામ શું છે
*✔️દેખો મેરી દિલ્લી*

વણકર ડિઝાઇન અને સેવા સંસ્થાન કેન્દ્રની સ્થાપના ક્યાં કરવામાં આવી
*✔️કુલ્લુ*

ભારતીય નૌસેનાએ કયા દેશની રોયલ નેવી સાથે સમજૂતી કરી
*✔️ઓમાન*

સૌથી ઝડપથી સોલો સાઈકલિંગ ગિનેસ વર્લ્ડ રેકોર્ડ કોણે બનાવ્યો
*✔️શ્રીપદ શ્રીરામ*

સંપૂર્ણપણે સૌર ઊર્જા વડે સંચાલિત સૌથી પહેલું રેલવે સ્ટેશન કયું બન્યું
*✔️ચેન્નઈ સેન્ટ્રલ*

ટી20 ફોર્મેટમાં 10 હજાર રન બનાવનાર પહેલો ભારતીય બેટ્સમેન કોણ બન્યો
*✔️વિરાટ કોહલી*

રશિયન ગ્રાન્ડ પ્રિક્સ - 2021 વિજેતા કોણ બન્યો
*✔️અમેરિકન એફ-1 રેસર લુઈસ હેમિલ્ટન*

ભારત UAEનું કયા ક્રમનું સૌથી મોટું ટ્રેડિંગ પાર્ટનર બની ગયું છે
*✔️બીજા*

હાલમાં મોઇન અલીએ ટેસ્ટ ક્રિકેટમાંથી સન્યાસની ઘોષણા કરી છે. તે કઈ ટીમ (દેશ) તરફથી રમે છે
*✔️ઈંગ્લેન્ડ*

કેન્દ્રીય માહિતી અને પ્રસારણ પ્રધાન અનુરાગ ઠાકુરે લદાખમાં દૂરદર્શન અને આકાશવાણી ટ્રાન્સમીટર સંચાલનની શરૂઆત કરી.

નેપાળે 12 દેશમાંથી પોતાના રાજદૂત પાછા બોલાવ્યા.

સંપર્કરહિત રૂપે કાર્ડ ક્રેડિટ કાર્ડ લોન્ચ કરવા માટે BPCL એ SBI સાથે ભાગીદારી કરી.

ચીન થોડા સમયમાં થોરિયમ આધારિત ન્યુક્લિયર પ્લાન્ટ શરૂ કરશે.

ધોવાઈ ગયેલા રસ્તા માટે સરકારે વોટ્સએપ નંબર 997840369 જાહેર કર્યો.

જ્યોર્જીયા સાથે ગુજરાત ટ્રાન્સપોર્ટ, પોર્ટ અને ફાર્મા સેક્ટરમાં ભાગીદારી કરશે.

ગુજરાત દરિયાકાંઠે 'શાહીન' વાવાઝોડાનું સંકટ

💥રણધીર💥
ગાંધીજી સ્પેશિયલ 'સત્યના પ્રયોગો' માંથી👆
*🔥Newspaper Current🔥*

*🗞️Date :-01-02/10/2021🗞️*

1 ઓક્ટોબરઆંતરરાષ્ટ્રીય વૃદ્ધ દિવસ

એર વાઈસ ચીફ માર્શલ વી.આર.ચૌધરીએ ભારતીય વાયુસેનાના કેટલામાં વડા તરીકે પદભાર સંભાળ્યો
*✔️27મા*

2 ઓક્ટોબરમહાત્મા ગાંધીજી અને લાલબહાદુર શાસ્ત્રીની જન્મજયંતી

2 થી 8 ઓક્ટોબરનશાબંધી સપ્તાહ અને વન્યજીવ સપ્તાહ

ડે-નાઈટ ટેસ્ટમાં સદી ફટકારનાર પ્રથમ મહિલા ખેલાડી કોણ બની
*✔️ભારતની સ્મૃતિ મંધાના*

UAEમાં કામ કરતા તમામ ઇમિગ્રન્ટ ડૉક્ટર્સને ગોલ્ડન વિઝા આપવામાં આવ્યા છે. UAE ગોલ્ડન વિઝા મેળવનાર વ્યક્તિ કેટલા વર્ષ સુધી બેરોકટોક ત્યાં આવી જઈ શકે છે અને કામ કરી શકે છે
*✔️10 વર્ષ*

હાલમાં કયા રાજ્યએ લઘુતમ મજૂરી વધારવાનો નિર્ણય કર્યો છે
*✔️રાજસ્થાન*

વર્ષ 2021નો લોકમાન્ય તિલક રાષ્ટ્રીય પુરસ્કાર કોણે આપવામાં આવ્યો
*✔️સાઈરસ પુનાવાલા*

અમેરિકાની સૌથી પ્રાચીન કઈ વેધશાળાને યુનેસ્કો દ્વારા વૈશ્વિક ધરોહર જાહેર કરવામાં આવી
*✔️ચાંકિલો*

મણિપુર રાજ્ય સરકારે મીરાબાઈ ચાનુની કયા પદે નિમણૂક કરી
*✔️એએસપી*

ભારત અને ચીને સિક્કિમમાં નવી હોટલાઈન સ્થાપિત કરી.

ગૂગલની માલિક કંપની આલ્ફાબેટે ઇંટ્રેન્ઝિક નામની રોબોટિક કંપની શરૂ કરવાની ઘોષણા કરી છે.

💥રણધીર💥
*🔥 Newspaper Current🔥*

*🗞️Date :-03-04/10/2021🗞️*

મહાત્મા ગાંધીજીની જન્મજયંતિ નિમિત્તે ખાદીમાંથી નિર્મિત વિશ્વનો સૌથી મોટો વિશાળ ધ્વજ ક્યાં મુકવામાં આવ્યો
*✔️લેહના પહાડ પર*

આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ત્રણેય ફોર્મેટમાં થઈને 5000 રન અને 300થી વધુ વિકેટ ઝડપનાર પ્રથમ મહિલા ક્રિકેટર કોણ બની
*✔️ઓસ્ટ્રેલિયાની એલિસ પેરી*

શ્રીલંકામાં પોર્ટ સંભાળનારી પહેલી ભારતીય કંપની કઈ બનશે
*✔️અદાણી*

સુરતમાં બનેલ કઈ તોપ ચીન સામે તહેનાત કરવામાં આવી
*✔️K9 વજ્ર*

મહાત્મા ગાંધીજીની જન્મજયંતિ નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કઈ એપ લોન્ચ કરી
*✔️જળજીવન મિશન એપ*

સ્પેનના સીટ્સગાસમાં રમાયેલી વર્લ્ડ વિમેન્સ ટીમ ચેસ ચેમ્પિયનશીપમાં ભારતને સિલ્વર મેડલ અપાવનાર મહિલા ચેસ પ્લેયર
*✔️હરિકા*
*✔️રશિયાને ગોલ્ડ*

'ઉલ્ટા ચશ્મા'ના નટુકાકા જેમનું હાલમાં અવસાન થયું
*✔️ઘનશ્યામભાઈ નાયક*
*✔️'મુંબઈનો રંગલો' તરીકે પણ ઓળખવામાં આવે છે*

29 સપ્ટેમ્બરવિશ્વ હદય દિવસ

IPLમાં કોઈ એક ટીમ સામે 1000 રન બનાવનાર પહેલા ખેલાડી કોણ બન્યા
*✔️રોહિત શર્મા*
*✔️કોલકાતા નાઈટ રાઈડર્સ સામે*

ઇંગ્લેન્ડના ફુટબોલર જેમનું હાલમાં અવસાન થયું
*✔️રોઝર હન્ટ*

જાપાનના નવા વડાપ્રધાન કોણ બન્યા
*✔️ફુમી યોઈશીદા*

કયા દેશમાં તાજેતરમાં ચૂંટાયેલી સંસદમાં પુરુષોની તુલનાએ મહિલા બહુમતીમાં છે જે મહિલા બહુમતી ધરાવતી યુરોપની પહેલી સંસદ બની
*✔️આઈસલેન્ડ*

1 ઓક્ટોબરઆંતરરાષ્ટ્રીય કોફી દિવસ

ફેસબુકે ભારતમાં દુનિયાનો સૌથી મોટો ક્રિએટર એજ્યુકેશન પ્રોગ્રામ શરૂ કર્યો છે.

વેનેઝુએલાએ નવી કરન્સી રજૂ કરી છે.

પેમેન્ટ પ્લેટફોર્મ 'ભારત પે' બનાવનારભાવનગરનો શાશ્વત નાકરાણી અને અશ્નીર ગ્રોવર

ગ્રીસે વોર શિપ ખરીદવા માટે ફ્રાન્સ સાથે સોદો કર્યો.

💥રણધીર💥
*🔥સામાન્ય જ્ઞાન🔥*

*💥વિભાગ - 2💥*

ન્યાયપ્રિય અને પવિત્ર સુલતાન કોને માનવામાં આવે છે
*✔️મુઝફર શાહ બીજો*

અલ્હાબાદના સ્તંભ પર લખાણ કોના દ્વારા કરવામાં આવ્યું
*✔️હરિસેન*

ભગવાન શંકરના માનમાં ગુપ્તકાળમાં કોણે ઉદયગિરિ ગુફા બંધાવી
*✔️વીરસેન સબા*

સાંથાગાર એટલે શું
*✔️ગણ-રાજ્ય સંઘની બેઠકનું સ્થળ*

આકાશવાણી કેન્દ્ર પરથી રજૂ થતો કૃષિ વિષયક કાર્યક્રમ કયા નામે ઓળખાય છે
*✔️ખેતી કરીએ ખંતથી*

ગુજરાતમાં સૌથી વધારે સુંદરી વૃક્ષના વન કયો જિલ્લો ધરાવે છે
*✔️જામનગર*

રાત્રી દરમિયાન જમીન વિસ્તારો પરથી સમુદ્ર વિસ્તારો તરફ વાતા પવનોને શું કહેવાય
*✔️જમીનની લહેરો*

દક્ષિણની ગંગા તરીકે ઓળખાતી નદી કઈ છે
*✔️ગોદાવરી*

આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા કયા મહાસાગરમાંથી પસાર થાય છે
*✔️પેસિફિક*

ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) એ કેવા પ્રકારનો વેરો છે
*✔️આડકતરા કરવેરો*

સ્વતંત્ર ભારતમાં પહેલીવાર ₹1000 ની ચલણી નોટો ક્યારે બહાર પાડવામાં આવી
*✔️1954*

કઈ પંચવર્ષીય યોજના દરમિયાન કટોકટી લાદવામાં આવી હતી, નવી ચૂંટણી થઈ અને જનતા પાર્ટી ચૂંટાઈ આવી હતી
*✔️પાંચમી*

ડેન્ગ્યુ ફિવર કયા પ્રકારના મચ્છરથી થઈ શકે
*✔️એડિસ ઈજિપ્તી*

રેડિયો ટેલિસ્કોપની શોધ કોણે કરી હતી
*✔️કાર્લ જેન્સ કી*

આરસ કયા ખડકનું ઉદાહરણ છે
*✔️વિકૃત*

કોંગો રોગના વાઇરસને ટૂંકમાં શું કહેવાય
*✔️CCHF*

હવામાં બાષ્પ ઠરવાની ક્રિયાને શું કહે છે
*✔️ઘનીભવન*

કામનો અધિકાર (રાઈટ ટુ વર્ક) બંધારણના કયા ભાગમાં જણાવેલ છે
*✔️ચાર*

કઈ સંસ્થાએ 'ફિમિ લેયર'નો ખ્યાલ આપ્યો
*✔️ભારતની સર્વોચ્ચ અદાલત*

દીન-એ-ઈલાહી ધર્મ કોણે શરૂ કર્યો હતો
*✔️અકબર*

બુદ્ધ દ્વારા આપવામાં આવેલા 'ચાર ઉમદા સત્યો' શેના પર આધારિત છે
*✔️દુઃખ અને તેની નાબુદી*

'ગણગોર' તહેવાર કયા રાજ્યનો છે
*✔️રાજસ્થાન*

કઈ જાતિની સ્ત્રીઓને ગુજરાતની લક્ષ્મીબાઈઓ કહેવામાં આવી
*✔️વાઘેર*

ભારત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલ સંપદા યોજના કઈ બાબત અંગેની છે
*✔️ફૂડ પ્રોસેસિંગ*

યુનિવર્સલ ડિકલેરેશન ઓફ હ્યુમન રાઈટ્સમાં કેટલા અનુચ્છેદ છે
*✔️30*

રંગભૂમિના કલાકાર ઉપેન્દ્ર ત્રિવેદીની પ્રથમ ફિલ્મ કઈ હતી
*✔️જેસલ-તોરલ*

આંતરરાષ્ટ્રીય ગાંધી શાંતિ પારિતોષિક કયા વર્ષથી શરૂ કરવામાં આવ્યું
*✔️1995*

રાષ્ટ્રીય ફિલ્મ વિકાસ નિગમના પહેલા મહિલા અધ્યક્ષ કોણ બન્યા હતા
*✔️હેમા માલિની*

ગુજરાતી મહિલા ચૌલા જાગીરદારનું નામ કયા ક્ષેત્રે જાણીતું છે
*✔️પર્વતારોહણ*

હાર્ડ ડિસ્કની ઝડપ કેટલી (પ્રતિ મિનિટ) હોય છે
*✔️3600 ચક્ર*

કયા કવિએ ગાંધીજી માટે 'જુવાન ડોસલો' ની ઉપમા પ્રયોજી છે
*✔️કૃષ્ણલાલ શ્રીધરાણી*

કઈ વિચરતી જાતિનો સમૂહ ટાંડા તરીકે ઓળખાતો હતો
*✔️વણજારા*

ચેર જાતિના સરદારોનું બારમી સદીમાં ક્યાં આધિપત્ય હતું
*✔️બિહાર અને ઝારખંડ*

અજમેરમાં ચિશ્તી પરંપરાની સ્થાપના કરનાર સૂફી સંત.....
*✔️મોઈનુદ્દીન ચિશ્તી*

💥રણધીર💥
*🔥Newspaper Current🔥*

*🗞️Date :- 05/10/2021🗞️*

અમેરિકાના બે વૈજ્ઞાનિક જેમને સંયુક્ત રીતે મેડિસિનનું નોબેલ પ્રાઈઝ મળશે
*✔️ડેવિડ જુલિયસ અને ઓર્ડેમ પટાપોટીયન*
*✔️તાપમાન અને સ્પર્શ માટે રિસેપ્ટર્સનો શોધ કરવા બદલ*

2 ઓક્ટોબરઆંતરરાષ્ટ્રીય અહિંસા દિવસ

તાજેતરમાં રાજનાથસિંહ દ્વારા કયા સ્વતંત્રતા સેનાનીનું પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું
*✔️વીર ચંદ્રસિંહ ગઢવાલી*

મિસ ઇન્ડિયા ઇન્ટરનેશનલ 2021નો ખિતાબ કોણે જીત્યો
*✔️ઝોયા અફરોજ*
*✔️મિસ મલિનેશનલનો ખિતાબ જીતનાર દિવિજા ગંભીર*

મિસ વર્લ્ડ અમેરિકા 2021નું ટાઈટલ કોણે જીત્યું
*✔️ભારતીય મૂળની શ્રી સૈનીએ*
*✔️પ્રથમ ઇન્ડો-અમેરિકન તથા સૌપ્રથમ એશિયન પણ બની*

પનામા પેપર્સ અને પેરેડાઈઝ પેપર્સ બાદ કાળા નાણાં અને ટેક્સ ચોરી અંગે થયેલો નવો ખુલાસો
*✔️પેન્ડોરા પેપર્સ*

શિકાગો ઓપન વિમેન્સ (ટેનિસ)માં કોણ વિજેતા બની
*✔️સ્પેનની ગાર્બિન મુગુરૂઝા*

મિલિટરી નર્સિંગ સર્વિસ દ્વારા 1 ઓક્ટોબરે કેટલામો સ્થાપના દિવસ મનાવ્યો
*✔️96મો*

ગીનીના નવા રાષ્ટ્રપતિ તરીકે કોણે શપથ ગ્રહણ કર્યા
*✔️કર્નલ મામાડી ડોમ્બોઈયા*

આંધ્રપ્રદેશ એમેચ્યોર ગોલ્ફ ટુર્નામેન્ટમાં કોણ વિજેતા બન્યા
*✔️સૌરભ ભટ્ટાચાર્ય*

નેશનલ બાસ્કેટ બોલ એસોસિએશનના બ્રાન્ડ એમ્બેસેડર કોણ બન્યા
*✔️રણવીરસિંહ*

30 સપ્ટેમ્બરઆંતરરાષ્ટ્રીય અનુવાદ દિવસ

ચીન કયા વર્ષે ચંદ્ર પર સમાનવ રોકેટ મિશન મોકલશે
*✔️2028*

રાજસ્થાન રાજ્ય સરકારે લેન્ડ ફોર લાઈફ એવોર્ડથી કોણે સન્માનિત કર્યા
*✔️શ્યામસુંદર જયાની*

તાજેતરમાં પેપ્સીકોના CEO ઇન્દ્રા નૂઈની આત્મકથા પ્રસિદ્ધ થઈ છે. તેનું શીર્ષક શું છે
*✔️માય લાઈફ ઇન ફુલ : વર્ક ફેમિલી એન્ડ અવર ફ્યુચર*

કેન્દ્ર સરકારે શિક્ષણ ક્ષેત્રે સંશોધનને પ્રત્સાહિત કરવા માટે પેટન્ટ ડ્યુટીમાં કેટલા ટકાનો ઘટાડો કર્યો
*✔️80%*

કયા રાજ્યમાં પરશુરામ કુંડનું વિકાસ કાર્ય શરૂ કરાયું
*✔️અરુણાચલ પ્રદેશ*

અમિતાભ ઘોષની હાલમાં એક નવી ઓડિયો બુક આવી છે જેનું શીર્ષક શું છે
*✔️જંગલ મામા*

ઇન્ટરનેશનલ એસ્ટ્રોનોમિકલ યુનિયને દક્ષિણ ધ્રુવ પર આવેલા એક ક્રેટર (ખાડા)નું નામ કોના નામ પરથી રાખ્યું છે
*✔️મેથ્યુ હેન્સન*

ગ્લોબલ હેલ્થ ફાયનાન્સિંગ માટે વિશ્વ આરોગ્ય સંસ્થાના રાજદૂત તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી
*✔️બ્રિટનના ભૂતપૂર્વ વડાપ્રધાન ગોડન બ્રાઉ*

આ વખતનો જુનિયર પુરુષ હોકી વર્લ્ડ કપ ક્યાં યોજાશે
*✔️ઓડિશા*

તાજેતરમાં ચેતન ભગતનું નવું પુસ્તક પ્રકાશિત થયું છે તેનું શીર્ષક શું છે
*✔️400 ડેઈઝ (Days)*

ઉત્તરપ્રદેશના નોઈડા શહેરમાં રાજ્યનો સૌપ્રથમ પ્રદુષણ નિયંત્રણ ટાવર બાંધવામાં આવશે.

યુ.એન. ફૂડ પ્રોગ્રામના રિપોર્ટ પ્રમાણે યમનમાં 1.6 કરોડ લોકો ભૂખમરાથી પીડાઈ રહ્યા છે.

વિરાટ કોહલીની ફૂટબોલ ટીમ FC ગોવા ડુરંડ કપમાં પ્રથમ વખત ચેમ્પિયન બની.

💥રણધીર💥
*🔥Newspaper Current🔥*

*🗞️Date :-06/10/2021 થી 11/10/2021🗞️*

*🥇આ વર્ષના નોબેલ પુરસ્કાર🥇*

*આ વર્ષનો ફિઝિક્સનો નોબેલ પુરસ્કાર ત્રણ વિજ્ઞાનીઓને👇🏾*
*✔️જાપાનના સ્યુકુરો મનાબે, જર્મનીના ક્લોસ હેસલમેન અને ઈટાલીના જ્યોર્જીયો પારીસીને*
*✔️મનાબે અને હેસલમેને પૃથ્વીના કલાઈમેટનું ફિઝિકલ મોડેલ તૈયાર કર્યું છે જેની મદદથી ધરતી પર થતા ફેરફારોની સટીક દેખરેખ રાખી શકાશે. આ સાથે ગ્લોબલ વોર્મિંગનું પણ અનુમાન લગાવી શકાશે.*
*✔️પારીસીએ પરમાણુથી લઈને ગ્રહો સુધીની ફિઝિકલ સિસ્ટમમાં થતા ફેરફારો, ઉતાર-ચઢાવની પરસ્પરની ક્રિયાઓની દિશામાં મહત્વના સંશોધન કર્યા છે.*

*આ વર્ષનું કેમિસ્ટ્રીનો નોબેલ પુરસ્કાર બે વિજ્ઞાનીઓને👇🏾*
*✔️જર્મનીના બેન્જામીન લિસ્ટ અને સ્કોટલેન્ડના ડેવિડ મેકમિલનને*
*✔️એસિમેટ્રિક ઓર્ગેનોકેટાલિસિસ તરીકે ઓળખાતા પરમાણુના બંધારણ માટે નવો ઉપાય વિકસાવવા બદલ બહુમાન*

*આ વર્ષનું સાહિત્ય ક્ષેત્રનું નોબેલ પ્રાઈઝ👇🏾*
*✔️તન્ઝાનિયાના લેખક અબ્દુલ રઝાક ગુરનાહને*

*આ વર્ષનું શાંતિનું નોબેલ પારિતોષિક બે પત્રકારોને👇🏾*
*✔️ફિલિપાઈન્સના પત્રકાર મારિયા રેસા અને રશિયાના પત્રકાર દમિત્રી મુરાતોવને*
*✔️આ બંનેએ અભિવ્યક્તિની આઝાદીની સુરક્ષા કરવાનો પ્રયાસ કરવા બદલ*

કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયે હાલમાં કયા બોર્ડની રચના કરી છે
*✔️રાષ્ટ્રીય માર્ગ સુરક્ષા બોર્ડ*
*✔️આ બોર્ડમાં એક અધ્યક્ષ અને 3 થી 7 સભ્ય હશે.*
*✔️તેનું વડુમથક NCRમાં હશે.*

બાળકોના માનસિક આરોગ્ય વિશે યુનિસેફનો ધ સ્ટેટ ઓફ ધ વર્લ્ડસ ચિલ્ડ્રન 2021ના રિપોર્ટ અનુસાર વિશ્વમાં કેટલા ટકા બાળકો માનસિક સમસ્યાથી પીડિત છે
*✔️14%*

39મી સિનિયર ઇન્ટર ડિસ્ટ્રીકટ ફૂટબોલ ટુર્નામેન્ટ રિલાયન્સ કપનો પ્રારંભ ક્યાં થયો
*✔️રાજકોટ*

સ્પેસમાં ફિલ્મ શૂટિંગ કરનારો પ્રથમ કયો બનશે
*✔️રશિયા*

આંતરરાષ્ટ્રીય હોકી ફેડરેશનના તમામ છ એવોર્ડ્સ કયા ભારતીયોએ જીત્યા
*✔️પ્લેયર ઓફ ધ યર :- હરમનપ્રીત સિંઘ (મેન્સ), ગુરજિત કૌર (વિમેન્સ)*
*✔️રાઇઝિંગ સ્ટાર ઓફ ધ યર :- વિવેક સાગર પ્રસાદ (મેન્સ) , શર્મિલા દેવી (વિમેન્સ)*
*✔️ગોલકીપર ઓફ ધ યર :- પી.આર. શ્રીજેશ (મેન્સ), સવિતા પુનિયા (વિમેન્સ)*
*✔️કોચ ઓફ ધ યર :- ગ્રેહામ રીડ (મેન્સ), જોર્ડ મારિજન (વિમેન્સ)*

પૌરાણિક સિરિયલ 'રામાયણ'માં રાવણનું પાત્ર ભજવનાર કલાકાર જેમનું હાલમાં નિધન થયું
*✔️અરવિંદ ત્રિવેદી*
*✔️1991માં તેઓ સાબરકાંઠાની સંસદીય બેઠક પરથી ભાજપના ઉમેદવાર તરીકે ચૂંટાઈ આવ્યા હતા*

ગુજરાત પ્રદેશ પ્રભારી તરીકે કોની નિમણૂક કરવામાં આવી
*✔️રાજસ્થાનના આરોગ્ય મંત્રી રઘુ શર્મા*

હેનલે પાસપોર્ટ ઇન્ડેક્સ મુજબ ભારતનો ક્રમ કેટલામો છે
*✔️90મો*
*✔️જાપાન-સિંગાપોર 192 સ્કોર સાથે ટોચના સ્થાને*
*✔️ભારતના નાગરિકો 58 દેશોમાં વિઝા વગર પ્રવાસ કરી શકે છે*

વિશ્વને કયા રોગ સામે રક્ષણ આપતી રસીને હાલમાં WHOએ મંજૂરી આપી
*✔️મેલેરિયા*

10 ઓક્ટોબરવર્લ્ડ મેન્ટલ હેલ્થ ડે

ભારતીય હવાઈ દળે કેટલામો સ્થાપના દિવસ મનાવ્યો
*✔️89મો*

5 ઓક્ટોબરવિશ્વ શિક્ષક દિવસ
5 સપ્ટેમ્બરરાષ્ટ્રીય શિક્ષક દિન

પશ્ચિમ બંગાળની GI ટેગવાળી કઈ મીઠાઈની હાલમાં પહેલી ખેપની નિકાસ કરવામાં આવી
*✔️મહિદાના*

મહારાષ્ટ્રના કયા ચોખાને હાલમાં GI ટેગ આપવામાં આવ્યું
*✔️વાડા કોલમ ચોખા*

હાલમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ત્રિદિવસીય અર્બન કોનકલેવનું ઉદ્દઘાટન ક્યાં કર્યું
*✔️લખનઉ*

હાલમાં કયા રાજયમાં બોટલ પેક વોટર પર પ્રતિબંધ મુકવામાં આવ્યો
*✔️સિક્કિમ*

કયા રાજયમાં તજની સંગઠિત ખેતી શરૂ કરવામાં આવી
*✔️હિમાચલ પ્રદેશ*

હાલમાં એમ.વૈકૈયાનાયડુને કયા એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા
*✔️લોકપ્રિય ગોપીનાથ બોર્દોલોઈ*

ભારતમાં પાંચ રાજ્યોમાં બુદ્ધિસ્ટ સર્કિટ વિકસાવવા 325 કરોડ રૂપિયા મંજુર કર્યા છે જેમાં ગુજરાતના કેટલા સ્થળોનો સમાવેશ કરવામાં આવ્યો છે
*✔️13 સ્થળો*
*✔️બુદ્ધિસ્ટ સર્કિટ આ પાંચ રાજ્યોમાં વિકસાવવામાં આવશે :- ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ, આંધ્રપ્રદેશ, બિહાર અને ગુજરાત*

ગુજરાતના નવા 27મા ચીફ જસ્ટિસ તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી
*✔️અરવિંદ કુમાર*

પ્રખ્યાત ઉર્દુ અને ગુજરાતી સાહિત્યકાર જેમનું હાલમાં નિધન થયું
*✔️સૈયદ અબ્દુલ અઝીઝ કાદરી*

ડેનમાર્કના વડાપ્રધાન જેઓ હાલમાં ભારતની મુલાકાતે આવેલ છે
*✔️મેટ ફ્રેડરીક્સ*

પાકિસ્તાનના અણુબોમ્બના સર્જક જેમનું હાલમાં અવસાન થયું
*✔️અબ્દુલ કદીર ખાન*

7 ઓક્ટોબરવિશ્વ કપાસ દિવસ

કયા રાજ્યમાં બથુકમ્મા ઉત્સવ મનાવવામાં આવે છે
*✔️તેલંગણા*

હાલમાં કયા બે ઉદ્યાનને ટાઇગર રિઝર્વ ઘોષિત કરવામાં આવ્યા
*✔️ગુરુ ઘાસીદાસ રાષ્ટ્રીય ઉદ્યાન અને તમોર પિંગલા વન્યજીવ અભયારણ્ય*

તાજેતરમાં યસુદાસનનું નિધન થયું તેઓ કઈ કળા સાથે સંકળાયેલ હતા
*✔️કાર્ટૂનિસ્ટ*

2023માં પહેલીવખત કયો આફ્રિકન દેશ પેરાલિમ્પિક ખેલની યજમાની કરશે
*✔️ઘાના*
ચેમ્પિયન ઓફ ચેન્જ એવોર્ડથી કોણે સન્માનિત કરવામાં આવ્યા
*✔️સુશ્રી સરિતા સિંહ*

કયા રાજ્યની સરકારે મિઉશન કવચ કુંડલ લોન્ચ કર્યું
*✔️મહારાષ્ટ્ર*

હાલમાં જર્મનીએ યુરો 2024ના લોગોનું અનાવરણ કર્યું હતું.

💥રણધીર💥
*🔥Newspaper Current🔥*

*🗞️Date:-12/10/2021 થી 15/10/2021🗞️*

આ વર્ષનું ઈકોનોમિક્સનું નોબેલ પારિતોષિક અમેરિકાના ત્રણ અર્થશાસ્ત્રીઓને👇🏾
*✔️ડેવિડ કાર્ડ, જોશુઆ એન્ગ્રીસ્ટ અને ગીડો ઇમ્બેન*
*✔️લઘુતમ વેતન અને ઈમિગ્રેશનની લેબર માર્કેટ પર થતી અસર અંગે સંશોધન કરવા બદલ*

9 ઓક્ટોબરવિશ્વ પ્રવાસી પક્ષી દિવસ

મહારાષ્ટ્રમાં ઉડાન યોજના અંતર્ગત કયા એરપોર્ટનું ઉદ્દઘાટન કરવામાં આવ્યું
*✔️ચીપી એરપોર્ટ*

સત્યજીત રે પુરસ્કારથી કોણે સન્માનિત કરવામાં આવ્યા
*✔️બી.ગોપાલને*

8 ઓક્ટોબરભારતીય વાયુસેના દિવસ

વિશ્વ પ્રસિદ્ધ મૈસુર દશેરા મહોત્સવ કયા રાજ્યમાં મનાવવામાં આવે છે
*✔️કર્ણાટક*

તાજેતરમાં જયતીર્થ રાવનું નવું પુસ્તક લોન્ચ થયું છે જેનું શીર્ષક શું છે
*✔️અર્થશાસ્ત્રી ગાંધી*

હાલમાં ભારત અને UKએ ઉત્તરાખંડમાં મિલિટરી સૈન્ય અભ્યાસ યોજયો હતો તેનું નામ શું છે
*✔️અજય મિલિટરી અભ્યાસ*

તાજેતરમાં જાપાન અને ભારત વચ્ચે પાંચમો સંયુક્ત નૌસેના અભ્યાસ યોજાયો હતો જેનું શીર્ષક શું છે
*✔️જીમેક્સ 21*

વિશ્વ બેન્કના અંદાજ પ્રમાણે વર્ષ 2022 માં ભારતનો GDP વૃદ્ધિદર કેટલા ટકા રહેશે
*✔️8.3%*

ફોર્બ્સ ઇન્ડિયા રિચ લિસ્ટ 2021માં ટોચનું સ્થાન કોણે પ્રાપ્ત કર્યું છે
*✔️મુકેશ અંબાણી*

વન-ડે ઇન્ટરનેશનલ ક્રિકેટમાં સદી ફટકારનાર સૌથી યુવાન મહિલા ખેલાડી કઈ બની
*✔️આયર્લેન્ડની એમી હન્ટર*
*✔️ભારતની મિતાલી રાજનો રેકોર્ડ તોડ્યો*

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સલાહકાર તરીકે કોની નિમણૂક કરવામાં આવી
*✔️નિવૃત્ત IAS અધિકારી અમિત ખરે*
*✔️કરોડો રૂપિયાના ચારા કૌભાંડનો પર્દાફાશ કરનાર*

દુનિયાની પહેલી ડ્રાઈવરલેસ ટ્રેન ક્યાં શરૂ થશે
*✔️જર્મનીના હેમબર્ગમાં*

હાલમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ૱100 લાખ કરોડ રૂપિયાની કઈ યોજના લોન્ચ કરી
*✔️પીએમ ગતિશક્તિ રાષ્ટ્રીય માસ્ટર પ્લાન*
*✔️16 મંત્રાલયની 200 પ્રકારની માહિતી એક જ ક્લિકથી મળશે*

આંતરરાષ્ટ્રીય ફૂટબોલમાં 10 ગોલ હેટ્રિક નોંધાવનારો સૌપ્રથમ ફૂટબોલર કોણ બન્યો
*✔️ક્રિસ્ટીયાનો રોનાલ્ડો*

15 ઓક્ટોબરગ્લોબલ હેન્ડવોશિંગ ડે

બતુકમ્મા ઉત્સવ કયા રાજ્યમાં મનાવવામાં આવે છે
*✔️તેલંગણા*

ગ્લોબલ હંગર ઇન્ડેક્સ 2021 : 116 દેશોમાં ભારત કેટલામાં ક્રમે છે
*✔️101*
*✔️ગત વર્ષે 107 દેશોમાં ભારતનો ક્રમ 94મો હતો*
*✔️હંગર ઇન્ડેક્સ આઈરિશ સંસ્થા કન્સર્ન વર્લ્ડવાઈડ અને જર્મન સંસ્થા વેલ્ટ હંગર હિલ્ફ દ્વારા તૈયાર કરવામાં આવે છે*

ભારત અને અમેરિકા વચ્ચે 15 દિવસીય સૈન્ય અભ્યાસ ક્યાં યોજાશે
*✔️અલાસ્કા*

સૌથી વધુ વાર ઈંગ્લીશ ચેનલ પાર કરવાનો વર્લ્ડ રેકોર્ડ કોણે બનાવ્યો
*✔️ઓસ્ટ્રેલિયાની સ્વિમર કોલ મક્કાર્ડેલ*
*✔️44મી વાર આ સિદ્ધિ મેળવી*
*✔️આ ચેનલ ઈંગ્લેન્ડ અને ફ્રાન્સની વચ્ચે 34 કિમી.ની છે*

નીતિ આયોગે વિશ્વ બેંકનો અહેવાલ પ્રસિદ્ધ કર્યા મુજબ સૌથી વધુ પુત્રીઓનો જન્મ ભારતમાં કયા રાજયમાં થયો
*✔️છત્તીસગઢમાં 1000 પુત્રો સામે 963 પુત્રીઓનો જન્મ થયો*
*✔️હરિયાણામાં સૌથી નીચો દર 832 પુત્રીઓનો જન્મ*

હાલમાં ફિલિપાઈન્સમાં આવેલ વાવાઝોડું
*✔️કોમ્પાસુ*

💥રણધીર💥
💁‍♂ NPA એટલે: Non Performing Assets

💁‍♂ SBI ની સ્થાપના: 1 જુલાઈ 1955

💁‍♂SBI નું રાષ્ટ્રીયકરણ:2 જૂન 1956

💁‍♂લોનના બાકી રહેતા નાણાંને સંપૂર્ણપણે પરત ભરી દેવાની પ્રક્રિયાને શુ કહે છે:બ્રિજ લોન

💁‍♂NPCI ની સ્થાપના:2008

💁‍♂IFSC CODE માં કુલ કેટલા અંકો હોય છે:11

💁‍♂CRR :CASH RESERVE RATIO

💁‍♂PLR :PRIME LANDING RATE

💁‍♂QR CODE:Quick Response Code

💁‍♂ કૃષિ ઉપર કર નાખવાની ભલામણ સૌ પ્રથમ કોણે કરી હતી:રાજ સમિતિ

https://t.me/jnrlgk